ટ્વીસ્ટેડ લવ - (PART 10) Kartik Chavda દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ઈર્ષા

      ईर्ष्यी घृणी न संतुष्टः क्रोधनो त्याशङ्कितः।  परभाग्योपजीव...

  • ફરે તે ફરફરે - 61

    ફરે તે ફરફરે - ૬૧   જુના જમાનાના લેખકો સવારનુ વર્ણન કરત...

  • રાય કરણ ઘેલો - ભાગ 10

    ૧૦ મહારાણીની પ્રેરણા   કાંધલે જે કહ્યું તે સાંભળીને કરણ...

  • ઇડરિયો ગઢ

    ઇડરિયો ગઢવર્ષોથી મનમાં તમન્ના હતી અને એક ગૂજરાતી ફિલ્મ પણ વા...

  • આકર્ષણ બન્યુ જીવનસાથી - 1

    મહિનાનો પહેલો દિવસ અને ઍ પણ સોમવાર. અમારી ઓફિસ મા કોઇ જોબ મા...

શ્રેણી
શેયર કરો

ટ્વીસ્ટેડ લવ - (PART 10)

(પાછલા part માં જોયું કે vaidehi kartik ને ઈશારા દ્વારા બતાવા માંગે છે કે તે kartik ને love કરે છે but kartik એને ignore કરતો રહે છે. છેલ્લે vaidehi plan બનાવે છે. હવે આગળ )

Harsh : vaidehi એ maximum try કરી છે તને બતાવાની કે એ તને love કરે છે તો પણ તું એને રિસ્પોન્સ નહીં આપતો. હવે તો તું vaidehi વિશે વાત પણ ઓછી કરે છે. શું છે આ બધું??

Jaani : જ્યારથી તે આશ્રમ માં જઈને આયો એક મહિના થી એનો behaviour બદલાય ગયો છે.

Harsh : કમ સે કમ જવાબ તો દે યાર... શું શાંતિ થી બેસી ગયો છો??

me : સાચું બોલુને તો vaidehi ને લઈને હું confuse છું.અને હા Jaani તું સાચું બોલ્યો હું vaidehi વિશે confuse આશ્રમ માં ગયા પછી જ થયો.મને તો આ બધું હવે નકામું લાગે છે.

Harsh : એટલે તું કેવા શું માંગશ??

Jaani : અરે Harsh તું સમજ્યો નહીં?? હવે kartik ને vaidehi નહીં ગમતી. 

me : એવુ તો ના જ કહી શકાય. એક તો મેં એનું breakup કરાયું, એની અંદર હવે મારાં માટે આટલી બધી feelings છે અને હવે જો હું જ  એમ બોલું કે મને vaidehi નહીં ગમતી તો ખોટું થઈ જશે યાર...એને કેવડું hurt થાય?? તમને લોકો ને અંદાજો પણ ના થઈ શકે.

Jaani  : અમે ક્યાં કીધુ કે એને hurt કર...

Harsh : એ બધું છોડ... તું હવે શું કરવાનો એ બોલ.

me : life માં ગમે એ કરાય પણ કોઈ આપણે ને love કરતું હોય એને hurt ના કરાય... So હવે હું મજબુર છું, જો vaidehi મને propose કરી દે તો મારે vaidehi ને હા જ પાડવી પડે.

Jaani : તો એટલે તું એને સામેથી Propose નહીં કરતો???કારણકે તું એને Love નહીં કરતો. 

me : હા યાર. but એમતો ના જ બોલાય કે love નહીં કરતો.

અમે ત્રણ વાત કરતા હતા ત્યાંજ  vaidehi અને એની frnds આવતા હતા અને તેઓ પોતાની નવી બેઠકે બેઠા.

vaidehi : આજકાલ ના boys કમઅક્કલ થઈ ગયા છે,કોઈ બિચારી single છોકરી ઈશારા દેતી હોય તો બી નહીં સમજતા.... ક્યારે અક્કલ આવશે આ લોકોને???હે પ્રભુ બુદ્ધિ દો boys ને  કે books ની બહાર પણ અમને દેખી શકે.

kusum : સાવ સાચું બોલી હો..

હવે આ તો ચોખ્ખા ઈશારા હતા એમ મારાં frnds નું કહેવું હતું. છતાંય મેં બધાને શાંતિ થી બેસી સાંભળવાનું કહ્યું અને હું ઉભો થયો અને મારાં class માં જતો રહ્યો.
મારાં ગયા પછી Jaani અને Harsh ઉભા થતા જ હતા ત્યાં vaidehi એ એ બન્ને ને ઉભા રાખ્યા.kusum અને shivani દૂર જ ઉભા રહયા.

Harsh અને jaani બન્ને ને  અંદાજો હતો જ કે vaidehi શું બોલવાની છે.

vaidehi : kartik તમારો best friend છે ને??

Harsh &  Jaani :  હા

vaidehi : તો એમ કહેશો કે kartik ને problem શું છે મારાંથી?? તે મને આટલી બધી ignore કેમ કરે છે.

Jaani : તેનો એક જ પ્રોબ્લેમ છે તે કોઈને સામેથી propose કરવા નહીં માંગતો..

vaidehi : તો હવે હું શું કરું??

Harsh : બહુજ simple વાત છે એને સામેથી propose કરી દે.

vaidehi : પણ એ ના પાડી દે તો??

Jaani : તને kartik ગમે કે નય??

vaidehi : ગમે છે એટલે તો તમને બન્ને ને પૂછું છું. 

Harsh : તો કાલે propose કરી દે તું એને બીજું બધું અમારા પર મૂકી દે.

vaidehi : મારાં પાસે એક plan છે but તમારે એમાં મારી help કરવી પડે એ પણ kartik ને કીધા વગર.

Jaani : એમાં શું છે? તું kartik ની gf બનતી હો તો અમને કાય વાંધો જ નહીં.

vaidehi : તો કાલે break પતી ગઈ હોય ને અને બધા class માં હોય ત્યારે kartik ને નીચે સ્ટેશનરી વાળા પાસે કંઈક લેવા મોકલજે. પછી બધું હું જોઇ લઇશ..પણ plzz આ વાત kartik ને ખબર ના પડવી જોઈએ કે મેં  અત્યારે તમારા જોડે વાત કરી છે.

Harsh : done.

Jaani : પણ મારી એક શરત છે??

vaidehi : બોલ ને..

Jaani : તારું setting થઈ જાય પછી અમને સૌથી પેલે પાર્ટી આપવાની.

vaidehi : જા તું ય શું યાદ રાખીશ!!તમને પાર્ટી હું દઈશ બસ .

Jaani : તો તારું કામ થઈ જશે કાલે done..

Harsh : all the best કાલ માટે કોન્ફિડેન્સ થી propose કરજે kartik ને.

vaidehi : thanks

આટલુ બોલી તે બધા પોતાના class માં ચાલ્યા ગયા.
જયારે break પડી ત્યારે Vaidehi મારાં class માં એનો નાસ્તો લઈને આવી. જોકે હું તો break માં class ની બહાર clg ની પાછળ ની side જ હોવ.હું નીકળતો જ હતો ત્યાં Harsh નો એક frnd મારાં પાસે આવ્યો. classmate જ હતો.

smit : kartik એક વાત બોલું??

me : ??તું અત્યાર સુધી ક્યારેય મારાં પાસે નહીં આવ્યો અને અત્યારે current position જોતા તું અત્યારે મને કોક વિશે સમજાવવા આવ્યો છો.. Am i right??

smit : ?હું તને vaidehi વિશે કહેવા માટે આવ્યો હતો.

me : તો બોલવા માંડ બીજું શું હવે..

smit : તું સમજતો નથી kartik. Vaidehi બધા છોકરાઓ ને line દેતી હોય છે. પેલે મને બી line મારતી હતી. હું એની બસ માં જ આવું છું. મને પેલે line મારતી પછી મેં એને ignore કરી ને તો બીજા ને line મારવા લાગી. પછી હવે તારા જોડે આયી છે. તે character less છે.. સમજ તું... તું આટલો હોશિયાર છો અને handsome છો એટલે તારા પાસે આયી છે હવે. નકર પેલે arpit ની gf હતી એનાં રૂપિયા પતાવી નાખ્યા એટલે હવે તારી પાસે આયી છે.

kartik smit ને class ની વચ્ચે ના મારે Vaidehi વિશે આવું સાંભળીને એટલે harsh kartik ને બહાર જવાનુ બોલે છે.

Harsh : kartik હવે આપણે નાસ્તો કરવા જઈએ યાર ?

me : hmm.. Continue કર તું તારે smit....

smit : પણ જો તું ખાલી એને મોજ મસ્તી કરવા રાખે તો કાય ખોટું નહીં. આમ તો એ માલ છે.. મજા આવે એમ છે. એકવાર તો મેં પણ એને touch કરેલું બસ માં આવતી હતી ને ત્યારે ભીડ હતી તો મેં એને ધક્કો માર્યો હતો. બહુજ જબરદસ્ત લાગ્યું મને તો.

me : લે એ તો બોવ જોરદાર કેવાય.. કેવું ફીલ થયું એને touch કરીને???

smit : એકદમ રૂ જેવું લાગ્યું. soft soft

જેવું smit એ વાક્ય પતાવ્યું kartik એ એને એકદમ મજબૂત ઝાપટ મારી. આખા class નું ધ્યાન ખેંચાઈ ગયું. Vaidehi પણ જોવા લાગી. Smit ના ગાલ પર ચાર નિશાન છપાઈ ગયા. ઝાપટ નો અવાજ બહાર સુધી ગયો હતો.

me : શું યાર confuse  કરશ તું મને?? પેલે બોલ્યો કે તે એને ignore કરી અને પછી બોલ્યો કે તે એને touch કર્યું અને તને જબરદસ્ત રૂ જેવું soft ફીલ થયું.જો ખોટું બોલ્યો તો પડી ગઈને એક ડાબા હાથની.ચાલ harsh નાસ્તો કરવા યાર.smit એ મારી break બગાડી.

class માં શાંતિ થઈ ગઈ. બધાનું ધ્યાન મારાં પર હતું અને સાથે મન માં સવાલ પણ હતો કે આને કેમ ઝાપટ મારી હશે. Kartik તો આવું કોઈ દિવસ ના કરે. Smit ત્યાંથી જતો રહ્યો.

Harsh : તે તો યાર જોરદાર ઝાપટ મારી. આટલો બધો ગુસ્સો તને આવે છે??

me : ના ભાઈ ના, આ ગુસ્સો નહોતો મારો. આ તો એ બોલ્યો એવું કે મને એનાં પર પ્રેમ આવી ગયો અને મેં એને તાત્કાલિક પાછો આપી દીધો.

Harsh : ??હશે બીજું શું હવે...

me : હવે તો vaidehi ની image સુધારવી પડશે clg માં. બધા કેવું કેવું બોલે છે એનાં વિશે.

Harsh : મારાં પાસે solution છે એનું.

me : બોલ ને??

Harsh : gf બનાવી લે તારી એને એટલે કોઈ એનાં વિશે કાય નહીં બોલે. તારી image તો best છે clg માં એકદમ સીધો,હોશિયાર છોકરો અને તને હેરાન કરવાનું કોઈ વિચારતું બી નહીં બધા એ arpit વાળો કિસ્સો ગોખી લીધો પાછુ તે આજે smit ને class વચ્ચે માર્યો...

me : તને બોવ જલ્દી છે... શાંતિ રાખ બધું થઈ જશે.

જયારે kusum, vaidehi અને shivani class માં વાત કરી રહ્યા હતા. 

kusum : જોઇ લે vaidehi... હજુ એકવાર વિચારી લે kartik વિશે.. કાલે propose કરવાનું રેવા દે...

vaidehi : અરે આ છોકરા એ જ કંઈક કર્યું હશે. નકર kartik આવી રીતે class વચ્ચે ના મારે યાર. અને મારું તો કાલ નું પાક્કું જ છે. કાલે break માં મારાં પાસે જોરદાર આઈડિયા છે. kartik સામેથી જ મને બોલાવશે.

shivani : એ તો હવે જોઈએ કાલે કે kartik કેવી રીતે તને સામે થી બોલાવે છે.મને તો નહીં લાગતું કે તને સામેથી બોલાવે એ..

vaidehi : kartik વિશે વિચારી વિચારીને મારું માઈન્ડ પણ હવે kartik ની જેમ કામ કરવા લાગ્યું છે.. ??

kusum : ???

vaidehi : ઉનસે ishq કરકે હમ ભી ઉનકે જૈસે શાતીર હો ગયે હૈ, કૌન કમ્બખ્ત કહેતા હૈ કી ishq નિકમ્મા કર દેતા હૈ..

kusum : વાહ વાહ... તું તો શાયરી બોલવા લાગી... ક્યા બાત હૈ..ખરેખર kartik વિશે વિચારીને બદલાવ તો આયો છે તારા માં.

shivani : હજુ તો એની gf બનશે પછી તો શું થશે vaidehi નું?? ???

vaidehi : હવે તો બસ કાલે break પતે એની રાહ છે. Plan ready છે,હું ready છું,બસ હવે ખાલી kartik કાલે હા પાડી દે.

vaidehi એ એવો કેવો plan બનાવ્યો છે કે kartik તેને સામેથી બોલાવે??kartik ના મન માં શું હાલે છે?? smit બદલો લેશે kartik જોડે?? 


(ક્રમશ :)


______________________________________

dear વાંચકો,
   twisted Love મારી પહેલી શુરુઆત છે. તમારા સૂચનો અને મંતવ્ય always આવકાર્ય છે. તમે તમારા અમૂલ્ય પ્રતિભાવ comment section માં or instagram માં dm થકી આપી શકો છો.
આભાર ??

on Instagram: cauz.iamkartik