Ye rishta tera mera - 2 book and story is written by VANDE MATARAM in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Ye rishta tera mera - 2 is also popular in પ્રેમ કથાઓ in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
યે રિશ્તે તેરા મેરા ના 1 થી 21 ભાગનો ટૂંકમાં સાર વર્ણવેલ છેં.
મહેકને અંશ વૃંદાવન આવે છેં સલીમે કંઇ રીતે મહેકની જાન બચાવવામાં હેલ્પ કરી એ કહ્યું.અવનીના કેહવાથી અંશ પાછો ન્યૂ ગોલડેન સીટી જાય છેં.
આકાશને મીરા ભાગીને લગ્ન કરીને અંશ પાસે આવે છેં.હવે આગળ ........
અવની સંપૂર્ણ પણે પોતના પ્લાનને આગળ ધપાવવા તૈયાર છેં.
યે રિશ્તા તેરા મેરા ભાગ-2.5સવારમા બધા જ ફ્રેશ થયામીરા,આકાશ,મહેક,અંશ,મીત...નાસ્તો પણ કર્યાને મીતને બસ લેવા માટે આવી,મીતનો પ્રથમ દિવસ જ સ્કુલનો ને આજે 5 મા દિવસે જ ગરબાનો કાર્યક્રમ રાખેલો, હજુ નવરાત્રિની રજા પ્રાઇવેટ સ્કુલવાળા એ નથી આપી.સરકારી શાળામા રજા ...વધુ વાંચોથય ગયેલી.મીતને લાડ પ્રેમથી તૈયાર કર્યો મહેકેને. મહેક ગેટ પાસે આજે પ્રથમ દિવસે મુકવા માટે ગઇ મીતને, જ્યા સ્કુલ બસ આવવાની છે.આ બાજુ અંશ બોલ્યો હવે,તમે હોસ્પિટલમા આવી શકો છો ને કામ કરી શકો છો.મીરા;થેક્સ ભાઇઆકાશ;થેંક્સ યાર,ગળે મળીનેમહેક;મીત તારુ ધ્યાન રાખજેમીત;હા,દીદીમહેક;બસવાળા ભાઇ આજે મીતનો પેહલો જ દિવસ છે એનુ ધ્યાન રાખજો.[બસવાળા ભાઇ એ માથુ હલાવીને હા પાડી]અવની હોસ્પિટલમા જ છે.સવાર-સવારમા