Bhvya Milap (part 20) books and stories free download online pdf in Gujarati

ભવ્યા મિલાપ (ભાગ 20)

ભવ્યા મિલાપ (ભાગ 20)
(દુઃખી વાર્તાલાપ)

તમે ગતાંક માં જોયું કે ભવ્યા અત્યંત દુઃખી છે એને મિલાપ સાથે અબોલ લીધા છે.એટલે હવે એને મિલાપ સાથે વાત કરવાની બંધ કરીછે. પણ એક વાર દિવાળી આવેછે એટલે મિલાપ ને ભવ્યાને મેસેજ કરીને વિશ કરવાનું મન થાય છે

જોઈએ હવે ભવ્યા નું શુ રિએક્શન હશે..?

મિલાપ નો મેસેજ જોઈને ભવ્યા રીતસર ની મિલાપ પર તૂટી પડેછે.

"હું શાંતિ થી જીવું છું તારા વગર તને સહન નથી થતું વારંવાર કેમ મારી લાઈફમાં પાછો આવેછે..હવે મને એકલી છોડી દે..
મારે કોઈની જરૂર નથી..
plz આટલી મહેરબાની કર.."

મિલાપે કહ્યું " ભવ્યા એક ફ્રેન્ડ તરીકે મેં મેસેજ કર્યો છે"

ભવ્યા : નથી જોઈતો મારે મજબૂરી વાળો ફ્રેન્ડ..
મિલાપ તને તકલીફ શુ છે?

હું મારી લાઈફ માં મસ્ત રાઉ તો પછી પાછો મેસેજો કરીને શુ કામ હેરાન કરે છે
તને ખબર 6 ને મારો ગુસ્સો તારા નાટક મને જરાય સહન નય થતા.

તારી જાત ને સમજે છે શું ચૂપ છુ એટલે તું મન ફાવે એમ રમીશ મારી લાગણીઓ જોડે..?

તું બોયફ્રેન્ડ તો શું ગુડ ફ્રેંડ પણ બનવાને લાયક નથી જ તારી જોડે 6 મહિનાથી એટલે વાત નથી કરતી ..તું જા તારી કસ્ટવાળી શોધી લે અને મને બક્ષ.

મારુ કેમ વારંવાર દિલ તોડે છે તને કોણે હક આપ્યો છે..આ 3વર્ષ અને 6 મહિનાથી સહન કર્યું અતિશય દર્દ એ તને નય સમજાય કારણકે તારી બેન સાથે એવું કોઈએ કર્યું નથી જે તું ..મારી જોડે લાગણીઓની રમત રમી રહ્યો છે..

ખાલી ફીઝીકલ ટોર્ચર જ પાપ ન કહેવાય. મેન્ટલી તે મને બોવ હેરાન કરીછે
તું સમજી નહિ શકે પણ

કારણ તું મારા એ દર્દ ને જોવા જ માંગતો નથી આંધળો છે તું તારી પ્રેક્ટિકલ દુનિયા અને રૂપિયા કમાવાની હોડ માં તને કોઈ આઈડિયા જ નથી કે.. તારા વર્તન થી હું કેટલી તૂટી છું..

છેલ્લા 6 મહિનાથી ...ખરેખર તને ધન્યવાદ કે તું હજુ પણ એટલો જ ક્રૂર હૃદયનો છે...

જિંદગી કોઈ રમત નથી મિલાપ ઇટ્સ હર્ટ સો મચ..

" When I need your support but you went away from there.. its too hurt "

મારી જિંદગીનો સૌથી worse સમયે મને આમ રઝળતી મૂકી તે આઈ કાન્ટ ફરગેટ એન્ડ કેન્ટ ફરગીવ યુ .
its rude..
મને જીવવા દે હવે.. તું તારી જિંદગી જીવ.

મિલાપ ને વાત કરવી હતી એને પણ ભવ્યા ને મેસેજ કરેલ હું ટાઈમપાસ નથી કરતો તારા માટે મને માન છે પણ મજબૂર છું કાસ્ટ ની વાત મેં પહેલા જ કરેલી પછી જ આપડે આ સંબંધ રાખ્યો છે.

અને મેં ક્યારેય તારી મરજી વિરુદ્ધ કાઈ કર્યું છે..?

તું જ કહે..
હું તને તકલીફ આપવા નથી માંગતો..પણ જે પોસીબલ જ નથી તો તને કઈ રીતે ખોટું વચન આપું.

એમ કરું તો હું જ ગુનેગાર થાઉં.. બસ મારી હાલત તું સમજ પૈસા કમાવા ખૂબ જરૂરી છે મારી સ્થિતિ માં મારે ઊંચું આવવું છે.. અને તારા માટે મારુ મન એવું જ છે હું તને ચાહું છું પણ લગ્ન શક્ય નથી એટલે તને મળવા પણ ફોર્સ નથી કરતો.

કોઈ બીજો હોત તો મળીને બધું જ પૂરું કરીને જતો રહયો હોત પણ હું એવું નથી કરવા માંગતો..મળું તો ઈચ્છાઓ જાગે અને પછી નાહક પરેશાન તું જ થાય હું તો છોકરો એટલે મને કાઈ નય પણ તારી ઈજ્જત મને પ્યારી છે એટલે હું તને દુઃખી કરવા નથી માંગતો હું બસ..

એટલે તું સમજીશ ને?

તકલીફ તો તે આપીજ છે . બસ તું મેસેજ ના કર હવે એટલે મારુ મન શાંત રહેશે નહી તો હું કાંઈક કરી બેસે..
plz go
ભવ્યા એની વાત પર અડગ હતી

અને મિલાપ ok કહીને પછી મેસેજ નથી કરતો.. ભવ્યા પણ નથી કરતી મેસેજ ને હવેતો એણે મિલાપ ને ઓનલાઇન અને લાસ્ટ સીન જોવાનું પણ બંધ કરેલું..

મિલાપ નો બર્થડે પણ ગયો ભવ્યાને બરોબર યાદ હતો પણ ભવ્યા એ હાથે કરીને વિશ ન કર્યો અને એને મૌન અબોલા જાળવી રાખેલા..

આગળ ના અંકમાં જોઈએ હવે શું થાય છે ભવ્યા મિલાપને માફ કરેછે કે પછી નવું કોઈ એના જીવનમાં આવે છે

તમને શું લગે મિત્રો ભવ્યા એ માફ કરવું જોઈએ કે આગળ મુવ ઓન કરવું જોઈએ..?

તમારા મંતવ્યો જરૂર થી કેજો
આવજો મિત્રો..

#સ્ટે હોમ
#સ્ટે સેફ


બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED