Mumbai 26 11 books and stories free download online pdf in Gujarati

મુંબઇ 26 11

મુંબઇ એક અનોખી નગરી અને ભારત દેશ નુ ઘણેણુ કહેવાય,જાત જાત ની અજાયબી અને નૌ જવાનુ નુ ભવીષ્ય એટલે મુંબઇ,
મુંબઇ જેટલી મશહુર હતી એટલી જ બદનામ પણ થતી હતી,દુશ્મનો ની નજર અવાર નવાર મુંબઇ પર રહેતી,બમ્બ બ્લાસ્ટો ધણી વાર થયા છે અને ફરી પાછી મુંબઇ બધુ ભુલી ને ઉભી પણ થય છે,1995 થી માંડિ 2008 માં ઘણા બધા હુમલાઓ થયા છે,1995 ઘણા વીરો શહાદશ ને પામ્યા છે,એ બધા વીરો નુ નામ લેવા બેસુ તો સમય ઓછો પડે પણ એ વીરો નુ બલીદાન ઓછુ ના પડે,
કોન્ટેબલ થી માંડિ ને હોમ ગાર્ડ પણ પાછા પડ્યા નથી દેશ નુ રક્ષણ કરવા માં,ભારત ના આવા મહાન વીરો ને કરોડો વંદન છે,
ભારત દેશ ની ભુમી એક એવી પવીત્ર ભુમી છે જેમા માઁ એના દિકરા ને બીજી માઁ કેટલે જન્મ ભુમી ભારત ભુમી ની રક્ષા કરવા માટે પીછે હટ કરતા નથી,હુ આજ પણ ભુલ્યો નથી એ ચાર દિવસ જે માત્ર મુંબઇ જ નહિ પણ આખા દેશ ને ખુબ જ ડરાવી દિધા હતા,એ ચાર દિવસ હુ જ્યાં સુધી જીવુ છુ ત્યાં સુધી હુ ભુલી નહિ શકુ કેમ કે એ ખુબ જ ભયાનક દિવસો હતો અને આજે પણ હુ જ્યારે જ્યારે યાદ કરુ છુ ત્યારે આંખો માંથી આંસુ આવી જાય છે,દક્ષીણ મુંબઇ ની ટોટલ છ જગ્યાઓ માં હુમલાઓ થયા હતા,દરિયાઇ માર્ગે થી આવેલા લશ્કરે તોઇબા અને ઇસ્લામીક ટેરેરીસ્ટ ના કુલ બાર સાગરીકો જેમા મેઇન હતો મહોમદદ અજમલ આમીર કશાબ અને અગ્યાર સાગીરીકો અલગ થી જેમા પાકિસ્તાની આઇ.એસ.આઇ નો મુખબીર(જાસુસ)એટલે સૈતાની ખોપડિ વાડો હૈવાન જેણે અગાવ મુંબઇ માં આવી ને જાસુસી કરી અને પ્લાન કર્યો આ દક્ષીણ મહારાષ્ટ ની છ જગ્યા પર હુંમલો કરવાનુ જે જગ્યા ના નામો હતા,
(1)લીયોપોલ કેફ
(2)છત્રપતી શીવાજી મહારાજ અંતીમ મથક
(3)તાજ મહાલ પ્લેસ હોટલ
(4)ઓબેરોઇ ટ્રીડેન્ટ
(5)કામા હોસ્પિટલ
(6)નરીમન હાઉસ
આવી રીતે બધી જગ્યાઓ પર 26/9 થી 29/9 સુધી આ આતંકિ હુમલાઓ ચાલ્યા જેમા આપણી ફોર્સ ની વાત કરુ તો આ મુજબ આપણી ફોર્સ તહેનાત હતી.
(1)NSG(National security guards
(2)MARCOS
(3)Mumbai Police
(4)Indian ATS
(5)Mumbai Fire Brigade 
નેશનલ સીક્યુરિટી ગાર્ડ એ આ ઓપરેશન નુ નામ આપ્યુ હતુ “ઓપરેશન બ્લેક ટોર્નાડો” જેમા દક્ષીણ મહારાષ્ટ ના લગભગ જાણીતા સ્થળો માં આતંકિ હુમલા ઓ થયા અને મને યાદ છે ત્યાં સુધી st.xaviers school and metro cinema માજા ગાઉ જેવા અન્ય સ્થળ પર હુમલાઓ થયા હતા અને આ આતંકિયો લશ્કરે તોઇબા ના મેઇન ચીફ ઝાકિર રહેમાન લખવી ના કહેવા થી અટેક થયો હતો જે 2,00,000 પાઉન્ડ પર  9 એપ્રીલ 2015 માં પાકિસ્તાની જેલ માંથી આઝાદ થયો હતો,જો કે ભારત દેશ ની ગોવરમેન્ટે ફુલ જોર થી વીરોધ કર્યો હતો યુનાટેડ મીટીંગ માં પણ આ મુદ્દે વાત થઇ હતી પણ હજુ સુધી લખવી નો કોઇ તોડ અમીરીકિ કે ઇન્ડિયન ગોવરમેન્ટ ને મડ્યો નથી,હુ અવાર નવાર આ બાબત ની ચર્ચા સાંભળુ છુ યુટ્યુબ માં પર પાકિસ્તાને લખવી ને કેમ આઝાદ કર્યો એ હજુ સુધી મારી સમજણ ની બહાર છે, પાકિસ્તાન સરકારે સાબીત કરી દિધુ કે સરકાર આતંકવાદ સાથે મડેલી છે,
અત્યાર સુધી પાકિસ્તાન બધા દેશો ની સામે શરીફ બનવા માંગતુ હતુ પણ આ હરકત કર્યા બાદ એ બધા દેશો ની નજર નીચે પડ્યુ છે,અત્યારે લગભગ આખી દુનીયા ને ખબર પડિ ગઇ છે કે આતંકવાદ ને પનાહ દેવાનુ કામ પાકિસ્તાન કરે છે,ભારત ની સરકારે યુનાઇટેડ ની મીટીંગ માં લખવી ના તમામ શબુત ને સાબીત કર્યા અને અમેરીકા ના પ્રેસીડેન્ટ બરાક ઓબામા એ જાહેર માં પ્રેસ વાડાઓ ને કિંધુ હતુ કે પાકિસ્તાન આતંકવાદ નુ સર્જનહાર છે,પાકિસ્તાન આતંકવાદ નુ ઘર છે,પાકિસ્તાન આતંકવાદ ને બધી બાજુ થી સાથે આપે છે અને ભારત થી માંડિ ને અમેરીકા માં અને ન્યુઝીલેન્ડ અને આવા અનેક દેશોઓ પર હમલા નુ એક કારણ માત્ર પાકિસ્તાન છે,સાલ 2015 અને 2016 માં ભારતે એક બીજો દાવો કર્યો અને એ પણ આધાર પુરાવા સાથે ડેવીડ કોલમેન હેડલી ઉર્ફ દાઉદ સૈયદ ગીલ્લાની,જે પાકિસ્તાની હતો અને અમેરાકા માં મુખબરી(જાસુસી)કરતો હતો જે હાલ અમેરીકાની જેલ માં છે, જે જેલ માં ગયો એની પેલા એટલે કે 2008 માં મુંબઇ બમ્બ બ્લાસ્ટ કરાવ્યા હતા જેમ 168 ના મોત થયા હતા અને 350 થી વધારે ધાયલ થયા હતા,અને આ બાબત ની આખી ડિટેઇલભારત સરકાર પાસે હતી અને પણ અમુક સંજોગો એવા થયા જેમા ડેવીડ ચિંકાગો એરપોર્ટ પર પકડાયો જે પાકિસ્તાન જતો હતો,ભારત સરકારે માંગ કરી ડેવીડ ને ભારત ના હાથ માં સોંપી દેવાની પણ જેમ કે ડેવીડ એ મુખબીર હતો અને જીહાદ ની ટ્રેનીંગ પર લીધેલી હતી અને લશ્કરે તોઇબા સાથે મડિ ને અલગ અલગ દેશો માં અવાર નવાર અટેક કરાવતો હતો પણ અમેરીકી નાગરીક હોવા થી કોઇ એક્શન લેતુ ન હતુ કેમ કે કોઇ પાસે સબુત ન હતા પરંતુ ભારત સરકાર પાસે ફુલ સબુત હતુ કે ડેવીડે જ આ નંવમ્બર આતંકિ હુમલા નો પ્લાન કેવી રીતે કર્યો હતો આ હુમલા ને અંજામ કેમ આપવુ એ બધી જ ડિટેઇલ્સ હતી પણ આપણી કમનશીબી એટલી કે આ બાબત માં પણ પાકિસ્તાન વચ્ચે પડ્યુ અને ડેવીડ આપણા હાથ માં આવા ને બદલે અમેરીકા ની જેલ માં સડે છે,
ખેર આજે હુ તમને એવા મહાન શહિદ વીરો વીશે કહેવા જાઉ છે જેને હુ ખુબ નજીક થી ત્યારે ઓડખી શક્યો જ્યારે એ લોકો દેશ માટે શહિદ થયા,જે વીરો શહિદ થયા એમાના એક વીર જેમનુ નામ સંદિપ ક્રિષ્નન હતુ અને આજે આ ઓગષ્ટ મહિનો ચાલે અને નંવમ્બર મહિનો દુર નથી જેમા મારા દેશ માટે હસતા મોઢે શહાદત થયા અને આજીવન માટે અને સદાય અમર થયા....
હુ વાત કરવા માંગુ છુ મેજર સંદિપ યુની ક્રિષ્નન ની જે કોઝીકોડે(કેરલા) માં 15 માર્ચ 1977 જન્મેલા હતા અને તેઓ એ ઇન્ડિયન આર્મી 1999 માં જોઇન્ટ થયા હતા,એમની ટ્રેનીંગ 2001 માં પુરી કરી અને બીહાર  યુનીટ ના તેઓ 51  SAG,NSG અને  BIHAR 7 સ્પેશીઅલ એક્શન ગ્રુપ ઓફ નેશનલ સીક્યુરિટી ગાર્ડ ના ચીફ મેજર બન્યા હતા,
તેઓ ત્રણ જંગ માં સામેલ હતા એક જંગ હતી ઓપરેશન વીજય, જે 1999 માં કારગીલ યુધ્ધ થયુ હતુ એમા અને બીજી જંગ જે આતંકવાદ વીરુધ્ધ કાશ્મીર માં થય હતી અને અનેક આતંકી નો ખાતમો પણ કર્યો હતો જે ઓપરેશન નુ નામ હતુ કાઉન્ટર ઇન્સુરજેન્સી જે 2001 થયુ હતુ,
અને ત્રીજી લડાઇ અને અંતીમ લડાઇ લડ્યા હતા મુંબઇ માં જ્યાં તાજ હોટલ સાથે ધણી બધી જગ્યાઓ પર ફાઇરિંગ અને બંમ્બ બ્લાસ્ટ થયા હતા,જેમ કે હોસ્પિટલ રેલ્વે સ્ટેશન અને તાજ હોટલ પર,
ઓપરેશન બ્લેક ટોરનાડો નામ ના જંગ માં સંદિપ ક્રિનન શહિદ થયા હતા,કામા હોસ્પિટલ માં સંદિપ સાથે અન્ય પણ સામેલ હતા કવર ફાઇરિંગ માં તેઓ ને છાતી પર એક હારે આઠ ગોળીઓ વાગી હતી,લશ્કરે તોઇબાના મેઇન કશાબે એ હોસ્પિટલ ને બંદિ બનાવ્યુ હતુ,વીર શહિદ સંદિપ અને એની ટીમે દર્દિ ને બચાવા માટે તેઓ અંદર ગયા અને પાછળ ના એક રુમ માં બધા દર્દિ ને સિફ્ટ કરતા હતા ત્યાં કશાબ ની નજર પડિ અને સંદિપ ના સાથીઓ પર અંધાધુન ફાઇરિંગ કર્યુ હતુ પણ સંદિપ એ એના સાથી દારો ને કવર કરતા એને છ ગોળીઓ છાતી માં વાગી હતી છતા પણ એણે સામે લડત ચાલુ રાખી હતી અને કશાબ ના બે માણસો ને ઠાર માર્યા હતા,છેલ્લે કપાળ પર ગોળી વાગતા ની સાથે જ સંદિપ શહાદત ને પામ્યા અને 26/09/2008 માં રાત્રી ના નવ વાગે સાડા નવ ની આસપાસ એમનુ શહાદસ્ત થયુ અને એમને અગ્નીસ્નાન હેબલ બેંગલોર માં આપવામા આવ્યુ હતુ...
ત્યાર બાદ સંદિપ ક્રિષ્નન ને 26 જાન્યુઆરી 2009 માં એમના શહિદ થયા બાદ એમને ફેમીલી નૈ અશોક ચક્ર એમની શહાદત ને આખા ભારત દેશે બીરદાવી હતી...



બીજા એક એવુ વ્યક્તીવ્ત વાડિ વ્યક્તી શહિદ થઇ હતી જેવો  ATS(Anti Terroriest Squad) ના ચીફ હતા જેમનુ મુલ વતન નાગપુર હતુ,ATS જોઇન કર્યા પછી એમણે દેશ ના અલગ અલગ રાજ્ય માં સેવા આપી હતી,સાથે સાથે તેઓ કમીશ્નર ઓફ પોલીસ હતા,જેવો નાગપુર અને મધ્ય પ્રદેશ ગુજરાત અને છેલ્લે મહારાષ્ટ મુંબઇ માં એમને સેવાઓ આપી હતી,26\11 રોજ ATS નુ ઓપરેશન સાંજે સાત વાગા ની આસપાસ શરુ કર્યુ હતુ અને તેઓ પનવેલ,વાસી,થાણે બોમ્બ બ્લાસ્ટ ને ડિફ્યુસ કર્યા હતા પણ છેલ્લે હોટલ તાજ ના ગ્રાઉન્ડ ફ્લોર પર આતંકવાદ ના ધેરાવ અને હુમલા માં તેઓ શહાદત ને પામ્યા હતા એમની ATS ની ટીમે કવરીંગ કર્યુ હતુ પણ એની પેલા જ તેઓ શહિદ થઇ ગયા હતા,અને એમની બોડિ ને અગ્ની સ્નાન એમના વતન નાગપુર માં દેવાયો હતો અને 26 જાન્યુઆરી 2009 માં એમની શહાદત ને અશોક ચક્ર થી બીરદાવી હતી....
અશોક કામતે જેમનો જન્મ 23 ફેબ્રુઆરી 1965 માં મહારાષ્ટ માં થયો હતો અને તેઓ 1989 માં AC(Additional Commissioner) થયા હતા,
26/11 ના રોજ તેઓ પનવેલ પાસે તહેનાત હતા આતંકિ હુમલા ને થાર કરવા માટે અને પનવેલ ના સ્ટેશન પર એમનુ આતંકવાદ ની ગોળીઓ થી અશોક કામતે નુ શહાદત થયુ હતુ અને એમના બોડિ ને એમના વતન માં અગ્ની સ્નાન કરાવ્યુ હતુ અને 26 જાન્યુઆરી 2009 માં એમની શહાદત ને આખા ભારત દેશે બીરદાવી હતી....
વીજય સાલસકર એક એવા બહાદુર ઇન્સપેક્ટર કે જેમણે 75 થી 80 એન્કાઉનટર કર્યા હતા અને મુંબઇ ની નામચીન ગેંગ એટલે કે અરુન ગાવલી ગેંગ નો સફાયો કર્યો હતો અને 26/11 ની રાતે તેઓ પેટ્રોલીંગ માં હતા અને આતંકીઓ દરિયાઇ માર્ગ પર આવ્યા હતા જેણે માત્ર ચાર દિવસ ની અંધાધુન માં મુંબઇ ને તહેશનેશ કરી નાખી હતી,AK 47,RDX,IEDs and grendased સાથે આવેલા આતંકિઓ એ મુંબઇ ના નામી અજાયબી મનાતા સ્થળો પર હુમલાઓ કર્યા હતા,આજ પમ મન યાદ જ્યાંરે હુ ટી.વી પર લાઇવ ન્યુઝ જોતો હતો ત્યાંરે વીજય સાલસકર સાહેબે લશ્કરે તોઇબા ના અજમલ આમીર કશાબ ને જેલ ભેગો કર્યો હતો પણ કશાબ જેલ જાય અને વીજય સર એ કશાબ ને લઇ જાય છે એ વખતે વિજય સર પર હમલો થાય છે અને વીજય સરે શહાદત પેલા જ અન્ય પોલીસ ને હવાલે કશાબ ને કર્યો હતો છત્રપતી સીવાજી મહારાજ ટેરમીસીયમ પાસે એમતુ શહાદત થયુ હતુ અને 26જાન્યુઆરી 2009 માં અશોક ચક્ર થી એમની શહાદત ને આખુ મહારાષ્ટ સાથે આખા ભારત દેશે બીરદાવ્યુ હતુ.....

તુકારામ ઓબલે જેવો 1954 માં જન્મેલા હતા તકારામજી એ ઇન્ડિયન આર્મી જોઇન કરી હતી અને આર્મી રીટારમેન્ટ બાદ એમણે મુંબઇ પોલીસ ફોર્સ જોઇન કરી હતી,
26/11 ના રોજ તેઓ ઓન ડ્યુટી માં હતા અને ગીરગાઉ ચોપાટી પર તેઓ સખ્ત બંદોબસ્થ માં હતા અને એમણે પાકિસ્તાન ના લશ્કરે તોઇબા ના મેઇન સાગરીક કશાબ ને જીવતો પકડ્યો હતો પણ કશાબે એની વર્દિ પકડિ ને ચાલુ ગાડિ માં એમને ગોળીઓ મારી હતી અને એ શહાદત ને પામે એની પેલા આખા ડિપાર્ટમેન્ટ ને જાણ કરી ને બધા ને એલર્ટ કર્યા હતા ત્યારે કશાબ પનવેલ જતો હતો,પમ આપણી કમનશીબી એટલી જ હતી કે તુકારામ ના સહાર થી તેઓ આગળ જવા માં કામયાબ થયા હતા કેમ કે જો ફાઇરીંગ કરે તો તુકારામ ને જ ગોળીઓ વાગે એટલે કશાબ એ ટુકારામ ને ચોપાટી થી બે કિલો મીટર સુધી લઇ ગયો અને અંતે તુકારામ ને શહાદત પામ્યા હતા,
ધન્ય છે આવા વીર પુરુષ ને કે એક ફોર્સ માથી રિટાયડ થયા બાદ એમણે પોલીસ ફોર્સ જોઇન કરી અને દેશ ની આન બાન અને શાન માટે શહિદ થયા હતા અને 26 જાન્યુઆરી 2009 માં તેઓની શહાદત ને ભારત ની આવામ એ બીરદાવી હતી....



આવા તો કંઇક દેશ માટે કુરબાન થઇ ગયા અને થતા રહેશે પણ આ દેશ ને ગમ ભુલી જવા ની ટેવ ની સાથે સાથે જે વીરો શહિદ થયા છે એમને પણ ભુલતા જાય છે...
આવી શહદાસ્ત પર લતાજી નુ એક ખુબ જ મશહુર ગીત યાદ આવે છે...
એ મેરે વતન કે લોકો જરા આંખો મે ભરલો પાની જો શહિદ હુએ હે ઉનકિ જરા યાદ કરો કુરબાની...
કુરબાની એ કોઇ ભુલવાની ચીજ નથી કુલબાની તો હંમેશ ને માટે યાદ રહેવી જોઇએ જેમ સંદિપજી છે
કોન્સટેબલ ટુકારામ ઓબલે,વીજય સાસકર,અરુન જાધવ,એસ.પી.અશોક કામટે,હેમત કરકરે,આમ અનેક વીરો શહિદ થયા છે,જ્યારે જ્યારે ભારત માટે સંકટ ની ઘડિ આવી છે ત્યારે ત્યારે આવા વીરો વિશે મે તમને કિંધુ કેમકે આ બધા ને મે લાઇવ જોયેલા છે ટીવી પર અને રડતા આંસુ થી જોયા છે અને કદાચ હુ ગમે કેટલા કિસ્સા કહાની ને ભુલી શકુ પણ આ નંવમ્બર મહિનો મારા મર્યા પછી જ ભુલાશે કેમ કે આખો દેશ સન્નાટા ભર થઇ ગયો હતો ચારે બાજુ દેશ માટે અફસોસ કરતા લોકો ને મે જોયા છે અને અમેરીકા જેવા મહાન દેશ ને પણ આપણા દેશ ની ચિંતા કરતા જોયા છે ભલે હુ મારા ઘરે હતો પણ મારો જીવ મુંબઇ માં હતો અને મારો જીવ ખુબ જ મુંજાતો હતો કે હવે દેશ આ બધુ ભુલી કેમ શકશે,હુ ભગવાન ને પ્રાથના કરતો કે જેટલા મારા માસુમ ભાઇ બહેન આ હુમલા માં માર્યા ગયા છે એના જીવ ને સાંતી આપે અને એમના પરિવાર ને આ સહન કરવા ની સક્તિ આપે,અને જેટલા મારા ભાઇ બહેન ધાયલ છે એ જલ્દિ થી સાંજા થય જાય અને ફરી એક નવી જીંદગી જીવવાની હિંમત પ્રભુ તમે એમને આપજો,સાહેબ આ કોઇ ફિલ્મ ની સ્ટોરી નથી આ મારા દેશ માં બનેલી હકિકત છે જેને કોઇ પણ નજર અંદાજ ના કરી શકે અને આ મારા હૈયા ની વાત છે જે આ જ દિવસ સુધી સાચવી ને દબાવી ને રાખતો આવ્યો છુ.

#GreatIndianStories

જય હિંન્દ.....વંદે માતરમ્

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED