ટ્વીસ્ટેડ લવ ( PART 8) Kartik Chavda દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ઈર્ષા

      ईर्ष्यी घृणी न संतुष्टः क्रोधनो त्याशङ्कितः।  परभाग्योपजीव...

  • ફરે તે ફરફરે - 61

    ફરે તે ફરફરે - ૬૧   જુના જમાનાના લેખકો સવારનુ વર્ણન કરત...

  • રાય કરણ ઘેલો - ભાગ 10

    ૧૦ મહારાણીની પ્રેરણા   કાંધલે જે કહ્યું તે સાંભળીને કરણ...

  • ઇડરિયો ગઢ

    ઇડરિયો ગઢવર્ષોથી મનમાં તમન્ના હતી અને એક ગૂજરાતી ફિલ્મ પણ વા...

  • આકર્ષણ બન્યુ જીવનસાથી - 1

    મહિનાનો પહેલો દિવસ અને ઍ પણ સોમવાર. અમારી ઓફિસ મા કોઇ જોબ મા...

શ્રેણી
શેયર કરો

ટ્વીસ્ટેડ લવ ( PART 8)







( part 7 માં જોયું કે kartik બ્રહ્માકુમારી આશ્રમ થી પાછો આવી જાય છે અને Harsh ને સાધના ને clg માં પાછી આવવા માટે સાધના ના family ને મનાવવા માટે કહે છે જ્યારે બીજી તરફ vaidehi ને ignore કરે છે અને vaidehi ને સુધારવા game પ્લાન કરે છે.
હવે આગળ, )

Harsh clg થી ઘરે આવી ને સૌથી પેલે sadhana ના family ને મનાવે છે. સાધના નું family Harsh નું બહુજ રાખતા.તેથી Harsh ના કેવા પર સાધના ને સોમવારે clg મોકલવા માટે રજા આપે છે.

બીજા દિવસે sunday હોવાથી મને vaidehi ને ignore કરવાની ચિંતા નહોતી અને એટલે જ મેં પાછો clg માં monday અને tuesday ના રજા રાખવાનો પ્લાન કર્યો કારણકે જો હું clg જઈશ તો vaidehi મારી આજુબાજુ ફર્યા રાખશે અને હું એને વધારે ignore ના કરી શકું. અને આમપણ clg માં exam ની preparation જ ચાલતી હતી. મેં આ વાત ની જાણ Jaani અને Harsh ને કરી દીધી.

અને finally monday ના સાધના clg માં આવી અને મારાં પ્લાન મુજબ arpit એ પોતાના class માં સાધના ને vaidehi ને મનાવવાનું કહ્યું.

સાધના એ breaktime માં  vaidehi ને પોતાની મીઠી ભાષા માં imotional બ્લેકમેઇલ કરવાનું ચાલુ કર્યું,"  arpit  રોજ રડે છે તારા માટે, તે જમતો પણ નથી અને clg ને મૂકી દેવા માંગે છે, arpit તને હજુ પણ love કરે છે vaidehi તે તારા વગર નહિ જીવી શકે vaidehi plzz તું તારી આ જીગરજાન દોસ્ત માટે એને એકવાર માફ ના કરી શકે?? મારી માટે plzzz તું એને bf બનાવી લે પાછો.... Plzzz..."

સાધના ની ઓસ્કાર winning acting અને આવી  જબરદસ્ત સ્પીચ થી vaidehi ના પીગળે એવુ તો બની જ ના શકે. અને vaidehi એ ફરીવાર તે કેટલી innocent છે તે દેખાડી દીધું અને,પાછળ નું બધું ભૂલી ને એને arpit ને હજુ એક ચાન્સ આપી દીધો. અને તે પાછી ફસાઈ ગઈ.

arpit અને vaidehi પાછા relationship માં આવી ગયા તે વાત ની ખબર જયારે છૂટતી વખતે Vaidehi અને arpit હાથ માં હાથ નાખી ને clg બસ તરફ જતા હતા ત્યારે Harsh અને Jaani બન્ને એ live જોયું ત્યારે પડી.

Harsh: Jaani આ બન્ને તો જો યારર.... પાછા ચાલુ થઈ ગયા. સાધના ના લીધે જ પાછુ patchUp થયું છે.

Jaani : હવે kartik શું કરશે, તેને કીધુ હતું એમ જ થયું આજે તો...

Harsh :પેલે એને કહી દે કે ભાભી પાછા બીજા ના gf બની ગયા છે.

અને બન્ને એ મને કોલ કરી ને કહી દીધું.

મને કાય ફર્ક ના પડ્યો કારણકે બધું જ according 2 plan જ હતું.હવે કાલથી  vaidehi confuse થવાની હતી કે તે કોને love કરે છે.એટલે મેં કાલે clg જવાનું નક્કી કર્યું.

અને બીજા દિવસે clg માં પહોંચી ગયો. ત્યારે vaidehi મને જોઈને વિચાર માં પડી ગઈ કે હું arpit પાસે જાવ કે પછી Kartik ની નજીક જાવ.પણ હવે મારો વારો હતો vaidehi ને આજુબાજુ ફરવાનો.એટલે હું vaidehi ની સાવ નજીક થઈ ને ગયો arpit ને જોતો જોતો. કારણકે arpit બીજી બાજુ થી vaidehi પાસે આવતો હતો. તે થોડોક ગભરાયો પણ હું તો ત્યાં સુધી માં ચાલ્યો ગયો હતો. અને ત્યાં vaidehi આપોઆપ મારી પાછળ પાછળ આવી રહી હતી મારી બેઠક સુધી કે જે નીચેના gate ની સામે designer થાંભલા ની લેફ્ટ side હતી. પણ પાછળ થી arpit નો અવાજ આવતા તે પાછી ફરી ગઈ.

vaidehi love તો મને કરવા લાગી હતી but બીજા લોકો એ એને એમ શીખવાડ્યું હતું કે arpit એનો સાચો પ્રેમ છે. અને હવે મારે આ વાત નો અહેસાસ vaidehi ને કરાવવાનો હતો કે તે મને love કરે છે. અને એનાં માટે જ હું હવે જયારે જયારે arpit અને vaidehi ભેગા હોય ત્યારે એની સામે આવતો અને એને વિચારવા માટે મજબૂર કરતો હતો.

છેલ્લે vaidehi એ arpit અને  મારાં વચ્ચે કંઈક વધારે પડતી જ મૂંઝવણ માં આવી ગઈ હતી એટલે તે એનાં ફ્રેન્ડ્સ ને એમ પૂછવા લાગી કે," શું એક જ સમયે બે અલગ અલગ person જોડે true love થઈ શકે?? is it possible?? "

આજે clg માં આવવાનો લાસ્ટ day હતો કારણકે 3 days પછી sem1 finalexam ચાલુ થવાની હતી એટલે ત્રણ દિવસ reading માટે આપ્યા હતા.

vaidehi એટલી હદે ભોળી હતી કે હજુ પણ તે confuse હતી પણ હવે arpit ને ખબર પડી ગઈ હતી કે vaidehi લાંબા સમય એની gf નહીં રહી શકે કારણકે જયારે હું તે બન્ને ની સામે આવતો ત્યારે vaidehi arpit ને ignore કરીને મારી સાથે આંખ મેળવવાની try કરતી હતી માટે જ હવે તે kartik ને love કરવા લાગી છે એવુ અર્પિતે નક્કી કરી લીધું,એટલે હવે arpit એક દિવસ  vaidehi clg ના ગાર્ડન માં એકલી બેસેલી હતી ત્યારે arpit તેને ગોતીને બાજુ માં જઈને બેઠો અને vaidehi જોડે અચાનક મીઠી મીઠી  વાતો કરવા લાગ્યો.પણ vaidehi એને કાંઈજ responce નહોતી આપી રહી કારણકે તે અત્યારે kartik વિશે વિચારી રહી હતી. ત્યારે જ ગાર્ડન મા એકલતા નો advantage લઇ ને vaidehi ની સાવ નજીક આવીને બેઠ્યો અને vaidehi ના face પર હાથ ફેરવવા લાગ્યો.vaidehi એ એને ઈશારા થી ના પાડી.છતાંય તે vaidehi ને ખરાબ રીતે touch કરવા લાગ્યો. Vaidehi એ એને કહ્યું, "plzz arpit અત્યારે આ બધું રેવા દે. "છતાંય તે તેનો ચહેરો ધીમે ધીમે vaidehi ની નજીક લઇ ગયો અને આંખ  બંધ કરી ને kiss કરવા આગળ વધ્યો ત્યાંજ vaidehi એ અચાનક એને ઝાપટ મારી દીધી અને ઉભી થઈ ગઈ.

arpit : તે મને ઝાપટ કેમ મારી??

vaidehi : મેં તને ના પડી છતાંય તે મને kiss કરવાની try પણ કેમ કરી???

arpit : અરે યાર તું મારી gf છો. હું તને kiss તો કરી જ શકું છું ગમે ત્યારે... મારો હક છે એટલો તો..

vaidehi : તો તે મને એટલે gf બનાવી છે કે તું મને ગમે ત્યારે kiss કરી શકે, ગમે ત્યારે touch કર્યા રાખે...તારી હિંમત જ કેમ થઈ આવું કરતા??

arpit : તો એમાં શું મોટી વાત છે.હું તો હજુ પણ કરી શકું છું.

એમ કહીને તે vaidehi ને પાછી kiss કરવા જતો હતો ત્યાંજ vaidehi એ એને પાછી ઝાપટ મારી ને ત્યાંથી રડતી રડતી જતી રહી.અને આ બાજુ arpit ગુસ્સે થઈ ગયો.

vaidehi arpit ની આવી હરકત થી બોવ hurt થઈ હતી.તે રડતી જ જતી હતી અને તે અંદર તરફ ના પગથિયાં પાસે ઉભી હતી ત્યારે હું mechanical ના class માંથી મસ્તી કરતો કરતો બહાર નીકળ્યો ત્યારે મેં vaidehi ને રડતા જોઇ ત્યારે Harsh પણ ભેગો જ હતો.

me : હું vaidehi પાસે જાવ છું એ રડે છે કેમ આટલુ બધું તે પૂછી ને હમને આવું.

Harsh : અરે યાર અત્યારે ના જવાય આમ તો જો એની આજુબાજુ એની કેટલી બધી ફ્રેન્ડ્સ છે... તે બધા એને સાંભળી લેશે.

ત્યાંજ Jaani આયો અને vaidehi જોડે અર્પિતે શું કર્યું તે બધું વિગતવાર જણાવ્યું અમને અને ખુશ થતા થતા બોલ્યો, " kartik એનું breakup થઈ ગયું પાછુ."

me : તે ક્યાં જોયું કે arpit એ kiss કરવાની try કરી vaidehi ને??

Jaani : અરે યાર arpit આખી clg માં vaidehi ને ગોતતો હતો એટલે મને થયું કે આને શું કામ છે એવુ બધું vaidehi પાસે થી એટલે હું એની પાછળ પાછળ ફરતો હતો સંતાઈને અને પછી ગાર્ડન ની પાછળ સંતાઈ ને ઉભો રહી ગયો ત્યારે આ બધું જોયું.

મને ત્યારે arpit પર બોવજ ગુસ્સો આવ્યો. અત્યારે જ જઈને arpit ને મારવાનું મન થતું હતું પણ Harsh અને Jaani બન્ને ના પડતા હતા અને મને મારાં class માં લઇ ગયા.

આમજ sem 1 નો લાસ્ટ day પણ પતી ગયો અને હવે 3 દિવસ ઘરે રેવાનું હતું.બધા વાંચતા હતા. ત્યારે vaidehi પોતાના રૂમ માં સંતાઈને ફક્ત રડતી હતી કે એને પાછો arpit ને મોકો જ કેમ આપ્યો સાધના ના કેવા પર, અને આમ જ તેને અફસોસ થયો કે તેને આટલા દિવસ kartik ને love કરવાની જગ્યા એ સાધના ની વાત માની ને arpit જોડે પોતાનું ફર્સ્ટ sem બગાડ્યું. અને આ બધા ચક્કર માં vaidehi ને exam માટે તૈયારી ના કરી શકી.Vaidehi એ પોતાની sister ને બધી જ વાત કરી.એની sister નું નામ anuja હતું.

anuja : તું kartik ને કહી દે કે તું એને love કરશ,પછી તો કાંઈ પ્રોબ્લેમ નહીં ને તને??

vaidehi : ના anu, kartik  clg ટોપર છે.જો હું એને અત્યારે કહીશ તો તેની exam બગડશે.તેનું ધ્યાન વાંચવા માં નહીં રહે or maybe clg માં મારાં અને arpit વચ્ચે જે કાંઈ હતું એટલે એ જોઈને kartik મને કોઈ દિવસ gf નહીં બનાવે.

anuja : એમ ના હોય તે મને જે રીતે kartik વિશે કીધુ કે એને તારું breakup કરાવ્યું હતું પેલે arpit સાથે કારણકે એને ખબર હતી કે arpit ખરાબ છોકરો છે. આનો meaning એમ થાય છે કે એને તારી care છે. તો તારે exam પતે પછી એને કહી દેવું જોઈએ જે તારા મન માં છે તે.  

લાંબી વાત પછી vaidehi kartik ને બધું exam પતે પછી જયારે sem 2 ચાલુ થાય ત્યારે કહી દેવાનું નક્કી કરે  છે.પણ તેનું ધ્યાન વાંચવામાં નથી હોતું.

અને જયારે બીજી બાજુ kartik ને ખબર હોય છે કે vaidehi અત્યારે કશું જ વાંચવાની નથી એટલે તે પણ exam ને seriously નથી લેતો અને બસ ગમે એમ કરી ને exam પતાવવા માંગે છે.તે પોતાને જેટલું આવડે છે એટલું જ exam માં લખશે વાંચ્યા વગર એવુ નક્કી કરે છે. એ હવે પોતાનું અને vaidehi નું લેવલ same કરવા માંગે છે.

બધા students exam ની full preparation કરતા હતા જયારે આ બાજુ હું vaidehi વિશે વિચારતો હતો વાંચવાની જગ્યા એ અને vaidehi મારાં વિશે.મને ખબર પડી કે મારો vaidehi ને test કરવાનો timing જરાક ખોટો હતો એનાં લીધે મને vaidehi નું tention હતું કે તે વાંચશે નહીં અને fail થાય જશે,જયારે બીજી તરફ vaidehi ને એમ tention હતું કે જો તે exam ના દિવસે મને બધું જ કહી દેશે તો મારૂ exam માં ધ્યાન નહીં રહે.

relationship માં આવ્યા પહેલા પણ અમને બન્ને ને એકબીજા માટે બેહદ caring હતી. Vaidehi મારી gf બન્યા પહેલા પોતાની જાત ને ignore કરીને વાંચતી નથી મારાં વિચારો માં ખોવાઈને.

vaidehi ની મારાં માટે આવી જ ફીલિંગ જગાવવા માટે મેં game રમી હતી અને હું સફળ રહ્યો હતો એમાં. 

after 3days finall exam ચાલુ થઈ જાય છે. Vaidehi અને kartik ની બ્રાન્ચ અલગ અલગ હતી છતાં, first exam maths ની હતી.જે બધી branch માં કોમન હોય છે. Kartik એમનેમ exam આપવા આયો હતો અને vaidehi ને maths માં કશુંજ નહોતું આવડતું અને છતાંય તેને થોડું ઘણું વાંચ્યું હતું anuja ના કહેવાથી.

kartik અને એના  ફ્રેન્ડ Jaani અને Harsh શિયાળો હોવાથી clg ની પાછળ ના ભાગ માં બેઠા હતા જેમાં kartik  ફોન માં એનું favorite Song 'પલ પલ દિલકે પાસ તુમ રહેતી હો ' વગાડી રહ્યો હતો. એટલે એની આજુબાજુ વાળા બધા ઉભા થઈ ને દૂર જઈ રહ્યા હતા વાંચવા માટે પણ એનાં ફ્રેન્ડ્સ ત્યાં જ બેઠેલા હતા. પણ kartik song માં તલ્લીન થઈ ગયો હતો ત્યાંજ vaidehi અને એની ફ્રેન્ડ્સ kusum અને shivani એ ત્રણ પણ ત્યાં આંટો મારવા આવે છે,જયારે તે clg નો પાછળ નો ભાગ હોવાથી કોઈને girl ત્યાં નહોતી આવતી. ત્યાં આ ત્રણ ને જોઈને Harsh અને jaani ચોંકી ગયા જયારે kartik તો song માં ખોવાઈ ગયો હતો. અને ત્યાંજ vaidehi અને બધાને kartik બેસીને songs સાંભળી રહ્યો હતો એ પણ આટલુ romantic આ જોઈને shivani તો રાજી ની રેડ થઈ ગઈ.

shivani : આમ તો જો યાર આ હીરો ને.... બધા exam ની બીકે વાંચી રહ્યા છે અને આ ગીત સાંભળે છે.

kusum : salute છે યાર આને તો....આજે maths છે તો પણ બેઠો છે નવરો થઈને.મને નહીં લાગતું આની pass થવાની ઈચ્છા હોય.

vaidehi સ્પેશ્યલ kartik ને જોવા માટે જ અહીંયા ચક્કર લગાવ્યું હતું. તે જતી રહી પછી kartik ને જોઈને.

જયારે અહીંયા Jaani અને Harsh વાતો કરી રહ્યા છે.

Jaani : Harsh જોયું તે આ બધું??

Harsh : હા યાર, ત્રણેય ભેગી થઈને kartik ને કેવી રીતે જોતી હતી જાણે હમણે એનું તાપણું જ કરી નાખશે આવી ઠંડી માં. 

Jaani : મને તો લાગ્યું કે vaidehi આવીને direct kartik ને પકડી ને ચક્કર મારવા લઇ જશે ભેગો?.

me : vaidehi ને ચક્કર મારવા દો એકલી તમે બન્ને વાંચવા મંડો નકર pass બી નહીં થાવ.

Jaani : harsh આને ક્યાંથી સંભળાઈ ગયું??

me : મને બધુંય સંભળાઈ છે હાલ હવે વાંચવા માંડ.

અને છેલ્લે આમ કરતા કરતા મારી બધી exam પુરી થઈ ગઈ.મારી બધી જ exam મેં વાંચ્યા વગર આપી દીધી હતી રામભરોસે.એક મહિના નું vacation પડી ગયું હતું.

હવે sem 2 સ્ટાર્ટ થવાનું હતું જેમાં vaidehi અને મારાં વચ્ચે કંઈક તો થવાનું જ હતું.but હવે સવાલ તે હતો કે propose કોણ કરશે??? kartik vaidehi ને propose કરશે કે પછી vaidehi kartik ને??

next part માં vaidehi kartik ની gf બનશે તે પાક્કું છે પણ કેવી રીતે બને છે અને હજુ શું થાય છે તે જોવા માટે મળીએ હવે પછીના episode માં


(ક્રમશ :)


_________________________________

dear વાંચકો,
   twisted Love મારી પહેલી શુરુઆત છે. તમારા સૂચનો અને મંતવ્ય always આવકાર્ય છે. તમે તમારા અમૂલ્ય પ્રતિભાવ comment section માં or instagram માં dm થકી આપી શકો છો.
આભાર ??

on Instagram: cauz.iamkartik