Prem ni umar na hoy books and stories free download online pdf in Gujarati

પ્રેમ ની ઉમર ન હોય 

લગ્ન થયા પછી રામભાઈ તેના ભત્રીજા સાથે રહે તેમની પત્ની નું અવસાન થયા બાદ. એકલતા મહેસૂસ કરે. ભત્રીજો કરણ જુવાન હતો તે રામભાઈ સાથે રહે. એકલતા તેનું જીવન કોરી ખાઈ રહ્યું હતું. 
કરણ રોમાન્ટિક હતો. કૉલેજ કરતો, જ્યારે રામભાઈ જૂની રૂઢિવાદી. રોજ સાંજે ડ્રીન્ક લે સાથે વાતો કરે. કરણ પાસે પ્રેમ ની ભાષા તો પ્રેમ ની વાતો કરે.

લગ્ન પછી ક્યારેય રામભાઈ ને પ્રેમ નો અહેસાસ થયો ન હતો. પ્રેમ માટે તે હજી જન્ખી રહ્યા હતા. તેમને લગ્ન જીવન ની અમૂલ્ય પળો યાદ કરાવી જતી. 

કરણ કૉલેજ સ્ટુડન્ટ એટલે લવ વીસે માહિતી ઘણી. કરણ પોતાની હર વાતો રામભાઈ સાથે ચેર કરે. રામભાઈ ને ખુબ ગમતી. આખરે કેમ ન ગમે.. પ્રેમ તો પ્રેમ છે. પ્રેમની ઉમર ન હોય. 

કરણ ની પ્રેમ કહાની સાંભળીને તેને પણ લવ કરવાની ઇચ્છા વ્યક્ત કરી. કરણ ને લાગ્યું ખરેખર અંકલ ને હુંફ ની જરૂર છે. 

અરે અંકલ આ ઉમરે તમારે પ્રેમ કરવો છે.
હું આખો દિવસ એકલો ટાઇમ પણ પસાર થતો નથી જો કોઈ હોય તો એકલતા પણુ દુર થાય. તુ મારો લાડકવાયો છે તો તું આટલું ન કરી શકે મારા માટે. 

પણ અત્યારે તમારા માટે મુશ્કેલ છે તમે રહ્યા જૂની રૂઢિવાદી અને અત્યારે તો મોર્ડન યુગ છે. સમય બદલાય ગયો છે. હવે સાદગી મા કોઈ ને રસ નથી રહ્યો. બધા મોડર્ન બની રહ્યા છે. 

ભત્રીજા તું જ મારી હેલ્પ કરી શકે તેમ છે.
હું મોર્ડન બનું તો મદદ કરીશ. આમ કઈ કરવું હોય તો મહેનત તો કરવી પડે ભલે કોઈ ઉમર હોય.

ઓકે અંકલ હું મદદ કરવા ત્યાર છું. હું કહું તેમ કરો. 

પેલા લાવો તમારો મોબાઇલ...
મોબાઇલ માં કરણે તેના અંકલ નું ફેસબુક પર નવું આઇડી બનાવ્યું. બધું સરસ રીતે પ્રોફાઇલ બનાવી અને અંકલ ને શીખવાડયુ.

અંકલ તમને સારી લાગે તેને રીકવેસ્ટ મોકલ જો અને જો એકસેપ્ટ કરે તો આગળ વધ જો. જો જો તમારી યોગ્ય હોય તેને બાકી તમારે આ ઉમરે..... ધ્યાન રાખજો હોં.. 

થોડો સમય તો શીખવા લાગ્યો. પણ ધીરે ધીરે આવડી ગયું. તે હવે રોજ વાપરવા લાગ્યા. રામભાઈ અલગ અલગ લેડીઓ ને રીકવેસ્ટ મોકલવા લાગ્યા ઘણી રીકવેસ્ટ મોકલ્યા બાદ એક ઓરત તેની રીકવેસ્ટ એકસેપ્ટ કરી. એકસેપ્ટ કરેલી લેડી ની માહિતી ચેક કરી લાગ્યું આ અપાણ ને યોગ્ય લાગી. જેઓએ કાલે શું જવાબ આપે છે. આમ મનમા ગણ ગણ કર્યાં કરે. 

સવારે વહેલા જગ્યા. ફોન માં ફેસબુક ખોલી ને હિંમત કરી એક મેસેજ કરવા. 
 તે ઓરત ઓનલાઇન જોતા મેસેજર માં ચેટ કર્યું સાલું. 
હાય 
હાય 
તમે કોણ રામભાઈ પૂછયું જવાબ મા માયા તે ઓરત નું નામ માયા મૅડમ હતું. 
વાત આગળ વધી એકબીજા પોતાની જીવન ની વાતો કરવા લાગ્યા. રામભાઈ ને ખબર પડી કે તે ડાઇવોર્સ છે. જો હા પાડશે તો લોટરી લાગશે.

હાઈ કોફી પીછો મારી સાથે.
ઓકે
મોર્ડન કોફી શોપ માં મળીયે.
ઓકે કાલે ચાર વાગે.

બને કોફી શોપ માં કોફી લીધી. રામભાઈ તેને ઘરે મુકવા પણ ગયા. ત્યાં રામભાઈ ને ચા પીવરાવડી. રામભાઈ ઘરે પાછા ફર્યા.

રોજ કોફી નું બહાનું કાઢી મળવા લાગ્યા. ધીમે ધીમે વાત આગળ વધવા લાગી. ટૂંકા સમય ગાળા તો બને પ્રેમ કરવા લાગ્યા. તેમને હતું કાલ જિંદગી પુરી થઇ જાસે તો આજ ભરપુર માણી લઈએ. 

 એ સમય આવી ગયો જ્યારે માયા મૅડમ નો જન્મદિવસ હોય છે રામભાઈ ઘરે પાર્ટી નું આયોજન કર્યું. તે ને ઘરે બોલાવે છે. ખૂબ મોજ મસ્તી કરી આ ઉંમરે હો. લાગે નવાઈ પણ પ્રેમ થોડો ઉમર જોઈને થાય. એતો લાગણી તેને મસ્તી કરવા મજબૂર બનાવે છે. 

જન્મદિવસ ની ઉજવણી કર્યાં બાદ રામભાઈ હાથ માં ગુલાબ લઈ માયા મૅડમ ને પ્રપોઝ કર્યું.

You marry me ?

થોડીક વાર તો માયા મૅડમ સ્તબ્ધ થઈ ગઈ. પછી બોલી.

Yes dear, yes my love 

I love you ram
I really love you.

જીત ગજ્જર

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED