ટ્વીસ્ટેડ લવ ( PART 7) Kartik Chavda દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ઈર્ષા

      ईर्ष्यी घृणी न संतुष्टः क्रोधनो त्याशङ्कितः।  परभाग्योपजीव...

  • ફરે તે ફરફરે - 61

    ફરે તે ફરફરે - ૬૧   જુના જમાનાના લેખકો સવારનુ વર્ણન કરત...

  • રાય કરણ ઘેલો - ભાગ 10

    ૧૦ મહારાણીની પ્રેરણા   કાંધલે જે કહ્યું તે સાંભળીને કરણ...

  • ઇડરિયો ગઢ

    ઇડરિયો ગઢવર્ષોથી મનમાં તમન્ના હતી અને એક ગૂજરાતી ફિલ્મ પણ વા...

  • આકર્ષણ બન્યુ જીવનસાથી - 1

    મહિનાનો પહેલો દિવસ અને ઍ પણ સોમવાર. અમારી ઓફિસ મા કોઇ જોબ મા...

શ્રેણી
શેયર કરો

ટ્વીસ્ટેડ લવ ( PART 7)

(પાછલા part માં આપણે જોયું કે vaidehi kartik વિશે ઇન્ફોરમેશન ગોતવાની try કરે છે,અર્પિત jaani અને એનાં friend nilesh ને હેરાન કરે છે એટલે Harsh,Jaani,nilesh મારી રાહ જોઇ રહયા છે,જયારે હું અત્યારે બ્રહ્માકુમારી નામ ના આશ્રમ માં થોડાક દિવસ આવ્યો છું.
હવે આગળ જોઈએ...)


vaidehi : kartik ને મેં જોયો જ નહિ એકેય વાર,તે જોયો છે?

shivani : અરે યાર તું કેવી વાતો કરે છે !! kartik મારાં ક્લાસ માં તો ભણે છે. તે જોયો જ હશે એને પણ તને નઈ યાદ હોય kartik પેલી બેન્ચ પર જ તો બેસે છે.

vaidehi : ચાલ અત્યારે બતાવ મને.. મારે જોવો છે  એને આમપણ હજુ લેકચર ચાલુ થવાને વાર છે.

shivani : અરે યાર શાંતિ રાખ તું.... મને નેહા એ કીધુ કે તું પાછલા 5-6 દિવસ થી kartik kartik કરશ.તારે એનું શું કામ છે યાર???

kusum : i think vaidehi ને  Love થઈ ગયો છે... હેને vaidehi??

shivani : આમ કાય love ના થાય, હજુ એને kartik ને જોયો પણ નહિ તો ક્યાંથી love થાય. અને આમપણ arpit bf છે એનો...

kusum : તારે kartik વિશે જાણવું છે ને??

vaidehi : હા kusum,પણ કેવી રીતે??

kusum : એ બધું મારાં પર મૂકી દે, હવે તું ખાલી મને કાલે મળ.


kusum અને shivani બંને મારાં જ ક્લાસ માં છે. બંને એકબીજા જોડે જ હોય. અને થોડાક દિવસ થી આ બંને vaidehi ની નવી નવી bff બની હતી. સાધના તો હતી નહિ clg માં એટલે આ એની નવી ફ્રેન્ડ્સ હતી. Kusum raj ની gf હતી. રાજ મારાં frnd Harsh નો ફ્રેન્ડ હતો. એટલે જ kusum ને એમ કે raj પાસેથી kartik ની info નીકાળી vaidehi ને દેશે.

અને vaidehi breaktime માં  અમારા ક્લાસ માં નાસ્તો કરવા આવી  અને kusum ને પૂછ્યું, "kartik ક્યાં???"

kusum : તું તો યાર સાચે જ પાગલ થઈ ગઈ છો ?મેં તને કીધુ તો ખરા કે હું તને કાલે કહીશ બધું kartik વિશે તો અત્યારે શાંતિ રાખ

vaidehi : but મને લાગ્યું કે kartik હશે breaktime માં તો મળી લવ એને.

kusum : પાગલ, તે kartik છે. હજુ તને નહીં ખબર એટલે તું આવું બોલશ.

vaidehi : તો બોલ ને યાર તું મને જલ્દી છે.

kusum : કાલે વાત હવે તું તારા ક્લાસ માં જા હાલ.

vaidehi : તું પાક્કું કાલે કહીશ ને મને kartik વિશે??

kusum : પાક્કું મારી માં તું હવે kartik kartik રટવાનું બંદ કર.

પછી vaidehi એનાં class માં જતી રહી અને ત્યાં જ આ વાત class ના બીજા students સાંભળી ગયા.
જેમાં ક્લાસ ની જ અમુક girls અને અમુક boys હતા એટલે હવે આ અમુક માંથી વાત બીજા લોકો સુધી જવાનું એ તો પાક્કું જ હતું. એટલે થોડોક ટાઈમ પછી આખી clg vaidehi વિશે વાતો કરવાનું હતું એ તો sure હતું.

બીજા દિવસે આવી ને vaidehi એકલી બેઠી હતી ત્યારે kusum,shivani અને neha એની પાસે ગયા.

kusum : આજે તો vaidehi મને એનાં kartik વિશે કાંઈ પણ પૂછે એની પેલે જ vaidehi ને બધું જ કહી દેવું છે.

neha : vaidehi નો kartik??? તો arpit કોનો છે??

shivani : તું રાખી લે એને આમપણ તારો bff છેને.... ???

kusum : neha તું થોડો time અમને એકલા મૂકી દઈશ plzz

એમ કહી kusum અને shivani vaidehi ને બીજી જગ્યા એ લઇ ગયા.

vaidehi : હવે તું બોલીશ kartik વિશે??

shivani : cool down...Boss bitch.....

kusum : kartik આમતો બોવ હોશિયાર student છે હમણે જ mid exam પતી એમાં ક્લાસ માં ફર્સ્ટ તો  આયો જ ઉપર થી clg માં second આયો છે. એટલે attitude તો હોય જ એમાં પાછો ક્લાસ માં એકેય girl સામે જોતો પણ નહીં જાણે clg માં તપસ્યા કરવા આવે છે.

shivani : તો આપણી vaidehi નું શું થશે kartik વગર???

kusum : આ તો કાંઈ નહીં આપણા class ની 4-5 girls kartik ને  લઈને ઝઘડે છે. એ બધું તો સમજ્યા બધી બ્રાન્ચ માં થી એને frnds છે. એક Harsh desai અને Harsh Jaani આ બન્ને એનાં જોડે જ હોય.

shivani : vaidehi તે કોઈ દિવસ kartik ને Live જોયો છે??

vaidehi : મેં એને જોયો હશે પણ ખબર નહીં કે તે kartik હશે કે નય??

shivani : અરે યાર, આમ તો સાવ સિમ્પલ છોકરો છે તે એકેય પ્રકાર ની ખોટી fashion નહીં કરતો. Specs (ચશ્મા) પહેરે છે પણ એકદમ કસાયેલી Body છે એની may be જીમ જતો હશે.always એકદમ fresh જ લાગે. જો હું તને એનાં ફોટોસ મોકલીશ આજે.

vaidehi : તારી પાસે એનાં pics ક્યાંથી આવ્યા ?? ??

shivani : તને શું કામ બોલું હું?? તુમ લગતી ક્યાં હો kartik કી????

kusum : અરે યાર vaidehi તું પેલે શાંતિ રાખ આમ ગુસ્સે ના થા. kartik પાછલા 6-7 દિવસ થી નહિ આવતો clg માં..

vaidehi : શું થયું છે એને???  હમણે ફાઇનલ exams છે તો પણ તે clg માં કેમ નહીં આવતો??

kusum : તેને exams ની ફિકર જ નહીં હોતી. હવે તારે બીજું હજુ personal information જોતી હોય તો તારે  એનાં close frnds ને મળવું પડે.

vaidehi : okk thnks kusum.... Shivani તારા સવાલ નો જવાબ હું તને પછી દઈશ.

અને vaidehi ત્યાંથી નીકળી ક્લાસ માં ગઈ. આ બાજુ neha એ arpit ને કહી દીધું કે vaidehi kartik ને love કરવા લાગી છે.હવે એને વધુ ગુસ્સો આવવા લાગ્યો.
એકબાજુ ફાઇનલ exams પણ આવી રહ્યા છે. હવે થોડાક જ દિવસો બાકી હતા.

હવે vaidehi ને પણ સતત મારાં વિચારો આવા લાગ્યા. અને છેલ્લે હું 10 દિવસ પછી બ્રહ્માકુમારી આશ્રમ થી પાછો આવ્યો. બધી ઘટના બની હતી એને હવે ઘણા દિવસ થઈ ગયા હતા.

next day પર હું clg જવા ઘરેથી નીકળ્યો ત્યાં બસ સ્ટેન્ડ પર Jaani મળ્યો.

Jaani : તું ક્યાં ખોવાઈ ગયો હતો લ્યા???માણસ આવડી મોટી game કરી ને કમ સે કમ ફોન તો ચાલુ રાખે... પણ clg કેમ નહોતો આવ્યો તું????

me : હું યાર આશ્રમ ચાલ્યો ગયો હતો. બોવ મોજ કરી.બીજું બધું તને અને Harsh ને ભેગા જ કહી દઈશ.

પછી clg માં અમે પહોંચ્યા ત્યારે clg બસ આવી ચુકી હતી. મને સામે જ vaidehi દેખાઈ.તે બસ માથી ઉતરી ગાર્ડન તરફ જતી હતી.તેનું ધ્યાન ના હતું. એટલે હું શાંતિ થી પસાર થઈ ગયો અને  નીચેના gate ની સામે આવેલા designer થાંભલા ની લેફ્ટ side બેઠો. અને ત્યાં Jaani અને Harsh ને મારાં જવા બાબતે બધી વાત કરી.

Jaani : પણ યાર આવી રીતે ચાલ્યું જવાય સાવ.અમને tention થઈ ગયું હતું.

me : soryyy  હવે બોલો તમને arpit હેરાન કરે છેને??

Jaani : બોવજ

Harsh : મને બી હેરાન કરે છે??

ત્યાંજ arpit અને એની ગેંગ આવી ગઈ મારી પાસે. ટોળું જમા થઈ ગયું એટલે girls ને પણ વાત ની ખબર પડી એટલે vaidehi પણ એની frnds જોડે  ત્યાં આવી.

arpit : kartik કોણ છે???

kartik તો શાંતિ થી બેઠો હતો બધા જોતા હતા. Jaani અને Harsh બન્ને પણ બેઠા. પછી arpit મારાં સામે જોયું.

arpit : તું જ છો ને kartik??

me : આટલા દિવસ રાહ જોઇ રહ્યો છે તું અને ખબર જ છે કે હું જ kartik છું તો પૂછશ શું લેવા??

જરાક કડક અવાજ થી કીધુ એટલે તેનો કોન્ફિડેન્સ ડગી ગયો પછી તેનો ફ્રેન્ડ vikas બોલવા મંડ્યો.

vikas : હું vikas, હમને clg માં થયું એ તો તને ખબર જ હશે??

me : હું clg માં હતો જ નહીં પાછલા 10 દિવસ થી.

vikas : અમુક લોકો એ arpit ના videos ઉતારી ને એની gf ને મોકલી દીધા અને એનું breakup થઈ ગયું છે. અને એમાં તારું નામ આવે છે.

me : ??પહેલી વાત તો એ કે arpit અને એની gf કોણ છે એ બન્ને ની મને નહીં ખબર... બીજી વાત એ કે હું શું કામ આવાનું breakup કરાવું...... એન્ડ છેલ્લી વાત મારું નામ આપ્યું કોને????

vaidehi, shivani અને kusum બંને તો અવાક રહી ગયા. Neha પણ ત્યાં જ હતી.

arpit ને ઘણું કેવું હતું મને પણ હવે એને બીક લાગી રહી હતી કારણ કે તે લોકો 10-15 હતા છતાં હું એકલો હતો છતાં આવી રીતે વાત કરતો હતો.એટલે એનાં વતી બધો ઠેકો vikas એ લઇ લીધો.vikas vaidehi ના ક્લાસ માં જ ભણતો હતો.

vikas : તું vaidehi ને love કરશ એટલે તે આમનું breakup કરાયું છે.એવુ બધા બોલે છે..

me : કોણ બોલે છે આવું??

vikas : અમને તારા ફ્રેન્ડ એ કીધુ???

me : મારો  frnd??

vikas : kaushal એ કીધુ અમને..

Harsh અને Jaani બન્ને જોતા જ રહી ગયા.

me : બોલાવો એને મારાં સામે અને એને બોલો કે પાછુ બોલે.

arpit એ kaushal ને ફોન કર્યો અને gate પાસે આવવા કીધુ,અને kaushal આવ્યો. 

arpit  : kaushal મારું breakup કોને કરાવ્યું હતું તે  મને એનું નામ કીધુ હતું એ પાછુ બોલ તો..

me : kaushal આજકાલ બોવ હવા માં રહેવા લાગ્યો યાર તું તો... હું તો ખાલી 10 જ દિવસ બહાર ગયો હતો તો પછી એવુ બધો તારા માં કેવો superpower આવી ગયો  છે કે તું ગામ ને મારાં નામ આપશ.

kaushal : અરે ના ના, ભાઈ મેં કોઈ ને તારું નામ નહિ આપ્યું.. નક્કી કાયક misunderstanding થઈ ગઈ લાગે છે મોટી...

અને arpit અને બધા ખિજાયા kaushal પર. Vaidehi મને જ જોતી હતી.

me : શાંતિ રાખ મિત્ર....તને બોવ જલ્દી લાગે મારું નામ ચડાવા ની... તું જ છો ને arpit...બોલ હવે શું કરીશું kaushal તો ના પાડે છે... હવે બીજું કાય બાકી રહે???

arpit : તો તે મને ખોટું  કેમ કીધુ હતું kaushal???

me : ઓય તમારી વચ્ચે જે કાય હોય તે પછી solve કરજો.... હજુ મારી વાત પુરી નથી થઈ... બરાબર??

vikas : sorry અમને misunderstanding થઈ ગઈ છે.

ત્યાં જ મારી ક્લાસ ના ગુંડા type boys આવ્યા અને એમાંથી એનો લીડર akash  બોલ્યો કે, "kartik કાંઈ problem તો નથી ને "
આ બધા મને બોલવા લાગ્યા એટલે આમ બોલવાથી arpit અને એ બધાને થયું કે kartik પણ ગુંડા type જ લાગે છે.

me : ના રે પછી વાત કરું તમને પેલે આ લોકો ના doubt solve કરી દવ.

પછી તે બધા arpit ને સમજાવવા લાગ્યા.Arpit ની મસ્તી કરવા લાગ્યા. 

me : એ બધું પછી પેલે vikas તું જરાક side માં જા બકા.... મને પેલે એમ બોલો કે તમારા બધા માંથી મારાં frnds Jaani,nilesh ને હેરાન કોણ કરતું હતું.. અને હા Harsh નો પીછો કરવાવાળું કોણ હતું??

સન્નાટો છવાઈ ગયો.

Jaani : આ arpit અને એનાં frnds હતા..

me : arpit બકા તું હતો આ બધા માં???

arpit : આ તો ખોટું બોલે છે હું હતો જ નહિ

me : akash આ arpit  ને મારાં વતી 50 birthday બમ ગિફ્ટ આપી દો મને લેકચર માં મોડું થાય છે so હું જાવ છું.

એટલે akash ની ગેંગ વાળા આવ્યા અને arpit ને ગિફ્ટ આપવા લાગ્યા જે મારાં તરફ થી હતી.

me : last time બોલું છું કે ખોટી રીતે કોઈ દિવસ કોઈને સળી નહિ કરવાની બકા.સળી કરવી પણ હોય તો પણ પહેલે સામે વાળા વિશે જાણો.

પછી હું ક્લાસ માં ચાલ્યો ગયો ત્યાં already મોડું થઈ ગયું હતું. Harsh અને Jaani arpit પાસે મારું ગિફ્ટ જોવા રોકાઈ ગયા.vaidehi હજુ ત્યાં ઉભી હતી અને shivani અને kusum હસી રહી હતી. કારણકે arpit ને એડવાન્સ birthday બમ વધારે જોરથી જ પડી રહી હતી.બીજા બધા happy birthday સોન્ગ ગાઈ રહયા હતા.

breaktime માં હું અને Harsh બેઠા જ હતા ક્લાસ માં ત્યાં જ vaidehi આવી ક્લાસ માં. હું તો દરવાજા સામે પહેલી બેંચ પર જ બેઠો હતો.Etle મેં તો મોઢું ફેરવી દીધું. Harsh એ કીધુ કે," vaidehi તારા સામે જ જોવે જો એને."

me : મારે નહીં જોવી એને અત્યારે અને તું એક કામ કર સાધના ને પાછી clg માં મોકલવા માટે એનાં family માં વાત કર અને એમને સમજાવ કે એકવાર સાધના ને માફ કરી નાંખે

Harsh : પાગલ નહીં થઈ ગયો ને તું. આટલી મહેનત કરી સાધના ને clg થી દૂર મોકલવા અને હવે તું આવું બોલશ.

me : યાર અત્યારે તને સમજાવવાનો time નથી. તને કીધુ ને ખાલી એટલું કર.બીજું બધું મારાં પર છોડી દે.Trust કર યાર...

Harsh : ok..તે થઈ જશે but અત્યારે vaidehi ને તો જો યાર તું તારા સામે જોઈને વાત કરે છે. I think તે તને love કરવા લાગી છે નકર એકેય વખત ક્લાસ માં નથી આવી.

હું ક્લાસ માંથી ઉભો થઈ ને બહાર નીકળી ગયો. અને પાછળ પાછળ Harsh પણ મને સમજાવવા આવી ગયો.
ત્યાં vaidehi kusum જોડે ક્લાસ માં વાત કરતી હતી.

kusum : જોયું તે vaidehi..... Arpit ને એને કેવો સરસ સમજાવ્યો. બાકી વટ પડે હો યાર આવો bf હોય તો...

shivani : અરે યાર kartik ની વાત જ અલગ છે... તે કોઈ દિવસ છોકરીઓ પાછળ નહીં ભાગતો.

vaidehi : બસ કરો યાર તમે બન્ને કેટલી લાર ટપકાવશો...kartik ને હું bf બનાવીશ.

shivani : સપના જો તું... તે લેવલ જોયું છે તારું vaidehi તે clg ટોપર છે અને તું mid exam માં માંડ માંડ પાસ થઈ છો.

vaidehi : એ તો હવે આપણે જોશું આગળ.

કહી vaidehi ત્યાંથી નીકળી ગઈ અને જ્યાં હું પાણી પીતો હતો ત્યાં બાજુ ના નળ માં આવીને પાણી પીવા લાગી. આ વખતે Jaani અને Harsh બન્ને જોતા હતા છતાં હું vaidehi ને ignore કરીને ચાલ્યો ગયો.

Harsh : આ kartik કરવા શું માંગે છે...Vaidehi ને ignore પણ કરે છે,પાછુ મને સાધના ને clg પાછી મોકલવા એના ઘરે જવાનુ કીધુ.

Jaani : જે કરતો હશે તે એનાં મગજ માં કંઈક તો હશે જ.. છેલ્લે vaidehi એની gf તો બનવાની જ...હજુ kartik ની તને નથી ખબર તે mindgames રમે છે દર વખતે... આજે arpit ને કેવી ગિફ્ટ આપી એને ???

Harsh : બધું પ્લાન પ્રમાણે થાય તો સારુ છે નકર vaidehi બિચારી શું કરશે..

Jaani : જોઈએ હવે શું થાય છે....

breaktime પત્યા પછી પણ vaidehi મારાં ક્લાસ ના દરવાજા સામે આવીને ઉભી રહી ગઈ અને kusum ને ક્લાસ ની બહાર બોલાવી વાત કરવા લાગી. વાત kusum જોડે કરતી હતી પણ જોતી હતી મારાં સામે.મને ખબર હતી કે હવે એને ખબર છે કે એનું breakup મેં કરાવ્યું છે. અને હવે તે મારી તરફ એનાં હૃદય માં પ્રેમ ની કૂંપણ ફૂટી રહી હતી.

પણ અત્યારે મારાં મગજ માં કાયક અલગ ચાલી રહ્યું હતું. મને ખબર હતી કે એને મારાં તરફ એટ્રેકશન છે. અત્યારે તે પાછી single હતી જો હું propose કરું તો તે હા પાડશે એ તો પાક્કું જ છે. પણ એવું કરવાથી બધાને એવુ લાગશે કે kartik નો જ બધો પ્લાન હતો.

પણ main વાત તો એ હતી કે vaidehi હજુ ગમે એનાં પર trust કરી લેતી હતી.જો હું અત્યારે vaidehi ને gf બનાવું તો તે લાબું નહિ ટકે.

હજુ  એકવાર vaidehi ને  test કરવા જ મેં સાધના ને clg પાછી બોલાવા માટે Harsh ને કીધુ હતું. vaidehi હજુ પણ એનાં frnds ની વાતો પર trust કરી ને ગમે તે કરી નાખે. આની આ ટેવ હું હંમેશા માટે કાઢી નાખવા માટે game પ્લાન કરી . game પતી ગયા પછી જો સફળ થઈ તો  vaidehi ને મારાં પર ભરોસો વધી જશે અને પછી જો તે મારી gf બનશે તો અમારું relationship Unbreakable બની જશે,but જો fail થશે તો vaidehi ને હું હંમેશા માટે ગુમાવી દઈશ.

હવે આ game ચાલુ કરવા ફક્ત સાધના ની રાહ જોવાઈ રહી છે. અને મારાં પ્લાન મુજબ થશે તો vaidehi પાછી arpit જોડે રિલેશન શિપ માં આવી જશે.

આ બધી વાત મેં Harsh અને Jaani ને કરી.

Jaani : આવું બધું શું કામ કરવું જોઈએ?? vaidehi ને તું propose કરી દે direct

Harsh : અરે યાર આ તો બોવ risky છે.. આવું કરવાનો મતલબ જ શું છે???જોજે પછી vaidehi ને હમેંશા માટે ના ગુમાવી દેતો..

me : Just wait & watch ?


(ક્રમશ:)


_________________________________

હવે જોઈએ છે કે સાધના ક્યારે આવે છે Clg માં??vaidehi kartik ના પ્લાન મુજબ રિએક્ટ કરશે કે પછી તે direct kartik જોડે વાત કરશે?? જોઈએ next part માં

_________________________________

dear વાંચકો,
   twisted Love મારી પહેલી શુરુઆત છે. તમારા સૂચનો અને મંતવ્ય always આવકાર્ય છે. તમે તમારા અમૂલ્ય પ્રતિભાવ comment section માં or instagram માં dm થકી આપી શકો છો.

on Instagram: cauz.iamkartik