Movie Review - Section 375 vansh Prajapati ......vishesh ️ દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

Movie Review - Section 375

નમસ્કાર બધા ને

હું વિશેષ ફરી એક વાર એક સારી ફિલ્મ ના રીવ્યુ સાથે પ્રસ્તુત છું તમારિ સમક્ષ

ચાલો જાણીએ આ ફિલ્મ મેં શા કારણે જોઈ ?

section 375 ફિલ્મ એ 2019 માં આવેલી ભારતની હિન્દી ભાષા ની ફિલ્મ છે ,



આ ફિલ્મ માં મુખ્ય અભિનય માં આપણ ને અક્ષય ખન્ના ,રિચા અને મીરાં ચોપરા છે ,

.ફિલ્મ ની કહાની ની વાત કરતા પહેલા એક વાત સ્પષ્ટ કે સ્પોઇલર્ વધારે નહીં આપું કારણ કે તેનાથી ફિલ્મ જોવાની મજા બગડી જશે તમારી

ફિલ્મ એ section 375 ના કાયદા ને દર્શાવે છે જે રેપ ઉપર આધારિત છે ,

હા આ કાયદા મુજબ જો 18 વર્ષથિ ઓછિ ઉંમર ની છોકરિ સાથે સહમતી સાથે પણ કોઈ પુરુષ સબંધ બનાવે તો એ ઘેર કાનૂની છે ,



આ કાયદા માં બીજો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે જો 18 વર્ષ થી ઉપર ની ઉંમર ની છોકરિ સાથે કોઈ તેના મરજી થી સબંધ બનાવે અને ત્યાર પછી બંને અલગ થઈ જાય અને છોકરિ તેની ઉપર રેપ નો કેસ કરે તો એ માન્ય નહીં ગણાય કારણ કે સહમતી થી થયેલ બાબત એ રેપ માં નથી ગણવામાં આવતી આ કાયદા મુજબ ,

આન તથ્યો મને એક આર્તિકલ્ માં જાણવા મળ્યા ,

ફિલ્મ ની વાત કરું તો એક પુખ્ત વયની છોકરિ એ હિન્દી ફિલ્મો ના એક ડિરેક્ટર ઉપર કેસ કરે છે રેપ નો જેમાં તેને બળ પૂર્વક કૃત્ય કર્યું એ આલેખય્ છે ,




ફિલ્મ ના પુબ્લીક પ્રોસિક્યુતર્ ઘણા તથ્યો રાખે છે ડિફેન્સ સામે કે આને સજા થવી જ્ જોઈએ ,પરંતુ આ કેસ માં ઘણા લોચા હોય છે ,

આ રેપ કેસ માં પહેલા તો પ્રસાસન્ ની મોટી ભૂલો અમુક રિશ્વત જેવી બાબતો અને ડિફેન્સ ના પણ તથ્યો આ કેસ સામે એક મોટો પડકાર બને છે ,


અક્ષય ખન્ના ડિફેન્સ લોયર્ તરીકે આ કેસ ના બધા જ્ પાસા ઓ ને જોવે છે ઘણી જ્ પુછ્તાછ્ કરે છે પણ એક જ્ બાબત ઉપર એમની સોય આવી ને અટકે છે ,કે જે વ્યક્તિ ને ખબર હોય કે આનું ચરિત્ર્ સારું નથી તો વારમ વાર. એની પાસે જવુ ને પછી ફસાવુ એ મને કઈ બરાબર લાગતું નથી ,

હા આ ફિલ્મ પહેલ તો સીધી જ્ દિશા માં ચાલે છે મેં ફિલ્મ જોઈ ત્યારે મને પણ એવું જ્ લાગ્યું હતું કે આ કેસ માં છોકરા ની જ્ ભૂલ છે પત્ની હોવા છ્તા આવી ખરાબ હરકત કરી આને ,




ફિલ્મ નો climax ખૂબ જ્ અકલ્પ્નિય્છે જે આપણે વિચારિ પણ ના શકીએ એવો છે ,

આપણે ઘણી વાર વિચારિએ કે દરેક વખતે છોકરાઓ જ્ ખરાબ હોય છે એમની જ્ ભૂલ હોય છે મેં પણ એવુ જ્ વિચારતો કે આ બધી જગ્યાએ છોકરાઓ જ્ ખરાબ હોય છે પણ આ ફિલ્મ ની કહાની એ ઘણું કહી દીધું કે 1 કે 2 % તો ઘણી વાર એવા કેસો જોવા મળે છે જ્યાં નિર્દોષ પણ ફસાઈ જાય છે,


ફિલ્મ નો મુખ્ય હેતુ આમ જોવા જઈએ તો જગ્રુતતા લાવવા નો છે ,




જેમકે કોઈ વકીલ હશે તો એમ વિચાર્ કરશે કે સેશન્ માંથી કેસ જીતશે તો નામના વધશે ,હાઈ કોર્ટ અને સુપ્રીમ માં પ્રમોશન થશે , જજ એવું વિચાર્શે કે હું સારો નિર્ણય લઈશ સ્બુતો ને આધારે તો મને પણ ઉચ્ચ્ કક્ષા એ સ્થાન મળશે પરંતુ આમા ને આમાં ઘણી વાર ન્યાય ખોટ વાઈ જતો હોય છે આ તે ફિલ્મ નો diouge છે જે અક્ષય ખ્ન્ના બોલે છે ,

હા આ ફિલ્મ આપણ ને બે પસા ઓ બતાવે છે કે ભૂલ તો તેની હતી જ્ તેનો ઉપયોગ કર્યો એને સપના બતાવ્યા ને સહ્મ્તિ પૂર્વક ઉપયોગ કર્યો પણ ખબર હોવા છ્તા એ જાતે ફસાઈ એ એની ભૂલ કહેવાય

હા લાસ્ટ માં તો જે થાય છે એ ખૂબ જ્ અવિશ્મરનિય્ છે હા ન્યાય ક્યાં હોય છે એ કોઈ ને ખબર હોતી નથી પણ લાસ્ટ માં એ છોકરિ બોલે છે કોર્ટ મથી બહાર આવ્યા પછી પોતાની ફેમિલી ને ખુશ જોઈ ને કે

હા એ વકીલ સચુ બોલતા હતા એને મારી સાથે રેપ નથી કર્યો પણ રેપ થી કઈ ઓછું પણ નહીં પણ ખિલવાડ કર્યો છે, આજ આ ફિલ્મ નું suspence છે હા

કે અમુક વાર માણસ સપના પછલ્ ભાગી ને પોતાને જ્ ભૂલી જાય છે સત્ય ને અસ્ત્ય્ ભૂલી ને બીજા ને પાડવામા જ્ લાગ્યો હોય છે ,




આ ફિલ્મ ની કહાની ઘણું કહે છે કે દરેક વખતે એક બાજુ પક્ષ જોઈ ને ન્યાય ના કરાવો જોઈએ ,ઘણી વાર જે હોય એ દેખાતું હોતું નથી અને સત્ય ઉપર પણ ઘણી વાર લોકો ધૂળ નાખતા હોય છે ,



તમને આ ફિલ્મ amazon prime ઉપર. જોવા મળી જશે ,

તમને કેવો લાગ્યો મારો આ કંઈક અલગ જાત નો રીવ્યુ જરૂર જણાવજો

અને ભૂલ થી કઈ ખોટું લખાઈ ગયું હોય તો મને માફ કરી દેજો કારણ કે મેં જે જોયું તેના વિશે જ્ આલેખન કર્યું છે ફિલ્મ ઉપર જ્ બસ તમને કેવો રીવ્યુ લાગ્યો એ જણાવજો

ફિર મિલેંગે એક ઓર ફિલ્મ કે રીવ્યુ કે સાથ

✍️ Vansh prajapati ( વિશુ ,વિશેષ )💚💗