TV mate adarsh settings books and stories free download online pdf in Gujarati

ટીવી માટે આદર્શ સેટિંગ્સ

આજના સ્માર્ટ ટીવી માટે સેટિંગ્સ.
શો રૂમમાંથી ટીવી આવે ત્યારે શો રૂમ મુજબ સેટિંગ્સ હોય છે જે પિક્ચર થોડું ભડકામણું અને વધારે બ્રાઇટ બતાવે છે.
મેં નેટ પર ટીવીમાં સેટિંગ્સ શું હોવાં જોઈએ તે સર્ચ કર્યું અને તે સાઈટો પર જ લખેલું કે ઘરેલુ ઉપયોગ માટે સેટિંગ્સ ચેન્જ કરવાં. EQ એટલે કે ઈકવલાઈઝર અવાજની ઇફેક્ટ રૂમ સાથે મેચ કરવા માટે છે. દરેક સ્માર્ટ ટીવીમાં સ્પીકર્સમાં જ બાસ્ક વગેરે ઇફેક્ટ હોય છે જેનો ખાસ ઉપયોગ કરતા નથી. ઘરમાં જ હોમ થિયેટર હોય તો ડોલબી સાઉન્ડ પણ મળી શકે છે.
સામાન્ય સેટિંગ હવેનાં હોરિઝોન્ટલ ટીવીમાં ક્યાં હોવાં જોઈએ તેની અત્રે માહિતી આપેલ છે. ચિત્ર 16:9 કેમ? 4:3 નો વિકલ્પ હોવા છતાં? કેમ કે ચિત્રને તે આડી 16 અને ઉભી 9 ગ્રીડમાં વહેંચી પ્રોસેસ કરે છે જેથી ખૂણેખૂણો સુસ્પષ્ટ ચિત્ર બતાવે. એ જ મુજબ સામાન્ય 'સ્ટાન્ડર્ડ' સાઉન્ડ મોડ ને બદલે સાઇટ્સ સિનેમા મોડ સૂચવે છે. તેમાં ત્રણે- ડાબે, જમણે તથા વચ્ચેનાં સ્પીકર એક્ટિવેટ રહે છે. છતાં તેમાં અવાજ ધીમો લાગે તો સ્ટાન્ડર્ડ મોડ કરી નાખવો. પિક્ચરસ્ટાન્ડર્ડ ને બદલે સિનેમા કે મુવી મોડ માં વધુ સ્પષ્ટ અને ઓછા ભડકામણા વધુ કુદરતી, નારી આંખે જોઈએ તેવા રંગોમાં દેખાય છે.
તો એ વિશેની માહિતી જોઈને વાચકો ટીવી સેટ કરી જુએ. વધુ સારો વ્યુઇંગ અનુભવ થાય તો માતૃભારતી તથા મને જણાવે.
Summary:
Picture mode: cinema
Picture size:16:9 (and just scan if edges cut)
Sharpness: 0
Backlight: 100% daytime
Contrast: 100%
Brightness 50% if scale is 1 to 20 then 10.
Color 50%
Hue 0
Tint r/g 50%, exactly in middle of R/G bar.

સાઉન્ડ મોડ્સ ટુંકમાં
- ન્યૂઝ વખતે clear voive,

- ફિલ્મ જોતી વખતે cinema કરી જોવું. અંગ્રેજી ફિલ્મોમાં ખાસ. તેમાં સ્ટીરિયો ઇફેક્ટ, કાચ ફૂટવા કે વાહનની સ્ક્રીચ વ. સારું સંભળાય છે. બહુ જૂની હિંદી ફિલ્મોમાં ક્લિયર વોઇસ ઠીક રહે.

- મસ્તી જેવી ચેનલ જોતાં કે મ્યુઝિક પ્રોગ્રામ જોતાં મ્યુઝીક મોડમાં ઇન્સ્ટ્રુમેન્ટ્સ નો અવાજ ખૂબ ક્લિયર આવે છે.

-સ્પોર્ટ્સ મોડ માં ગ્રાઉન્ડનો ઘોંઘાટ ઓછો થઈ જાય છે.
મારે મારાથી ઓચિંતા સેટિંગ બદલાઈ ગયેલા તે આ જોઈ ઠીક કર્યા તો વધુ સારા ચિત્રો ને સાઉન્ડ ઇફેક્ટ મળે છે.
તમે સહુ ટ્રાય કરી જુઓ.
************
નેટ પર શું કહે છે? એ જુઓ.
Here are the most common settings that exist across TVs.
1. If your TV has Brightness on a scale of 0-20, a 50% setting would be equivalent to setting it to 10.

2.Picture mode:
Cinema or Movie (NOT Sports, Vivid, Dynamic etc)

3.Sharpness: 0% (This is the most crucial one to set to zero — If the image becomes blurry at 0%, try 50%)

4.Backlight: Whatever is comfortable, but usually at 100% for daytime use. Adjusting this will not detoriate picture quality.

5.Contrast100%

6.Brightness: 50%
7.Color: 50%
Hue: 0%
Gamma: 2.2 (or 0 if the TV doesn’t have it in a range of 1.8-2.9 but uses whole numbers instead)

8.Tint (G/R): 50%

9.Picture Size or Aspect Ratio or Overscan:Screen Fit (Samsung)
Just Scan (LG)
Wide Mode: Full (Sony)

10.Display Area: Full Pixel (Sony)This may also show up as “
Overscan: Off”
In general, you want to be able to see the TV name and clock in the corners with a bit of available space around them — they should not be all the way up against the edges.

11. Normal picture setting ratio is 16:9. If edges are cut, go for just scan.

Sound:
There are several sound modes to choose with presets optimized for specific content, like movies or games.

Here's the full list of presets:

1. Standard: the default option, which offers OK sound for a variety of content.

2.Cinema: optimized for movies.

3.Clear Voice: emphasizes dialogue for clearer speech in movies and shows.

4.Sports: simulates an arena setting, with a roaring crowd for more lifelike games.

5.Music: optimized for "full-bodied music.

6."Game: optimized for gaming.Dolby Surround: allows you to turn Dolby Surround sound on or off.

-- SUNIL ANJARIA

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED