Daldal books and stories free download online pdf in Gujarati

દલદલ

માધ્યમિક પૂરું કર્યા પછી આશા આગળ ભણવા અને જીવનમાં કંઈક સારું કરવાના હજારો સપના જોવા લાગી. તે એક નાનકડા ગામમાં થી બહાર આવીને કંઈક મોટું કરવા માંગતી હતી. તે ભણવા મટે હવે અમદાવાદ આવે છે. 

આશા આગળ ભણવા માંગતી હતી પણ પૈસા નો અભાવ હતો એટલે તેને નોકરી કરવી છૂટકો ન હતો. એટલે તે પહેલાં નોકરી શોધવા લાગી. આખરે તેણે એક નોકરી મળી જે નોકરી હતી માર્કેટિંગ ની. વસ્તુઓ નું માર્કેટિંગ કરવાનું હતું. શરૂઆત માં આશાને ભણતર પેટે 5 હજાર ની સહાય આપી હતી જે કામ કરી ચૂકવવાનું કહેવામાં આવ્યું હતું, જેના બદલામાં તેણે કેટલીક પ્રોડક્ટ વેચવાની હતી. તેમને એવું પણ કહેવામાં આવ્યું હતું કે પ્રોડક્ટ વેચવા માટે, તેમણે બસ સ્ટેશન સહિતની બધી ભીડવાળી જગ્યાઓ પર જવું પડશે, જ્યાં તું વાત કરી શકે અને પ્રોડક્ટ વેચી શકાય.

આશા બસ સ્ટેશન પર પ્રોડક્ટ વેચવા નીકળી ગઈ આશા સંપૂર્ણ ઉત્સાહ સાથે કામ કરી રહી હતી કારણ કે તેને કંઈક બનવું હતું.

કામના સંબંધમાં, તે અમદાવાદ બસ સ્ટેશન પર કેટલાક છોકરાઓ અને છોકરીઓને તે મળે છે, જેઓ એક સમાન કામ કરતા હતા. તેઓ કામમાં એકબીજાને મદદ પણ કરતા. હવે આશા ને કેટલાક મિત્રો બન્યા જે હવે તેના ઘરે પણ રહેવા લાગી. 
આશા નવી જગ્યાએ એકલી હતી અને તેથી જ તેના માટે આ મિત્રો અને લાચારી સાથે રહેવું જરૂરી હતું કારણ કે તે તેના નેટવર્કમાં વધારો કરી રહ્યું છે, અને તેના કામમાં મદદ પણ કરતા હતા.

આશા ના મિત્રો હવે હાસ્ય અને ટુચકાઓ સાથે ખુલ્લી રીતે વાતો કરવા લાગ્યા હતા. એટલે કે, હવે મજાકનું સ્તર બદલાવાનું શરૂ થયું હતું. આશા ને ખ્યાલ આવે છે કે જેને તે મિત્રો કહે છે તે ખરેખર તે પાસેથી ખોટું બોલી રહી છે, તે લાભ લેવા ઇચ્છે છે. અને તે કંઇ પણ કરી શકે તે પહેલાં, એક દિવસ તેની સાથે જે બન્યું જેની તેણે કલ્પના પણ નહોતી કરી.

એક દિવસ જેને તેના મિત્ર માનતી હતી તે ખરેખર તેનો શિકારી હતા. તે દિવસે જ તેના મિત્રોએ આશા પર ગેંગરેપ કર્યો. આ આશા ના મિત્રો ખરેખર એવા લોકો હતા કે જે લોકો સેક્સ રેકેટ ચલાવતા હતા જે આશા તરફ જોતા હતા. આશા ને આ વ્યવસાય માં લાવવા માંગતા હતા. ગેંગરેપ ની સાથે સેક્સ રેકેટમાં ધકેલી દેવાની વિધિ આ લોકો કરવા લાગ્યા. 

 આશા ને બે રૂમના ફ્લેટમાં કેદ કરી હતી. ગ્રાહકો તેમની પાસે લાવવામાં આવતા હતા અને તે લોકો બળજબરીથી સેક્સ કરતા હતા. આશા આ બધું ચૂપચાપ સહન કરી રહી હતી. કંઇક બનવાનું સ્વપ્ન જોવા મહાનગરમાં આવેલી આશા વેશ્યાવૃત્તિમાં ધકેલી દેવામાં આવી. આશા માટે આ વાસ્તવિકતા હતી.

હવે હદ તો ત્યારે થાય છે જ્યારે આ ગેંગ ની એક મહિલા સભ્ય તેને આ વ્યવસાયમાં આવવાના ફાયદા જણાવ્યા. તે ગ્રુપ સેક્સ ની વાત કરવા લાગી ને તે પણ એક ભાગ છે. તે હવે આશા પાસે ગ્રુપ સેક્સ કરવા માંગતા હતા આશા પણ હવે આ લોકોના હાથમાં કઠપૂતળી બની ગઈ હતી. આશા એક વાર પ્રેગનેટ પણ થઈ હતી તો પણ તેની પર આ ધંધામાં દબાણ કરવામાં આવી રહ્યું હતું.

એક દિવસ તેની સાથે ગ્રુપ સેક્સ દરમિયાન કંઈક એવું બન્યું જે તે સહન ન કરી શકી તેની સાથે અકુદરતી સેક્સ કરવામાં આવ્યું હતું. અને આમ કરવા માટે પેલી ગ્રુપ ની મેમ્બર જ કહ્યું હતું. આશા ની કમર સાથે સેક્સ ટોય બાંધી દીધું હતું અને પછી આશા સાથે શારીરિક સંબંધ બાંધ્યો હતો. 
આશા ત્યારે આ બધું સહન કરી શકી નહિ.

બધા માટે સારા દિવસો આવવાના હોય છે હવે આશા માટે એક સારો દિવસ આવ્યો તેને ત્યાં થી નીકળવાનો મોકો મળી ગયો ને તે ત્યાં થી ભાગી નીકળી અને દીધી પોલીસ સ્ટેશનમાં જઈ બધી વાત કરી. પોલીસ ત્યાં પહોંચે તે પહેલાં તે ગ્રુપ ને ખબર પડતાં ત્યાં થી નાચી ચૂંટે છે. પોલીસ ને ત્યાં થી કઈ હાથ લાગતું નથી. પોલીસ આશા ની ફરિયાદ લઈ તે બધા ના સ્કેચ ત્યાર કરી બધા પોલિશ સ્ટેશનમાં ફરતા કરે છે ને આશા ને તેના ગામડે મોકલી દે છે. પોલિશ આ કેસ માં હજુ કામ કરી રહી છે. આશા હવે નવી આશા સાથે પોતાનું જીવન વિતાવી રહી છે 

જીત ગજ્જર

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED