DIARY - 7 books and stories free download online pdf in Gujarati

DIARY - 7


🅜🅞🅥🅘🅔 🅣🅘🅜🅔


" कुस बाते बताई नहीं जाती।
कुस यादे मिटाई नहीं जाती।"

કઈક આવોજ સબંધ છે અંશ એન્ડ આરવી નો હા બટ આગળ હજુ નહિ વધીયો બટ છે તો આવોજ . ઘણું કેવું છે બટ કહી નય શકાતું, ઘણું ભૂલવું છે બટ ભૂલી નહિ શકાતું.

આપડે વેલા મળી ગયા એવું નય લાગતું. 😁 હું એમ પણ બોવ લેટ આવ્યો છું ઘણા ટાઈમ પછી લખવાનું ફરીથી સ્ટાર્ટ કરીયું.
એન્ડ હવેથી રેગયુલર પાર્ટ આવતા રહશે. હા હું આ વાત બીજી વાર કહું છું તમને એક વાર પણ આ વાત કીધી હતી બટ હું તે વાત પર મક્કમ નાં રહી શક્યો બટ હવે એવું નહિ થાય.

ચાલો તો હવે થોડીક story ઉપર ધ્યાન દઈએ તો આરવી એન્ડ અંશ ની શૉપિંગ પૂરી થાય છે, એન્ડ આરવી એવું વિચારે છે કે ડાંસ competition પછી તે પોતાની લાગણી અંશ ને કહી દે છે, હવે આગળ....

આરવી એન્ડ અંશ આજ ની પ્રેક્ટિસ પૂરી કરી ને બેઠા હોય છે.

અંશ: આરવી કાલે તું ફ્રી છે?😶

આરવી: કેમ ?

અંશ: મારી જોડે movie જોવા આવીશ ?😅

[ હું સપનું જોય રહી છું, કે આ હકીકત છે, અંશ a મને movie માટે કીધું , પેલી વાર e પણ કેમ કીધું હશે. 🤔 તે પણ મને લવ કરતો હશે. એટલે date હસે આ એક 🤔 ] આરવી

અંશ: તું ફ્રી નાં હોય તો વાંધો નહિ. 😶

આરવી: નાં નાં હું ફ્રી જ છું😁.

[અંશ જોડે movie જોવાનો મોકો હું કેમ મૂકી દવ બટ તેને મને અશાનક કીધું🤔 આ કદાચ મને પ્રપોઝ કરશે😍 નાં નાં તે mr. Rotlu એટલો હિંમત વાળો નય બટ મને આ હજુ સપનુજ લાગે છે]

અંશ: તું ક્યાં ખોવાઈ ગઈ પાછી, તું ફ્રી નાં હોય તો વાંધો નહિ .

આરવી: mr.rotlu મે નાં પાડી?😤

અંશ: નહિ બટ!

આરવી: તો પછી શું છે, હું આવીશ. ક્યારે જવાનું છે?

અંશ:. ડાંસ કમ્પીશન નાં આગળ નાં દિવસે.

આરવી: એટલે પરમ દિવસે ok.

[ યાર આ સમય ને પસાર થતાં ક્યાં વાર લાગે છે, હમણાં તો હજુ કંપીશન ની તૈયારી કરતા હતા એન્ડ પરમ દિવસે કમ્પિશન છે. હું તેને પ્રપોઝ કરવાની હતી કંપિશન પુરું થયા પછી પણ તેને મને વેલી પ્રપોઝ કરવું હશે એટલા માટે movie nu deside કર્યું લાગે, જે હોય તે બટ મઝા બોવ આવશે 😍]

અંશ: ok આરવી તો કાલે હું પ્રેક્ટીસ કરવા નહિ આવીશ આપડે હવે movie માં મળશું એન્ડ તેના પછી ડાંસ કોમ્પીશન
માં ok તો લેટ નાં થતી બનેમાં🤗.

આરવી:. Ok mr. Rotlu હું એવું જઈશ. ચાલ મળી યે પછી
એન્ડ મને લોકેશન નાખી દેજે theatre નું ok.

અંશ:. વેલી આવજે આપડે પેલા જમવા જશું.

[ મને really નહિ લાગતું કે આ હકીકત છે, મને હજુ સપનું લાગે છે. અંશ જોડે movie and dinner બને ] આરવી

આરવી: ok.

આરવી ઘરે જવા નીકળે છે, બટ તેનું મન તો અંશનાજ વિચાર માં હતું ત્યાં ફોન ની રીંગ વાગે છે,

આરવી:. હા મમ્મી બોલ ને.

( બેટા સિધ્ધાર્થ નો કોલ અવીયો હાતો, તે ને કઈક કામ હતું તારું તેને કોલ કરી લેજે)

આરવી: ok મમ્મી.

અત્યારે જે થાય તે બટ આરવી નાં મન માં તો only અંશ નાજ વિચારો ચાલી રહ્યા હતા. તે સિદ્ધાર્થ ને કોલ કરતા પણ ભૂલી ગઈ .

[ આજનો દિવસ પુરો કેમ નહિ થતો, ખબર ny પડતી ક્યારે હું અંશ જોડે જઈશ યાર આ ટાઈમ જતોજ નહિ] આરવી.

આરવી ને ભી તે ફિલ હતું હતું જે આપણે નાના હોઈએ ત્યારે tour ma જવાનું થાય એન્ડ તેની આગળ ની રાત્રે નીંદર નાં આવે લાગે આજનું રાત બોવ લાંબી છે, બીજી રીતે કહીએ તો hostle માં હોય અથવા સ્કૂલ નો last day એટલે vacation પડવાનો દિવસ બોવ લાંબો હોય છે, બધા દિવસ કરતા, હું ફરીથી પોતાની વાતો લઇ અવિયો 😅 main સ્ટોરી સાઇડ માં મૂકી ને 😂 soory હો...
Next day..

આરવી તેને મળવા સિદ્ધાર્થ આવિયો છે,

આરવી રૂમ ની બહાર આવે છે, sidhu તું સવાર સવાર માં કયું કામ પાડી ગયું🤔

સિદ્ધાર્થ: મે કાલે તને કેટલા કોલ કારીયા ખબર ન પડે તેને k answer આપી દેવાય પાડી મે આંટી ને કોલ કરીયો તને આંટી એ કીધું નહી.?🤔

આરવી નું મન તો અંશ ની વાત માં હતું કાલે એટલે તેને બીજું બધું થોડું દેખાય જેમ movie માં હિરો ની એન્ટ્રી થાય એટલે સાઇડ કેરેક્ટર બ્લર થઈ જાય તેમ બધા તેના માટે કાલે બ્લર થઈ ગયા હતા.😂

આરવી: વાંધો નહિ હવે તો બોલ શું કામ પાડી ગયું તરે મારું?😑 સુવા ભી નહિ દેતો સવાર સવાર માં.😤

સિદ્ધાર્થ: વધારે લપ નાં કરીશ કાલે તારે મારી જોડે શૉપિંગ પર આવવાનું છે, બસ વાત પૂરી.😏

આરવી:. Ok ચાલ હવે સુવા દે.🤨

આરવી સિદ્ધાર્થ ને હા પાડી દે છે, તે ને અત્યારે તો ખબર નહીં કે તેણે શું કરિયું છે, પણ હવે તો શું થાય જે થવાનું હતું તે તો થઈ ગયું.

સિદ્ધાર્થ ત્યાંથી જતો રહે છે, એન્ડ આરવી ફરીથી પોતાના એન્ડ અંશ નાં સપનામાં એટલે સુવા જતી રહે છે.

બીજી તરફ નેહલ જય ને કોલ કરે છે.

જય: બોલ ને નેહુ શું કામ પાડી ગયું મારું?🤔

નેહલ:. મને અંશ નાં નંબર આપને 😁

જય: એ તો મારી પાસે પણ નથી.😑

નેહલ: યાર આપડા ગ્રુપ માં છે તે સતા ભી અપડી પાસે તેના નંબર પણ નથી બોલો🥺

જય: વાત તો તારી right છે, બટ તેનું ગ્રુપ માં હોવું નાં હોવું કઈ ખબરજ નહિ પડતી. મન થાય તો બોલે બાકી અખો day પૂતળાની જેમ આપડી વાતો માં હા કે ના માં માથું હલાવ્યા કરે
😶

નેહલ: બિચારો નવો છે એટલે આપડી જોડે ભળતા વાર લાગશે તેને. 😉

જય: તું કહે છે, તેમ હોય તો સારું બીજું છું. હું આરવી ને કહી ને અંશ નાં નંબર લઈ આપુ તને ok.🙂

નેહલ: thx બટ ભૂલ તો નહિ હો..😤

જય: નહિ નહિ ભૂલું ok🤗 but તારે શું કામ છે અંશ નું?😅

નેહલ:.............

Continue 😅


બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED