પ્રતિશોધ - ભાગ - 1 Kalpesh Prajapati KP દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પ્રતિશોધ - ભાગ - 1

મારી આંખ માંથી આસું વહી રહ્યા હતા. એ કલ્પના માત્રથી મારું રોમ રોમ ખડભડી ઉઠતુ. કે હું ખુશી વગર કેવી રીતે રહી શકીશ. હજુ 4 જ વાગે છે. મે ઘડિયાળ સામે જોયું. છેલ્લા 6 મહિના થી હું ઉંગ્યો નથી. મારું મન ખુશી ના વિચારો માજ પરોવાયેલુ રહે છે. મને મારી લાઇફ માં એના વગર કંઈજ ગમતું નથી. હું જીવું છું કે નહી એ જ મને નથી ખબર. હું જીવું તો છું પણ એક પત્થર ની જેમ. આજે 6 મહિના થઈ ગયા હું કોલેજ પણ નથી જતો અને મને ઇચ્છા પણ નથી થતી. મારા ફેન્ડસ મને રોજ કોલ કરી પુછે છે કે હું કોલેજમાં કેમ નથી આવતો. મારા મમ્મી પપ્પા પણ પુછે છે કે કોલેજ કેમ નથી જતો કંઈ થયું છે કે શું? પણ શું કહું બધા ને કે હું કોલેજ કેમ નથી જતો. ખેર આજે મારી ઇચ્છા છે કે હું કોલેજમાં જાઉં.બધા ને મળુ ખાશ કરી ને મારે ખુશી ને મળવું હતું.
મે સવારે ચા નાસ્તો કર્યો. હું તૈયાર થઈ સીધો કોલેજ જવા નીકળ્યો. ખુશી જોડે બ્રેકઅપ થયા પછી હું પહેલીવાર કોલેજ જઇ રહ્યો હતો.
અરે જુઓ તો સામે કોણ આવે છે. અરે કરન શું વાત છે. આજે ઘણા દિવસ પછી આવ્યો કોલેજ. ભુલી ગયો હતો કે શું? અરે કિશન એને પહેલા આવવાતો દે. હું 9 વાગ્યાની આસપાસ કેન્ટીન મા પહોચ્યો. બધા મને જોઇને ખુશ હતા. હું આજે 6 મહિના પછી કોલેજમાં આવ્યો હતો બધા મને જોઇને ભેટી પડ્યા. મારી આંખો ફક્ત ખુશીને જોવા મથી રહી હતી. પણ મને ક્યાય ના દેખાઇ મને ઉદાસ જોઇ જયા બોલી કરન ક્યા સુધી આમ ઉદાસ થઈ ફરીશ તને આમ ઉદાસ જોઇ અમને પણ નથી ગમતું યાર. જે થયું તે ભુલી જા પ્લીઝ. ભુલી જઉ એ વ્યક્તિને ભુલી જઉ જેણે મને યાદ કરતા શીખવાડ્યુ એ વ્યક્તિને ભુલી જઉ. જેણે મને જીવન કેવી રીતે જીવાય એ શીખવાડ્યુ એ વ્યક્તિને હું ભુલી જઉ પણ કેવી રીતે.
આજે ફક્ત અને ફક્ત ખુશીને જોવા માટે આવ્યો છું. એની એક ઝલક મારા માટે અમ્રુત સમાન હતું. મારે ખુશી ને મળવું હતું એને મનાવવી હતી. અમારા બન્ને વચ્ચે 6 મહિના પહેલા અમારું બ્રેકઅપ થયુ હતું. મે એને ઘણીવાર એને મનાવવા માટે પ્રયત્ન કર્યો હતો. પણ એ માની નહીં. આજે મારે ફરીથી એને મનાવવી હતી.
"આર્વી ખુશી દેખાતી નથી" મે ક્હ્યું. એ છેલ્લા 10 દિવસથી કોલેજ નથી આવી. આર્વી બોલી
હું જ્યારથી ખુશીથી અલગ થયો છું. ત્યારથી મારા સ્વભાવમાં ઘણું પરિવર્તન આવ્યું છે. મને વાતવાતમાં પર ગુસ્સો આવે છે મને કોઇપણ વસ્તુ કે કાર્યથી ચીડ ચડે છે. હું મારું નિયન્ત્રણ ગુમાવી બેસુ છું. મને ખબર નથી પણ કેમ મારો મારી જાત પર કન્ટ્રોલ નથી.
* * * * *
"અબે પપ્પુ કહા મર ગયા બેે? "
" જી ભાઈ ક્યાં હુઆ?"
"અબે કહા તક પહુંચા જો કામ મે ને તુજકો સોંપાા થા."
"ભાઈ અભીતક સિર્ફ 10 હી લડકીયાં હુઈ હે."
"અબે પપ્પુ અપને કો 25 લડકીયાં ચહીયે ઓર તુને અભીતક સિર્ફ 10 હી લડકીયાં ઉઠાઈ હે. અગર બોસ કો માલુમ પડા ના તો વો અપુન કો છોડને વાલા નહી હે સમજા."
ભાઈ ક્યાં કરુુ બોસ કો જેેસી લડકીયાં ચહીયે ઉસે ઊઠાના આસાન કામ નહી હે. સભી લડકીયાં બડે ધર કી હે. ઓર આપને ભી તો બોલા હૈ કી પુલીસ કો ભનક તક નહી લગની ચહીયે. તો મુુુઝે મોકા ભી તો મીલના ચહીયે ના. બડીહી મુશ્કેલી સે 10 લડકીયો કો ઉઠાયા હે. "ઠીક હે પપ્પુ"
" ભાઈ કિસ્કા ફોન "? " બોસ કા ફોન હે બે પપ્પુ" "સલીમભાઇ કેસા ચલ રહા હે અપના કામ કાજ" બોસ બઢીયા ચલ રહા હે. તો ફીર કહા તક પહુંચા જો કામ મે ને તુજકો સોંપાા થા. બોસ 10 લડકીયાં હો ગઈ હે, બાકી કી મે 2 મહીને મે કર દુંગા. કયા બોલા સલીમ ફીર સે બોલ. અભીતક 10 લડકીયાં હી હુઈ હે ઓર તુજકો 2 મહીને ઓર દુ. અબે સલીમ મેને તુજકો 2 મહીીને પહલેહી દે દીયે . મે તુજે ઓર સમય નહી દે સકતા. મેને તુજે પહલેહી બોલાા થાકી અગર તુમસેે યે કામ નહી હોતા તો મુુુઝે બતા દે મે કીસી ઓર સે કરા દુંગા.
પર બોસ આપકો જો લડકીયાં ચહીયે ઉસે ઊઠાને મેે થોડા ટાઇમ તો લગેગા. અબે ઓ સલીમ મુુઝે કુછ નહીં સુનના, તુ કુછ ભી કર મુજે મેરા કામ 1 મહીને કે અંદર હો જાના ચહીયે તુ કુછ ભી કર. અગર તેરી વજહ સે મેરાા કામ બીગડા ના તો સુન બે ચુઝે મે તુમ્હારા કામ તમામ કર દુંગા યે મેરા વાદા હે.
"ભાઈ ક્યાં બોલા બોસ. " અબે પપ્પુ સાલા ધમકી દે રહા હે, બોલતા હે મુુુઝે 1 મહીને મે સભી લડકીયાં ચહીયે વરના વો હમારા કામ તમામ કર દેેગા. તુ એક કામ કર ઝાકીર કો ફોન લગા ઔર ઉસે જલ્દ સે જલ્દ યહા બુલા. "ઠીક હે ભાઇ મે અભી ઝાકીર કો ફોન કર કે યહા બુલાતા હું."
"સાલા યે સલીમ અપના કામ કહી બીગાડ ન દે."
" મેને પહલેહી બોલાા થા બોસ આપકો કી હમ યે કામ કીસી ઓર કો સોંપતે હે પર આપકો સલીમ પર પુરાા ભરોસા થા."
" થા નહી હૈ" પર ક્યા કરે અપને કો દુસરા કામ પુરા કરના હે. યે તો એક પૈંતરા હે અપના કામ પુરા કરને કા. પબ્લિક ઓર મીડિયા દોનોકો ઊલ્જાએ રખને કા જીસસે અપને કામ મે કોઈ મુશ્કેલી ખડી ન હો. ઓર પુલિસ તો અપના કુછ નહીં ઉખાડ શક્તી. હા... હા.... હા...... ( ક્રમશઃ.........) શું થશે કરન અને ખુશીનુ? બન્ને ફરી મળી શકશે કે નહી? ક્યા ગઇ હશેે ખુશી? કોણ છે આ બોસ? શું કરવા ઇચ્છે છેે? જાણીશુ આવતા અંકે...