DIARY - 8 books and stories free download online pdf in Gujarati

DIARY - 8
××××××××𝕊𝕙𝕠𝕡𝕡𝕚𝕟𝕘 𝕥𝕚𝕞𝕖×××××××××××મેઘધનુષ્ય પણ સાત રંગો થી પુરાય છે,
એક નાનકડો દીપક પણ વાટ થી પ્રાગટય છે,
બસ મારી ખુશી પણ તારા થી છલકાય છે,
મારી આંખો પણ તારી ગેરહાજરી માં મુંજવાઈ છે,
તું ભલે ચાહે કે ના ચાહે આ દિલ તો બસ તારા
નામ થી જ ઓળખાય છે.

તમે આગળ નાં પાર્ટ રીડ નાં કારીયા હોય તો મારી પ્રોાઈલ ઉપર ક્લીક કરી ને રિડ કરી શક્શો..એક તરફ નેહલ અંશ નાં નંબર જય પાસે માંગે છે , એન્ડ સિદ્ધાર્થ આરવી ને પોતાની જોડે શૉપિંગ પર આવવા માનવે છે હવે આગળ......

આરવી સવાર પડી ગઈ, ઉઠ તારે સિદ્ધાર્થ જોડે શોપિંગ માં ભી જવાનું છે, ભુલાઈ ગયું તને..

આરવી: ok મમ્મી બટ તેને જોડે કેમ?

ભૂલી ગઈ ડોબી તું કાલે તો તને કીધું હતું, તેણે તને એન્ડ તે હા પણ પાડી હતી તને અત્યારે તું ભૂલી ગઈ. શું થશે તારું એટલું ભી યાદ નહીં રેતું તને😤

[ સિંધુ જોડે શોપિંગ 🤔 વાંધો નથી તેની શોપિંગ સાથે હું પણ શોપિંગ કરી લઈશ અંશ જોડે મૂવી પણ જોવા જવાનું છે😁] આરવી

ક્યાં ખોવાઈ ગઈ જલદી ફ્રેશ થઈ તૈયાર થાય જા સિધ્ધાર્થ નાં પણ ૨ કોલ આવી ગયા છે.

આરવી: હા પણ હવે મમ્મી😒

આરવી તૈયાર થઈ સિદ્ધાર્થ ને કોલ કરે છે.

આરવી: સિંધુ ક્યાં છે, હવે મને કેટલી રાહ જોવી પડશે.

સિદ્ધાર્થ: બસ આવી ગયો હમણાં .

સિદ્ધાર્થ આરવી ને લેવા તેના ઘરે આવે છે.


સિદ્ધાર્થ: આરું, મને તો એમ હતું કે તને તૈયાર થતા બોવ વાર લાગશે, એટલે હું બીજું કામ કરવા જતો રહ્યો બટ આ શું તું એટલી જલદી તૈયાર થઈ ગઈ🤔

આરવી: મારે પણ થોડી શોપિંગ કરવની હતી એટલે😅

સિદ્ધાર્થ: ઓક ચાલ ફાસ્ટ.

બંને આરવી નાં ઘરે થી નીકળે છે, શોપિંગ કરવા માટે મોલ માં જાય છે.

સિદ્ધાર્થ: અરું આજે તું આટલી જલ્દી તૈયાર ભી થઈ ગઈ🙄 મે તને મારી લાઈફ માં આટલી જલ્દી તૈયાર થતા જોઈ નહી ક્યારેય😅.

આરવી:. હા બસ તું કે એમ.

સિદ્ધાર્થ:. આરું તારી તબિયત તો સારી છે કે? બીમાર નહી ને ડોક્ટર પાસે જવું?😐

આરવી:. કેમ શુ થયું?🙄

સિદ્ધાર્થ:. તું આજે એક તો વહેલી તૈયાર થઈ ગઈ, ઉપર થી તું મારાં સવાલ નો સીધો જવાબ ભી આપવા લાગી 😐એટલે મને કઈ ગડબડ લાગે છે.🙄

આરવી:. કંઈ નહી થયું મને ચાપ્લી આખા ગામ ની પંચ્યાત હોય તને.😤

સિદ્ધાર્થ: એવું હૈ.😒 આપડે કેવા છે ખબર ને 🤣

આરવી:. તું ડ્રાઇવ કર ને દુઃખી આત્મા😝

સિદ્ધાર્થ: હા બસ મેડમ તને કહો તેમ 😅

💫બને મોલ માં પહોંચી જાય છે.

આરવી: ચાલ પેલા તારી શોપિંગ કરી લઈએ પછી હું કરીશ
😅

સિદ્ધાર્થ: હા તેમજ કરશું બાકી તારી શોપિંગ પુરી થવામાં તો આખો દિવસ જતો રહેશે.😝

આરવી: હા ચાંપલી જલ્દી કર ચાલ.

સિદ્ધાર્થ:. ઓક મેડમ.

🪄બને સિધાર્થ ની શોપિંગ કરવા માટે જાય છે.


💫 આજે આરવી કઈક અલગ મૂડ માં હતી, આપડે movie માં જોઈ કે હિરો કે હિરોઈન ને લવ થાય તો જિંદગી સ્લો મોસન માં ચાલવા લાગે, બધું રંગીન લાગવા લાગે, પણ તે બસ movie માજ થાય રીયલ લાઇફમાં માં તો અત્યારે આરવી ની જેમ થાય. બસ તેના વિચાર આવવા લાગે બીજી વાત માં મનનો લાગે, આ બધું લવ થાય ત્યારે થાય, relationship માં અવિયા પછી તો ખર્ચજ થાય🤣, મજાક કરું હો seriously નાં લેતા.😅 લવ થાય પછી તો સૌથી મોટી પ્રોબલવ તો પ્રોપોસ કરવું, ઉપર થી કોણ કર છે? તે જાણવા માટે સ્ટોરી રીડ કરવી પડે 😅.

💫 આરવી એન્ડ સિદ્ધાર્થ બંને સિદ્ધાર્થ માટે ખરીદી કરે છે,
પણ આરવી નું ધ્યાન અત્યારે તો અંશ ને મળવા જવાની વાત ઉપરજ હજુ આજે રાત્રે તેને મળવાનું હતુ😝 આરવી નાં મનમાં તો લડવા ફૂટતા હતા .

સિદ્ધાર્થ:. આ સારું લાગે આરુ?🙄

આરવી: હા લઈ લે😪

💫આમ ભી બોયઝ શોપિંગ કરવા જાય એટલે નોર્મલ 10-20 મિનિટ ની અંદર કરી લી શોપિંગ પણ ગર્લ્સ ની તો વાતજ આગળ હોય એક આખો દિવસ તો જોયેજ શોપિંગ કરવા માટે🤣

સિદ્ધાર્થ: ઓક.

💫 બિચારા ની ૧૦ મિનિટ માં તો શોપીંગ ભી પુરી કરવી નાખી આરવી એ હવે વારો આરવી નો શોપિંગ કરવા નો હતો😑 સિદ્ધાર્થ તો ગયો હવે બિચારો.

આરવી:. ચાલ હવે માટે થોડી શોપીંગ કરવી તો કરી લઈએ😇.

સિદ્ધાર્થ:. આટલા પ્રેમ થી તને વાત કરતા ભી આવડે મને ખરેખર હજુ યકીન નહી હતુ કે તું મારી આરવી હૈ🙄 તારી તબિયત ખરાબ લાગે મને તો બાકી આજે સવાર માં કઈ લાગી ગયું હતું માથા પર.🧐

આરવી : ચાપલી બંધ થા તું😤

સિદ્ધાર્થ: ચાલ ચાલ જલ્દી જલ્દી હજુ તરે શોપીંગ કરવાની હૈ એન્ડ તને ૨-૩ કલાક તો લાગશે જ શોપીંગ કરવા માટે😐

આરવી: 😑 ચાલ તો જલ્દી સિધુ.

💫આરવી એન્ડ સિદ્ધાર્થ બને આરવી માટે શોપિંગ કરવા નું સ્ટાર્ટ કરે છે.

આરવી:. સિધુ આ બને માંથી ક્યું સારું લાગ છે?

સિદ્ધાર્થ:. બને સારજ છે😅

આરવી:. એતો મને ભી ખબર બટ વધારે સારું ક્યું છે?😐

સિદ્ધાર્થ: હું થકી ગયો તને ગમે તે લઈ લે🥲

આરવી : હા ચાલ બીજે જઈએ અહી સારા નહી એક પણ😎

સિદ્ધાર્થ : તને તો ગમી ગયા હતા ને લાસ્ટ વલા બને તો શુ થયુ🙄

આરવી:. મને just ગમતા હતા લેવા ના હતા એમ મે ક્યારે કીધું🧐

સિદ્ધાર્થ : ભૂલ થઈ ગઈ બાબા તને શોપીંગ પર લઈ આવી ને🥲

આરવી:. હા તો મે કયાં કીધું હતું કે તું મને ધરે થી લઇ જા🤣 હવે ભૂલ કરી જ છે તો પછતા બીજું છુ😇

સિદ્ધાર્થ : હા બસ તું કે એમ, પણ ચાલ ને કઈ નાસ્તો કરી લઈએ🙄

આરવી: હા ચાલ પેલા તે કરી લઈએ એમ ભી તું ભુખડ તો છે જ😂

સિદ્ધાર્થ: હા ચાલ😐 હવે તું લાગે મારી આરવી😂.

💫આરવી એન્ડ સિદ્ધાર્થ બંને નાસ્તો કરવા માટે જાય છે.

સિદ્ધાર્થ:. આરવી આજે તારે ઓર્ડર આપવાનો છે કા ફાસ્ટ ઓર્ડર દાઈ આવ😅

આરવી
:. હા બસ 🥺

💫આરવી ઓર્ડર દેવા માટે જાય છે, ત્યાં આરવી ની નઝર કોઈ તરફ પડે છે.

( અંશ અહીંયા કે મને વહેમ થાય છે) આરવી.

💫આરવી તેને સરખો જુવે તો તેને અંશ હોય તેવું લાગે છે.

( આ તો અંશ જ છે, પણ તે અહીંયા કેમ?) આરવી

💫આરવી તેને દૂર થી જુવે છે તો અંશ કોઈ ગર્લ્સ જોડે વાત કરતો હોય છે એન્ડ........


Continue 😅

==================∆∆∆∆∆===============

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED