ટ્વીસ્ટેડ લવ ( PART 5) Kartik Chavda દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ઈર્ષા

      ईर्ष्यी घृणी न संतुष्टः क्रोधनो त्याशङ्कितः।  परभाग्योपजीव...

  • ફરે તે ફરફરે - 61

    ફરે તે ફરફરે - ૬૧   જુના જમાનાના લેખકો સવારનુ વર્ણન કરત...

  • રાય કરણ ઘેલો - ભાગ 10

    ૧૦ મહારાણીની પ્રેરણા   કાંધલે જે કહ્યું તે સાંભળીને કરણ...

  • ઇડરિયો ગઢ

    ઇડરિયો ગઢવર્ષોથી મનમાં તમન્ના હતી અને એક ગૂજરાતી ફિલ્મ પણ વા...

  • આકર્ષણ બન્યુ જીવનસાથી - 1

    મહિનાનો પહેલો દિવસ અને ઍ પણ સોમવાર. અમારી ઓફિસ મા કોઇ જોબ મા...

શ્રેણી
શેયર કરો

ટ્વીસ્ટેડ લવ ( PART 5)









સાંજે મેં અમારા Whatsapp Group પર msg કર્યો. અને મારા કહેવા પ્રમાણે Harsh અને jaani બંને મારા msg ની જ રાહ જોતાં હતાં.

[ whatsapp chat ]

me : hy

Harsh : જલ્દી થી બોલ અમારે શું કરવાનું છે મને excitement થાય છે..

me :  હું અત્યાર થી જ કહી દવ છું તમને કે આ બાબત બહું serious છે. તમે લોકો ફસાઈ પણ જશો જો પકડાઈ ગયા તો. may be principal તમને suspend બી કરી નાખે, હજુ ઘણી મુસીબત છે... બોલો હજું તમારી ઇચ્છા છે?? ?

jaani : ભલે અમને મંજૂર છે ગમે તે થાય ભેગા રહીશું.

Harsh : ભલે  આપણે ફોડી લઈશું ગમે તે થાય...

me : okei તો Jaani તારે કાલે અર્પિત જોડે friendship કરવાની છે. અને એની ગેંગ માં જવાનું છે.

Jaani : ઈ થઈ જાય પછી શું કરું કારણકે આમ તો તે મારો friend છે જ.

me : excellent!!! તો તારે અર્પિત જોડે થી વૈદેહી વિશે અને એના ફેમિલી વિશે ખરાબ વાત કરાવા ની છે. મને ખબર જ છે કે અર્પિત ના મન માં વૈદેહી વિશે કેવું કેવું ભર્યું છે... એની કેટલી ગંદી ઇચ્છા છે વૈદેહી ને લઈ ને તે કેટલું હલકું વિચારે છે તે બધું તારે એના મોઢા માંથી બોલાવાનું છે.

Jaani : એનાથી શું થશે??

me : તારે તારા બીજા freind ને સંતાઈને video રેકોર્ડિંગ કરાવાનું છે. પણ કોક trusted માણસ ને લેજે આના માટે..

Jaani : કાય વાંધો નય ત્રણ ચાર દિવસ મા ઘણું બધું રેકોર્ડિંગ થઈ જશે.

me : Jaani અત્યારે તારો task આટલો જ છે,આને પતાવી લે એટલે વાત..

Jaani : done ????

Harsh : હું શું કરું તો??

me : શાંતિ રાખ તું પેલે સાધના ના એના bf અમિત ભેગા હોય એવા pics નો મેળ કર.

Harsh : kartik એમાં તો બહુ time લાગશે.. આપણે સાધના પર નજર રાખવી પડશે.

me : તારા ઘર ની સામે તો બિચારી રહે છે... જ્યારે ઘરની બહાર જાય ત્યારે તું પણ જજે પાછળ પાછળ સંતાઈને.

Harsh: આ તો બહુ interesting કામ છે.. પણ પછી શું કરીશું??

Jaani : પેલે આ તો કરી લે..

me : સાચી વાત jaani... બીજાં કામ અત્યારે  pending માં રાખો પેલે recording નું કામ ચાલુ કર Jaani તું અને Harsh તું કાલે થી સાધના એના bf અમિત ભેગી રખડતી હોય એવા pics ભેગા કર..હાલ માટે શુભ રાત્રિ  ?

Harsh : done હવે કાલે વાત... good night

Jaani : ભલે હાલો gn




પછીના દિવસે Jaani એ એના એક friend નિલેશ સાથે મળી ને video recording કરવાનું ચાલુ કરી દીધું હતું.
અને clg માં ચારે બાજુ વૈદેહી ના તેના નવા bf સાથે ચર્ચા થતાં હતાં. લોકો મનફાવે એવી અફવા ઉડાડી રહ્યા હતાં. લંચ બ્રેક પડે ત્યારે વૈદેહી અને એના bf ના clg માં હાથ પકડી ને રખડવું. મગજ ની નસો ખેંચાઈ જતી એવું લાગતું કે ફાટવાની જ છે.... અને ઉપર થી જ્યારે છૂટી ગયા હોય ત્યારે તે બંને નું clg ની વચ્ચે ઊભા રહીને હાથ માં હાથ નાખીને ઊભા રહેવું તે બધું out of control થતું.

જ્યારે બીજી બાજુ અર્પિત અને એના friends ઉત્સાહમાં હતાં. એમણે પોતાનું સપનું સાકાર થતું લાગ્યું. અર્પિત ને હવે લાગવા લાગ્યું કે હવે વૈદેહી સંપૂર્ણ રીતે મારા કાબુ માં છે અને હવે તેને વૈદેહી નો વિશ્વાસ જીતી લીધો હતો. પણ આ બધું થોડાક દિવસ માટે જ હતું કારણકે Jaani એ એનું કામ પતાવી દીધું હતું.

Jaani એ એનું કામ બહુજ સરસ રીતે કર્યું હતું. અમે લોકો એ break time માં videos જોયા અને કેવી રીતે અર્પિત વૈદેહી વિશે અને એના ફેમિલી વિશે વાત કરતો હતો તે એકદમ મારા વિચાર્યા મુજબનું જ હતું.
એટલે step 1 successfully complete થયું હતું.

જ્યારે બીજી બાજુ Harsh એ પણ સાધના ના એના bf ભેગા photos click કરી લીધા હતાં. અને એને તો ભેગા ભેગા videos પણ ઉતાર્યા હતાં સાધના ના.

હવે step 2,
સાધના ને થોડોક time college આવતી રોકવા માટે મેં Harsh ને સાધના ના એના bf સાથેના photos સાધના ના ફેમિલી માં મોકલવા કીધું. જોકે સાધના નું ફેમિલી Harsh ને સારી રીતે જાણે છે કારણકે Harsh એમની સામે જ રહે છે.સાધના ના ફેમિલી વાળા એ Harsh નો આભાર વ્યક્ત કર્યો... આમ પણ તે લોકો ને સાધના પર પેલે થી જ શક હતો.. અને સાધના ના ફેમિલી એ થોડાક દિવસ સાધના ને સુધારવા બરોડા એના મામા ના ઘરે મોકલી દીધી.

સાધના ને કશું જ ખબર નહોતી કે આ બધું અમે કર્યું છે.. અને એને નાછૂટકે બરોડા જવું પડયું. જેથી તે કોલેજ આવતી નહોતી. અને અહીંયા બધું જ મારા ધાર્યા પ્રમાણે થયું હતું અને અમારો step 2 પણ succees fulll થયો.

અને ફાઇનલ મેં unknown sim card થી whatsapp માં account બનાવી પેલે વૈદેહી ની બીજી બેસ્ટ ફ્રેન્ડ neha ને અર્પિત ના videos મોકલ્યા. અને એને મેં વૈદેહી ને સમજાવવા કીધું.

[whatsapp chat]

me : plzz તું આ videos વૈદેહી ને મોકલી દે અને સમજાવ એને કે અર્પિત ખરાબ છોકરો છે.

neha : તું કોણ છે?? અને હું શું કામ તારી હેલ્પ કરું??

me : હું ગમે તે હોય... વૈદેહી તારી best friend છે તો તારે એને હેલ્પ કરવી જ જોઈએ.. તું પેલે આ videos તો જોઈ લે.

neha : ??? વૈદેહી કરતા પેલે અર્પિત મારો best friend છે.અમે બંને એક જ સ્કૂલ માં હતાં.. મને બધી ખબર જ છે અર્પિત ની.... તું રેવા દે નકામી મહેનત ના કર.. મને બધી ખબર છે...

આવું વાંચીને મેં પેલે એને બ્લોક મારી દીધી અને હવે  વૈદેહી ના ભાઈ જોડે વાત કરવાનું નક્કી કર્યું. અને વૈદેહી ના ભાઈ ને બધા videos મોકલ્યાં. 

[ whatsapp chat ]

અશોક : મારી બેન ગમે તેના જોડે ફરે, ગમે એની gf બને એમાં તને શું વાંધો છે.

me : અર્પિત ખરાબ છોકરો છે તો શું કરવા એની જોડે તારી બેન ને ફરવા દેશ??

અશોક : તું છો કોણ પેલે તે બોલને...અને મને મારી બેન ની નહીં પડી.. તે ગમે એને bf બનાવે મારે શું...

me : અર્પિત ખાલી use and throw માં માને છે તમે સમજતા નથી.

અશોક : મને બધી ખબર છે અને મેં તને કીધું તો ખરા કે મારી બેન જોડે ગમે તે થાય મને કશું જ ફરક નહીં પડતો.

me : આવું કેમ કરશ તું તારી બેન જોડે.??

અશોક : મારા પર્સનલ કારણ છે આવું કરવા પાછળ જે તને કેવા જરૂરી નથી લાગતા મને અને તું વચ્ચે ના આવતો અર્પિત અને વૈદેહી ની નકર તારે માર ખાવી પડશે.. જરાય મજા નહીં આવે

છેલ્લે અશોક પણ ના માન્યો. અને હવે તે મને ધમકી આપી રહ્યો હતો. અને છેલ્લે એને block માર્યો.

આ બધી વાત થી એક વાત તો નક્કી થઈ કે વૈદેહી ને direct હવે સાચું કેવું જ પડશે. વૈદેહી ના Whatsapp number નો મેળ કર્યો અને મેં વૈદેહી ને બધા videos whatsapp માં મોકલ્યા.

[ whatsapp chat ]

વૈદેહી : who are you??

me : મારું કામ only તારી હેલ્પ કરવાનું છે અત્યારે.. તું સમજી જાય તો સારી વાત છે.

વૈદેહી : પણ તું શું કામ મારી હેલ્પ કરશ. મને નહીં ખબર તું કોણ છે.. તે આ બધું શું કરવા કર્યું...

me : તેં videos joya??

વૈદેહી : હા, મને તો વિશ્વાસ જ નહીં આવતો આ વાત પર..

me : Trust me..

વૈદેહી : હું શું કરવા તારા પર Trust કરું... મેં તો તને જોયો પણ નથી.. તું ખોટો પણ હોઈ શકે.. How can i trust u??

me : હું શું કરું તો તને વિશ્વાસ આવે??

વૈદેહી : મારે તને મળવું છે??

me :  પણ હું ના મળી શકું તને આવી રીતે... હું ફસાઈ જઈશ..

વૈદેહી : તને કોઈ કાય નહીં કરે. મારું promise છે તને... તું ખાલી એકવાર મારો trust કર.

me : તારા પર તો મને મારા કરતાં પણ વધારે વિશ્વાસ છે.

વૈદેહી : તે કેવી રીતે... મેં તો તને નહીં જોયો કોઇ દિવસ... આટલો વિશ્વાસ કેવી રીતે કરી શકે તું..

me : અમુક વસ્તુ ના કોઈ કારણ ના હોય વૈદેહી ?તું નહીં સમજ..

વૈદેહી : okei તો આપણે કોલેજ માં સવારે જ્યારે અમારી બસ આવશે એટલે કેન્ટીન માં મળીશું... તું ના આવ્યો તો હું ટ્રસ્ટ નહીં કરું તારો...

me : promis હું આવીશ ત્યાં તારી માટે.. પણ તે શું નક્કી કર્યું videos જોઈને..

વૈદેહી : આ બધી વાતો આપણે કાલે face 2 face કરીશુ..

આટલી વાત કરીને હું offline થઈ ગયો હવે રાહ હતી. સારી વસ્તુ તો તે હતી કે કોઇને અમારી ખબર નહોતી કે આ બધા કામકાજ અમારી ટોળી નાં છે.

પણ કાલે જો હું વૈદેહી ને મળીશ એટલે બધાને ખબર પડી જશે... વૈદેહી નો boyfriend કેવા reaction આપે છે... તે લોકો શું કરશે... તે બધું મને કાલે જ ખબર પડશે..


(ક્રમશ:)


_______________________________________

હવે આવતા part માં જોઈએ કે વૈદેહી કેવી રીતે મળે છે?? breakup થાય છે કે નહીં?? શું kartik અને તેની ટીમ ફસાઈ જશે કેન્ટિન માં?? જોઈશું આવતા part માં.