Twisted Love (Part - 2) books and stories free download online pdf in Gujarati

Twisted Love (Part - 2)









સવારે  હું bus stand પાસે થી bus માં બેસીને handsfree ચડાવી ને video songs ચાલુ કર્યા. અને after 20 minutes bus stand આવ્યું.

bus stand માંથી college સુધી ચાલી ને આવવા વાળા 50% હતા જ્યારે  બાકી ના 50% અને almost બધી girls college bus માં આવતી.

bus stand થી ઉતરી ને મેં ચાલવાનું start કર્યું clg તરફ.
થોડુક ચાલતા clg bus આવી રહી હતી college તરફ. મેં જેવું ચાલતા ચાલતા પાછળ ફરી ને જોયું તો પેલી કાલ વાળી છોકરી clg bus ની પહેલી સીટ પર બેસી ને music સાંભળી રહી હતી. અને clg bus કોલેજ માં ગઈ અને હજુ થોડુક ચાલ્યો ત્યાં મારી college પણ આવી ગઈ અને હું અંદર આવ્યો ત્યાં હજુ lacture start થવાને વાર હતી અને એટલે હું college ના ગાર્ડન માં જઈને બેસી ગયો.

અમારી college માં ચાર ગાર્ડન છે. એટલે હું જ્યાં કોઈ સ્ટુડન્ટ ના આવે એવા ગાર્ડન માં જઈ ને બેઠો. અને પછી warning bell વાગ્યો અને હું ક્લાસ બાજુ જવા નીકળ્યો અને પેલી છોકરી civil branch ના ક્લાસ માં first bench પર સાવ ઉદાસ બેઠી હતી અને એની પાછળ એક જ છોકરી હતી અને આખો ક્લાસ છોકરાઓ નો હતો.

મને સમજાય ગયુ કે class માં બે જ છોકરીઓ છે એટલે તે ઉદાસ બેઠી છે. અને તેને જોતા જોતા હું આગળ મારા ક્લાસ માં ગયો.

મારી bench પર ગયો અને સ્થાન ગ્રહણ કર્યું.

અને થોડાક દિવસ આ જ કાર્યક્રમ ચાલ્યો. હું college જતો lecture ભરતો અને પેલી છોકરી ને એના ક્લાસ માં જોતો.
અને છેલ્લે આ પ્રમાણે એક મહિનો પૂરો થઈ ગયો.

આ એક મહિના મા મારાં બાજુ ની seet વાળો Harsh desai મારો best friend બની ગયો હતો અને ઇલેક્ટ્રિકલ branch વાળો Harsh jani અમે બંને આમ તો ધોરણ 9 માં સાથે જ હતા અને પાછા અહીંયા college માં મળવાથી અમારી friendship એક અલગ લેવલ માં આવી ગઈ હતી.  lecture સિવાય Harsh jani, Harsh desai અને હું અમે ત્રણ ની ટુકડી ભેગી જ હોય. Harsh jaani ને અમે બધા jaani કહી ને જ બોલાવતા.

jaani ના ક્લાસ માં એક જ છોકરી હતી. એનું નામ sadhana હતું. તે મારા friend Harsh desai જોડે relationship માં હતી આ વાત ની ખબર મને મોડે થી પડી. અને આ એક મહિના મા પેલી સિવિલ વાળી છોકરી sadhana ની best friend બની ગઈ હતી. કારણ કે બંને ના ક્લાસ માં બીજી છોકરીઓ નહોતી.

એક દિવસ અમારી batch ને ફ્રી lacture હતો. આખા class માં 15-20 Students જ હતા. બાકી ના 40-45 Students ને practical lab હતી. તો આ ફ્રી lacture માં અમે બધા 3 frnds લાસ્ટ માં બેઠા હતા.

જેમાં હું, harsh અને kaushal ત્રણે સભા ચાલુ કરી.kaushal પણ અમારી જોડે જ બેસતો. અમારા પાર્ટ માં બીજો કોઈ છોકરા નહોતા બેસેલા તેથી  kaushal અને harsh બંને ભેગા મળી ને મારી સામે જોવાનું ચાલુ કર્યું.

me       : શું છે તમને બંને ને?? મારા સામે ટગર ટગર જોઈ   રહ્યા છો??

( એ લોકો જાણે મારા પૂછવાની જ રાહ જોતા હોય કે જેવો kartik બોલે એને આપણે ઘેરી લઇએ)

Harsh.   : અરે kartik એક વાત તો કે મને?? તારી gf નું નામ તો કે મને..???

(kaushal એ હા માં હા કરવા નું ચાલુ કર્યું)

kaushal : હા kartik નામ તો કે અમને.

me         : અરે તમે બંને મારા થી આઘા જઈ ને બેસી જાવ.
હું આવી બાબત માં પડતો જ નથી મારા ભાઈ.

(મને ખબર હતી કે મેં આ લોકો ને નામ દીધું પછી આ લોકો આખી કોલેજ મા ફેલાવી દેશે. અને આમ પણ મને પેલી છોકરી નું નામ બી નહીં ખબર.)

Harsh    : અરે તારા જેવા છોકરા ને gf ના હોય એવું માનવા મા જ નથી આવતું મને!!

Kaushal : રેવા દે Harsh તેને પૂછ જ નહીં. તે આપણે ને નહીં બોલે. બધું છુપાવીને રાખશે તે. તેને આપણા પર trust j નથી.

(અને last માં emotional અત્યાચાર કરવાનું ચાલુ કર્યું તે લોકો એ)

me      : અરે સાચું બોલું છું હું... મારે એકેય gf છે જ નહીં. તમે લોકો યાર વિશ્વાસ જ નહીં કરતા મારો ?

Harsh : ચાલ, કશો જ વાંધો નહીં.. તને કઈ છોકરી ગમે છે આપણા class માં તેનું નામ દે! ? ?

kaushal : હવે kartik ના પાડતો જ નહીં કે એકેય નથી ગમતી તને?

me   : મને આખા class માં એકેય છોકરી નહીં ગમતી. તમારે જે વિચારવું હોય તે વિચારો i don't care..

( પણ આજે તો આ લોકો નક્કી કરી ને જ આવેલા કે kartik ને આજે એક છોકરી જોડે નામ તો જોડી જ દેવું છે..!!!! અને પાછો આ free 2 hrs લાંબો lacture એટલે આજે તો આ લોકો માનવાના ના હતા. )

Harsh : આપણા ક્લાસ ની કોઈ girl નથી ગમતી તો કાય વાંધો નહીં. તું બીજા class ની girl નું નામ દે!! (આજે તો kartik ગમે તે કરે આને મૂકવો જ નથી આજે તો)

me   : ???????? મેં તો એકેય નાં face બી નહીં જોયા હું એમના નામ કેવી રીતે કવ તમને??!!!

Harsh : હું guess કરું છું કે તને સિવિલ વાળી ગમે છે... એમાં આમ તો બે girls છે પણ તને ઓલી white white છે એ ગમે છે.. બોલ સાચું ને?? બોલ ને યાર!!

kaushal : હા આને સિવિલ વાળી જ ગમતી હશે.. મને તો વિશ્વાસ છે પૂરેપૂરો. ???

me : જો હું ના પાડું તો??

Harsh :તારા પાસે હા પાડવા સિવાય બીજો કોઈ વિકલ્પ નથી. મેં અને jaani એ તને જોયો છે તું એને ટગર ટગર જોતો હતો ને ત્યારે. હવે શાંતિ થી હા પાડી દે.

kaushal: જો kartik હવે તે ના પાડી ને તો તું જ્યારે એના સામે જોતો હશે ને ત્યારે અમે બૂમ પાડી ને એને કહીશું કે આ તને ઘૂરી રહ્યો છે ???....

me : okeiii friends ચાલો તમે લોકોએ આટલું બધું force કર્યું જ છે તો હું એને like કરું છું બસ...

અને ત્યાં તો આખા class માં સન્નાટો છવાઈ ગયો. બધી ગર્લ્સ મારા સામે જોવાં માંડી. અને બીજા part માં બેઠા friends બી મારા સામે જોવા લાગ્યા. but મને કાંઈ ફરક નથી પડતો કોઈ મારા પ્રત્યે શું વિચારે છે.. so અમે સાવ ધીમા અવાજે વાત ચાલુ કરી.

Harsh : તને ગમે જ છે પેલી તો હું તારા વતી પૂછાવી લવ છું.

me : અરે direct તેમ ના કરાય...એને કેવું awkward લાગે યાર.

Harsh :મારે કાય સંભાળવું નથી kartik હવે હું પૂછાવી લઈશ મારી રીતે તને તારો જવાબ મળી જશે.

અને Harsh ના કેવા પર મેં એને હા પાડી હવે જોઇએ છે તે કેવી રીતે મારી gf બનાવે છે પેલી છોકરી ને.

(તે શું જવાબ આપશે તે જાણવા માટે વાંચો part 3 આવતાં sunday)

    (ક્રમશ:)
_______________________________________


બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED