DIARY 3 books and stories free download online pdf in Gujarati

DIARY - 3






થોડું હસી લવ છું ,
થોડું રડી લવ છું,
ખબર નહી આ તારી સાથે નો પ્રેમ છે કે બીજું કંઈ ,
જે પણ છે તેમાં જીવી લવ છું....













» કેવાય છે ને life is full of surprises, કયારે કયો બનાવ બની જાય કાંઈ નકકી ના કેવાય ,અને ખબર પણ ના જ હોવી જોઈએ બાકી જીંદગી જીવવાની મજા થોડી આવે.😀😁😂







[ આ રોની પણ ] આરવી મનમાં😤

રોની: કયાં ખોવાઈ ગઇ? answer તો આપ.

[ મારે આનુ શુ કરવુ ? યાર જોયે તો ખરા આ અંશ ને મારા પ્રત યે fillings છેકે નય જો હુ રોની ને હા પાડુ તો) આરવી

જય: આરવી પાસી કયાં ખોવાઈ ગઈ? 😴

આવરી: કાઈ નય! હા રોની હુ તારી સાથે આવીશ.😃

આ સાંભળી બધા ના મોં પર question mark આવી ગયો.😑
રોની: ohk done by.

બધા શોક મા હતા કે આરવી એ રોની ને હા ,પાડી બધા એકી ટકે આરવી સામે જોતા હતા.😆

આરવી: શુ થયુ ? તમને મારી સામુ આમ જુઓ છો.😅

જય: તે રોની ની સાથે જવાની હા પાડી ?😑

આરવી: તેમાં શું?

જય: કાઈ નાય.😅

ત્યાં એક જાણીતો અવાજ સંભળાયો. 😎તે અવાજ પૂજા નો હતો, રોની ની gf હતી.😎

પુજા: અંશ તું મારી સાથે ડાન્સ કમ્પીશન માં ભાગ લઈશ.😃

(આ શુડેલ અહી ક્યાંથી આવી પણ તેની દાલ નય ગળે અંશ તેને નાજ પડશે.) આરવી😏

અંશ: (થોડુ વિચારી ) હા.😊

(ઓહ ) આરવી😤

આરવી ની face જોયા જેવું હતું.
તેના બધા પ્લાન ની બોલે તો વાટ લાગી ગઈ.😣

પુજા: કાલે મળીયે.😍

અંશ: ohk.by😊

બધા આશ્ચર્ય માં હતા એક તો આરવી એ રોની ને હા પડી and રોની ની gf પુજા a અંશ સાથે જવાનુ પૂછીયું......

આરવી નું મૂડ ઓફ😑 થઈ ગયું હવે, તો બરોબર ફચાણી તે કાઈ પણ બોલિયા વગર...

આરવી: કાલે મળીયે...by😶

આરવી ધરે જઈ ને સુઈ કાઈ સૂઝતું ના હતું કે કાલે સુ કરશે એકતો પેલી અંશ જોડે ડાંસ કરશે એન્ડ તેના કરતાં પણ મોટી પ્રોબ્લેમ હતી રોની તેની જોડે..😑










next day......

(આજે શું થશે?). આરવી

આરવી તૈયાર થઈને કોલેજ જાય સે પણ તેના મનમાં તો રોની એન્ડ પૂજા વાલો મેટર જ ફરતો હોય સે, એક તો રોની એ તેને સાથે આવવા પુસિયું એન્ડ પૂજા એ અંશ ને ! કંઇક તો મેટર હસે જ ... પણ પૂજા

આરવી ! પાછળ થી કોઈકે અવાજ આપ્યો..

આરવી: બોલ ને રોની.😒

રોની: ઑય આપડે પ્રેક્ટિસ ક્યારથી સ્ટાર્ટ કરવાની સે ?😄

આરવી: હું તને કૉલેજ પૂરી થાય પછી discuss કરીશું.😓

રોની: ohk. કૉલેજ પૂરી થાય પછી વાત.😏

(ઓહ યાર મરીજ ગઈ આ તો પાછળ જ પડી ગયો) આરવી.

આરવી અંશ એન્ડ બધાને મળે સે પણ તેનો મૂડ બોવ ઓફ હતો.

રોહિત: ઓય શું થયું ડોબી ? 😝 આવું સડેલું મો લઈ ને કેમ ફરે છે.

આરવી: રેવા દેને ઉંદરડા 🤐

આટલું બોલી ને આરવી ત્યાંથી ચાલી જાય છે.

(કંઇક તો ગડબડ સે રોની એ આરવી ને ડાંસ મા આવવા માટે પૂછી યું તેતો સમજાયું પણ આ પૂજા નું અંશ ને આવવા માટે પૂછીયું તે કઈ સમજણમાં ન આવ્યું.😮) જય.

બીજી તરફ....

રોની: મઝા આવશે શું કે પૂજા?
(એક અર્ધાહાષ્ય કરતા)😈

પૂજા: હા.😏

આગળ શું થશે??? next પાર્ટમાં sorry for this short part........

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED