ટ્વીસ્ટેડ લવ - (PART 11) Kartik Chavda દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ઈર્ષા

      ईर्ष्यी घृणी न संतुष्टः क्रोधनो त्याशङ्कितः।  परभाग्योपजीव...

  • ફરે તે ફરફરે - 61

    ફરે તે ફરફરે - ૬૧   જુના જમાનાના લેખકો સવારનુ વર્ણન કરત...

  • રાય કરણ ઘેલો - ભાગ 10

    ૧૦ મહારાણીની પ્રેરણા   કાંધલે જે કહ્યું તે સાંભળીને કરણ...

  • ઇડરિયો ગઢ

    ઇડરિયો ગઢવર્ષોથી મનમાં તમન્ના હતી અને એક ગૂજરાતી ફિલ્મ પણ વા...

  • આકર્ષણ બન્યુ જીવનસાથી - 1

    મહિનાનો પહેલો દિવસ અને ઍ પણ સોમવાર. અમારી ઓફિસ મા કોઇ જોબ મા...

શ્રેણી
શેયર કરો

ટ્વીસ્ટેડ લવ - (PART 11)

(પાછળ ના part માં જોયું કે vaidehi kartik ના frnds ને મળીને plan બનાવે છે અને kartik ને break પતે એટલે  નીચે મોકલવા કહે છે.
હવે આગળ)





vaidehi : Harsh આજે kartik નહીં આયો કે શું??

Harsh : Kartik તો class માં ગયો છે..તારા લીધે આજે બહાર બેઠો જ નહીં.... ???

vaidehi : મેં શું કર્યું??

Jaani : એ બધું મૂક side માં, આજે પાક્કું જ છે ને તારું??

vaidehi : અરે યાર મને ડર લાગે છે kartik ને propose કરતા.

Jaani : તો તું રેવા દે kartik ને બીજી કોઈ girl propose કરી લેશે.તું પછી જોયા રાખજે kartik ને????

vaidehi : અરે ભાઈ તું ખાલી છૂટતી ફેરે જોજે kartik ને લઈને કોણ ફરે છે clg માં??

Harsh : તું તો બોવ sure છો kartik ને લઈને

vaidehi : તમે બધા ખાલી kartik ને break પછી એકલો નીચે મોકલજો એટલે પછી હું મારી રીતે લડી લઈશ.

આ બધા મારી બેઠકે વાતો કરતા હતા પણ હું તો class માં જઈને બેસી ગયો હતો એકલો. mood જ નહોતું એટલે એકલો બેઠો હતો.

અને છેલ્લે break પડી ગઈ. Jaani અને Harsh તો વધારે પડતા જ ખુશ દેખાતા હતા.મેં ઘણી વાર પૂછ્યું કોઈએ જવાબ ના આપ્યો સરખો. Break માં આજે તો vaidehi પણ અમારા class માં નહોતી આવી.પછી હું clg ની પાછળ frnds ભેગો નાસ્તો કરવા ગયો.અને પછી બધા ભેગો class માં આવ્યો.break પતી ગઈ હતી.lecturer આવાની તૈયારી માં જ હશે, ત્યાંજ Harsh બોલ્યો.

Harsh : kartik એક કામ છે મારે સ્ટેશનરી મા જઈને file page લેવાના છે લઇ આવને તું..

me : ચાલ જઈએ..

Harsh : હું નહીં આવી શકું મારે હમણે મેડમ આવશે એનું assignment બાકી છે.. તું જઈ આવ ને એકલો..

me : ભલે હાલ હું હમણે લઈને આવું.

હું પછી class ની બહાર નીકળી ને પગથિયાં ઉતરવા જતો જ હતો ત્યાં vaidehi પગથિયાં ઉપર એનો પગ પકડીને બેઠી હતી. મને લાગ્યું કે પગ મચકોડાઈ ગયો હશે પાછુ કોઈ હતું બી નહીં આજુબાજુ.હોય પણ કેવી રીતે બધા class માં હતા.પાછુ મારાં તરફ જોતી હતી કે જાણે બોલાવતી હોય મને કે kartik help કરને યાર.મારાથી અચાનક પુછાય ગયું.

me : શું થયું તારા પગ માં??

જાણે રાહ જ જોવાતી હોય મારાં પૂછવાની એમ એકધારું બોલવા લાગી.

vaidehi : હું મારાં class તરફ જતી હતી ત્યાં જ મારાં પગ માં આંચકો આવી ગયો, કાંઈજ ખબર નહીં પડતી શું થયું છે.

me : આ તો just પગ ની નસ ખેંચાઈ જાય એટલે આવું જ થાય, don't worry. તું બેસ હું reception office માં જઈને કંઈક medicine લઇ આવું તારા માટે...

vaidehi : ઓય plzz ઉભો રે,મને એકલી મૂકી ને ના જા...

me : તો શું કરું??  તારી frnd ને બોલાવી આવું હું??

vaidehi : ના... તને જલ્દી છે મારાથી દૂર જવાની???

me : અરે ના એવુ કાંઈ નહીં, આતો તને uncomfortable ફીલ થતું હોય એટલે.. 

vaidehi : તું મને લઇ જા reception વાળાની ઓફિસે.

me : અરે તારો પગ તો હલતો નથી તો કેવી રીતે લઇ જાવ.

vaidehi : તો શું થયું?? હું તારો ટેકો લઈને ચાલીશ. ચાલ..નજીક આવ મારી

એમ કહીને vaidehi ઉભી થાય છે. મને મન માં થાય છે કે આને બીજું કોઈને ના મળ્યું આખી clg માં કે આને મારાં જ ખભા પર હાથ નાખી ને ચાલવું છે.હું એની નજીક ગયો ત્યાંજ તો એને એનો હાથ વીંટાળી મારાં બીજા ખભે નાખ્યો.આવું બધું જો અમારા admin staff ના Anika mem જોઇ જાય તો મારું તો આવી જ બને.હજુ તો હું વિચારું છું કે હવે મારે શું કરવું જોઈએ ત્યાં જ vaidehi બોલી.

vaidehi : hey ક્યાં ખોવાઈ ગયો. ચાલ મને સરખી રીતે પકડ અને help કર ચાલવા માં.

હજુ તો બે પગલાં ભર્યા ત્યાં તો પછી બોલી.

vaidehi : અરે યાર મને હવે ચક્કર જેવું આવે છે આમ નહીં ચલાય મારાથી હવે.

me : ક્યારનો બોલું છું કે હું જઈને medicine લઇ આવું or તારી frnds ને બોલાવી લાવું.

vaidehi : મને કોઈ એની frnd જ નહીં માનતું.એટલે હું ના પાડું છું કોઈને બોલાવવાની. પણ જો તને એવુ જ હોય તો તું જતો રે મને એકલી મૂકીને અહીંયા જ. બધા એવુજ કરે છે મારાં જોડે.?

હું હવે confuse થઈ ગયો કે આને એકલા રેવું નથી, એની frnd ને બોલાવી નથી, પાછુ ચાલવા માં પણ તકલીફ થાય છે.

me : તો હવે તું જ કે હું શું કરું??

vaidehi : એ તને ખબર... મને હવે ચક્કર વધતા જાય છે plzz જલ્દી કરને યાર.

મહાદેવ બચાવે હવે આવી situation થી.યાર એક તો  આના તો નખરા જ અલગ છે. પછી મેં આજુબાજુ જોયું કોઈને નહોતું.મેં vaidehi ને ઉપાડી લીધી.એને તો જાણે ખબર જ હોય કે હમણાં આ ઉપાડવાનો જ છે એમ ready જ હતી.હું તો એને ઉપાડી ને ધીમે ધીમે પગથિયાં ઉતરવા લાગ્યો. Principal ની office ની બાજુ માં sofa મુકેલા હતા. ત્યાં vaidehi ને હળવેક થી ઉતારી.ત્યાંજ પ્યુન દેખાતા મેં એને office માંથી pain relief sprey લઇ આવાનું કીધુ.

ત્યાં સુધી હું vaidehi ની બાજુ માં જઈને બેઠો.મારાં face પર tention દેખાતું હતું. એટલા માં જ પ્યુને મને sprey આપ્યું અને મેં vaidehi ના shoes કાઢવા જ જતો હતો ત્યાં vaidehi ના આંખો માંથી આંસૂ પડવા લાગ્યા.મેં ઉપર એનાં face સામે જોયું. મેં sprey side માં મુક્યો.

me : hey શું થયું??  કેમ રડે છે??

vaidehi : sorry.....આ બધું નાટક હતું.

me : no problem.. But એમાં રડવાનું ના હોય.its okey યાર.

vaidehi : મારે નહોતું કરવું આવું કાંઈજ but કરવું પડ્યું...મારાં લીધે તને આટલી તકલીફ થઈ.. તારો lecture miss થઈ ગયો.

me : મને એવી એકેય ચિંતા નહીં. અને તું બી ના કર એવી  ચિંતા.

vaidehi : મારે તને એક વાત કહેવી છે....

me : બોલ ને..

vaidehi : અહીંયા નહીં... Clg ની પાછળ ચાલ.

