ઇમાનદારી ભાગ - 5 Deeps Gadhvi દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ઇમાનદારી ભાગ - 5

તાકાત માણસ ની કમજોરી હોય છે અને હિંમત પણ એક જાત ની કમજોરી સાબીત થતી હોય છે પરંતુ CBI એ જે કેસ હાથ માં લીધો હતો એમા હિંમત ની સાથે કમજોરી પણ હતી,
હિંમત ની વાત કરીએ તો MAL એક તાકાતવાર અને ફુલ હિંમતવાળો માણસ હતો પણ એની કમજોરી એનો પોતાનો લાડકો દિકરો જે હવાશખોર હતો અને એણે એના ચાર મીત્રો સાથે મડિ ને એક છોકરી પર બળાત્કાર ગુજર્યો હતો અને બેરહમ થી એ છોકરી ની હત્યા પણ કરી હતી,
પણ હજી કડિ થી કડિ જોડવા ની બાકિ હતી,દિપક અને રાણે સાહેબ એ વધારે તપાસ હાથ ધરી હતી અને જાણવા મડ્યુ કે આ છોકરી એ બીજુ કોઇ નહિ પણ MAL ની personal car ચલાવનાર ડ્રાઇવર મુકેશ ભાઇ ની દિકરી હતી જેને તેઓ કોલેઝે મુકવા જતા અને કોલેઝ મુકવા જવા માટે એ દિકરી ને MAL ના બંગલે લઇ ને આવે અને મુકેશ ભાઇ પેલા પુછપરછ કરે કે કાઇ કામ તો નથી નહિંતર એ દિકરી ને રિક્ષા માં બેસાડિદે અને જો કામ નો હોય તો એ જ કાર માં એને ત્યાં કોલેઝે મુકિ ને પછી એ બંગલા પર આવતા હતા,
હવે બન્યુ એવુ એ દિકરી ની કોલેઝ માં Annual function હતું અને એ દિકરી કુંચીપુડિ નુ નુત્ય કરવા ની હતી એટલે એ દીકરી એ કુંચીપુડિ નો ટ્રેડીશનલ ડ્રેસ પહેર્યો હતો અને દિકરી એકદમ દેવી જેવી દેખાતી હતી અને મુકેશ ભાઇ કાર લઇ ને બંગલે આવ્યાં અને એમાં MAL ના આશીર્વાદ લેવા માટે દિકરી પણ એની સાથે આવી હતી,
મુકેશ ભાઇ એ MAL ને કિધુ કે આ મારી દિકરી છે અને આજે એની કોલેઝ માં Annual function છે માટે તમારા આશીર્વાદ લાવા માટે આવી છે,
MAL એ દિકરી ને જોઇ(એક દમ તીર્છી નજર થી અને જાણે એના રોમે રોમ માં હવાશ ની જ્વાલાઓ ફુટી નીકળતી હોય એવી તીખી નજરો થી એ દિકરી ને જોતો હતો)
અરે મુકેશ તારી છોકરી તો બોવ રૂપાળી છે,સાક્ષતાત અપ્સરા જેવી લાગે છે હે...!!!(એ દિકરી ના બાવળે હાથ ફેરવતા એ હરામ ખોર વર્મા મન ને મન જ એ દિકરી ની લાજ ને વિંખી રહ્યો હતો,એ ફુલ જેવી દિકરી ના શરીર પર વૈશ્યી ની જેમ એને લુંટી રહ્યો હતો)
સારુ સારુ મુકેશ જા મુકિ આવ તારી દિકરી ને અને ફરી પાછી લઇ ને આવજે હો....
મુકેશ ભાઇ ને શું ખબર કે હું મારી દિકરી ને છેલ્લી વાર કોલેઝે મુકવા જાઉ છુ,આ ફુલ જેવી દિકરી ને પથ્થર થી માર મારી ને એના જીવ નો અંત થશે.....
ભર બપોરે દોઢ વાગ્યા ની આસપાસ એ દિકરી ની કોલેઝ પુરી થવા ની હતી અને એ રસ્તા પર એક સીટી બસ સ્ટેન્ડ હતુ ત્યાં બેસી ને મુકેશ ભાઇ ની રાહ જોતી હતી અને અચાકનક MAL ની ગાડિ જોઇ એટલે એ દિકરી ઉભી થઇ ગઇ એને એમ કે મુકેશ ભાઇ પોતે એ દિકરી ને લેવા આવ્યા પણ એ કાર MAL પોતે જ ચલાવતા હતા અને તેઓ દિકરી પાસે આવી ને બોલ્યા કે નીત્યા તારા પાપા ને મે બીજી કાર લઇ ને નોઇડા મોકલ્યા છે અને મારે અંઇયા થોડુક કામ હતુ એટલે આવ્યો હતો તો મને થયુ કે તને ઘરે મુકિ ને પછી હુ પણ ઘરે જાઉ,
દિકરી સહેજ અવાજે બોલી ના ના અંકલ તમે કષ્ટ ના લો હુ રીક્ષા કરી ને જતી રહિશ અને આમેય તે મારુ ઘર ક્યાં દુર છે,
અરે નીત્યા આવા ભર બપોર ના અને અજાણ્યા રીક્ષાવાળા ભેગુ ના જવાઇ હાલ તને હુ મુકિ જાઉ,
નીત્યા એ તો સપના માં પણ નહિ વીચાર્યુ હોય કે પોતાના ઓ પર જ ભરોશો કરવો એ એની મોટી ભુલ થાશે,
પેલી કહેવત છે ને કે જે પોતાના હોય એ પારકા થાય ત્યાં કલયુગ નો આરંભ થાય,આજે એ કહેવત સાચી પડવા જઇ રહી હતી,
વર્મા ની ગાડિ માં નીત્યા બેસી ગઇ અને ભર બપોર હતો એટલે દિલ્હી ના રસ્તાઓ પર ટ્રાફિક પણ નો હતુ,આમ તો રોજ ટ્રાફિક હોય પણ જ્યારે નો બનવાની ઘટના બનવાની હોય ને ત્યારે આસપાસની ની જગ્યા બદલાઇ જાય છે અને વર્મા ને મોકો મળ્યો હતો અને એણે એ મોકા નો લાભ લેવા માટે નીત્યા ને ચોકલેટ માં બેહોશી નુ ઇન્જેક્શન ઇન્જેક્ટ કર્યુ હતુ અને વર્મા એ ચોકલેટ નીત્યા ને આપી અને નીત્યા કાઇ પણ વિચાર્યા વગર એ ચોકલેટ લઇ ને ખાવા પણ માંડી અને માત્ર પાંચ જ મિનિટમાં એ છોકરી બેહોશ થઈ ગઈ અને વર્મા એની જુની ફેક્ટરી વાળી જગ્યાએ લઇ ગયો અને ત્યાં ના એક ઓફિસ વાળા રુમ માં લઇ જઇને જ્યાં સુધી એનુ મન ભરાઇ નહિ ત્યાં સુધી દુશકર્મ આચર્યુ અને એવા માં એનો દિકરો અને એના ત્રણ ફ્રેન્ડ પણ ત્યાં આવ્યા અને વર્મા એ સપના માં પણ નહિ વીચાર્યુ હોય કે હુ આવુ દુશકર્મ આચરુ છુ અને suddenly એના દિકરા એ કહ્યુ કે પાપા આ તમે શું કર્યું તમારે આવુ નહોતુ કરવુ અને મન ફાવે તેમ એ વર્મા ને સંભાળવા લાગ્યો એવા માં નીત્યા ભાન માં આવા લાગી અને નીત્યા ને ભાન માં આવતા જોઇને વર્મા એ કાંઇ પણ વિચાર્યા વગર એના દિકરા ના ફ્રેન્ડ ને ગન પોઇન્ટ રાખી ને કહ્યું કે જો તમે આ છોકરી સાથે હુ કહુ એમ નહિ કરો તો હુ બધા ને અંઇયા જ ખતમ કરી નાખીશ અને આમ વર્મા એ ગન પોઇન્ટ પર પેલા ત્રણ ફ્રેન્ડ ને મેળવી ને બલાતકાર ગુજર્યો અને અંતે નીત્યા ના પ્રાઇવેટ પાર્ટ ને એટલા ડેમેજ કર્યા કે બિચારી નીત્યા તડપી તડપી ને એ દર્દ ને સહન કરતી હતી પરંતુ એ જાજો વખત સહન ના કરી શકી અને અંતે એ મોત ને ભેટી પડી,પરંતુ ફોરેન્સીક લેબોરેટરીમાં નીત્યા ના પાર્ટ ના ટીસ્યુ ના માત્ર 20% chance એ બધા રાજ ખુલા પાડી દીધા અને દિપક એ investigation માં ઘણાં પ્રુફ ભેગા કરી લીધા હતા જેમ કે નીત્યા ના બોડી પર ના ફિંગરપ્રિન્ટ્સ આખું બાજુ પડેલા વાળ ના સેમ્પલ અને ફુટમાર્ક પરંતુ દિપક આ બધા investigation માં એક ભુલ કરી ગયો જેમાં વર્મા અને એના દિકરા ના સેમ્પલ સેમ મળતા હતા અને દિપક ને આ બધુ કહેવા વાળો બીજું કોઇ નહિ પણ વર્મા નો દિકરો ખુદ હતો કેમ કે એ છોકરો નીત્યા ને પ્રેમ કરતો હતો,મુકેશ ભાઇ જ્યાંરે એની દિકરી ને કોલેજ મુક્તા પહેલા બંગલે આવતા ત્યાંરે વર્મા નો દિકરો અને નીત્યા ઇશારાથી ધણી બધી વાતો કરી લેતા અને જ્યાંરે એ કુંચીપુડિ ના ડ્રેસ માં હતી ત્યારે વર્મા ના દિકરા એ એના ફોન માં ફોટો પણ પાડેલો હતો અને નીત્યા ને ગુડ લક વીસ પણ કર્યું હતુ આ બધુ થયા બાદ એ મન માં ને મન બોવ મુંજાતો હતો પરંતુ એ વર્મા ની સામે કહિ નહોતો શક્તો એટલે દિપક અને એની ટીમે એક જાળ બીછાવી હતી જેમાં વર્મા ખુદ ફસાય ગયો,
દિપક અને રાણે સાહેબ એક પ્લાન બનાવ્યો કે આપણે વર્મા ના દિકરા ને શોધી ને ડાયરેકટ એને જ પુછપરછ કરીએ પણ વર્મા એ એના દિકરા અને એના ત્રણ ફ્રેન્ડ્ઝ ને સંતાડી ને રાખ્યા હતા પરંતુ અચાકનક રાણે સાહેબ ના પત્ની ને ડિલેવરી આવા ની હતી અને આ બધો ભાર દિપક ના ખંભા પર આવી ગયો અને રાણે સાહેબ એ દિપક ને કિધું હતુ કે હું તને બધી મદદ કરતો રહિશ તુ બસ આ કેસ ને તારી સમજણ થી સોલ્વ કરતો જા,
હવે વર્મા ના દિકરા ને શોધવા માટે એક લીંક મડિ પણ એ લીંક વર્મા સાથે કનેક્ટ હતી અને વર્મા એ આસાનીથી બધુ કહે એવો હતો નહિ,દિપક ની ટીમ માં આઇ.ટી નો માસ્ટર હતો અને એણે વર્મા નો ફોન ટેપ કર્યો પરંતુ એના ફોન નુ સીમ પ્રાઇવેટ હતું એટલે ટેપ થતુ ન હતુ પરંતુ રઘુ નામ નો એક માણસ વર્મા નો ખાસ હતો અને દિપકે એનો ફોન ટેપ કરાવ્યો અને ધણા દિવસો પછી અંતે એક ક્લું મડ્યો અને વર્મા અને રહુ ની વાત ટેપ થઇ ગઇ જેમા વર્મા એ રઘુ ને કિધું કે છોકરો સેફ છે ને એને કોઈ કષ્ટ ના પડવું જોઇએ અને જે જરુરી લાગે એને ત્યાં આપતા રહો,
જી માલીક અત્યારે તેઓ મોરોન હિલ્સ પર હાઇટીંગ કરવા ગયા છે બસ હવે આવતા જ હશે...
અરે બેવકુફ તને કેટલી વાર કિધુ કે તુ એ લોકો ને એકલા ના મુકેશ એમની સાથે જ રે...
અરે માલીક એમની સાથે જ છુ હુ અંઇયા નીચે છુ અને એ લોકો ત્યાં ચીલ કરે છે બસ હવે આવ વા જોઇએ...
દિપક ને જે જોઇતુ હતુ એ જડિ ગયુ મોરોન હિલ્સ એ કેરેલા સ્ટેટ માં કોંચી માં આવ્યુ હતુ અને દિપક અને એની ટીમ કોંચી માટે રવાના થયા અને મોરોન હિલ્સ ની આસપાસ પુછપરછ કરતા જાણવા મડ્યુ કે એન્જેલ વાલા નામના રિસોર્ટ માં એ લોકો રોકાણા છે અને રાત ના ટાઇમ માં એ કોઇ જાગે નહિ એમ રિસોર્ટ માં ગયા અને રુમ ના દરવાજા ને સાવ ધીમે રહિ ને ખોલવા નો પ્રયત્ન કર્યો પણ ખુલ્યો નહિ એટલે દિપક એની ટીમ ને કવરસોટ નુ કિધુ એટલે કે દિપક દરવાજા ને તોડે એટલે જે સામે વાળો અટેક કરે એટલે દિપક ને કવરીંગ કરવાનું હોય,
દિપક જેવો દરવાજો ખોલ્યો કે તરત જ રઘુ એ ગન દિપક તરફ ફાયરિંગ કરવા નો પ્રયત્ન કરે એની પેલા દિપક નીચે નમી ગયો અને એની ટીમે રઘુ ના ખંભા પર ગોળી ફાયર કરી અને બાકિ ના ચાર જણા પર દિપક ની ટીમ ઘેરી વળી અને નીત્યા રેપ એન્ડ મર્ડર કેસ બારે માં પુછપરછ કરી અને વર્મા ના દિકરા એ બધુ કહી દિધુ અને સવારે દિપકે રઘુ ના ફોન માંથી ફોન કર્યો અને વર્મા એ ફોન ઉપાડ્યો અને બોલ્યો આટલી વહેલી સવારે કેમ ફોન કર્યો બધુ બરાબર તો છે ને....!!!!
હેલો વર્મા સાહેબ અંઇઆ બધું બરાબર જ છે અને તારા દિકરા એ બધી હકીકત વાગોળી નાખી છે અને તારો ભાંડો હવે ફુટી ગયો છે અને કમ સે કમ આજીવન કેદ નહિંતર ફાંસી તો પાક્કી જ છે....
ઓફ વો...ગઢવી સાહેબ બોવ ઉતાવળ કરો છો મને ફાંસીએ ચઢાવવાનો તો એક વાર તમારી થનારી અધ્રાંગીની કાજલ નુ પણ વિચારો................!!!!!