DIARY - 1 books and stories free download online pdf in Gujarati

DIARY - 1

આ મારી first story છે, જે હુ આપના સમક્ષ રજુ કરી રહયો છુ........

મે કયારે પણ વિચારીયુ જ ન હતુ કે હુ એક story લખીશ પણ શુ થાય લખી નાખી.....

મારી જેમજ અંશ life મા આવુજ કઈક બને છે, જેતેણે વિચારીયુ જ નય હોય, જે તેની life change કરી નાખે છે...

તે શુ છે? તે જાણવા માટે story વાંચવી પડે ....

ચાલો જોઈએ અંશની story જે છે બધાથી અલગ........
“આજે પણ લેટ, તારે કયારે પણ કલાસમાં વહેલુ આવવુ જ નથી , તને એક વારમા સમજાતુ નથી. આ તારી collage નુ second year છે, તો પણ" professor

બધા નું ધ્યાન તે છોકરી પર હતુ, blue top ,લાંબા વાળ, ભુરી આંખો, અને ગોળ ચહેરો અને તેની smile નુ તો શુ કહેવુ..આહ, ભાન ભુલી જાય {તમે ના ભૂલી જતા}

“ આરવી જા પોતાની જગ્યાએ બેસીજા" professor

[ યાર કયા બેસુ? અરે new student આજે તો મજા અવશે તેને હેરાન કરવાની ] અરવી મન માં

આરવી new studentની બાજુમાં જઇને બેસી જાય છે, તેને તો એમ હતુ કે મજા આવશે પણ તેને ખબર ના હતી કે હવે તેની life મા turn આવવા નો છે. અવની new student સામે એક જોરદાર smile આપે છે , પણ તેણે તેની સામે જરા પણ
reply આપતો નથી.

[ અરે આની problem શુ છે?? જે boy's ને મે બોલાવવાની try કરી તેઓ મારી પાછળ પડી ગયા અને આતો answer પન નથી આપતો ] અરવી મનમાં
બધી ગર્લ્સ ને એમજ હોય સેકે બધા બોયસ સરખાજ હોય પણ તેવું ના હોય.🤣😂😎

note : [ ] આપેલ વાક્ય પાત્રો મનમાં બોલતા હશે.

➡️ કેવાય છે ને જેને આપણે સૌથી વધારે ignore કરીએ અથવા નફરત તેની સાથેજ love થઈ જાય, પણ એવુ જરુરી પણ નથી

“હેય મિસ્ટર ! આઈ એમ આરવી એન્ડ યુ ?😘 " આરવી

તેણે પહેલાતો આરવી સામુ જોયું અને પછી એક નિરાશા દશૉવતા શબ્દોમા અને એક ખોટા હાસ્ય મોં પર લાવતાં,

“માય નેમ ઈજ અંશ " અંશ

“આરૂ તે ફરી શરૂ કરી દીધું તારૂ બક-બક, તને કોઇને હેરાન કરવા સીવાય કશું કામ છેકે નહી " રોહીત આરવી ને ચીડવતા કહે છે.

“તમે શાંત બેસશો કે નહિ 😡, અરે હુ તો ભૂલી જ ગયો !😅 આ આપણી college નો new student અંશ છે " professor

આખા class નુ ધ્યાન અંશ તરફ હતુ. થઙી મોટી આંખો, લાંબા વિખરાયેલા વાળ, blue shirt and black jeans, લાંબી હાઇટ અને આકષક લુક.😎 બોલે તો હીરો😉

(અરે યાર આ કેટલો smart and handsome લાગે છે) નેહલ મનમાં😍😘🥰

“ silent please " professor

professor લેકચર start કરે છે.આરવી નુ ધ્યાન આખા લેકચર professor સામુ હતુ પણ મનમાં તો અંશ ના વિચાર આવતા હતા સા માટે તે આરવી ને સમજાતુ ન હતુ.
આમ કયારે બે લેકચર પુરા થઈ ગયા
તેની આરવી ને ખબર જ ના પડી અને હવે પડયો canteen time ..

બધા canteen મા પહોંચી ગયા હતા અને સૌથી last મા entery થઈ આરવી ના group ની તેના group મા આરવી, નેહલ, રોહીત, અને જય. આ group કઈક હટકે હતુ, જયા જય class નો topper તેમ રોહીત class નો last bancher , પણ બધાની friendship તો પાક્કીજ.

“અરે આરવી તે તો અંશ છે, ને new student " નેહલ

નેહલ દેખાવ મા તો ફેન્સી look એનઙ સરળ સ્વભાવ. હા એક weakness
પણ ખરી પોતાના emotions કયારેય સુપાવી ના શકે. બહાર આવીજ જાય.😉

“ હા તેજ છે! પણ બીચારો એકલો બેઠો છે😔. " આરવી

હા હુ આરવી વિશે તો કેતાજ ભૂલી ગયો. આરવી નો સ્વભાવ હટકે હતો, બોલવા મા ફઆવવા ના દેય, અને તેની સુંદરતા ની વાત ( સ્વરગ અપ્સરા જાણે તેવુ ના હોય)આગળ થઈ ગઇ. એટલે વારામવાર ના હોય🤑 college ની સૌથી propuler girl. બધાને તેને પોતાની gf બનાવવી હતી,પણ તે કોઈ ને ભાવજ ના આપતી, અને જે propose કરવા જાય તે માર ખાધા વગર પાછો ના આવે.. બોલેત્તો danger 😀

“આપણે તેની પાસે જઈ ને બેસવું જોઈએ🥰 "નેહલ

“તારે ભારી ચિંતા થાય છે"😏 રોહીત

રોહીત નો સ્વભાવ ખુબ મજાકયા. મજાક કરવા મા કોઈને પણ ફઆવવા ના દે, 😎

“આપણે તેને પોતાના group માં લેવો જોઈએ, બિચારો એકલો પણ છે, અને આપણી college મા નવો પણ છે.🤔" જય

“right વાત સે સાલ ત્યાં જઇએ" રોહિત

જય class નો topper, આરવી ના group માં સૌથી સમજદાર, અને એક દમ શાંત સ્વભાવ નો..

canteen મા last ટેબલ પર અંશ એકલો બેઠો હતો, અને કંઈક લખી રહ્યો હતો. અંશે આરવી ના ગ્રૂપ ને તેની તરફ આવતા જોય છે, અને તે કંઈક લખતો હોય છે, તે ઝડપથી પોતાનો બેગમાં નાખી દે છે. ત્યાં તો તેઓ પહોંચી જાય છે.

“ હાય ! માય નેમ ઈજ નેહલ and વેલકમ ટુ college . તારે જે પણ problem પડે તો અમને કહી દેજે🥰 " નેહલ

“હા યાર આને કહી દેજે , આ તારી બધીજ problem દૂર કરી દેજે🤣😂🤣 " રોહિત

“ અરે યાર આ બધુ શુ છે? (રોહીત ની સામુ જોઈને) હાય અંશ હુ જય, આ નેહલ, રોહિત, આરવી " જય બધાનો intro ape se

અંશ થોડીવાર તો બધુ સાંભળે છે, અને પોતાના બેગ તરફ નજર કરે છે.ત્યારે

“અરે તારી problem શુ છે? અમે તને બોલાવવાની try કરી રહયા છે, અને તુ જરા પણ રિસ્પોન્સ આપતો નથી, તુ કાલો છે કે, પછી શરમ આવે છે 😡🥺" આરવી પહેલા થોડા ગુસસામાં ત્યાર બાદ હસતા - હસતા કહે છે.

" એવુ કશું પણ નથી પરંતુ.😑." અંશ

આરવી અંશ ને વચ્ચે જ અટકાવતા🤐

" યાર! આજે મે તને લેકચર માં પણ જોયો તુ સાવ નિરાશ બેઠો હતો😴 " આરવી


➡️હજીતો storty સ્ટાર થઈ સે ત્યાજ આરવી અંશ ને બોલવા દેતી નથી હવે આગળ સુ થશે next part ma 😂🤣»» તમને story કેવી લાગી તમારા reviews મને જણાવજો...


બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED