Kone bhulun ne kone samaru re - 76 books and stories free download online pdf in Gujarati

કોને ભૂલુંને કોને સમરુ રે - 76

ફરીથી "કનૈયાની કાલ ગઇ અને આવતી "લઇનેભાવનગર ઝોનમાંથી સૌરાષ્ટ્ર યુનિવર્સીટીનીફાઇનલમાં ગયા ત્યારે એજ નાટકના સહાયક અભિનેતા તરીકે ચંદ્રકાતને આખી યુનિવર્સીટીમાઅભિનય માટે પ્રથમ આવ્યા .ત્યારે ફરીથી કોલેજમા સન્માન થયુ અને ચંદ્રકાંતના માનમા કોલેજમાંફરીથી રજા પડી...

વાતથી ચંદ્રકાંતમાં પહેલી વખત સેલ્ફ કોનફિડન્સ વધ્યો....પછીના વરસોમા પણ એક પાત્રીયઅભિનય કે નાટકોમા કોલેજ કાળમા મન ભરીને માણ્યો પણ ચંદ્રકાંતની હાલત એવી હતી કે એકબાજુ મનગમતી પ્રવૃતિઓથી મન આનંદિત રહેતુ હતુ પણ જગુભાઇ તમામ આર્થિક ઉપાર્જનની પ્રવૃતિથી નિવૃત થવાની ઝીદ પકડી બેઠા હતા.નાસીપાસ થઇ ગયા હતા ,હિમ્મત હારી ગયાહતા.બપોરે દુકાનમાંકોઇનહોતું ત્યારે નાનાભાઇ પાંસે જગુભાઇએ પેટછુટ્ટી વાત શરુ કરી.

"જે રીતે મિલની આગ લાગી અને ખલાસ થઇ ગયા એવુ થાય કે ધંધામા મોટો આર્થિક ફટકો પડેતો હું તો ઠીક, મારા છોકરાવ પણ રસ્તા ઉપર આવી જઇએ..."જગુભાઇ

" નાનાભાઇ (જગુભાઇને નાનાભાઇ આનામાં સંબોધતો )એવુ ડરીને ધંધો થાય....સહાસવૃતિજોઇએ...જો જોખમ લઇએ તો કમાણી થાય...હવે મીલ પણ દરરોજ સાડા ચારસો ડબ્બા બનાવશે પ્રમાણે શીંગ રાખવી તેલનાં મોટા સોદા કરવા પડે...આમ વાતે વાતે ડરવાનુ મને નહીફાવે..."ધંધામાપલોટાઇ ગયેલા નાનાભાઇએ વરસોથી મોટાભાગનો ધંધો સંભાળી લીધેલો .તેનોઆનંદી ઉડાઉ જોખમ લેવાની હિમ્મતને લીધે હવે તેને ઉંચો ઉડવાની ખ્વહિશ હતી.જગુભાઇ માંડમિલનાં બળી જવાની ધાતમાં હાર્ટ એટેકથી બચીને ઉભા થયા હતા . જગુભાઇને નાનભાઇનીઆવાતથી જબરજસ્ત આઘાત લાગ્યો. કાળીદાસ બાપાને આપેલું વચન તેમની આંખ સામે તરવરતું હતું.”બાપા હું જીંદગીભર નાના ને ધંધામાં સાથે રાખીશ વાત તો સાવ હવા બનીને ઉડી ગઇ હતીહવેતો નાનાએ જગુભાઇને શીખામણો આપવી ચાલુ કરી.ધંધાની નવી રીત સમજાવી . તેને રીતે આગળ વધવું હતું જે જગુભાઇથી થઇ શકે એમ નહોતુ.

"જો નાના ,તારી માંને અને બાપાને મરતી વખતે વચન આપેલુ કે જીવીશ ત્યાં સુધી નાનાને પાળીશ પણહવે તું ધંધે પણ હુશીયાર થઇ ગયો છે તારે મોટા કુદકા મારવા છે તારા દોસ્તારો તને ટેકો આપે છે બધી વાતની મને ખબર છે પણ બધા મને આંધળુકીયા લાગે છે એટલે આજથી ધંધો તારો...બસ ..?મારાઆ બે છોકરાવના લગન થાય ત્યાં સુધી મને મારી મીલની જગ્યાનુ ભાડુ ગણતો ભાડુને ઉપાડ ગણતો ઉપાડ એમ હજાર રુપીયા આપજે ખાતે માંડીને બસ...?હવે રાજી..?આજ પછીદુકાનના માણસો વચ્ચે આવી ચડભડ કરવી નથી....હું ઘરે જાંઉ છું કહી જગુભાઇ માથે ટોપી ચડાવીદુકાનેથી રામ રામ કરી નિકળી ગયા...લથડતી ચાલે છત્રીને સહારે ચાલતા ચાલતા છેક કલેક્ટરબંગલારોડ ઉપર આવી ગયા....એક બાજુ બપોરનો તડકો અને આવો માનસિક આધાત જગુભાઇપચાવી શક્યા....ઘરે પહોચીને માંડ બે કોળીયા ખાધુ કે પાયખાના તરફ દોડ્યા.....જયાબેનનેઅશુભ એંધાણ સમજાય ગયા....માંડ દરવાજો ખોલી જગુભાઇ ફસડાઇ પડ્યા...અત્યંત દુર્ગંધ મારતાકાળા ઝાડાને જોઇ જયાબેન સમજી ગયા કે જેન થવાનુ હતુ તે થઇ ગયુ છે....

"નાનાભાઇ તારાભાઇને લોહીના ઝાડા થઇ ગયા છે....તમે જલ્દી ઘોડાગાડી લઇને આવો..."

"ભાભી તમે રડો નહી હું હમણાંજ નિકળુ છુ...."

........

સીવિલ હોસ્પીટલમા ડો.ધવન સાહેબને ફોન કરી જયાબેને વિગતે વાત કરી એટલે જગુભાઇની રૂમતૈયાર કરવાનીહોસ્પીટલમાં સૂચના આપીદીધી...જયાબેને બાજુવાળા પ્રભાકાકીને સમાચાર આપીનેઘરની ચાવી સોંપી..."હમણા ચંદ્રકાંત કોલેજથી આવશે એટલે જમાડીને બધી વાત કરજો...ચંપાબાઇબધુ કામ કરી જશે..."ચંદ્રકાંતને પાડોશી પ્રભાકાકીએ હળવેકથી જમાડતા જમાડતા સમાચાર આપ્યા.” ચંદુભાઇ તમે સરખું જમો .ચિંતા કરો . જયા ત્યાં છે તારા નાના કાકાએ હમણાપહોંચી જશે .

ચદ્રકાંતે લુશ લુશ બે બટકા ખાઇને પ્રભાકાકીને ધર હવાલે કરી સાઇકલ મારી મુકી... રસ્તામાં પહેલીવખત આવા લોહીના ઝાડા થયા ત્યારે જે બા માં ભાઇ હરકીસનદાસ હોસ્પીટલના જીનડો.ચીમનભાઇએ જે જયાબેને ગેરંટી આપેલી પાંચમા બાર વરસ નિકળી ગયેલા . ડો ચીમનભાઇખુદ અજબ બીમારીમાં ((તેમનાં પગ લાંબા થઇ જડ થઇ રહ્યા હતા એવી બીમારીની કોઇ દવા પણનહોતી ) મૃત્યુ પામ્યા હતા. હવે ચંદ્રકાંત ઘરનો મોટી બનવાનો હતો કારણકે બન્ને બહેનો સાસરેહતી . મોટો ભાઇ થોડા સમય પહેલ ઇંગ્લેન્ડ ગયો હતો .સાઇકલ સ્ટેંડ ઉપર ચડાવી દોડતા ચંદ્રકાંતજગુભાઇની રૂમમાં પહોંચ્યા ત્યારે જયાબેનની આંખ રડીને લાલ થઇ ગઇ હતી.

"જગુભાઇનો બલ્ડટેસ્ટ અને સ્ટુલ ટેસ્ટ થઇ ગયો છે ....શરીરમાં લોહી નથી....લોહી ચડાવવુપડશે...એમ ધવન સાહેબ કહી ગયા છે..."લેબ આસીસ્ટન્ટે રીપોર્ટ આપ્યો...

"મારુ અને જગુભાઇનુ બ્લડગૃપ એક છે એટલે મારુ લોહી પહલા લઇલો...બી પોઝીટીવ..." ચંદ્રકાંતેહાથ આગળ ધર્યો.

ચંદ્રકાંત

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED