મચ્છર પ્રતિકારક રસી ની શોધ. Shanti Khant દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

મચ્છર પ્રતિકારક રસી ની શોધ.

અંડર ગ્રાઉન્ડ લેબમાં બધા જ દેશના વૈજ્ઞાનિકો અને પ્રેસિડન્ટ સાથે મળીને મિટિંગ કરવામાં આવી છે બધા જ વિચારી રહ્યા છે કે હવે આગળના પગલા શુ ? ભરવા કેમકે.. ચારે બાજુ હાહાકાર મચી ગયો છે
એક વાઇરસ ફેલાયો છે જે મચ્છર દ્વારા ફેલાયેલ વાયરસ છે.
દરેક દેશો એ પોતાના આવવા-જવાના રસ્તા બંધ કરી દીધા છે .
આ રોગ આફ્રિકાના બધા જ એરિયાને લગભગ કવર કરી લીધો છે.
આફ્રિકા ને કોર્ડન કરી લેવામાં આવ્યો છે .
લાખોની સંખ્યામાં માણસોના મોત થઇ ચૂક્યા છે.
ખૂબ જ મોટું સંકટ ઊભું થયું છે..

બધા દેશ ના પ્રેસિડેન્ટ અહીં ભેગા થયા છે અને વૈજ્ઞાનિકો જોડે ચર્ચા કરી રહ્યા છે કે આની કોઈ જ દવા નથી જે પણ આ રોગનો ભોગ બન્યા હોય તેમને એક મિશન દ્વારા મોતને ઘાટ ઉતારી દેવામાં આવે..

કેમકે હવે કોઇ રસ્તો બચ્યો નથી માનવ પ્રજાતિ ને બચાવી હોય તો ચેપી રોગગ્રસ્ત માણસોને મારવા જ પડશે આ થિયરી ઉપયોગમાં લાવી જરુરી ..

ચર્ચામાં બેઠેલ ઇન્ડિયન સભ્ય એ કહ્યું કે આના માટે તમારુ રિસર્ચ જ જવાબદાર છે.
જે તમારી કંપનીએ રિસર્ચ માટે જંગલમાં જે મચ્છર છોડવામાં આવ્યા હતા તેમને આ પ્રતિકારક શક્તિ મેળવી લીધી છે.
હા બધું જ થવા પાછળ તમે જ જવાબદાર છો. તમારી ભૂલની સજા નિર્દોષ લોકો ભોગવી રહ્યા છે.

અમેરિકા અને લન્ડન ની કંપની એ રિસર્ચ ના ભાગ રૂપે આ પ્રયોગ કર્યો હતો એક એવા મચ્છર ની જાતી તેમની વિકસાવી હતી જે બીજા સાથી મચ્છરોને નપુંસક બનાવે અને પૃથ્વી પરથી તેમનો ઉપદ્રવ દૂર કરવામાં આવે તેના ડી એને માં જરૂરી બદલાવ લાવીને વૈજ્ઞાનિક કોએ આ પ્રજાતિને પ્રયોગ માટે આફ્રિકાના જંગલોમાં છોડ્યા હતા.

વૈજ્ઞાનિકોએ આ સબળ પ્રજાતિનું ઉત્પાદન કર્યું તેમને અંદરખાને રિસર્ચ ની જાણકારી મેળવવા માટે આ પ્રયોગ કર્યો જેમાં તેમને સફળતા પણ મળી બધા જ મચ્છરોને ખતમ કરી નાખવામાં આવ્યા.
પણ આફ્રિકામાં થોડાક જ ટાઈમ માં આ વિસ્તારમાં અચાનક માણસોનું રહસ્યમય બીમારીથી મોત થવા લાગ્યા આં શુ થઈ રહ્યું છે આશ્ચર્યનો વિષય હતો.

અમેરિકા અને લન્ડન ના સભ્યોએ કહ્યું તમે કેવી રીતે જાન્યુ કે અમે આ રિસર્ચ કર્યું છે.

ઇન્ડિયન સભ્ય કંપની અને વૈજ્ઞાનિકોએ કહ્યું કે જે મચ્છર ની પ્રજાતિ તમે પ્રયોગ માટે છોડી હતી તે ખુદ વાઇરસનો ફેલાવો કરી રહી છે.
અમારુ રિસર્ચ થઈ રહ્યું છે કે મચ્છર ને જળમૂળથી દૂર કરવા શું કરવું.એમાં તમે છોડેલા મચ્છર પ્રજાતિની અમને જાણકારી મળી છે.

પણ હવે એનો ઉપાય શું??

દેશ દુનિયામાં સૌથી વધુ મોત નું કારણ મચ્છર જ છે દરેક વર્ષે લગભગ 20 થી 25 લાખ લોકો મોતને ભેટે છે અને એનાથી થયેલ બીમાર લોકો માટે મચ્છર ના વાયરસ સૌથી વધુ ખતરનાક છે જે આ પ્રજાતિ એક આતંકવાદીની જેમ પ્રસરી રહી છે.

ઇન્ડિયન વૈજ્ઞાનિકોએ કહ્યું કે અમે એક એવી રસી ની શોધ કરી છે જેના કારણે બધાં જ રોગગ્રસ્ત માણસો ને બચાવી લેવામાં આવશે.

બધા જ દેશો ના વૈજ્ઞાનિકો ઉત્સુક છે જાણવા માટે કે આ રસી કેવી રીતના કામ કરે છે.

મચ્છર ને મારવા માટે રોબોટિક્સ, મશીન ટૂલ્સ અને ક્લાઉડ કોમયુટિગ ની મદદ થી મચ્છર પ્રજાતિ ને મારી નાખવામાં આવશે.
આ એક એવી પ્રાકૃતિક બેક્ટેરિયા ની મચ્છર સાટ્ઈલ કરવામાં સફળતા મળી ચૂકી છે .
હવે આ વેક્સિન વિકસાવ્યું છે જેના દ્વારા મચ્છર નો રોગ નાબૂદ કરી દેવામાં આવશે.
હા ટેકનોલોજી નું નામ છે oxy ટેકનો મચ્છર..
બનાવવા માટે આર ideal ટેકનોલોજી વાપરી છે.
સિયાઝિન નામનું એન્ટિબાયોટિક ની જરૂર પડે છે.
જે વેકસીનમાં ઉતારવામાં આવી છે .

અને દરેક શરીરમાં આ વેક્સિન મુખ્યતવે માદા મચ્છર મનુષ્યને કરડે ત્યારે જે આ વાયરસ બોડીમાં ચેપ લગાવે તે એરિયાની કવર કરીને વહન કરતા રોકે છે.

મચ્છર ના ઈંડા ને" સુસાઈડ જનની" પડેલા હોય છે.

જેના કારણે ઈંડામાંથી લારવા બહાર આવવાના બદલે તે આત્મહત્યા કરે છે.
મરી જાય છે. આમ કુદરતી રીતે મચ્છર નુ મોત થઈ જાય છે.
માદા મચ્છર નું આયુષ્ય 15 દિવસનું છે આ દરમિયાન તે સામાન્ય રીતે ઈંડા મૂકે છે જેનેટીકલી મોડીફાઇડ મચ્છરોનો નાશ થાય છે.

આ વેક્સિન નું જેનેરિક નામ ox513A છે.. જે ઇન્ડિયન વૈજ્ઞાનિકોએ શોધેલી રસીથી લાખો લોકોનો જીવ બચી ગયો આ રસી એ મચ્છરના વાયરસનો રોગ ને જળમૂળથી નાબૂદ કરી નાખ્યો છે.

ઇન્ડિયન વૈજ્ઞાનિકોની 2070 મા થયેલી વેક્સિન ની શોધ થી માનવ પર એક મોટો ઉપકાર છે.