DIARY - 4 books and stories free download online pdf in Gujarati

DIARY - 4

( શું થશે યાર આ પૂજા 😡એન્ડ ઉપર થી અંશ તેનાં કરતાં પણ આ રોની 😱 શું થશે મારું 😓) આરવી

આવાજ વિચારમાં આખો દિવસ નીકળી જાય સે એન્ડ હવે આરવી કૉલેજ પૂરી કરી ને અંશ એન્ડ ગ્રૂપ પાસે જતી હોય સે ત્યારે અંશ ની પાસે પૂજા આવે સે એન્ડ તેની સાથે કઈંક વાત કરે સે ,

(આ સૂડેલ નું શું કરવું મારે ?😠 ગમે ત્યારે અંશ પર લાઈન જ મારવા આવીજ જાય સે 🤬) આરવી

આરવી અંશ પાસે આવે સે એન્ડ કઈંક કેવા જાય સે ત્યાજ રોની ની એન્ટ્રી થઈ જાય સે.

રોની: હેય! આરવી તે શું વિચારી યુ પ્રેક્ટિસ નું .😎

(મારો તો દિવસ જ ખરાબ ચાલે સે 🙄) આરવી.

આરવી: મારી તબિયત થોડી ખરાબ સે કાલ થી પાકું સ્ટાર્ટ કરી દેશું.😂

રોની: ohk by Dhyan rakhje તારું.

રોની ત્યાંથી નીકળી જાય સે, આરવી અંશ એન્ડ ગ્રૂપ પાસે થી કાઈ પણ બોલિયા વગર નીકળી જાય સે,

જય: આને સુ થયું ?🤔

અંશ: ખબર નહિ.🤐

રોહિત: મે કાઈ પણ નથી કર્યું 😂🤣😂

નેહલ: થોડા ટાઈમ થી આમજ સે.

જય: ohk.

આમજ દિવસ પસાર થઈ જાય સે એન્ડ ઈશા ના હોવા સતા આરવી રોની સાથે પ્રેક્ટિસ કરે સે એન્ડ અંશ પૂજા સાથે.

રોની: અપડી જોડી કેટલિ સારી સે નય.😎

આરવી: 🤐

રોની: અપડેજ જીતસુ.

આરવી: હા.

પણ આરવી તો અંશ વિશેજ વિચાર તી હતી કે પૂજા એન્ડ અંશ ..🤔🤐😥😮

બસ એમજ હોય સે one side love ma કોઈને કહિપણ ના શકાય એન્ડ તેને બીજા સાથે જોઈ પણ ના શકાય, તેને ખુશ જોય ને ખુશ રેવાનું, તેની ખુશી માં પોતાની ખુશી ગોતવાની, એન્ડ તેની ખુશી બીજું કોઈ હોય તો તેની ખુશી સામે પોતાની લવ kurbaan કરિદેવાનો .... બધા નું લાઈફ માં એક વાર આ ફિલિંગ અવેજ સે સામેના પાત્ર ની ખબર નહીં પણ તમે તેને લવ કરતાં હોય સે કેવાય સેને it is most beautiful filiing in this world... થોડું વધારે રે થઈ ગયું 😂🤣

બધા ની પ્રકટિશ સ્ટાર્ટ થઈ ગઈ એન્ડ અંશ એન્ડ પૂજા ની પણ પ્રેક્ટિસ ફૂલ જોરો સોરોથી ચાલતી હતી. પણ પણ બેનું મન નોતું માનતું.

જાય: આરવી ક્યાં જાય સે ?

આરવી: પ્રેક્ટિસ કરવા જલદીમાં સુ પસી વાત કરું.

હવે આરવી એન્ડ રોની વચ્ચે પણ સારી ફ્રેનડશીપ થઈ ગઈ હતી. રોહિત તો મેરેજ માં હતો એન્ડ નેહલ એન્ડ જય તેની તૈયારી માં હવે કૉલેજ માં તેવો નું મળવાનું ઓસુ થઈ ગયું હતું.

આરવી એ વિચારી લીધું હતું. કે આ compitision તો મારેજ જીતવાનું સે પણ એમ પણ કોનું ધાર્યું થાય સે નાતો આપ ડું થાય નાતો બીજા નું જે થવાનું હોય તેજ થાય. તેમની સાથે તો કંઇક અલગ જ લખ્યું હતું.

આ તરફ અંશ પણ આ કમ્પીશન જીતવા માગતો હતો, એન્ડ આ બધા વશે જય કંઇક શોધી રહ્યો હતો.

આરવી તો diside કરીજ લીધું હતું કે હવે dance compitision પૂરું થાય એટલે પોતાના દિલ ની વાત અંશ ને કહિજ દવ but મનમાં દોસ્તી તૂટવાનો ડર પણ હતો.

મોટા ભાગની oneside love story એટલા માટે પૂરી નથી થતી કે દોસ્તી તૂટવાનો ડર સતાવતો રહે સે પણ પણ હવે હોય કે આરવી ના કેસ માં સુ થશે દોસ્તી તૂટશે ક પછી love Ni new seson start થશે...

આ બધા વચ્ચે પ્રેક્ટિસ ખૂબ થઈ રહી હતી. બધા ને compition જીતવું હતું. પૂજા એન્ડ અંશ પ્રેક્ટિસ પૂરી કરી ને બેઠા હોય સે ત્યારે..

પૂજા: અંશ તારા વિશે કંઇક કહેતો ખરો, તારી hobby.

અંશ: કાઈ પણ નય .

પૂજા: રિયાલી તારી કાઈ પણ hobby નથી omg!but why?

અંશ:🤐 (કાઈ બોલતો નથી , તેની પાસે તેનો answer હોવા સાત મોન રહે સે)

પૂજા: બીજું મુક gf કેટલી સે? સાસુ બોલ જે ૨ કે ૩ હે...

અંશ કાઈ પણ બોલ્યા વગર ત્યાંથી જતો રહે સે તેનું કારણ પૂજા ને ખબર પડતી નથી.

(આને શું થયું?) પૂજા

એવીરીતે લાસ્ટ day આવી જાય સે name confirm કરાવવાનો એન્ડ આરવી રોની ની રાહ જોઈ રહી હોય સે એન્ડ અંશ પૂજા ની..

( આ રોની ક્યાં રહી ગયો હવે નામે ફાઇનલ કરાવવાનું હૈ એન્ડ બને સાથે જોયે કેન્ફોમ કરાવવા માટે) આરવી

અંશ તો બસ પૂતળા ની જેમ બેઠો હોય સે ટેબલ પર કાઈ પણ ફેસ માં હાવભાવ વગર

હા જ્યારથી તેનાં કોન્ટેક્ટ આરવી ના ગ્રૂપ થી થયા સે ત્યારનો તેમાં ધણો change આવ્યો સે.

બને પોત પોતાના patner ની રાહ જોતા હોય સે ..

આરવી: કયા હતો અત્યાર સુધી કાઈ સમજાય સેકે નય એક તો name confirm કરાવવાનું બાકી સે ...

રોની: sorry yarrr..

આરવી: હા ચાલ હવે .

રોની: એક વાત કેવી સે તને important.

આરવી: બોલ.

રોની : પેલા કે માફ કરિયો.

આરવી: હા પણ માફ કર્યો બસ બોલ હવે મોડું થાયસે

રોની: હું આ compitision માં part નય લઈ શકું sorry ..

આરવી: but why?

રોની: પૂજા ની cousin na લગ્ન સે ...

આરવી: તું આ વાત મને name confirm કરાવવાના last day કહેશે

રોની: sorry.. plz મને માફ કરી દેજે... sorry Hartly.

આરવી; હવે તારી માફી નું શું કરું..

રોની ત્યાંથી નીકળી જાય સે. આરવી ગુસ્સા માંથી canteen તરફ જાય સે ત્યાં જય બેઠો હોય સે.

જય: શું થયું અરું એટલો ગુસ્સો ?

આરવી: ( ગુસ્સા માં ) આ રોની ને મેરેજ માં જવાનું સે તે પણ મને આ વાત મને અત્યારે કહી જયારે નામ ફાઇનલ કરાવવાના હતા...

જય: અંશ !

આરવી: શું અંશ?( પાછળ જોય સે ત્યાં અંશ આવે સે)

જય: name લખવી નાખ્યું.

અંશ: નય પૂજા ની cousin ના લગ્ન સે તેમાં તે જવાની સે..

જય: ઓહ.. બને ને એક સાથેજ જવાનું હતું તો તમને બનેને શું કામ હેરાન કારીયા...

આરવી: હું તેને મૂકીશ નહી.( ગુસ્સા માં)

જય: આરવી તે વાત પસી ની સે પેલા હવે શું કરશું?

જય કઈક વિચારે સે એન્ડ અંશ સામુ જુવે સે ત્યાં

આરવી: અંશ તને કાઈ ટેન્શન નથી !

અંશ કાઈ પણ બોલ તો નથી.

જય: આરવી એક કામ કર ને *

આરવી: શું ?

➡️આગળ next part ma 😂 thx for your support...

»» તમને story કેવી લાગી તમારા reviews મને જણાવજો.

》》》contact me to《《《

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED