Kartavya - ek balidan - 5 books and stories free download online pdf in Gujarati

કર્તવ્ય - એક બલિદાન - 5

મેધા નો પહેલો ખરીદદાર


ચારો તરફ હૈ પયગામ,
મુજે બેચ ચૂકે હૈ અપને.
સબકા સાથ મિલા પલભર,
ઔર છૂટ ગયે હૈ અપને.
ખોઈ હું ઇસ ખ્યાલ મે,
છોડ ગયે હૈ મેરે અપને.
બોજ થી યા ઇન્સાન મે ?
જો નીભા ગઈ હર મોડ પે કર્તવ્ય ... મેધા
સોળે શણગાર સજાવી ને મેધા ને ગુડિયા બાનું સમક્ષ લઇ જવામાં આવે છે. ગુડિયા ની આંખો ચાર થઇ જાય છે કેમકે આજથી પેહલા આટલી સુંદર છોકરી એણે જોઈ જ નોહતી. ગુડિયા ના મનમાં અવનવા વિચારો ચાલતા હતા અને સૌથી વધારે તો ખુરાફત ચાલતી હતી કેમકે એણે જેટલા રૂપિયા થી હરાજી કરવાની હતી એના કરતાં દશ ઘણા રૂપિયા થી કરશે એવું વિચારી રહી હતી. ગુડિયા તેની એક છોકરી ચમેલી ને જોવા મોકલે છે કે કેટલા ગ્રાહકો આવ્યા છે.

ચમેલી જોવા જાય છે અને એની આંખો પોડી થઈ જાય છે કેમકે આજથી પેહલા આટલા ખરીદદાર જોયા જ નોહતાં એણે. આ કમાલ હતો મેલા નામના એક વફાદાર સેવક નો કે જેને બધા જ ગ્રાહકો ને whatsapp invitation આપી દીધુ હતું. ચમેલી ગ્રાહક જોઈને દોડી ને ગુડિયા બાનું પાસે આવે છે.

" આજ તો કમાલ થઈ જ્યો ગુડિયા બાનું !" ચમેલી

"કેમ શું થયું , કેમ આટલી અડફડાયેલી છે તું ? " રચીલી

"અલી આજ તો મુ એટલા મોનહ જોયા , અલી સોરી ગ્રાહક જોયા. આટલા તો ક્યારેય નઈ આયા. " ચમેલી

આ સાંભળી ને ગુડિયા બાનું હવા એ ભરાઈ જાય છે અને હવે એ મેધા ની બોલી ૫.૫૦ લાખ થી શરૂ કરશે ( આવા વિચારો એના મન માં ઘર કરી ગયા હતા. ) હવે ગુડિયા બાનું મેધા ને કહે છે કે

"તૈયાર થઈ જા મારી બિલ્લો રાની અબ તેરા શિકાર હોગા મેધા મેરી જાન , તુજે મે રાની બનાકર રખુંગી. " ગુડિયા બાનું

" બાનું પર મેધા કૈસા નામ હૈ અપને ધંધે મે થોડા ચલેગા ? " મલાઈકા

" હા રે બાનું બાત તો એ ઠીક બોલ રહી હૈ . " ચમેલી

" કયા રખે ઇસ્કા નામ કોઈ બતા દો , સોચો રે જાનેમન. " મલાઈકા

" મારું નામ કેમ બદલવું છે અને તમે બધા કયા ધંધા ની વાત કરો છો ? " મેધા

"કયા રે તુજે નહિ પાતા ? " ચમેલી

" નહિ મુજે નહિ પાતા " મેધા

આખા કોઠા ની ઔરતો જોરજોરથી હસવા લાગે છે.

" હમ યહાં પર અપને જીસ્મ કો બેચતે હૈ , એક રાત મે હમ કઈ મર્દો કે સાથ સોંતે હૈ. " ચમેલી

" કયા ? મુજે ઇસ કામ કે લિયે લાયા ગયા હૈ ?" મેધા

" હા મેરી બિલ્લોરાની તુમે યહી કામ કરના હૈ મેરી જાન, ઇસ કામ કે લિયે તો તુમારે પતિ કો હમને ૧,૨૦,૦૦,૦૦૦ દિયે થે. તેરા પતિ બહુત બડા દલાલ હૈ. " ગુડિયા

"અબ ઇસકા નામ સોચો રે સબ કયા રખે ?" મલાઈકા

" રે મેધા કો મિલ્લી બનાકર રખો. " ચમેલી

" હા યહ ઠીક હૈ "મિલ્લી" મેરી જાન . " ગુડિયા

આ બધું સંભાળીને મેધા ના પગ નીચે થી જમીન ખસી ગઈ હતી પણ મેધા ના હાથ માં હવે કઈ નો હતું કેમકે એ પોતાની જિંદગી કર્તવ્ય નિભાવવા માં ને નિભાવવામાં બગાડી ચુકી હતી. એણે બધું જ યાદ આવે છે હવે બઉ જ રડવાનું મન પણ થાય છે પણ એ રડી શકે એમ પણ નથી. મેધા હવે બરાબર ફસાઈ હતી પણ હિમ્મત નોહતી હારી. હવે ફરીવાર સમય આવી ગયો હતો મેધા ને કર્તવ્ય નિભાવવાનો અને એ નિભાવશે. એ નવું નામ પણ સ્વીકારી ચુકી હતી.હર હદ પાર કરશે એ ,
પોતાનું કર્તવ્ય નિભાવવા.
પેલા પિતા , પછી પતિ ,
હવે ખરીદદાર કી બોલી.
નવું નામ , નવું કામ
હવે હર હદ પાર હોગી.
જીસ્મ કી બોલી લગેગી ,
કર્તવ્ય હજી પણ નિભાવવું પડશે.


whatsapp :- 9624265491
instagram :- @ankit_Chaudhary_gj2
gmail :- iamsoankit@gmail.com

*************************સાયબાન , મહેરબાન , કદરદાન દિલ થામ કે બૈથીએ આપકે સામને હમ પેસ કરને જા રહે હૈ જન્નત કા નુર ઔર જીસ્મ કી આગ "મિલ્લી" કો જો આપકી રાતો કો ઔર હસીન બનાયેગી. મેલા

ધીરે ધીરે મેધા ઉર્ફ મિલ્લી ને લાવવામાં આવે છે , મોટો ગુંમટો ટાનેલો હતો પણ એને બાર નું બધું જ દેખાતું હતું. એ એટલું હશીન હતું કે બસ ત્યાં જ રોકાઈ જવા નું મન તમારા લેખક નું કરતું હતું પણ મેધા ના અંદર એટલી હિંમત નો હતી કે એ પોતાના માટે કોઈ સ્ટેપ લઇ શકે.

જગમગા ઊઠી હૈ ચારો દીવાલે,
બુજી હુઇ આગ મેરે દિલ મે હૈ.
રોશન હો ગયા હૈ યહાં કા હર કોના,
ઉજાલે મે અબ અંધેરા હોને વાલા હૈ.

મેધા ની નજરે સાફ દીવાલો ના પ્રકાશ પડતા હતા જ્યાં લાલ પીળી લાઈટો જબકારા લઇ રહી હતી. અચાનક ગુડિયા મેધા નો હાથ પકડીને આગળ ચાલે છે અને બરોબર વચ્ચે લાઈને ઉભી કરી દે છે. મેધા ઉપર બ્લુ કલર ની લાઈટ પડે છે. મેધા ની આંખો નીચી હોય છે ને અચાનક ગુડિયા આવે છે અને મેધા ને ઓઢાડેલી લાલ ચુંદડી ખેચી લે છે. ત્યાં બેઠેલા બધા જ ગ્રાહકો ની લાળ નીચે ટપકવા લાગે છે. ગુડિયા મેધાને ઠુમકા લગાવવાનો પણ હુકમ આપે છે અને મેધા એના માટે તૈયાર પણ થઈ જાય છે.

સાઇડ માં રેડિયો ઉપર " હોઠ રસિલે તેરે હોઠ રસીલે " ગીત વાગતું હોય છે અને મેધા એ ડાંસ કરવાનો હોય છે , મેધા બઉ જ શર્મિંદા થઈને આ ગીત ઉપર ઠુમકા લગાવે છે. અને આખરે બોલીઓ શરૂ થાય છે.

" મે ગુલજારો કી સહજાદી હશિન ફંકારા ગુડિયા બાનું આપકા ઔર સિર્ફ આપકા મેરી મિલ્લી કે દરબાર મે સ્વાગત કરતી હું . " ગુડિયા

"૧૦ લાખ આપુ આના માટે તો" ગ્રાહક

" થોડા સબ્ર કીજીયે હજૂર યે અભી તો આઈ હૈ. " ગુડિયા

"અબ શુરૂ કરો બોલી આજ મે ઇસે લે જાઉંગા. " ગ્રાહક -૨

" કિસીને દો દો સુહાગરાત મનાઈ હૈ ક્યા ? નહિ ના તો પહલી બાર ઇસ ગલી મે દો દિન તક સુહાગરાત મનેગી વો ભી મિલ્લી કે સાથ. " ગુડિયા

"વાઓ બહુત અચ્છી બાત હૈ. " ગ્રાહક -૩

" તો શુરૂ કરતે હૈ બોલી ૨૫ લાખ સે. આર યુ રેડી " ગુડિયા


" ૨૬ લાખ " ગ્રાહક -૪

" ૨૮ લાખ " ગ્રાહક -૨

"૩૫ લાખ " ગ્રાહક -૧

ચારે બાજુ એક થી એક ચડિયાતી બોલીઓ બોલાઈ રહી હતી , મેધા નો જીવ હડિયે ચડ્યો હતો કે શું થશે પણ મેધા ના જીવન ની હવે આ સચ્ચાઈ બનવા જઈ રહી હતી.

"૪૨ લાખ " ગ્રાહક -૩

"૪૩ લાખ " મિસ્ટર રોય

" ૪૩ લાખ ૧ વાર , ૨ વાર અને ૩ વાર." મેલા

"મુબારક હો હજૂર મિલ્લી તિન દિન કે લિયે આપકી હુઇ. " ગુડીયા

" એક દિન જ્યાદા ક્યું ? " રોય

" આપ ભી યાદ રખના હજૂર યેહ ગુડીયા બડી હિ દિલદાર હૈ . " ગુડિયાબીક ચુકી હૈ કિતની બાર
હો ગઈ હૈ પૂરી મજબૂર.
કર્તવ્ય હૈ એસી બલા
જો તબાહ કર દેગી સબકુછ.

whatsapp :- 9624265491
instagram :- ankit_Chaudhary_gj2
gmail :- iamsoankit@gmail.com


***************************

રોય કૈસા બરતાવ કરેંગે મેધા કે સાથ ?

મેધા નિકાલ પાયેગી ઇસ નર્ક સે ?

જાણવા માટે wait કરો આવતા સોમવાર ની.

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED