Unlove - 9 books and stories free download online pdf in Gujarati

અનલવ - Part 9

Unlove Story Part 9

Recape:

બીના લગ્નની હકીકત જણાવતા સાથે જ્યોતિબેન એને ગુસ્સામાં ઘર ની બહાર કાઢી દે છે.બીના અતુલ ને કોલ કરે છે પણ ઊંચકતો નથી એટલે ઢળતી સાંજે બીના અતુલ નાં ઘરે જવા વિચારે છે.મુકેશભાઇ ઘરે પોહંચતા જાણે છે કે જ્યોતિબેન એ બીના ને ઘર ની બહાર કાઢી મૂકી છે.મુકેશભાઇ એમના આ પગલાં ને વાત નું વતેસર કરવા સાથે સરખાવે છે અને બીના ને ઘરે લેવા જાય ત્યાં જોઈ છે અને ત્યાં જૂના દુશ્મન સમાન દોસ્ત ને જોઈ ને બીના ને પોતાના ઘરે લઈ જવા કહે છે અને બીના નાં કહે છે.આ વાત મુકેશભાઈ ને લાગી આવે છે.એક બાજુ જ્યોતિબેન અને મુકેશભાઈ રડી રહ્યા છે અને આ બાજુ બીના અતુલ ની બાજું માં બેસી રડી રહી હતી.

___________________________________________________________

બીના ની આખી રાત અતુલ પાસે બેસી ને રડતા રડતા ક્યાં ઊંઘ આવી ગઈ એ ખબર ની પડી.સવાર થતાં અતુલ ની આંખ ખુલી તો જોયું કે બીના બાજુ માં બેસી ને ઊંઘતી હતી.એને તરત ઉઠાડે છે.

"અરે અતુલ તું જાગી ગયો??? સારું છે ને હવે??"

"એ બધું છોડ તું અહીંયા ક્યાં થી??" જાણે ધાર્યા વગર નું બની ગયું હોઈ એમ બીના ને જોઈ ને લાગી રહ્યું હતું.

"તને મે ઘણી વાર કોલ કર્યા પણ ઊપડ્યાં નહિ.કેમ?"

"પેહલા તું મને જવાબ આપ તું અહીંયા ક્યાંથી??
અને બીના એ બધું જણાવી દીધું અને કહ્યું એટલા માટે એ તેને ફોન કરતી હતી.અતુલ ત્યાં જ માથા પર હાથ મૂકી બેસી ગયો.

બીના: કેમ શું થયું અતુલ??? કંઇ ટેન્શન ની વાત છે.

અતુલ: નાં બીના બસ એટલું બધું થઈ ગયું અને હું તારી સાથે ના હતો.

બીના:. જે થઈ ગયું એ થઈ ગયું હવે જે છે એ accept કરીને આગળ વધવાનું.
હવે આજે તો તારે કશે નથી જવાનું ને???

અતુલ: કેમ એમ પૂછે છે??

બીના: બસ બહુ દિવસે આપણા બંને ને સાથે રહેવા આખો દિવસ મળશે!

અતુલ: હવે આખી જિંદગી પડી છે.પણ હા કશે નથી જવાનો એમ તો..
એટલું બોલી એ બાથરૂમ માં જવા લાગ્યો.બીના ને આટલા સમય પછી મળ્યા બાદ પણ અતુલ નો આવો ઠંડો પ્રતિભાવ ખટક્યો પણ ઈગનોર કર્યું...
સમય વીતવા લાગ્યો પાંખ લગાવી ને! ક્યાં મહિનો થઈ ગયો ખબર જ નહિ પડી.અતુલ કોઈ વાર બહાર જતો તો આખો આખો દિવસ આવતો નહિ.રોજ રાત્રે વાંચવાનું છે એમ બહાનું કાઢી બીજા રૂમ માં જતો રહે અથવા કોઈ વાર પીય ને આવી નેં સૂઈ જાય.ઘણી વાર સૂનમૂન બેસી રહે એમ લાગે જાણે બહુ ચિંતા માં હોઈ અને પૂછે તો કેહે કે બસ પરિક્ષા ની ચિંતા છે. આ બધુ બીના ને એટલું ખૂંચતું હતું પણ મન માં વિચારતી કે એક દિવસ બધું સારું થશે છતાં મનોમન એને અતુલ નું એમ દૂર દૂર રેહવુુ હવે ખટકવા લાગ્યું.પોતે કામ માં વ્યસ્ત રહી mind distract કરવા કોશિશ કરતી હતી પણ હવે એના થી રેહવાતું નથી.એક રાત્રે અતુલ વાંચવાનું બહાનું કરી આગળ જતો હતો અને એના થી પૂછી જ લેવાયું..
બીના: અતુલ મારે તારી સાથે વાત કરવી છે.

અતુલ: હા બોલને!

બીના:. તે મારી સાથે લગ્ન માત્ર મમ્મી ની ઈચ્છા પૂરી કરવા કર્યા??

એટલું સંભળાતા અતુલ નો ચેહરો ફિક્કો થઈ ગયો.જાણે એની કોઈ ચોરી પકડાઈ ગઈ હોઈ એમ!

બીના: કેમ ચૂપ થઈ ગયો બોલ મારા થી હવે નથી રેહ વાતું અરે એવું કેવું ભણવાનું કે તને રાતે જ યાદ આવે.આખો દિવસ આ કામ તે કામ કરી નીકળી જાય અને રાત્રે ભણવાનું દેખાય.તે એટલા મહિના મા મને પ્રેમ થી સ્પર્શ પણ નથી કર્યો.તને બીજું કોઈ ગમે છે તો કહી દે ?? પણ. આ બધું મારા થી સહન નથી થતું..હું તારી લાઈફ માંથી હંમેશા માટે જતી રહીશ...
એટલું બોલતાં બીના ની આંખ ભીની થઈ ગઈ..

અતુલ: બીના એવું કઈ નથી પણ મને થોડો સમય આપ!

બીના: સમય આપવા માટે કોઈ કારણ??

અતુલ: કહીશ તો તું મને નફરત કરશે!

બીના: નહિ કહીશ તો હું પોતાને નફરત કરવા માંડીશ.તારા માટે મારું આખું પરિવાર વિખેરી ને આવી અને તને કોઈ ફરક નથી પડતો હું તારી સાથે છું કે નહિ! અરે તને કદાચ હું તારા ઘરે છું કે નહિ એ પણ ક્યાં ફરક પડે છે..

હવે બીના નાં અવાજ મા આક્રોશ વધતો જતો હતો.

અતુલ એની પાસે જઈ એના ખભા પર હાથ મૂકે છે.

અતુલ: જો બીના એવું કઈ નથી તું ખોટું લડવાનું કારણ શોધે છે..તું શાંત થા હું કહું તને બધું પણ વચન આપ કે આ વાત આપણા વચ્ચે જ રહેશે!..

બીના: હા પણ તું જે મન માં હોઈ કેહ! હવે મારા થી નથી સહન થતું.

અતુલ: I am homosexual personality.I don't have intrest in women anymore!

એટલું સંભળાતા તો બીના નાં પગ નીચે થી જાણે જમીન ખસી ગઈ.શું બોલે બિચારી?
કાપે તો લોહી નહિ નીકળી શકે.જેના માટે એટલું બધું કર્યું એ વ્યક્તિ ને મારામાં જરા પણ રસ નથી.તો લગ્ન શા માટે કર્યા?? શા માટે મારી સાથે પ્રેમ નો ઢોંગ કર્યો??
મને જે હમણાં કહે છે એ વાત હિમ્મત કરી પોતાની મમ્મી ને કહી દીધું હોત તો!!બીના થોડી વાર માટે ચૂપ થઈ ગઈ..અતુલ એ તેને ઢંઢોળી!

"બીના...બીના...એમ ચૂપ નાં થઈશ મને તારી મદદ જોઈએ છે.."

"કેવી મદદ જોઈએ??" બીના ની આંખ માં આંસુ સાથે ગુસ્સો ભભૂકી ઉઠયો.

