Imandaari - 7 books and stories free download online pdf in Gujarati

ઇમાનદારી - ભાગ - 7

જીંદગી માં ઘણા કામો એવાં હોય છે જે આપણને કરવાં જ ના હોય પણ જ્યારે વાત એક પ્રેમ ની હોય ત્યાં એને પામવા માટે અથવા એને બચાવવા માટે કરવાં પડતાં હોય છે,
કાજલ એ દિપક માટે એક જવાબદારી હતી અને એ જવાબદારી નિભાવવાની તાકાત ધરાવતો હતો,
પણ દિપક ને એ ક્યાં ખબર હતી કે માત્ર કાજલ ની જવાબદારી નથો પણ એને આખા દેશને સેવા અને સુરક્ષા આપવાની પણ એક જવાબદારી છે,
દિપક કેરલ થી નિકળે કે ના નીકળે પણ શરીફ લંગડા ની ગેંગ નૈ પહોંચવામાં ક્યાં વાર લાગવાની હતી,
આઇ વિટનેસિસ તો તૈયાર હતા સબુત પણ તૈયાર હતાં અને એટોપ્સી અને ફોરેન્સીક રિપોર્ટ પણ તૈયાર હતાં,
કેસ તો સરલ હતો પણ કેસ માં જ્યારે પ્રેમ ની લાગણીઓ લપેટાઇ જાય ત્યારે એ કેસ ઉલજતો જાતો હોય છે,
કાજલ અને દિપક એ પ્રેમ ની એવી લાગણી જ્યાં ચાહત બેહદ હતી અને દિપક કોચી માં હતો કાજલ દેલ્હિ માં પરંતુ ચાહત બે જિસ્મ એક જાન જેવી હતી,
કાજલે દિપક ને ફોન કર્યો...
હા બોલ કાજુ...
શું બોલું યાર,તું સાવ કેવો છે કે એક ફોન પણ નથી કરી શકતો...
સોરી યાર શું કરુ તુ જ કે હુ પણ નથી રહી શકતો તારા વગર અને કેસ 99.99% સોલ્વ થય જ ચુક્યો છે અને હું તારી પાસે આવા નીકળી ગયો છુ,
દિપુ આજે મારી પાસે પામવા માટે તુ જ છે પરંતુ ખોવા માટે કાંઇ નથી અને હું તને ખોવા માંગતી નથી યાર,
અરે ચીલ યાર કેમ આવું બોલે છે,કંઇ નથી થવાનું મને કે તને,હું તારી સાથે જ છુ હર પળ હંમેશા અને બસ ચાર કલાક ની વાટ જોઈ લે હું હમણા ત્યાં પહોંચી જઇશ,
દિપુ તારી ટ્રેનીંગ ખુબ જ અધુરી છે હજુ માંડ મહિનો થયો છે તને આઇ.પી.એસ જોઇન થયો એને અને આવો ખતરનાક કેસ માં તારે કામ કરવાનું છે તુ કરી શકીશ ને..?
અરે કાજલ તું આટલો બધો ટ્રેસ ના લે,આમ જો મે કેસ સોલ્વ કરી જ નાંખ્યો છે અને ગુનેગાર ને કોર્ટ માં હાજર પણ કરાવી આપીશ અને બધા એવીડેન્શ અને ગવાહ પર હાથ પર જ છે,તું શાનું આટલું ટેન્શન લે છે,તારે તો ગર્વ અનુભવો જોઇએ કે વિધાઉટ એની ટ્રેનીંગ મે કેસ સોલ્વ કરી નાખ્યો અને આઇ.પી.એસ ની જોબ માં આ એક રેકોર્ડ બની જશે,
હા ગર્વ તો છે પણ ડર ખુબ લાગે છે,
અરે અબ્દુલ છે ને ત્યાં તો તું શું કામ ને ડરે છે,ક્યાં છે એ આપ એને ફોન હું એની સાથે વાત કરુ,
હા એક મીનીટ આપું હો,(અબ્દુલ ભાઇ દિપક તમારી સાથે વાત કરવા માંગે છે)
જી સર,
અબ્દુલ સબ ખેરીયત...???
જી સર અલ ઇઝ ગૂડ સર...
ઝાકિર કિ તૈયારીયા કેસી હે..???
જી કાબીલે તારીફ હે સર,ઉનકા પ્લાન મીલ ચુકા હે અબી આપ આતે તો હમારે ડિપાર્ટમેન્ટ ઔર કિસકો પતા નહીં ચલના ચાહિયે,આપ એક દમ સે યહાં આએ તો બહેતર હોગા સર....
બહોત ખૂબ અબ્દુલ એસા હિ હોગા,ઔર શુનો કાજલ કાફિ ડર કો મહેસુસ કર રહિ જરા શાંત કરો,
જી સર આપ બેફિકર રહે યહાં મે હું ઉનકા બડા ભાઇ હિ સમજો સર,
બહોત ખૂબ,બસ એક બાર યહ કેસ કા મામલા સુલજ જાએ,
ઇન્સા અલ્લાહ સબ થીક હોગા સર...
ઇન્સા અલ્લાહ....
સમય અનુસાર આ કેસ નૈ જોવે જાઇએ તો દિપક ખુબ પાછળ હતો અને શરીફ લંગડા ટાઇમ નો પંચોલ હતો,આ કેસ નો એન્ડ જેટલો નજીક લાગતો હતો પણ દિપક ના સમય અનુસાર આ કેસ બોવ પાછળ ચાલતો હતો,
જો કદાચ વર્મા એ એના દિકરા ને કોચી ના મોકલો હોત,અને જો કદાચ દિપક દિલ્હીની અંદર હોત તો શરીફ લંગડા ની ગેંગ ને દિપક આરામ થી પહોંચી વળત પણ જો અને થો માં આ કેસ હવે દિશા બદલે છે અને એનું પરિણામ કેવું આવશે એ તો હવે સમય જ નક્કી કરશે અને સમય ની સરખામણીમાં શરીફ લંગડા આગળ વધી રહ્યો છે,ઝાકિરે પુરી કોશિશ કરી છે શરીફ લંગડા ને રોકવાની પણ એ ક્યાં સુધી રોકિ રાખવાનો છે,અને બાજૂ
દિપક વર્મા ના દિકરા ને લઇને દેલ્હિ આવા નીકળી જ ગયો હતો અને આ બાજુ ઝાકિર શરીફ લંગડા ની ટીમ શામીલ થઇ ચુક્યો હતો હવે મોકા ની તલાશ હતી કે ઓપરેશન શરીફ લંગડા કામિયાબ ના થાય બસ...
શરીફ લંગડા એ બધાને ભેગા કર્યા અને બધા ને એલર્ટ કર્યા કે,,,,
સબ લોગ ધ્યાન દે વો એસ.પી કરેલ સે નીકલ ચુકા હે વો દેલ્હિ કિ સર જમીન પે પાંવ રખે ઉસકે પહેલે ઉસકી માસુકા કો ઉઠાના હે અગર હમ ઉઠાને મે કામયાબ નહિ હોતે હે તો ઉન સબ કો ખત્મ કર દો સમજે....???
ઝાકિર બોલ્યો,માફ કિજીયેગા ભાઇજાન મગર આપ ઉનકો મારેંગે તો મસલા ઓર ઉલજ જાયેગા ઔર ઇસે બહેતર યહિ હોગા કિ આપ ઉનકો ઉઠવાને કિ કોશિશ કરે,
મસલા ઉલજેગા કૈસે ઝાકિર...?
દેખો આપ અગર એક મીનીટ કે લીયે વો મેડમ કો માર દેતે હો તો વો એસ.પી ભડક જાએગા ઔર ઉનકે પર કાબુ પાને કે લીયે હમારે પાસ ઔર કોઇ રાસ્તા ભી નહિ હોગા ઔર ગુસ્સે મે વો મંત્રી કો માર ભી શક્તા હે,ઔર આપકો ભી સાયદ મારેગા હિ,
બાત મે દમ તો તેરી,લેકિન ઉસકી ક્યાં ગેરંટી હે કિ વહા કોઇ પુલીસ વાલા નહિ હોગા...???
દેખીયે ભાઇજાન આપ ઇતમીનાન રખીએ ઔર જરા સોચ કે આપ યહ મીશન કરે ક્યુકિ સીર્ફ ચાર ઘંટે હે હમારે પાસ ઔર પુરાની દિલ્હી યહાં મહજ આઠ યા દસ કિલોમીટર કિ દુરી મે હે તો વક્ત હે હમારે પાસ બહેતર સોચનેકા...
ઝાકિરે સરીફ લંગડા ને વીચાર માં નાખી દીધો અને બાથરુમ માં જઇને મેસેજ કર્યો કે,બીરીયાની તૈયાર હે ઇસી ચંદ ઘંટે મે કભી ભી આપકો દાવત મીલ શક્તી હે તો સબ તૈયાર રહેના ઔર હા,મુજે યાદ રખના,કહિ મુજે હિ ગોલી મત મારદેના ભાઇલોગ...
ઝાકિર નો મેસેજ અબ્દુલે વાંચ્યો અને દિપક ને ફોન કરવાની ટ્રાઇ કરી પણ પ્લેન માં ફોન સ્વિચ ઓફ હશે,
એટલે અબ્દુલે એનો એક ફ્રેન્ડ છે જે કન્ટ્રોલ રૂમ માં હોય છે,એને ફોન કર્યો, હેલો પારસ મે અબ્દુલ...
હા ભાઇ બોલ..
યાર રાજન કે ઘર પે ફોર્સ ભેજની હે,વહા પે એસ.પી સાહેબ કિ મંગેતર પર કભી ભી હમલા હો શક્તા,ઔર મે ભી યહિ હું,
એસ.પી સર કહા હે...?
વો કેરલ સે આ રહે હે બાય પ્લેન,તો ઉનકા ફોન બંધ આ રહા હે,ઔર શરીફ લંગડા કભી ભી હમલા કર શક્તા હે,
થીક હે કરતા હું કુછ ચલ...
દિપક ના આવવાની રાહ જોઈને અબ્દુલ આમતેમ આંટા મારતો હોય છે,
આ બાજું ઝાકિર શરીફ લંગડા ની ગેંગ સાથે રાજન ના ઘરે આવવા નીકળ્યા છે,
અબ્દુલ દુઆ કરતો હોય છે કે કંન્ટ્રોલ રૂમ વાળા ફોર્સ મોકલે,
એટલા માં રઝાકે મીસકોલ મારીને જાણ કરી કે શરીફ લંગડા ની ગેંગ નીકળી ગયી છે રાજન ના ઘર પર કાજલ ને લેવા માટે,
અબ્દુલ ને કાંઈ સમજાતું નહોતું કે શું કરવું કેમ કે એની પાસે પોતાની જોબ હતી નહિં અને કંટ્રોલ રૂમ માં ફોન કરીને એ લોકો ને પ્રેસરથી કહી પણ ના શકે,છતાય એણે કોણ કોલ કર્યો,
હાલો પ્લીઝ યાર તુમ લોગ જલ્દિ સે ફોર્સ ભેજો વો લોગ કિસી ભી વક્ત આ શક્તે હે,
જી અબ્દુલ સર મે આપકો જાન ગયા હું ઔર આપકિ પુરી હિસ્ટોરી મેરે પાસ હે,મે આપકે સાથ હું આપ ઇતમીનાન રખીએ ફોર્સ નીકલ ચુકી હે,ઇન્સપેક્ટર શેખાવત હે જો ફોર્સ કો લીડ કર રહે હે,
ઓકે થેન્ક યુ બોસ,મેરે પાસ શેખાવત કા નંબર હે મે ઉસે કોલ કરકે ઉનકિ પોઝીશન પુછ લેતા હુ.
ઓકે સર...
અબ્દુલે શેખાવત ને કોલ કર્યો....
હા ભાઇ કિથ રે ગયાં,મે અબ્દુલ,જરા જલ્દિ કરના યાર વો લોગ નિકલ પડે હે,
અરે હુકમ તુમ અઠે કે કરે સે હે,
અરે યાર નયે એસ.પી સર કિ મંગેતર ઔર રાજન કિ ફેમીલી કો ઉઠાને કા પ્લાન હે શરીફ લંગડા કા,ઔર એસ.પી સર ને મુજ પે ભરોશા કિયા હે,પર મેરે ગન નહીં હે ઔર નાહી મે ફોર્સ મે હું,પ્લીઝ યાર જલ્દિ આજા...
તો યે લે મેરી જાન આ ગયે હમ લોગ,
અચ્છા ગાડિયા જોહે વો થોડા દુર પાર્ક કરના ઉનકો શક કતેય નહિં હોના ચાહિએ કિ હમ લોગ યહા હે,ઓકે...
ઓકે ભાઇજાન...
શેખાવત અને એની ટીમ ગાડિ પાર્ક કરી,અંદર જઇને શેખાવત અને અબ્દુલે બધાની પોઝીશન સેટ કરી,હવે જાલ બરોબર ગોઠવી દીધો હતો અને બસ શરીફ લંગડા ની અને એનો ગેંગની રાહ જોવાતી હતી,
એટલા કાજલ આવી,
અબ્દુલ આટલા બધા પોલીસવાળા કેમ આવ્યા છે,??
અરે કુછ નહીં બહેન વો ક્યા હે ના કિ હમકો કુછ ઇન્ફોર્મેશન મીલી થી કિ યહા પે વો વર્મા કે લોગ એવીડેન્શ કો લેને આને વાલે થે તો ઉનકી ઔર હમ સબ કિ સેફ્ટી કે લીયે મે ને ફોર્સ કો બોલાયા હે,આપ બે ફિકર હોકે સો જાયે,
થીક છે તમે લોકો પોતાનું ધ્યાન રાખજો ઇ લોકો પાસે હથિયારો હોય શકે છે,
જી બહેન બહેતર,પન કુછ ભી હો જાએ આપ ઔર રાજન સર કિ પત્ની બહાર નહીં આઇગા...
જી થીક છે...
કાલજ રાજન ની વાઇફ અને એની દિકરી ને લઇને એક રૂમમાં બંધ થઈ જાય છે અને ત્યાં શરીફ લંગડા ની ગેંગ આવે અને એ લોકો સીધા અંદર ઘુસી આવે છે,ત્યાં અબ્દુલ છુપાયને એક એક વ્યક્તિ નો ખાતમો કરે છે ગરદન મરોડિને,
ત્યાં અચાનક એક સખ્શે અબ્દુલ પર કટા થી ફાયર કર્યું પણ અબ્દુલ નીચે જુકિ ગ્યો અને ગોળી માથેથી નીકળી જાય છે,શેખાવત એ અબ્દુલ ને એક ચોરીની ગન હતી એ આપી,અને એના થી અબ્દુલ છુપાયને એક એક વ્યક્તિ પર ફાયર કરે છે,પગ માં અને હાથ માં તો એના થી એ માણસ મરે નહીં પણ શરીફ લંગડા એ એના ઘાયલ માણસોને મારી નાખે છે અને સબુત મિટાવે છે,સામા સામી ફાયરિંગ થતી હોય છે એમાં એક માણસ કાજલ જ્યાં છુપાઇ હોય છે ત્યાં જાય છે અને ઝાકિર એ માણસ ને જોઇ જાય છે અને પોતે એ માણસ ની પાછળ જાય છે અને પેલા માણસે રુમ ખોલવાની ટ્રાઈ કરી પર ખુલ્યો નહિ એટલે એને શક પડ્યૉ અને અચાકનક એણે કટા નો રાઉન્ડ દરવાજા ના લોક માં ફાયર કરે છે અને દરવાજો ખુલ્યા ભેગો કાજલ પર ફાયર કરવા જાય છે........


બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED