કોને ભૂલુંને કોને સમરુ રે - 142 Chandrakant Sanghavi દ્વારા પુષ્તક અને વાર્તા PDF

કોને ભૂલુંને કોને સમરુ રે - 142

જહાગીર આર્ટ ગેલેરીને કારણે ઘોઘાસ્ટ્રીટનાબે અન્ય મિત્રો મળ્યા મુળતો ચંદ્રકાંત સ્વભાવપ્રમાણે ઘોઘા સ્ટ્રીટનાં લાઇટ વગરના મકાનમાં પાંચમે માળે હાંફ હાંકતા પહોંચ્યાં ત્યારે એક કેબીનજેવી ઓફિસમાં બે વ્યક્તિ મોટા ટેબલ ઉપર તબલા વગાડતા જાય અને મુક્તરીતે પોપસોંગ ગાતાહતા .. ઘડીભરતો ચંદ્રકાંતને નાચવાનું મન થઇ ગયું ..એક લાંબો પતલો આનંદ સરકારનો મનુનો એવોચેન સ્મોકર બીજો ક્લીનશેવગોળ ફ્રેંચના ચશ્મા વાળો . ચંદ્રકાંતને જોઇને બન્નેને બોલાવ્યો . કમઓનયાર .. અંદર અંદરવાત મરાઠીમાં વાત કરી માલા વાટકે હી કાંઇ તરી વિકાઇચા સાંઠી આલેલા આહે

ચંદ્રકાંતે ભાંગીતુટી મરાઠીમાં ઝંપલાવ્યુંહો ખરી ગેસ્ટ આહેમી ચંદ્રકાંત સંધવી હું ઓફિસસીસ્ટમ વેંચવા આવ્યો હતો પણ આપ બન્ને કલાકાર અને ડીઝાઇનર આર્ટિસ્ટ છો એટલે મારી રોટીઅંહી નહી મળે .”

હવે દેસાઇ અને ચૌહાન ..પોતાની ઓળખાણ આપતા બોલ્યા કે તે બન્ને આરકીટેક્ટ ડીઝાઇનર છેજેમની વરલીમા નાની વર્કશોપ પણ હતી...અદભુત ડીઝાઇનરો હતા..કરોડપતિ લોકો માટે સ્કલ્પચર પેઇન્ટીંગો ડીઝાનર શો પીસ એવી હજારો વસ્તુની ડીઝાઇન બનાવે...બહુ ઉંચા નામના મિત્રોને તેનીપહેરવેશની મુફીલીસીને ચંદ્રકાંત કેમ ભુલે? ચંદ્રકાંતને માટે જ્યારે મોકોમળેકોઇમોટીઓફિસકંપનીમાં। ત્યારે અચૂક ફોન કરેઅરે તેરી નિકલ પડી રે બાબા સંઘવીલૌકરફોન નંબરને વાત કર પહોંચી જા સાંઇબાબાતેરા ભલા કરે ચલ બાય

……………

શનિવારે સરકારનો ફોન આવ્યો...

"ક્યા કરતા હૈ..રે ?”

"કુછ નહી ,મરીનલાઇન્સ સ્ટેશન પર ખડા ખડા ઠંડી હવા ખા રહા હું"

"કલ મેરે ગરીબખાનેમેં સુક્કી રોટીયાં ખાને તેડેકો આના હૈ..સુબહમે..માટુંગા પારસી કોલોનીકે બાજુમેએક કુટીયામેં રહતા હું "એડ્રેસ લખાવ્યુ..પક્કા હમ..તેરી ભાભીકી ડાંટમે કૈસે ખાતા હું વો રામકીકાહવા કૈસે નિકાલતી હૈ યેસબ દેખનેકે લીયે આજા.."

"સરકાર યે આનંદ ઉઠાનેકા મૌકા તો મૈ છોડુંગા હી નહી...વૈસેભી સન્ડેકે દિન ખાના કીસકે વહાં જાકેડાકા ડાલના જૈસી હમ સીંગલ લોગો કી હાલત હોતી હૈ .તો અબ એક ઔર ઠીકાના મિલ ગયા..."

-----

ચંદ્રકાંત સેંટ્રલ માટુંગા સ્ટેશને ઉતરીને બાજુની ફુલ ગલ્લીમા ધુસ્યા.."બાબા બુકેવાલે કીધરબૈઠતેહૈ..?"ફુલની દુકાનવાળાને પુછ્યુ...

"ટીપીકલ તમિલીમા હીંદી બોલ્યા.."અરે બાબા ઇધર શાદીકા હાર હોલસેલમે બનતા હૈ સો સે પાંચહજાર તક ઉસમે યે બુક્કે કહાં મિલેગા..?દેખ બહાર કોર્નરમે બંગાલી લોગ યે કામ કરતે હૈ...પુરાબંબઇમે બુકે બોલેતો ઉસ બંગાલીઓ કાં હી મોનોપોલી હૈ રે બાબા.."

બાજુમા ભૈયાજી હારવાલા મરાઠી હારવાલા લાઇન બંધ હાર બનાવતા હતા...કોર્નરમા ચંદ્રકાંતપહોચ્યા..

"બાબુ, બોંગોલી લોગકો કૈસા બુકે પસંદ આતા હૈ..?"

"કિતના ટાકાકા લેના હૈ..?",

"ટાકા..?"

"અડે બાબા રુપીયા રુપીયા.."

"પચાસમે કૈસા મિલેગા..?"

બાબુએ સરસ બુકે દેખાડ્યો ..."યે બોંગોલી લોગોકો બોત પસંડ પડટા હૈ.."

નાની બાસ્કેટ ઉપર નાના બાંબુ ઉપર જાતભાતના ફુલોના ગુચ્છા હતા.."દે દે મગર અગર બોંગોલીદોસ્ત મુઝે ગાલી દેગા તો મૈંભી આકે તેરેકો..દેગા.."

......

ચંદ્રકાંત દાદર પારસી કોલોનીને છેડે માટુંગા ફાઇવ ગાર્ડન રોડ ઉપરના નાનકડા મકાનમાં લગભગઅગીયાર વાગે પહોંચ્યા...બેલ દબાવી..

અંદરથી એક અત્યંત જારમાન મેડમે દરવાજો ખોલ્યો.."યેસ..?"

"મીસીસ સરકાર?...આઇ એમ ચંદ્રકાંત સંધવી..."

ત્યાં પાછળથી ટી શર્ટ જીન્સમાં આનંદ સરકાર પ્રગટ થયા..."કમ ઇન..પ્લીઝ.."

ના યાર ભાભીએ હજી પરમીશન આપી નથી..."મે આઇ કમ ઇન..?"

"યુ નોટી ચંદ્રકાંત...કમઇન..."

ભાભી થોડો વહેલો આવી ગયો કહી બુકે આપ્યો..."વાહ આઇ લવ ધીસ...ટીચ યોર ફ્રેંડ વોટ આઇલાઇક..."

"મને સરકારે કહ્યુ હતું કે ટાઇપનો બુકે લાવજે તો ડંડા કમ પડેગા..."

સરકારને આંખ મારી દીધી પણ દીપા સરકાર મારી સ્વીટ ભાભીની આંખમા પકડાય ગયો..

"ભાભી સાચુ કહુ તમે બોંગોલી માઇઅટલા ખુબસુરત કેમ હોય છે..?હવે તો મન થઇ જાય છેઅગર ઇશ્ક હો જાયે તો બંગાલન સે..."

ભાભીનો પહેલો હળવો ધબ્બો પીઠ ઉપર પડ્યો સાથે અટ્ટહાસ્ય...એમની કોટનની સફાઇદાર સાડીએમનો મોટો ચાંદલો ..ગૌરવશાળી ચાલ...રુપાની ઘંટડી જેવો અવાજ....એટલામાં સરકારની નાનકડીપરી રુમમા પ્રવેશી...મિતાલી મીટ પાપાઝ ફ્રેડ ચંદ્રકાંતઅંકલ.."

"ક્યા સરકાર..આપકા ધરમે આપહી....એક.."

મિતાલી ચંદ્રકાંત અંકલની બાંહોમા આવી ગઇ ..."અબ નહી છોડુંગા મેરી જાન...યુ આર વેરી સ્વીટ..."

"થેક્યુ"બોલી રમતી કુદતી બીજા રુમમા ચાલી ગઇ ત્યારે નતરનાં સોફા સુધડ ગાદી તકીયા દુર સિતારઅને વાયોલીન...ઉપર લટકતા કલાત્મક ઝુમરને ચંદ્રકાંત જોઇ રહ્યા...

સરકારે ઇશારો કર્યો..."મેરેસે બોર હોતી હૈ તો સિતાર બજાને બેઠતી હૈ...મૈ વાયોલીન કભી કભીબજાતા હું.."

"ભાભી મે ઇસકે લીયે જલ્દી આયાકી રસોઇમે કુછ હેલ્પ કર સકુ.."ચંદ્રકાંત આગળ કહ્યુ.."થોડેટાઇમમેં મેરીભી શાદી હો જાયેગી તો આપ સબકે ઘરકા માહોલ સમજ રહા હુ"

"ભારી તો પડેગા હી..ચંદ્રકાંત

--------

મારા ભાભી કેટલા વિદ્વાન છે તેનો અંદાજ નહોતા કેટલા ભણેલા છે ખબર નહોતી...બહુ વરસપછી જુહુની માણેકજી કુપર સ્કુલમા વરસોથી પ્રિંસીપાલ હતા જે સ્કુલ મુંબઇ સ્કોટીશ પછીની હાઇફાઇસ્કુલ છે... ખબર પડી ત્યારે આનંદની યાદ આવી ગઇ...કહાં ગયે વો લોગ...?

રેટ કરો અને રિવ્યુ આપો

સહુથી પહેલા રિવ્યુ લખો!

શેયર કરો