"મને આ બધા માં થી બહાર નીકળવું છે.મારે તારી સાથે નવેસર થી સંસાર માંડવો છે.મને ખબર છે આ મારી માનસિક બીમારી જ હશે અને ની પણ હશે તો પણ તે મારા માટે આટલું કર્યું તો હું તને એક સારું જીવન આપવા માંગુ છું"

" જો અતુલ હવે મને તારી આ બધી વાતો ફોસલાવી નાં શકે..મને કઈ સમજ નથી પડતી શું કરવું શું નહિ મને કશું સમજાતું નથી.કોણ જાણે મારા થી શું થઈ ગયું આં બધું" બીના એટલું બોલી ત્યાં બેસી ને રડવા લાગી.
અતુલ એની પાસે જઈ ખભા પર હાથ મૂકી આશ્વાશન આપવા લાગ્યો.
"પ્લીઝ બીના મારો કોઈ ખરાબ ઈરાદો નથી એવું હતે તો..."

"એવું હતે તો શું અતુલ?? એટલું ઓછું છે?? આજે તારા માટે મારા મા બાપ ને છોડી ને આવી અને મારા પપ્પા નાં દુશ્મન ઘરે રહું છે.તને ખબર છે મારા પપ્પા પર શું વિતી હશે એ તે વિચાર્યું છે..તું તો બસ પીય ને આવી સૂઈ જાય ને કોઈ વાર કહે મારે વાંચવું છે..અરે કોણ જાણે વાંચતો પણ હશે કે કેમ? મને તો લાગે આજે તે મને હકીકત કહી એમાં પણ તારો કોઈ સ્વાર્થ હશે!"

"બસ બીના હવે તે બોલી લીધું મને સંભાળ હવે." અતુલ નજીક જઈ એને ભેટવાની કોશિશ કરતો હતો ત્યાં બીના નો ગુસ્સો સાતમા આસમાન એ પોહંચ્યો..

"Don't you dare to touch me you bloody coward!"

"please litsen me once please. I need you 😭"

"Just get lost from here.leave me alone for sometime if you really want to live with me..go.........."
આ હતો તૂટેલા હૃદય નો ચિત્કાર! પ્રેમ ને મેળવી ને પણ પ્રેમ પોતાનો નથી.લાગણી ઘણી મૂર્ખ હોઈ છે એને કોઈ વાસ્તવિકતા અને લોજિક સાથે સંબંધ નથી.દરેક ભૂલ ને નાદાની સમજી ને સ્વીકારી લે છે.આશા આપે છે જાણે પ્રેમ છે તો બધું સારું થઈ જશે.બીના ને એક વાત ખટકી કે જ્યાં સુધી પોતે પૂછ્યું ની ત્યાં સુધી કહ્યું ને હવે કહે છે તો કહે મને તારી જરૂર છે.અતુલ ત્યાં થી બહાર નીકળ્યો તો જોયું એના પપ્પા બધું સાંભળી રહ્યા હતા.એમને કઈ જવાબ આપવો નાં પડે એટલે ત્યાં થી ફટાફટ નીકળી ગયો.બીના એ જોર માં દરવાજો બંધ કરી દીધો.

ઉમેશભાઈ ને હવે ફિકર થઈ કે આ બંને નો સંબંધ ક્યાં જશે??

અતુલ ઘર ની બહાર નીકળ્યો તો એનો ફોન વાગ્યો કોઈ private number
પર થી હતો .

" सुन लड़के याद है ने तेरे को??

" हा पर आप बार बार फोन मत किया करो।"

"अबे साले ज्यादा मगजमारी की तो में पोहंच जाऊंगा सीधा तेरी बीवी तक। जो मांगता है वोह दे वरना मेरी शर्त बदली तो महंगा पड़ेगा तेरेको समझा ना!"

એટલું બોલી સામે વાળા વ્યક્તિ એ ફોન કાપી નાખ્યો.એવી તો શું ધમકી હશે કે અતુલ પોલીસ ને પણ જણાવી નાં શકે અને હવે એને લાગ્યું આમાં માત્ર બીના જ મદદ કરી શકે.આજે તો આખી રાત હોલમાં સોફા પર વિચારતા વિચારતા ક્યાં ઊંઘ આવી ગઈ સમજ ના પડી.સવારે ઉઠી ને તરત બીના ને મળવા ગયો પણ બીના વાત કરવા તૈયાર ન હતી.કેટલી વાર આજીજી કરી બસ એક વાર સાંભળી લે પણ બીના ની નારાજગી વધતી જતી હતી.ઉમેશભાઈ આ બધું કઈ ખબર ના પડે એમ ભાળી રહ્યા હતા પણ શું બોલે.બપોરે અતુલ કોઈ કામ માટે બહાર ગયો હતો અને બીના રૂમ માં બેસી લેપટોપ માં કઈ કરી રહી હતી.ઉમેશભાઈ એ બારણું થોક્યું..

બીના: અરે પપ્પા દરવાજો ખુલ્લો છે તો પણ..

ઉમેશભાઈ: અરે એમ ની મને લાગ્યું તમે કામ માં વ્યસ્ત હશો વહુબેટા!

બીના: એવું કઈ નથી પપ્પા આવો ને શું જોઈએ છે તમને??

ઉમેશભાઈ:. બસ તમારી માફી માંગવી હતી...
(આટલું બોલી નીચે જોઈ રહ્યા)

બીના:અરે પપ્પા શું થયું?? મારું ને અતુલ નું તો ચાલ્યા કરે તમે કેમ માફી માંગે છે એમાં!

ઉમેશભાઈ: હા પણ મારે તમને એક વાત જણાવી છે કદાચ એના થી મારા મન નો બોજો ઓછો થાય!

બીના: અરે પપ્પા પેહલા તો તમે મને "તું" કહી બોલાવો..હું તમારી દીકરી જેવી છું.
(આટલું સાંભળતા ઉમેશભાઈ ની આંખો ભીની થઈ ગઈ.)

ઉમેશભાઈ: સારું દીકરી! મારે તને મારા મન નો બહુ મોટો બોજો હળવો કરવા કેહવુ છે પણ મને ખોટું નાં સમજીશ.

બીના: અરે બોલો ને પપ્પા એમાં શું ખોટું?

ઉમેશભાઈ માંડી ને વાત કહી.
"આજ થી ૧૫ વર્ષ પેહલા ની વાત છે.હું અને તારા પપ્પા સારા મિત્રો હતા.ઘણી વાર અમે બહાર બાર માં પીવાના બહાને મળતા. તારા પપ્પા ને પીવાનો શોખ હતો પણ હું માત્ર એને ફોસલાવવા માટે એની સાથે જતો અને એને મારા ખર્ચે પિવાડતો.ધીમે ધીમે એ મારા પર વિશ્વાસ કરવા લાગ્યો હતો અને મને ખબર હતી કે એની કમાણી સારી છે.હું એની પાસે કોઈ નાં કોઈ બહાને પૈસા લેતો અને એ મને નાં નહિ કહેતો.એક વાર મે એની પાસે ૫ લાખ રૂપિયા માંગ્યા એને ત્યારે એટલી મોટી રકમ સાંભળી એટલું કહ્યું કે બસ કઈ ગીરવે મૂકશે તો હું એટલી મોટી રકમ આપી શકું કેમકે દોસ્તી એની જગ્યા એ અને વેહવાર એની જગ્યા એ.મે ચોરી છુપી થી અતુલ ની મમ્મી નાં ઘરેલા બેંક નાં લોકર માં થી કાઢી આપ્યા.મને શેરબજાર માં પૈસા નાખી વધુ કમાવું હતું.મારો ઈરાદો એના પૈસા રાખી લેવાનો હતો નહિ પણ એ પૈસા માં થી થોડી સારી કમાણી કરી એને પાછા આપવાનો હતો.શુરૂ શુરૂ માં એને હું ઉધારી નાં પૈસા પાછો આપતો જેથી એ મને મોટી રકમ આપી શકે.એમ કરતાં મારી એના પર ૧૦ લાખ ની ઉધારી રહી..મારા શેરબજાર નાં પૈસા ધીમે ધીમે ડૂબવા લાગ્યા અને મારે એને પૈસા આપવાના વાંધા પડવા લાગ્યા.એક દિવસ ઘરે કોઈનાં હતું ત્યારે એ પીય ને આવી ને ધમકી આપી ગયો કે એક અઠવાડિયા માં પૈસા નહિ આપીશ તો એ ઘરેણાં વેચી દેશે.હવે મને ડર લાગી રહ્યો હતો કે લીલા જો મને પૂછશે તો શું કહીશ.એટલે મારા શેતાન મગજ એ એના વિરુદ્ધ કાવતરું ઘડ્યું અને મેં સામે ચાલી ઘરેણાં ચોરાઈ ગયા ની ફરિયાદ નોંધાવી દીધી અને સંદિગ્ધ વ્યક્તિ તરીકે એનું નામ આપ્યું.તમારા ઘર ની તલાશી લીધા બાદ ત્યાં ઘરેણાં મળતા પોલીસે એને પકડી લીધો અને મારા ઘરેણાં મને પાછા મળી ગયા.એને પોલીસ ને સમજવા ઘણી કોશિશ કરી કે મે ગીરવી મૂક્યા હતા પણ એની પાસે મને પૈસા આપ્યા ની કોઈ સાબિતી હતી નહિ.અને એ કેસ મા સપડાય ગયો.આ બધું થાય પછી હું મારા પરિવાર સાથે થોડા સમય માટે દિલ્હી થી દુર રહેવા જતો રહ્યો જેથી જેલ માં થી છૂટ્યા પછી એ મને શોધી શકે નહિ.પણ સાચું કહે તો એણે શોધવા કોશિશ જ કરી નાં હતી.અતુલ કોલેજ માં આવ્યો ત્યારે અમે પાછા દિલ્હી આવ્યા.આ વાત ની લીલા ને ખબર પડવા દીધી નહિ.અને સમય સાથે બધું સરખું થશે એમ વિચારી ને હું આ બધું ભૂલવા કોશિશ કરતો પણ હું અંદર થી બહુ કોસતો પોતાને..

(આટલું બોલી ઉમેશભાઈ નાના બાળક ની જેમ રડી પડ્યા અને આગળ બોલવા ચાલુ રાખ્યું)

"આજે હવે મારા દીકરા નાં કારણે તને આટલું સહન કરવું પડે છે.હું તને છૂટ આપુ છું દીકરી જતી રહે અહીંયા થી.દુઃખ સિવાય તને કશું મળશે નહિ અહીંયા.છેલ્લા શ્વાસ નાં વચન ત્યારે નિભાવી શકાય વ્યક્તિ એને લાયક હોઈ.."

અને ઉમેશભાઈ રડતા રહ્યા.

બીના: અરે પપ્પા તમે એમ રડો નહિ. તમને એ વાત નો પસ્તાવો છે એજ મોટી વાત છે.તમે મારા પપ્પા ને બધું જણાવી દેશો તો કદાચ પપ્પા પણ તમને માફ કરી દેશે! અને રહી વાત અમારી તો હું થોડો સમય અમારા સંબંધ ને આપવા માંગુ છું.કદાચ મારો પ્રેમ જીતી જાય તો તમારા પસ્તાવા સાથે બંને પરિવાર એક થઈ જાય..

ઉમેશભાઈ: હું તારી આશા સાચી ફળે એવી આશા રાખું છું.બસ તમારા વચ્ચે સરખું થઈ જાય તો આપણે ૩ સાથે જઈશું તારા ઘરે તારા પપ્પા ની માફી માંગવા...

હવે બીના ને બંને નાં પરિવાર એક થઈ જાય એ માટે પણ આ સંબધ ને વધુ એક અવકાશ અપાય એવી આશા હતી પણ એનો અતુલ માટે નો ગુસ્સો ઓછો થતો હતો નહિ.

_________________________________________________________

સાંજે અતુલ ઘરે આવ્યો અને એની પાસે ફૂલ નું મોટું બૂકે લાવી મૂકી દીધું.

અતુલ: બીના તું મારી સાથે ભલે નાં બોલશે તો કાંઈ નહિ તને હક છે પણ એમાં એક ચિઠ્ઠી મૂકી છે વાંચી લેજે અને પછી શાંતિ થી વિચારજે...એટલું કહી ત્યાં થી જતો રહ્યો.

બીના એ અતુલ નાં ગયા બાદ ચિઠ્ઠી ઉપાડી અને વાંચવા માંડ્યું..

"મારી વહાલી પત્ની,

હું તને પત્ની તો શું કહું! તું મને મળી ત્યારથી મારી એક સારી મિત્ર રહી છો.મારી દરેક ભૂલ માં સુધારવા માટે સાથે હતી.પણ મમ્મી ના ગયા પછી આ જે ખરાબ આદત થઇ ગઇ એ મને લાગતું હતું હું મમ્મી ના ગયા નો આઘાત ભુલાવી દઈશ એમ કરી ને વધુ ને વધુ નશો કરવા લાગ્યો..અને તને એક પણ વાર મારા મન ની હાલત જાણવું જરૂરી નાં લાગ્યું.જે દિવસે તે મને તારા મન ની વાત કરી ત્યારે જ હું તને મારી homosexuality વિશે જણાવી દઉં એમ વિચારતો હતો પણ મમ્મી ની બગડતી તબિયત નાં કારણે કૉલ આવ્યો અને તને કહી શક્યો નહિ.તે સમય એ ડોક્ટરે એમની પાસે સમય ઓછો છે એ જણાવી દીધું હતું ને મમ્મી વારે ઘડી મારા લગ્ન વિશે બોલ્યાં કરતી. એ હમેશા કહેતી બસ મારી વહુ ને જોઇને જ શાંતિ થી જીવ જશે.મારી હિમ્મત થતી હતી નહિ કે એમને સાચું કહું પણ હિમ્મત થઈ નહિ. આ એક એવી વાત છે કે નાં કાયદો સ્વીકારે નાં સમાજ! તો છેલ્લા શ્વાસ લેતી મારી મા કેવી રીતે જીરવી શકે એટલે મને લાગ્યું તારી સાથે લગ્ન કરવા એ મારા જીવન નો સાચો નિર્ણય રહેશે.તું મારી સારી મિત્ર હતી અને હમણાં પણ છે.અને એના માટે તને પણ કઈ હકીકત જણાવ્યા વગર લગ્ન કરી લીધા...હું થોડા સમય પહેલાં શારીરિક તો શું માનસિક રીતે પણ તારી સાથે જાતીય સંબધ માં જોડવા તૈયાર હતો નહિ પણ હવે હું માનસિક રીતે તૈયાર છું.મને મદદ કરશે કે હું શારીરિક રીતે પણ તારો થઈ શકું.મારી આ માનસિક બીમારી કહો કે sexuality! there is no justice in this society so I want to spend my whole Life with you.
આ ચિઠ્ઠી વાંચ્યા પછી તને લાગેંકે આપણે આપણા સંબધ ને એક મોકો આપવો જોઈએ તો તૈયાર થઈ બહાર આવી જજે. આપણે બહાર જઈએ છે. તારા માટે હોટેલ રૂમ બુક કરાવ્યો છે.હું કોશિશ કરીશ તારી આ ડિનર ડેટ અને આપની official first night તારા માટે યાદગાર રહે. અને તારા જીવન ને દરેક ખુશીના રંગ થી ભરી દઉં એવી કોશિશ કરવા માંગુ છું.હું તારી રાહ જોઉં છું.

I Love you
Atul."

બીના એ એટલું વાંચતા જાણે એની સંબધ ને ફરી જોડવાની આશ ને આશા મળી હતી. એ તૈયાર થઈ ને અતુલ પાસે ગઈ.અતુલ એને જોતો જ રહી ગયો અને બીના ને ભેટી પડ્યો.
"I am sorry Bina"

"ચાલ હવે બધું ભૂલી આગળ વધીએ.ચાલ હવે બહાર નથી જવું.તૈયાર થઈ જા!"

અને બીના નાં કપાળ પર ચુંબન કરી હસી ને તૈયાર થવા અંદર જવા લાગ્યો.એનો ફોન વાગ્યો અને પાછો એજ નંબર પર થી કોલ હતો.એને કાપી નાખ્યો..અને પોતાની દરેક કોશિશ થી બીના ની એ સોહામણી સાંજ ને યાદગાર બનવા માંડી.આજે ૩ વર્ષ પછી પ્રેમી પંખીડા એક બીજા માં ખોવાઈ ગયા. એ રાત્રે જાણે બીના ને જીવન ની બધી ખુશી મળી ગઈ હોઈ એમ લાગ્યું..જાણે હવે બધું સરખું થઈ ગયું એવી ખુશી હતી.ત્યાર બાદ બંને નાં સંબધ સુધારી ગયાં.અતુલ ને બીના ની આદત પડી ગઈ હતી.બંને ની જીવન માં પાછી આ ખુશી આવતી જોઈ ઉમેશભાઈ નું પણ હ્રદય ઠર્યું. એમણે વિચાર્યું કે પોતે બીના અને અતુલ ને લઈ ને મુકેશભાઈ ને મળી માફી માંગી લેશે.બીના એ સારી કંપની માં જોબ ચાલુ કરી દીધી અને ખુશી નાં રણકાર ને વાગી મહિનો ઉપર થઈ ગયો.ઉમેશભાઈ એ નક્કી કર્યું અને અતુલ ની સાથે ૧૦ દિવસ પછી નાં રવિવારે બીના નાં ઘરે જઈશું. હમણાં પોતે મિત્રો સાથે ગુજરાત ફરવા જાય છે માટે!
બીના ને લાગ્યું કે પોતાને હવે અતુલ સાથે એકલી છે તો સારો સમય મળશે સાથે!
ઉમેશભાઈ જતા રહ્યા ફરવા અને અહીંયા અતુલ ને બીના એકબીજા સાથે સારો સમય વિતાવવા મોકો મળ્યો .પણ બીના નાં જીવન માં આ ખુશી લાંબો સમય ટકી નહીં.

એક દિવસ સવારે ઉઠતાં ની સાથે બીના નાં ફોન પર એક વોટ્સએપ મેસેજ આવ્યો કોઈ અજાણ્યા નંબર પર થી.અને એ વિડિયો જોઈ બીના નાં હોશ ઉડી ગયા..જાણે સર્વસ્વ લૂંટાઈ ગયું હોઈ એમ લાગ્યું અને અતુલ ને ઉઠાડવા રૂમ તરફ ગઈ..........

--------------------------

હજુ આગળ વાંચવા પાનું ફેરવે ત્યાં નીલાબેન મનસ્વી નાં રૂમ માં આવ્યા.

"મનસ્વી સંભાળ માનવ આવ્યો છે તને મળવા!"
અને મનસ્વી બુક મૂકી ને ગુસ્સા માં આગળ આવી તો માનવ ત્યાં બેઠો હતો..અને તેની પાસે આવી બોલવા લાગ્યો..

માનવ: મનસ્વી તું એક વાર હા કેહ હું બધું છોડી ને તારી પાસે આવી જઈશ..મારા મા બાપ ઘર બધુજ..મારા થી હવે તારા વગર નથી રેહવાતું..મે મારા ઘરે કહી દીધું કે મને હમણાં લગ્ન નથી કરવાં બસ તું હા કેહ એટલે હું ઘર છોડી ને તારી પાસે આવી જઈશ. Will you please marry me??

મનસ્વી એના તરફ જોયા વગર એની મમ્મી ને કહે છે, "કોણ છે આ ડરપોક હું નથી ઓળખતી આને..મમ્મી આને કહો મારી નજર થી દૂર થઈ જાય.." અને ત્યાં થી જતી રહે છે..

____________________________________________________________

શું હશે એ વિડિયો માં? જે જોઈ બીના ડઘાઈ ગઈ? વધુ આવતા ક્રમાંકે....

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED