યે રિશ્તા તેરા મેરા 2.17 VANDE MATARAM દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

યે રિશ્તા તેરા મેરા 2.17

યે રિશ્તા તેરા મેરા 2.17

અવની;મીત,ચલ ભૈલા ઉભો થા ને નાસ્તો કરી લે માય ડીઅર બચ્ચા

મીત;રાત્રે કેમ મને છોડીને સુઇગઇતી?

મનમા ઓહ..તે તો મારો જીવ લીધો પણ તુ મારો હુકમનો એક્કો છે. હુ તને નહી છોડુ અંશની ભુલની સજા હુ તેના આખા પરિવારને આપીશ...

અવની;સોરી બચ્ચા,એક વાત કહુ..તારે રમવા નહી જવુ ઉભો થા..

મીત;જી..આજે સવારમા જ્વાનુ જ છે

ઓકે તો નાસ્તો કરી લેજે હુ જાવ છુ

મીત;જી દીદી...

મીત ફ્રેશ થવા ગયો..

અવની;કેયુ...માય ડીઅર...

નાસ્તો કરવો હોય તો કર નહિતર નીચે આવતો રેજે

કેયુર;જી...

અવની નીચે જતી રહી..

મીતને કેયુર જોડે નાસ્તો કરવા બેઠાને મજાક મસ્તી કરતા કરતા...બંને સાથે નીચે ઉતર્યા....કેયુર ઓપીડી તરફ ગયોને મીત મફતનગરમા.....

જ્યા મહેશ રવિ તેની રાહ જોઇને ઉભા છે....

મીતને ત્રણેય ગયા એ ઝુપડીમા...પણ મીતને એકદમ એટલી ગન્ધઆવી કે તેને ઉધરસ આવવા લાગીને થોડુ વોમિટીંગ પણ થયુ રવિ એ ત્યા પડેલી કોઠીમાથી પાણી આપ્યુ પણ મીતને સહેજ પણ માફક ન આવ્યુ...

ચલો ચલો બચ્ચો હજુ નવી ગેમ શરુ થય જ છે..

એ ગ્યાને આજ મીત પણ રમાવા બેઠો મીત જોડે ને મહેશ જોડે 500-500 છે પણ મીતને રમતા નથી ફાવતુ એ બે જ ગેમ મા હારી ગયોને મહેશ એક જીત્યોને બાકી હાર્યો તો એ પણ ખાલી થય ગયોને,

ઝુપડી માથી બધા બહાર આવ્યા...

રવિ;મીત કાલે શુ થશે?

મહેશ;ખબર નહી...મીતને વારે વારે..થોડુ પૈસા લાવવા કેહવાય

મીત;અરે યાર નો પ્રોબ્લેમ હુ કાલે ..લાવીશ જ આઇ પ્રોમિઝ..

રવિ;એ શુ?

મીત;વચન...

મહેશ;ઓકે......એવુ લોમિઝ...ઓકે

મીત સમયસર સ્કુલ જતો રહ્યો

***
મહેશકાકા;1000 રુપિયા આપો

કાકા;પણ તુ બે દિવસ પેલા જ 500...

ત્યા જ અવની આવી કાકા...તમે તમારુ કામ કરો બીજી લપ ન કરો...

જે કામ સોપ્યુ એ જ કરો...એ ડૉકટરનો સાળો છે ડૉકટરનો. જેવો તેવો નહી

હા.....હો....

કાકા એ 1000 રુપિયા આપ્યા

અવની;જા એક ખેલ નાખી આવ....

મીત;થેક્સ...દીદી...તમે કેટલા સારા છો...

અવની;મેરા છોટા બચ્ચા...લવ...યુ

મીત ગયો...

મેહુલ,રવિ સાગર અમર જતીન પરેશ બધા જ આજ ઉત્સુક છે ગેમ રમવા જવા માટે

***

કાકા; સાહેબ સમય હોય તો કામ છે.

અંશ;જી બોલો કાકા....

કાકા;સાહેબ બે દિવસ પેલા મીત 500 રુપિયા લય ગયોને આજ 1000....સાહેબ નાના મોઢે મોટી વાત....સાહેબ ધ્યાન રાખજો.

મીત નાંનો છે...ક્યાક ખોટુ પગલુ લઇ ન બેસે

અંશ;કાકા 3દિવસના 1500 રુપિયા એવુ તો કેવુ કામ?તમે મને પેલા કેમ ન કહ્યુ કાકા?

કાકા;500 લઇ ગયો ત્યારે કહ્યુ પણ ત્યારે તમે ધ્યાન...અંશને યાદ આવ્યુ..ઓહ નો કાકા...કાકા તમારો આભાર....

અંશ ચાલતો થયો....

અવની;અંશ.....

અંશ;બોલ....

અવની; અંશ,તારે જોવુ છે ને કે 1500 રુપિયા કયા ગયા?

અંશ;જી....શુ થયુ?હુ તને જ શોધતો હતો?તુ કેમ મીતનુ ધ્યાન નથી રાખતી?

અવની મનમા નોકરાણી નથી...

અવની;ચલ મારા જોડે..

અંશ;ક્યા..?

અવની એ અંશનો હાથ પકડ્યોને ખેચીને લઇ ગઇ નીચે

ગિરધર ચલ ગાડી બહાર ;લે

ગિરધર;જી...

અવની;બેસ..

અંશ;પણ..

અવની;શુશુ...ચુપ....હુ કહુ એટલુ જ કર...મનમાં અવની ઘણીય મુંઝાયેલી છે હે ઈશ્વર બચાવીલેજે.

બંને ગયા...ગિરધરે અવની ના કહ્યા પ્રમાણે ગાડી લીધી...
અવનીને પરસેવો થવા લાગ્યો એ વારે વારે લૂછવા લાગી.

પહોચી ગયા...

અવની;ગિરધર તુ અહી જ રહે અવની બેબાકળી બની ગઈ પણ દેખાવા ન દીધું

ગિરધર;જી

ચલ હુ તને લઇ જાવને બતાઉ ને પછી તુ મારા મીત પર મારા પર શક કરજે...બધું જ મેનેજ થઈ ગયુ હોય....તો સારૂ...એ મનોમન વિચારે રહી.

તુ મને જોર જોરથી બોલવા લાગ્યોને હુ શુ કરુ છુ ?

તને કહુ મારી પરવરિશ શુ છે ને તારી તાકાત કેટલી છે પૈસાની?ચલ હાથ પકડી રડતા-રડતા લઇ ગઇ...

અંશ;અવની..

અવની;ચુપ ધીરેથી..બંને સંતાયને જોવા લાગ્યા જો મારા સંસ્કારને તારા પૈસાનો વટ..

અંશે નજર કરી..

મીત મફતપરાના બાળકોને બેસાડીને નાસ્તો કરાવે છે પ્રેમથી કરાવી રહ્યો છે..

હસી હસીને બોલી રહ્યો છે...

અંશ આ જોઇ ગદગદ થઇ ગયો તેને જોયુ તો...મીત એક એવુ કામ કરી રહ્યો છે જે ડૉકટર થઇને પોતે ક્યારેય નથી કર્યુ.

પોતે કેટલીય સંપતિનો માલિક હોવા છતાય એ થોડો પણ સમય ગરીબ બાળકો માટે નથી કાઢી શક્યો.

અવની...

અવની;જી...બોલ

અંશ;સોરી યાર મને થયુ તુ મીતનુ ધ્યાન નથી રાખતી તેને હગ કર્યું

અવની;અંશ...[આ તો મારી ચાલ છે જે છબિલીને ભમરે મને સાથ આપી પુરી કરી બાકી મીત....]ઓકે..મને વાંધો નથી...[પણ તારી લાઇફ હુ વાંધાજનક બનાવી દઇશ ખરી અવની વિચારી રહી]

અંશ;થેક્સ યાર..

બંને હોસ્પિટલ તરફ વળ્યા....

મીત સમયસર સ્કુલને સમયસર મફતપરામા જવા લાગ્યો...

આ બાજુ મીરાને મહેકની વચ્ચે અંતર વધતુ રહ્યુ....

અવની પોતાની દરેક ચાલ ફુકી ફુકીને નાખવા લાગી...

મીતની વિકલી ટેસ્ટનુ રીઝુલ્ટ નીચે જતુ ગયુ.

ટોપ માથી પાસીંગને પાસીંગ માથી 1,2,3 માર્ક્સ આવવા લાગ્યા...

એક વખત કોલ આવ્યો અંશ પર

અંશ;જી બોલો...મેમ

હુ મીતની સ્કુલથી  થોડી જરુરી વાત કરવી છે તો..

અંશ;જી હુ મળવા આવીશ..ઓકે

અવની;કોને મળવા આવીશ મને?

અંશ;કંઇક જરુરી કામથી મીતની સ્કુલથી કોલ...હતો કંઇક જરુરી વાત છે તો હુ કાલે જઇ આવુ.

અવની;દોસ્ત

અંશ’શુ?

અવની;દોસ્ત ક્યારે કામ આવશે?

હુ જઇ આવીશ...

અંશ;ના હુ જ જઇ આવુ, મારે કામ પણ છે થોડુ મેડિસિન નુ તો....

અવની;હુ તો અભણ...એટલે મેડિસિનમા મને ખબર નહી પડે સો જઇ આવ.અવની નારજ થઇ ગઇ.

અંશ;ઓકે બાબા તારા મીત માટે તુ જ જે ને પેલા સેલ્સમેન ને મળતી આવજે.

અવની;યે હુઇ ના બાત...

અવની મનોમન હાશ!!! આજ તે મને બચાવી ગોડ.નહિતર ન થવાનુ બધુ જ..

****
અવની સ્કુલ જવા માટે તૈયાર થઇ....

મીતને બંને તૈયાર થયા..

ગિરધરને લઇને બંને જાય છે...

બંને પહોચ્યા...

ત્યા જ બીજા ડૉરથી મીરા બહાર આવતી દેખાય....અવની એ તેને જોઇ તે હેબતાઇ જ ગઇ,મીરા અહી?કેમ? શા માટે?શુ તે બધુ જ જાણી ગઇ?

એ હડબડાટમા પ્રિંસિપલ જોડે ગઇ...

પ્રિંસિપલ;આવ મીત...હમણા જ તારા દીદી મળીને ગયા..

અવની;શુ?

પ્રિંસિપલ; જી હા...ડૉ.દીદી

અવની;મીરા
શુ?તમે તેને શુ કહ્યુ?કશુ થયુ?

પ્રિંસિપલ;તમે શ્વાસ લો મે કેહવાનુ બધુ જ કહ્યુ.મીત તુ રૂમમા જા

અવની;જી કહો

પ્રિંસિપલ;જુઓ,મીત પેલા ટૉપ આવતો પછી  પાસિંગને પછી 1,2,3 તો તમે ધ્યાન આપો,એક ધારા પૈસા જ ન કમાવ એમ બિજુ શુ?હસીને બોલ્યા...અવની પણ હસી.



અવની;ઓહકે જી,હુ તો ડરી જ ગઇ.

પ્રિંસિપલ;એમા ડરવા જેવુ નથી,છોકરાઓનુ તો એવુ જ આતો અમે અમારી ફરજ નિભાવી.

અવની;જી,નમસ્કાર.આવજો સર

પ્રિંસિપલ;નમસ્કાર આવજો

અવની આજ કલ પ્રોબ્લેમ વધતા જાય છે ને કંઇ જ મેળ પડતો નથી...

મીરા..મીરા અહી કેમ આવી એ જાણવુ પડશે?

અવની સીધી જ મીરાને મળવા ગઇ ને બોલી તુ કેમ મીતની સ્કુલ ગઇતી?

મીરા;પ્રિંસિપલ સાહેબને મળવા.

અવની;ત્યા તો હુ જવાની હતી તો મારી સીઆઇડી કરવા?

મીરા;તારા વર્તન પરથી તો એવુ કહી શકાય કે "તુ મારા માટે આવુ વિચારે" તેનો મતલબ તુ ખોટુ કરે છે?રાઇટ?

અવની;મીરા...બસ....

મીરા;કેમ?શુ થયુ?ચોરી પકડાય જવાની બીક લાગી?તે મારા જોડે તોછડાય કરી એટલે જ.અગર પ્રેમથી પુછ્યુ હોત તો હુ શાંતિથી જ કહેત.

બીજુ અવની પ્લીઝ...તું મારી દોસ્ત છે તારા જોડે જગડીને મને શુ મળશે? બોલ?

અવની;હા,મળશે.તુ મારી સીઆઇડી કરી અંશની નજીક જવા માંગે પણ એ હુ નહી થવા દઉ.

મીરા;અવની તુ શુ બોલે છે?મજાક કરે પણ આવી,?

અવની;મજાક નહિ સત્ય...એ જ જે સત્ય છે,હુ તારી ચાલ કામયાબ નહી થવા દઉ...યાદ રાખજે હુ તારા કરતા વધારે અંશ મહેકને મીતને ઓળખુ છુ.તારાથી મે મહેકને તો દૂર કરી દીધી હવે અંશની વારી છે.

મીરા;શુ?

અવની;જી હા,મહેક તારા જોડે નથી બોલતી એ મારી ચાલ છે,મીત તારા થી દૂર ભાગે એ પણ મારી ચાલ છે.

મીરાને યાદ આવવા લાગ્યુ...મીત ક્યારેય મીરાના સવાલ ના જ્વાબ નથી આપતો. ક્યા જાય છે,ટેસ્ટમા માર્ક્સ કેટલા આવે, ક્યા રમે છે?શુ રમે છે?તારા દોસ્ત કોણ છે?કોના જોડે તુ હોસ્પિટલમા રમે છે?ક્યા રહે તારા દોસ્તો?

મીરા;ઓહ..

અવની;જી હા....

મીરા તુ આવીને સીધી જ અંશના હદયમા વસી ગઇ,એ હુ કેમ સહન કરુ બોલ?મારી મેહનત મારો સાથ?મારી દોસ્તી બધુ જ ભુલી ગયો અંશ?તારા કારણે

તેણે તને ત્યા રેહવા બોલાવી પણ મને અહીં?હુ કેમ સહન કરુ બોલ?

મીરા;અવની તુ સૌથી નજીકની દોસ્ત છે અંશની. ને તેની સાથે આવુ?તે અંશના વિશ્વાસનો આ બદલો આપ્યો?

અવની;હા,તને અંશ સાચો દેખાય પણ હુ?હું નહિ.

મહેક સુવર્ણનગરના પાણીમા ફસાય, જ્યારે જ્યારે તકલીફ આવી,જ્યારે નવીસવી હોસ્પિટલ બનાવી ત્યારે મે સાથ આપ્યો આજ ,મીત માટે હુ કેટલુ કરુ એ નથી દેખાતુ?

અંશને આ હોસ્પિટલ મારી રાત દિવસની મેહનતનુ ફળ છે ને તેણે તને ત્યા બોલાવીને મને અહી નોકરાણી બનાવીને મુકી...રાત-દિવસ.

મીરા એ તારી ભુલ છે.

તારા પર તેને સૌથી વધારે ભરોસો છે. માટે તને અહી મુકી,વિશ્વાસ બનાવી ને. એ મને એક દિવસ એમ કે’તો હતો કે અવની પર અંશને જેટલો વિશ્વાસ છે એટલો તેને કોઇ પર નથી. જોડે કેયુર છે એટલે હવે અવની સેફ પણ છે.

અને તુ?