પછી તે મને clg ની પાછળ ની side લઇ ગઈ.તે વધારે પડતી જ nervous હતી. એટલે મેં જ બોલવાની શરૂઆત કરી.

me : હવે બોલ તારે શું કહેવું છે..

vaidehi : હું......એમ કહેતી હતી કે.. કે...

me : ઊંડો શ્વાસ લે... જે બોલવું હોય તે પરિણામ ની ચિંતા કર્યા વગર બોલી દેવાનું... Don't worry.....

vaidehi : kartik મને યાર sem 1 ની exam થી કાંઈજ ખબર નહીં પડતી શું થાય છે મારાં જોડે... મને તારા જ વિચાર આવે છે...તારા જોડે જ વાત કરવાનું મન થાય છે.. પણ વાત કરતા ડર લાગે છે... તારી આજુબાજુ નહીં પણ મારે તારા ભેગું જ ફરવું છે...

me : hmmm..

vaidehi : શું hmmm?? કંઈક તો બોલ હવે??

me : મને કાંઈ સમજાયું નહીં કે તું કેવા શું માંગે છે??

vaidehi : i love you....

me : sorry જરાક loud થી બોલીશ... એક છોકરી એ સ્ટેશનરી પાસે મારાં કાન માં એટલી મોટેથી બૂમ પડેલી ને કે મને અમુક વસ્તુ ઓછી સંભળાય છે???

vaidehi : i love you duffer

એમ બોલીને મને વળગી પડે છે.મને hug કરતા કરતા પણ રોવા માંડે છે.એટલે મેં જરાક tight hug કરી.

me : હવે તો મૂક મને પાગલ....ક્યારની ચોંટી ને ઉભી છો..

vaidehi : ??

me : તારે હવે class માં જવુ જોઈએ...Break પતી ગઈ એને ખાસ્સો time થઈ ગયો છે.

એમ બોલીને હું એક side બેઠો.

vaidehi : મારે નહીં જવુ...

એમ બોલી મારાં બાજુ માં આવી ને બેસી ગઈ.મારાં સામે જોવા લાગી.હું એનાં તરફ ફરીને બેસ્યો.

vaidehi : મારે અત્યારે તો તારા જોડે વાતો જ કરવી છે જ્યાં સુધી bell નહીં વાગતો.

me : તું મને જેવો સમજે છે હું એવો છોકરો નથી vaidehi. મારી અમુક ખરાબ આદતો છે જે તને નહીં ગમે.

vaidehi : મને ફર્ક નથી પડતો તારી આદતો થી... તું બસ મારું નામ બી એ ખરાબ આદતો માં નાખી દે..

me : વિચારી લે હજુ એકવાર..

vaidehi : વિચારી ને love ના થાય કોઈ દિવસ...

me : એ બધું તો સમજાયું but તે આવા નાટક કેમ કર્યા??direct કહી દેવાય ને..

vaidehi : just એમ જ

me : તને ઉપાડીને નીચે લાયો એ anika mem જોઇ ગયા હોત ને તો દાવ થઈ જાત.

vaidehi : તને કાંઈ ના થવા દવ હું...


અહીંયા હું vaidehi જોડે બેઠો છું,ત્યાં kusum અને shivani વિચારે છે કે kartik હજુ કેમ ના આયો. class ના lecturer મારી જગ્યા એ ખાલી મારું બેગ દેખે છે.

mem : kartik ક્યાં ગયો છે??

Harsh : mem એને office માં થોડુંક કામ હતું sir જોડે એટલે ત્યાં જ હશે..

harsh પણ વિચારે છે આ તો ગયો એ ગયો પાછો જ નહીં આવતો,લાગે છે જામી પડ્યા છે બન્ને.

ત્યાં vaidehi ખસવાનું નામ નહીં લેતી.મારાં હાથ માંથી એનો હાથ પણ નહીં છોડતી. Vaidehi ખુશ હતી એ જ મોટી વાત હતી મારાં માટે.clg ના પાછળ ના ભાગ માં કોઈ જોવા વાળું પણ નહોતું.બે કલાક આમ જ કાઢી નાખ્યા એને બેઠા બેઠા. મારું ધ્યાન પણ ના રહ્યું કે ક્યારે એનાં જોડે બેઠા બેઠા ટાઈમ જતો રહ્યો.

Vaidehi એ મારાં જોડે થોડીક selfies લીધી.bell વાગવા ને થોડીક જ વાર હતી.

vaidehi : kartik કાલે તો sunday છે clg પણ ચાલુ ના હોય...તને call કરીશ હું કંઈક plan બનાવીએ.. 

me : બોવ જલ્દી તને તો યાર..

vaidehi : એ બધું છોડ... પેલે તારો contact number દે..

મેં એને મારો નંબર આપ્યો. ત્યાંજ bell પડી ગઈ.હું મારું બેગ લેવા ઉપર ગયો અને vaidehi તેના class માં એનું બેગ લેવા ગઈ.

હું class માં જતો હતો ત્યાં જ harsh મારું બેગ લઈને સામે આવતો હતો. એ તો મારાં કરતા પણ વધારે ખુશ હતો. મેં મારું બેગ લીધું અને નીચે જતો હતો.ત્યાં vaidehi પેલે થી જ ઉભી હતી મારી રાહ જોઈને.હું અને Harsh નીચે ઉતર્યા ત્યાં જ vaidehi ને જોઈને Harsh બોલ્યો.

Harsh : શું ચાલે vaidehi??? નવો bf બનાવ્યો કે નહીં??

બોલતાની સાથે જ vaidehi મારાં જોડે આવીને મારાં હાથ માં હાથ નાખી ને ઉભી રહી ગઈ. ત્યાં Jaani બી ત્યાં આવ્યો. બધા જોતા જોતા જતા હતા મને.

vaidehi : કેવો લાગ્યો મારો bf??છે ને એકદમ સોલિડ..

Jaani : અરે કાય ના ખૂટે.જબરદસ્ત છે....

vaidehi : ફોટો ક્લિક કર તો અમારા બન્ને નો Jaani

arpit જોતો હતો આ બધું દૂર થી.vaidehi એ જોયું કે arpit અહીંયા જ દેખે છે. એટલે મને પકડી બહાર ખેંચી ગઈ.બીજા બધા પણ બહાર આવી ગયા.અને clg બસ માં જતી રહી મને love you કહીને.

Harsh : kartik આપણે પછી વાત કરીએ bye.
એમ કહીને harsh પણ અંદર જતો રહ્યો.

પછી હું અને jaani ચાલતા થઈ ગયા બસ સ્ટેન્ડ તરફ.મેં jaani ને બધી વાત કરી.

Jaani : આ બધું કેવી રીતે થઈ શકે યાર મને તો એ જ વિશ્વાસ નહીં આવતો...એક છોકરી આવા બધા નાટક કરે... અમને બી શીખવાડો યાર આવું કે સામે થી છોકરીઓ આવે...

me : અરે આ બધું મહાદેવ ની મરજી થી થાય....હું તો ખાલી બેઠો હોવ...

Jaani : વાહ ભાઈ વાહ, એક તો બધું પોતાના મગજ થી એવુ સીન create કર્યો કે ઓલી તો તારા પાછળ પાગલ જ થઈ ગઈ, પેલે mindgame રમી પછી બધો credit ભગવાન ને આપી દીધો...

me :  તો હવે શું કરી શકીએ આપણે??

Jaani : પેલે મને સાચું કે vaidehi તારા માટે આટલી serious કેવી રીતે થઈ કે તને સામે થી propose કર્યું એને..

me : એ મારાં પ્રત્યે sure થઈ ગઈ કે આ મારી care કરે છે એટલે એ આટલી serious થઈ ગઈ મને લઈને.

Jaani : તે ક્યારે care કરી એની??

me : એનું breakup કરાયું એ છોકરો ખરાબ હતો એટલે અને પછી પાછુ એને patchup કર્યું એ છોકરા સાથે પછી એને ખબર પડી કે આ છોકરો ખરાબ હતો પછી એને સમજાયું કે kartik ને મારી ચિંતા હતી એટલે જ અર્પિત જોડે breakup કરાયું હતું. એટલે એને હું ગમવા લાગ્યો.. બોવ simple વાત છે..

આવી વાતો કરતા કરતા ઘરે પહોંચ્યો.રાત ના મોડેથી whatsapp માં જોયું તો unknown નંબર પર થી msg હતા.dp જોયું તો vaidehi નું હતું.હું msg seen કર્યા વગર જ સુઈ ગયો.


(ક્રમશ :)


_________________________________

dear વાંચકો,
   twisted Love મારી પહેલી શુરુઆત છે. તમારા સૂચનો અને મંતવ્ય always આવકાર્ય છે. તમે તમારા અમૂલ્ય પ્રતિભાવ comment section માં or instagram માં dm થકી આપી શકો છો.
આભાર ??

on Instagram: cauz.iamkartik