The Author Deeps Gadhvi અનુસરો Current Read ઇમાનદારી અંતીમ ભાગ By Deeps Gadhvi ગુજરાતી હૉરર વાર્તાઓ Share Facebook Twitter Whatsapp Featured Books અશોક સુંદરી અશોક સુંદરી ભગવાન શ્રી મહાદેવ વિશે આપણે સૌ જાણીએ છીએ. તથા ત... વનવાસ વનવાસ- રાકેશ ઠક્કર નિર્દેશક અનિલ શર્માની નાના પાટેક... લખપત - એક ભૂલાએલો ઇતિહાસ લખપત - એક ભુલાયેલો ઇતિહાસતો મેં આગલા લેખ જણાવ્યું એમ કોટેશ્વ... ફરે તે ફરફરે - 53 ફરે તે ફરફરે - ૫૩ "બા,આ તો લખ ચોર્યાસીના ફેરા છે...તમ... શ્રીનિવાસ રામાનુજન ધારાવાહિક:- આપણાં મહાનુભાવોભાગ:- 36મહાનુભાવ:- શ્રીનિવાસ રામા... શ્રેણી વાર્તા આધ્યાત્મિક વાર્તાઓ ફિક્શન વાર્તા પ્રેરક કથા ક્લાસિક નવલકથાઓ બાળ વાર્તાઓ હાસ્ય કથાઓ મેગેઝિન કવિતાઓ પ્રવાસ વર્ણન મહિલા વિશેષ નાટક પ્રેમ કથાઓ જાસૂસી વાર્તા સામાજિક વાર્તાઓ સાહસિક વાર્તા માનવ વિજ્ઞાન તત્વજ્ઞાન આરોગ્ય બાયોગ્રાફી રેસીપી પત્ર હૉરર વાર્તાઓ ફિલ્મ સમીક્ષાઓ પૌરાણિક કથાઓ પુસ્તક સમીક્ષાઓ રોમાંચક કાલ્પનિક-વિજ્ઞાન બિઝનેસ રમતગમત પ્રાણીઓ જ્યોતિષશાસ્ત્ર વિજ્ઞાન કંઈપણ ક્રાઇમ વાર્તા નવલકથા Deeps Gadhvi દ્વારા ગુજરાતી સામાજિક વાર્તાઓ કુલ એપિસોડ્સ : 8 શેયર કરો ઇમાનદારી અંતીમ ભાગ (22) 2k 4k 5 ઝાકિર કાજલને બચાવા ગયો પણ એની પેલા તો શરીફ લંગડા ના શાથી એ કાજલને ગોળી મારી દિધી હતી,અને ઝાકિર એ પેલા માણસ ને ગોળી ના બે રાઉન્ડ હેડસોટ મારી ને એને ત્યાંજ ખતમ કરી નાખ્યો હતો અને કાજલ ત્યાંજ નીચે પડિ હતી અને રાજના ના વાઇફે એમ્બ્યુલન્સ ને ફોન કર્યો,અને આ બાજું સુટાઉટ ચાલતું હતું, બધાને સેખાવત એક પછી એક મારતો જતો હતો કેમ કે હવે આનો સફાયો જ એક ઉપાય છે,એક તો પોલીસના ઘરમાં આવવું,આડેધડ ગોળીબાર કરવો અને એમાં ક્યાંથી કોઇ સિસ્ટમ ફોલ્લો કરે, કાજલ માં હજું જાન બાકિ હતી કેમ કે કાજલ ના કાન ના પુરના ભાગમાં ગોળી વાંગી હતી,અને સેખાવત આ બધું જોઇને ફુલ ગુસ્સામાં ભરાયો અને શરીફ લંગડા ના બેવ પગ માં ગોળી મારી અને એને સંપૂર્ણપણે હેલ્પલેસ કરી નાખ્યો,બસ આ અડધી કલાક માં નો થવા જેવું થય ગયું અને દિપક ત્યાં પહોંચી ગયો અને જોવે તો કાજલ ને એમ્બ્યુલન્સ માં લઇ જાય છે,શરીફ લંગડાને પણ એમ્બ્યુલન્સ લય જતા જોવે છે, એને આ બધું માન્યામાં આવતું નથી,શું થયું હતું કેમ થયું હતું ની કાઇ પણ સમજ એનામાં રહી નથી,દિપક એક જાતનો સ્થંભ બની ને ઉભો હતો,સેખાવત એની નજીક જાય છે, સાહેબ તમે ચિંતા ના કરો,મારા બેન ને કાઇ નહિં થાય, યાર તમને લોકો ને ખબર હતી કે સુટાઉટ થવાનું છે તો આપણે એ લોકો ને એક સેફઝોન માં રાખીએ એમ, સાહેબ એટલો ટાઇમ ના હતો, શું ટાઇમ નોતો મતલબ,કવર ફાયર કરીને એ લોકો ને સેફઝોન માં પહોચાડી ના દેવાઇ...! અરે સાહેબ કહું તો છું કે એ લોકો ગાંડાની જેમ આમતેમ જ્યાં એના માણસો સીવાય બીજો માણસ દેખાઇ એના પર ધડાધડ ફાયરીંગ કરી નાખતા હતા,એમાં અમે કેમ કવર આપી શકિએ, આતો થીક છે કે કાજલ પર આવું થયું,રાજન ની વાઇફ કે દિકરી સાથે થયું હોય તો હું શું મોઢું બતાવત... સાહેબ તમે શાંત થાઉ,આપણે શરીફ લંગડા ને આપણી કૈદ માં લઇ લીધો છે,અને ઝાકિર પણ એની જોડે કામ કરતો હતો તો બધું આસાની થી આપણા ફેવર માંજ આવશે, ઓકે જલ્દિ થી રિપોર્ટ તૈયાર કરો,આપણા કેટલા ઘાયલ થયા છે,એના કેટલા મર્યા અને ઘાયલ થયા છે,રાજના વાઇફ નું અને અબ્દુલ નું બયાન લઇને ઇનવેસ્ટીગેશન રિપોર્ટ તૈયાર કરોને હોસ્પિટલ માં મને દેખાડો, શરીફ લંગડા સાજો થાય એની પર કડડ ફોર્સ ત્યાં મુકો,એ ભાગ્યો તો હું કોઇને નહીં મુકું, જી સાહેબ,પણ તમે કાજલ બેન પાસે પહોંચી જાઉં અને પેલા વર્મા ના છોકરા નું શું થયુ...??? એ મારી પાસે સેફઝોન છે, અને રાજન એ ક્યાં છે.??? એ એની પાસે છે અને એનુ ધ્યાન રાખવાની સખત જરુર છે, એ આપણો મેઇન ગવાહ અને એવીડેન્સ છે,બંને નું ધ્યાન એ પોતે જ રાખે છે, દિપક અંદર થી ભાંગી પડ્યો હતો,કાજલ સાથે જે થયું એનો એમને પસ્થાવો છે,કાંશ એ વહેલો આવી ગયો હોત તો કાજલ એની સાથે હોત,પરંતું વિધિનું વિધાન કોઇ બદલી શક્યું નથી,જે થવાનું હોય એ થયને જ રહે છે, દિપક હોસ્પિટલ માં જાઇ છે,અને કાજલ ICU માં હોય છે, ડોક્ટર બહાર આવે છે અને દિપક પૂછે છે... ડોક્ટર કાજલ ને કેમ છે...??? કાંઇ નક્કી અત્યારે તો ચાન્સ છે,પણ બ્લડ ખુબ નીકળી ગયું છે,માથા ના ભાગ પર ગોળી વાંગી છે,એટલે કોમા માં જાવાના ચાન્સીસ વધારે છે, ઓહહહહ પ્લીઝ ડોક્ટર કંઇક કરો,નહિંતર મારે જવાબ શું આપવો એના પપ્પાને....! જોવો તમે એક IPS છો,અને આમ હિંમત હારી જશો તો તમારી નીચે કામ કરનારને કોણ સપોર્ટ કરશે...! IPS પહેલા હું માણસ છું,મારા માં દિલ છે જે માત્ર કાજલ માટે જ ધડકે છે,એને ગમેતેમ કરીને બચાવો ડોક્ટર પ્લીઝ.... હા અમે પૂરેપૂરી મહેનત કરી જ છીએ,તમે હિંમત રાખો, જી ડોક્ટર.... કલાકો દિવસો અને જોત જોતામાં સમય પસાર થતો જાય છે,અને દિપક ને ઘણા લોકો સમજાવતા અને એ એક માનવા પુરતું બધાનું માનતો પણ હતો,પરંતું એનો જીવ કાજલ માં જ હતો,ઇમાનદારી ના રસ્તે ચાલનારો કરમજોર પડતો જાય છે,અને આ બાજું વર્મા એક ખુબ જ પ્રતિભાશાળી વકિલ રાખે છે, સેખાવત દિપક પાસે આવે છે અને કહે છે.... સર વર્મા એ જામીન માટે અરજી કરી છે,,, વકિલ કોણ છે.? અભયપ્રતાપસિંહ... અભય ને વકિલ રાખ્યો છે....! હા તમે એને ઓડખો છો...? એ ક્લાસવન ચોઇસ માં હારે હતો, તો તમારે એને મડવું છે.?તમને એની પાસે લઇ જાઉં...? પણ કાજલ.... આ બધા અંઇઆ છે,રાજન ની પત્ની પણ અને એની દિકરી પણ અંઇઆ જ છે,પણ સાહેબ તમે દાઢી તો કરાવી લો,અને સવાર નું કાઇ ખાધું કે પીધું પણ નથી,કંઇક નાસ્તો કરી લો સાહેબ... ના એની કાઇ જરુર નથી,મને અભય પાસે લઇ જાઉં... હા સારું હું ગાડિ કાંઢુ છું... સેખાવત દિપક ને અભયપ્રતાપસિંહ પાસે લઇ જાય છે,એ અભયપ્રતાપ જે દિપક અને કાજલ ની હારે પરીક્ષા આપવામાં સાથે હતો,અને એ BA.LLB કરેલો પણ હતો, એ ક્લાસવન ને પાસ ના કરી શક્યો હતો એટલે એ એના પપ્પાની જેમ મોટું નામ કમાવા માટે વકિલ બન્યો હતો,અને જે કેસ હારીજનારો વ્યક્તિ હોય એવાના એ કેસ હાથ માં લેતો અને પૈસા ના પાવર માં એ હારતો કેસ જીતી જતો હતો,ગવાહ,સબુત એ બધું એના ફેવર માં કરીને એ પૈસા ફેંકિ ને કેસ જીતી જતો હતો,મીડિયામાં પણ ખુબ જ સારા ચર્ચાઓ માં હતો, દિપક અને સેખાવત અભયપ્રતાપ ની ઓફિસમાં પહોચે છે, ઓહોહહહ મી.દિપક ગઢવી(IPS)ક્લાસવન એન્ડ ચેંમ્પીયન ઓફ બ્લેક કમાંડો અને પેરા કમાંડો ટ્રેનીંગ,મારી ઓફિસમાં હમમમમ....શું વાત છે...! અભય તું આવું શું કામ કરશ યાર....? લે મે શું કર્યું....! આ વર્મા નો કેસ કેમ હાથ માં લીધો,તને ખબર છે ને હું એનો ઇન્વેસ્ટીગેશન ઓફિસર હતો... હા તો ખબર છે અને આ લાખો નો કેસ નથી બકા,કરોડો નો કેસ છે,2.5 કરોડ આપ્યાં છે,એડવાન્સ અને બાકિ ના 2.5 કરોડ કેસ જીતી જાય પછી... એ નાની છોકરી હતી યાર....! હા તો,જે થવાનું હોય છે એ થાય જ છે,વર્મા તો નિમિત માત્ર હતો,અને આવાં વિધિ વિધાન થી હું ધનવાન બનતો રહો છું,અને તું એવો ને એવો જ રહેજે ગામડીયો, વાહ દોસ્ત,કાજલ આજે હોસ્પિટલ માં છે,એનું કારણ વર્મા છે,શું તું એ પણ ભુલી ગયો કે કાજલ તને તારી બહેન બની ને વીશ કર્યું હતું અને એ પણ તું જ્યાં સુધી આવે નહિં ત્યાં હું અને એ કોલેજ ના ગ્રાઉન્ડમાં તારી રાહ જોતા, જો તું ઇમોશનલી બ્લેકમેઇલ ના કર,તું ગમે એટલું કહિસ તો પણ હું કેસ સોલ્વ કરવાનો જ છું... અરે દોસ્ત તું તો પૈસાના પડદા પાછળ રાજપુતાઇ ને ભુલી ગયો,તારા વડવાઓએ કરેલા બલીદાન ને ભુલી ગયો,અરે દોસ્ત એક રાજપૂત એક નાની દિકરી ની આબરુ ઉપર કરોડો ની કમાણી કરતો થય ગયો, જો સેખવાત આ છે બદલાયેલો રાજપૂતી જવાન,વાહ દોસ્ત વાહ હવે મારે શું આશા રાખવી,એક નાની દિકરીની આબરુ પર કમાણી કરનાર એ મારો મીત્ર કે મારો રાજપુત નો હોય શકે,અરે ઉલ્ટાનું તારે મને સાથ આપવો જોઇએ અભય...અને સાથ આપવાની વાત તો દુર પણ તુ મને આસવાસસન પણ નથી આપી શક્તો,દોસ્ત મહારાણા પ્રતાપ,પ્રુથ્વિરાજ ચૌહાણ,અભયસિંહ રાઠોડ,કુમાર કુષ્ણપાલસિંહ જી,આ બધા તારા જ હતા,એને લોહિ રેડિ ને આ દેશ માંટે ખુબ જ બલીદાનો આપ્યા,દેશ ને ખાતર રજવાડુ આપી દેવામાં કોઇ દિવસ પાછા નથી પડ્યા,અને અભય તું એક નાની દિકરી માટે....મારું તો માથું સરમ થી જુકિ જાય છે દોસ્ત, ગઢવી,ગઢવી,એ બધી જુની વાતો છે યાર,એ લોકો પાસે ખુબ હતું,પરંતૂ આજે મહેનત કરીને કમાઉ પડે છે, પણ દોસ્ત આમ....આમ કમાણી કરવાની,એક દિકરી ની આબરુ ઉપર કમાણી....દોસ્ત નક્કી તું તને કોઇકે ભરમાવી દિધો છે,કાંતો પછી લાલચ માં આવી ને ધર્મ ભુલ્યો છે,અરે દોસ્ત એક વાર આ દિકરીને ન્યાય અપાવીને જો,તને દુનિયા કોઇ દિવસ નહિં ભુલે,અરે તારો ઇતિહાસ રહિ જાશે મારા ભાઇ,એક દોસ્ત ના નાતે નહિં એક ગઢવી ના દિકરા તરીકે તારી પાસે પહેલી અને છેલ્લી ઇચ્છા રાખું છું દોસ્ત કે આ કેસ તું હાથ માં ના લે,પાછો વળી જા,હજી મોડું નથી થયું, તો હું શું કરું પૈસા પાછા આપી દઉં,તારી જેમ ફકિર થઇ જઉં,મારી પ્રસંશા ને ભુલી જાઉં.... અરે રાજપુત પ્રસંશા નો ભુખ્યો નો હોય,રાજપુત પૈસાની પાછળ અધર્મી ના હોય,રાજપુત ફકિર નહિં પણ દિલ થી અમીર હોય દોસ્ત, ગઢવી તો તમે નહીં માનો કાં....હાલ બાપ આ દિકરીને ન્યાંય હું અપાવું બસ...તું સેર છો તો હું સવાસેર છું,પેલી દિકરી ના બાપ ને ફોન કરીને પુછી જો,અઢી કરોડ આપ્યા મે એને વર્મા પાસેથી લઇ ને, અભય...હું સમજ્યો નહિ,સાફ સાફ બોલ, અરે મે આ કેસ મારા હાથમાં લેવાનું નાટક કર્યું હતું,હું વર્મા પાસે થી એની બેઇમાની ના રુપિયા કઢવા માંગતો હતો અને એ રુપિયા પેલી દિકરી ના બાપ પાસે જાય એટલે એ રુપિયા પવિત્ર થય ગયા ગણાય,અને વાત રહિ કેસ ની તો હું કેસ નીત્યા તરફ થી લડુ છું,વર્મા તરફ નથી પાગલ...અને આ વાત અમને ત્રણ એટલે કે,સેખાવત, દિકરી નો બાપ અને હું પોતે, સેખાવત તને આ વાતની ખબર હતી,તો બોલ્યો કેમ નહીં, અરે એને મે જ કહેલું હતું,તને સરપ્રાઈઝ આપવાં માટે ગાંડા..... ઓહહહહહ,મે કિધું મારા રાજપુતી ભાઈબંધ માં આવી હલકાઇ હોય નહિં પણ ખબર નહીં કે દુનિયા હારે રેતા રેતા,શીખી ગયા હોય તો.... અરે ગઢવી દુનિયા ભલે આકાશ તરફ પહોંચી જતી હોય પણ રાજપુત એના સંસ્કારનો હંમેશા ઘરતી માઁ ના ખોડે રહેતો રહેશે, તો હવે અભય કેમ કરશું.... બસ પેલો લંગડો સાજો થઇ જાય એટલે પત્યું, એ સાજો જ છે,બોલી તો શકે જ છે ને... હા તો બસ ચાર્જશીટ ફાઈલ કરી નાખો,ઇન્વેસ્ટીગેશન રિપોર્ટ આપી દો,એટલે કેસ ફાઇલ ને સીધી કોર્ટ... બધું જ સેખાવતે રેડિ કરીનેશજ રાખ્યું છે પણ આ કાજલ ની ચિંતા માં અને નિત્યા પપ્પા પાસે પૈસા નો હોવાથી અને વર્મા ની સામે કેસ લડવા વાળો વકિલ તૈયાર નહતો, કેમ વર્મા કાંઇ રાવણ છે,એને જો ફાંસી ના માંચડે નો લટકાવુ ને અભયપ્રતાપ સિંહ રાઠોડ નહિં.... હા રાઠોડ હા....પણ એને એમજ છે ને કે એનો વકીલ તું છે એમ... હા ડાઇરેક્ટ ઇનડાઇરેક્ટ થશે ને કોર્ટમાં એટલે બધા પુરાવા,સબુત અને ગવાહ માં એ ફાંસી એ હશે... વાહ દોસ્ત વાહ,,,, ચાલ તો કોર્ટ માં ભેગા થાય...ઓકે ઓકે... સેખાવત એ ચાર્જશીટ અને ઇન્વેસ્ટીગેશન રિપોર્ટ તૈયાર કરી ને કોર્ટમાં આપી દિધો હતો અને સોમવારે કોર્ટ ની પહેલી તારીખ હતી,અને કોર્ટે વર્મા ને પુછ્યુ કે તમારો વકિલ કોણ છે,એટલે એને અભય નું નામ લીધું,અને જજ હસવા લાગ્યા કે એતો નીત્યા કેસ ના વકિલ છે,એના પપ્પા તરફ થી...કોઇ વાંધો નહીં,સરકારી વકીલ તમારો કેસ અને ડિફેન્સ માં બોલશે.... વર્મા જોર જોર થી અભય ને ગમેતેમ બોલવા લાગ્યો અને અભયે કોર્ટ ને કિધું કે હું તમને આખો કેસ આજ ને આજ ફાઇલ કરી દઉં તો તમે એને સજા આપશો... કોર્ટે કેસ ઇન્વેસ્ટીગેશન ટીમ અને ચાર્જશીટ ફાઈલ પ્રમાણ પર બધું બરાબર હશે તો હું બીજી તારીખ નહિં પડવા દઉં.. અભયે વર્મા ના પુત્ર નું બયાન કોર્ટને આપ્યું અને કોર્ટમાં હાજર કર્યો અને જજે પોતે પુછપરછ કરી અને ફોરેન્સીક રિપોર્ટ અને વર્મા ના છોકરા ની સાથે જે બીજા છોકરા હતા એના બયાન અને શરીફ લંગડા ના બયાન પર અને પોલીસ પર અને કાજલ પર હમલાઓ માં લંગડા ને આજીવન કારાવાસ આપી હતી અને કોર્ટે ઇતિહાસ માં પહેલી વાર પહેલી તારીખ માં જ ફેંસલો આપી દીધો, વર્મા ના મેડિકલ ચેકઅપ બાદ નીત્યા ના જન્મ દિવસ પર જ ફાંસી એ લટકાવી દેવામાં આવશે. DCP AND DGP ને SP દિપક ગઢવી એ એક રિક્વેસ્ટ કરી કે અબ્દુલ અને ઝાકિર ને પાછી એની ડ્યુટી આપે કેમ કે એક કમીટી ની બેઠકમાં દિપકે એ 26/11 ના દિવસ ની તપાસ કરી તો જાણવાં મડ્યુ કે અબ્દુલ અને ઝાકિર છોકરાઓ ને બચાવતા હતા,અને તેઓની રિવોલ્વર માં અને રાઇફલો માં ગોળીઓ ખલાશ થય ગઇ હતી એટલે એ બંને એ આરીતે લોકોનો બચાવ કર્યો હતો નહિં કે એ લોકો ની હિંમત તુટી ગય હતી, DGP એ દિપક ની રિક્વેસ્ટ ને અને કમીટી ફાઇલ ના અહેવાલ ને માન આપીને અબ્દુલ અને ઝાકિર ને નોકરી પાછી મડશે ની ખાતરી આપી હતી, દિપક ની કાજલ કોંમા પર હતી,અને એ તો કોઇ ચમત્કાર જ એને પાછી લાવી શકે નહીં તો એ કોમા જ.... રાગિણી એ દિપક ને પુછ્યુ કે આટલા વર્ષો પછી પણ એ હજુ કોમા માંથી બહાર નથી આવી...? આવી તો છે પણ એને કાઇ યાદ નથી,એને હું યાદ નથી કે એની પાછલી જિંદગી શું હતી એ કાંઇ પણ એને યાદ નથી. અચ્છા તો તમે એને અમદાવાદમાં લઇ આવો હું તમારી મદદ કરીશ એની યાદસક્તિ પાછી લાવવામાં, ખેર અત્યારે તો હું રાજસ્થાન જઇશ,પછી આવું ત્યારે જોયું જશે, એક વાત પુછવી હતી તમને....! હા બોલો.... શું ઇમાનદારી આટલી બધી વસમી હશે કે બધું ગુમાવી બેસાઇ છે, બસ એક વાર રાજા હરિશ્ચંદ્ર અને તારામતી નો લેખ વાંચજો,હું એના જ સિધ્ધાંત પર અને મારા મા-બાપ ના સંસ્કારો પર જીવન જીવું છું.... તો આ રાજસ્થાન વાળી વાત નહીં કહો....? એ હવે પછી ક્યારેય....ચાલો જય માતાજી એ જય માતાજી.... ઇમાનદારી નો અંતીમ ભાગ પુર્ણ............ ‹ પાછળનું પ્રકરણઇમાનદારી - ભાગ - 7 Download Our App