કોને ભૂલુંને કોને સમરુ રે - 64 Chandrakant Sanghavi દ્વારા પુષ્તક અને વાર્તા PDF

કોને ભૂલુંને કોને સમરુ રે - 64

સારા સારા ઘરમા સાધનાકટના સમાચાર વિજળી વેગ પહોંચી ગયા એટલે જે છોકરીઓની માંઆગળ બાપાનુ કંઇ ચાલતુ નહોતુ તે છોકરીઓએ લાલ સ્કાર્ફ ખરીદીને વાવટા ફરકાવ્યા હતા પણલાલછડી સાધનાકટની તોલે કોઇ આવ્યુ .એની મોટીબેને એની જેમ વાળ કપાવેલા સુરમા એવાજલગાવ્યા લીપસ્ટીકના થપેડા કર્યા કાગડી કોયલ થઇ.લવ -બર્ડઝને ચીરીને કોલેજનો રસ્તો કાપતીએકવાર ચંદ્રકાંતની નજીક પહોંચી ગઇ પણ કરતાલી બિચારો રાધા રાધા કરતો માથુ નીચુ કરીતિરછી નજરે પહેલા દર્શન કરી ધન્ય થયો..."બાકી છેતો ગઝલ...કે ગીત..હો.”

"છોકરીને સોળ થાય કે સત્તર એમા છોકરી શુ કરે...?સીટી જેવો છોકરો સીસકારે સળગે એમાછોકરી શુંકરે..?...." એક વરસ અમરેલીમા રહી પછી અમરેલીના આશીકોએ ચારે તરફ ચહુદિશામા ઘોડા દોડાવ્યા પણ અલોપ થઇ ત્યાં સુધી ગામ આખુ લાલરંગમા રંગાયેલુ રહ્યુ હતુ.એકબીજાને કહેતા રહ્યા"તું રંગાઇ જાને રંગમાં.."

.......

જગુભાઇ હવે દુકાનમા ફકત હાજરી પુરાવી સામાજીક કામમા પડી ગયા...અમરેલીમા રેડક્રોસસોસાઇટીની સ્થાપના કરાવી ...પોતે જે માંદગીમા કોઇકનુ લોહી લીધલુ એટલે રેડ ક્રોસ સોસાઇટીએબ્લડ બેક સીવીલ હોસ્પીટલમા ચાલુ કરાવી ત્યારે ડો.ધવન સાહેબ હોસ્પીટલના ડીન હતા..અવારનવાર મળતા દોસ્તી થઇ ગઇ એટલે દિવસે જગુભાઇનાં નિમંત્રણને માન આપીને ઘરે જમવાઆવ્યા....

મુળ આર્મીમા ડોક્ટર હતા .એક દિવસમા સતત સોળથી અઢાર કલાક ઓપરેશનો કરીને અનેક રેકોર્ડબનાવેલા...એમનો અતિ કડક સ્વભાવથી આખી હોસ્પીટલ ઘ્રુજે....સાહેબની એંબેસડરનુ હોર્ન વાગેએટલે આયા મેતર નર્સ કારણ વગર દોડવા માંડે...જરા જેટલી ગંદકી,લાપરવાહી ચાલે નહી...

આવા કડક ધવનસાહેબ દિલના બહુ નરમ હતા..પહેલાતો અમદાવાદ સીવીલ હોસ્પીટલના ડીન હતાત્યારે દિલ હારી ગયા...ચાર ફુટ દસ ઇંચના ડો.સુશીલા પટેલે ભાયડા ધવનને રેંજી પેંજી કરી નાખ્યા...એક ઓપરેશનમા બેઉ સાથે હતા ...નીચે લાકડાનુ બોક્સ ગોઠવે ત્યારે માંડ ઓપરેશન ટબલ ઉપરસુષીલાબેન પહોંચે...પણ સડસડાટ ધવન સાહેબનાં દિલમાં પહોંચી ગયા . ડો.સુરીલા બહુ ખમતીધરપટેલ કુટુંબના બહુ શોખીન દાગીનાઓથી કાયમ લથબથ રહે .ઓપરેશન થિયેટરમાં સુશીલાબેનનીમજાક કરવા ગયાડોકટરઆ બાઇના ઓપરેશનકરતી વખતની અટલાબધા દાગીના પહેર્યા છેતેનાથી એકાદ અંદર પડી જશે તો ?”સુશીલાબેને હાથમાનું કટર ચપ્પુ બતાવીચુપકહ્યું હતું હવેધવન સાહેબની જુબાનમા આગળની કથા ...પ્રમાણમા ભરાયલુ શરીરવાળી સુશીલાએ રણકતાઉંચા અવાજે ડો ઘવનને ક્હ્યુ " યે પઠ્ઠે હાથ પકડ ઔર કૈંચી માર પટ્ટ.."

ધવન સાહેબ જમતા જમતા વાત કરતા હતા....ડો. સુશીલા ઘરેણાથી લથબથ હાથે ડો ધવનને કહે

દેખ જગુભાઇ બોલે ના બોલે મગર મેરે પર યે આપકા ધવન આજ ભી લટ્ટુ હૈ ભલે ને હું ટીંગી રહી..."

જયાબેન,આપહી કહો ઇતના બડા સીવીલ સર્જન ઘરમે ચુહા બનજાયે યે ઠીક હૈ?આજ ભી ઘરમેઅગર એક આવાઝકા જવાબ દિયાતો " યે પઠ્ઠે કીથે હૈ હી કહેતી હૈ..."

ઘર્મે મર્દ કી કુછ તો ઇજ્જત હોવી ચાહીયેનાં ?જબભી અમદાવાદ સસુરકે ઘરપે જાતા હું તો દોનો સાલેકો બારબાર ચિલ્લાતા હું .તુમ ભીંતોનો પડે ડોક્ટર હો તુમ્હારે ઘરમે ઐસા હોતા હે ? તભી બડા સાલાબોલતા હૈ હમ તો ઇસ સુશીસે પરેશાન થે હી મગર આપતો પંજાબી હો આગ કાં ગોલા હો આપને ઇસઆગ કો ગલે કોસે લંગા દીયા ..?કોઇ મારી સુનતા નહી જયાબેન..હાસ્યનાં ગુબ્બારા ફુટતાહતા.બધા હસીને બેવડ વળી જતા.

ચંદ્રકાંતના ઘરની બહાર બગીચો...બગીચામા લોખંડનો ગેટ...બહારથી કોઇ ઠક ઠક કરે એટલે ગેટપહેલા ઘરનો દરવાજો ખોલવાનો...પછી ગેટ...પ્રવીણભાઇ પરમારે દરવાજો બનાવતી વખતે અમારાબધ્ધા ઉપર નજર મારીને નજરથી માપ લઇ પાંચ ફુટ આઠ ઇંચની ટોટલ હાઇટનો દરવાજો બનાવ્યોહતો...તેની ગરકબારી પણ પાંચ સાતની હતી... વાત કરતી વખતે ધવન સાહેબની ફુટની હાઇટ..નીચા નમતા આવડે નહી ખીસ્સામાથી હાથ કાઢે નહી જ્યાં સુધી જરુર હોય ત્યાં સુધી .એટલે દરવખતે લોખંડની ગરકબારીનો ઉપરની ફ્રેમને ધડામ કરતા ભટકાય....છેલ્લે દર વખતે ઢીમચુ જોઇજગુભાઇએ ગરકબારીને દરવાજો બનાવડાવી દીધો એટલે ઘવન સાહેબ ભટકાતા ધડામ કરતાબંધ થયા પણ હવે ચાર પાંચ વખત ઢીંમચા થવાથી ફુલ ખુલતા દરવાજામા વાંકા વળીને આવતા જોઇચંદ્રકાંત હસીને બેવડ વળી જતા...પણ અમારા ડો. સુશીલાકાકી હસતા હસતા સરસરાટ ઘરમા આવીજતા ચાર ફુટ દસ ઇંચ ની કાયા નો પહેલો ફાયદો જોયો...!!!

ચંદ્રકાંત

રેટ કરો અને રિવ્યુ આપો

સહુથી પહેલા રિવ્યુ લખો!

શેયર કરો