Ek prashn maro pan books and stories free download online pdf in Gujarati

એક પ્રશ્ન મારો પણ

હુ પોતાથી અજાણ્યો એક પ્રશ્ન છુ, હુ એક એવો ચીન્હ છુ જ્યાંથી કોઇ ઉતરાધીન નથી, હુ કરોડો માં નહિ પણ અબજો માં પુછાતો એક પ્રશ્ન છુ, માણસ ને ઉતર ની અવગણ માં મુજાવતો પ્રશ્ન છુ, મને શોધવો એ ખુબ સહેલો પણ છુ અને એનાથી પણ વધારે અધરો છુ કેમ કે હુ એક પ્રશ્ન છુ, મારી જરુર દુનીયા ને હમેશને માટે રેવાની અને રહેશે જ કેમ કે હુ એક પ્રશ્ન છુ, તો આવો મારી દુનીયા માં અને જાણો મને કે હુ કેમ એક પ્રશ્ન છુ,

હેકર્સ થી સાવધાન ની માટે આ વખતે મારો બોવ મોટો પ્રયાસ છે, હેકર્સ ધણા પ્રકાર ના હોય છે જે બેંક મોબાઇલ અને સેટેલાઇટ ને પણ હેક કરી શકે છે, વીશાળ ટેક્નોલોજી ના યુગ માં વીશાળ મગજ અને વીશાળ બુધ્ધી ધરાવતા લોકો પણ હોય છે પણ એ લોકો દેશ ની મદદ કરવાની જગ્યાએ દેશ ને ટેક્નોલોજી ના આધારે લુંટે છે અને ભારે નુકશાન પહોચાડે છે, સેટેલાઇટ ના માધ્યમ દ્વારા આપણે ધણુ બધુ પામવા માં ખોઇ પણ બેશી એ છી, ગુગલ દ્રારા અનેક હેંકિગ એપ અને હેકિંગ કરવાની ઇન્ફોરમેશન કાઢી લે છે અને આમ તો મહેનત થી પૈસા કમાવા ના બદલે આવી અવળી બુધ્ધી વાપરી ને લુંટે છે, આતો હજુ કંઇ નથી તમારા સેલ્ફી કેમેરા થી લઇ ને સ્ટ્રીટ કેમેરા હેક કરી ને તમારા બાળકો ને કેંચીન એટલે કે કિડનેપ કરી ને કાતૉ પૈસા ની માંગણી કરે અને કાંતો બળાત્કાર જેવા ક્રુત્ય કામો કરે, તમારુ જીપીએસ અને સોશીયલ માધ્યમ ના હરેક એપ્સને હેક કરે તમે જે કામો કરતા હોય ચેટીંગ કરતા હોય અથવા બીઝનેસ ડિલ જેવી હરેક ચિંજો ને હેંકર બોવ બારીકી થી જોતા હોય છે, આવા અનેયતીક બનાવો આપણા દેશ માં કે આપણી હારે ના બને એ માટે મારી નાની એવી સ્ટોરી તમને કેવી છે, તો આગળ મારે આ સ્ટોરી ના માધ્યમ થી હુ મારા જીલ્લા, રાજ્ય અને દેશ ને બચાવાનો એક મારો અહમ પ્રયાસ છે, આશા રાખુ છુ કે તમે બને એટલુ વાંચી ને આગળ બીજા ને પણ સર્તક કરો,

એક ગામડુ ગામ હતુ જેની વસ્તી અંદાજે 500 જેટલી હતી, જ્યાં જંગલ કુવા વાવ નદિ નાળા બાગ બગીચા તેમજ ગામ નો ચોહરાવો અને મંદિર ખેતી વાડિ ઓ જાત જાત ના પશુ ઓ અને એમને ચારતા ચારણ અને આહિર માલધારીઓ, રુડુ અને એક દમ રમણીય ગામ અને સ્વછતા થી આખુ ગામ ગોકુલ જેવુ લાગતુ હોય,

એ ગામ ની માલીપા રહેતો એક નાનો માલધારી ચારણ જેનુ નામ દિપક હતુ એ દિપક ને સહુ કોઇ હેત પ્રેમ કરે કેમ કે એ બહુ પ્રેમાળ અને નીસ્વાર્થ માણસ હતો, એય ને માતાજી ના ગુણગાન ગાય ને અને માલ ઢોર ચારવા આહિરો અને ચારણો એમ બંને ભેગા જાય, આમ રોજીંદા જીવન કાળ માં બધા જ માલધારીઓ સુખે થી અને એક થઇ ને રહેતા,

મારો નાનો ભાઇ જનક જે વીજ્ઞાન પ્રવાહ માં ભણતો હતો અને એનો ખર્ચો બધો મારી પર હતો, હાલ તો જનક નુ વીજ્ઞાન પ્રવાહ નો કોર્ષ પુરો થવા આવ્યો હતો પણ આગળ હજુ એને આ યુગ ની ટેક્નોલોજી એવમ બાયોલોજી નુ મીશ્રણ કરી ને એમ એ સી.બી.આઈ જોઇન્ટ કરવાનું વીચારી રહ્યો હતો, એક દિવસ જનક નો કોલ આવ્યો કે મારે પાંચ લાખ રુપિયા ની જરુર છે એટલે મે નજીક ના તાલુકા માં જઇને પશુ વિકાસ કેન્દ્ર માં લોન અપ્લાઇ કરી અને ડોક્યુમેન્ટ સબમીટ કર્યા અને મને પંદર દિવસ નો ટાઇમ આપ્યો જો એમા લોન અપ્લાઇ થાઇ તો થીક નહીતર મારે ગ્રામીણ બેન્ક માં અથવા પ્રાઇટવેટ બેંક માં અપ્લાઇ કરવુ પડશે, પંદર દિવસ પછી પશુ કેન્દ્ર માંથી મને કોલ આવ્યો કે તમારી લોન ગ્રાન્ટ નહિ થાય કેમ કે આવક ની રકમ ઓછિ છે અને લોન મંજુર થાશે નહિ, એટલે હુ શહેર ગયો અને પ્રાઇવેટ બેંકો માં અપ્લાઇ કર્યુ પણ બધે ડોક્યુમેન્ટ રિજેક્ટ થયા, અને આમ હુ બસ સ્ટોપ પર બસ ની રાહ જોતો હતો ત્યાં એક માણસ મારી પાસે આવ્યો અને મને પુછ્યુ કે તમારે લોન લેવી છે ને ! મે કિંધુ હા પણ તમને કેમ ખબર ?તો એ બોલ્યો કે હુ તમને ક્યાર નો ફોલ્લો કરુ છુ કે તમે આમ થી તેમ લોન અપ્લાઇ માટે પગ પા ચપ્પલ ધસાવો છો, મે કિંધુ શુ તમે મારી લોન પાસ કરાવી શકો છો ? એ બોલ્યો કે હા એ જ તો મારુ કામ છે, કેમ કે હુ લોન એજન્ટ છુ તો લાવો તમારા ડોક્યુમેન્ટ તો હુ જે બેંક માંથી આવુ છુ એ બેંક માં અપ્લાઇ કરી શકુ, આમ દિપકે જનક ના ભવીષ્ય નુ વીચારી ને લોન માટે બધા ડોક્યુમેન્ટ આપી દિધા, ત્યાર બાદ બીજા દિવસે એજન્ટ નો કોલ આવ્યો કે દિપક જી તમારે જો લોન પાસ કરવી હોય તો જે બેંક માંથી લોન મડે એજ બેંક માં તમારે ખાતુ ખોલવુ પડશે, દિપકે બધી જ હા પાડિ અને દિપક શહેર ગયો અને બેંક માં ખાતુ ખોલવા માટે નુ ફોર્મ ભર્યુ અને બે દિવસ પછી લોન માટે જે અપ્લાઇન કર્યુ હતુ એ લોન પાસ થઇ ગઇ હતી અને મોકે મે જનક ને પણ ગામડે બોલાવ્યો હતો તો મે જનક ને કિધુ કે તુ પણ સાથે ચાલ એટલે જનક પણ આવ્યો એટલે મને બેંક મેનેજરે કિંધુ કે આ લો આમાં એટીમ નુ ડેબીટ કાર્ડ છે જેના માધ્યમ થી તમે પૈસા વિડ્રો કરી શકો, આમ દિપક બધા બેંક ના ડોક્યુમેન્ટ લઇ ને નજીક ના એટીએમે ગયા અને એટીએમ પર જઇને જનકે પૈસા કેમ વીડ્રો કરવા એ શીખવ્યુ અને જેટલા વીડ્રો કરો એનો એક મેસેજ તમારા મોબાઇલ પર આવે, જનક ને હાલ માં પૈસા ની જરુર હતી નહિ એટલે ત્યારે કઇ વીડ્રો કર્યા નહિ, જનક જ્યારે જાય ત્યારે હુ એને પૈસા આપીશ એવુ વીચારી ને દિપકે ખાલી પાંચ હજાર વીડ્રો કર્યા હતા અને એનો મેસેજ પણ આવી ગયો, આમ થોડા દિવસો પછી જનકે કે કિંધુ કે મોટા ભાઇ અત્યારે આપણે ખાલી એક લાખ ઉપાડિએ બાકિ ના આવતા મહિને હુ તમને કહિસ ત્યારે તમે મોકલજો, આમ હુ અને જનક બંને શહેર ગયા અને એટીએમ માંથી પૈસા ઉપાડવાની કોંશીશ કરી પણ કાંઇ નીકળુ નહિ એટલે જનકે એટીએમ માં હાલ કેટલા પૈસા છે એ ચેક કર્યુ માત્ર પંદર રુપીયા જ હતા એટલે જનકે મને કિંધુ એટલે મને તો ચક્કર આવા માંડ્યા પણ આમતેમ જનકે મને સંભાળ્યો અને અમે બંન્ને ભાઇઓ બેંક માં ગયા અને સ્ટેટમેન્ટ કાઢવાની અપ્લાઇ આપી એટલે બેંક ના કાર્યકર્તાએ આખુ લીસ્ટ આપ્યુ જેમાં ઓનલાઇન ટ્રાન્જેકશન થયા હતા એ પણ બ્રાજીલ માં, એટલે જનકે વાત કરી મારો ભાઇ તો સીમ્પલ ફોન યુસ કરે છે અને એ તો ભણેલા પણ નથી તો આ બધુ બને કેવી રીતે ?હાવ ઇઝ પોસીબલ મેનેઝર સર, ?

એટલે મેનેજરે કિંધુ કે આમા અમે કાંઇ ન કરી શકીયે પ્લીઝ મને મારુ કામ કરવા દો કેમ કે હકિકત તમારી સામે આ ચિઠ્ઠી માં બધુ બયાન કરે છે, મેનેજર ની વાત સાંભળી દિપક તો રોવા જેવો થયો કેમ કે અભણ અને એકલો કમાવા વાડો માણસ કરે તો કરે શુ બીજુ, એવામા જનક નો સપોર્ટ દિપક ને ખુબ કામ આવે અને એક દિવસ જનક ને સી.બી.આઇ માથી કોલ આવે છે અને જનક સી.બી.આઇ ની ટ્રેનીંગ માટે જાય છે અને આ બાજુ દિપક પૈસા ક્યાં ગયા હશે આવુ કોણે કર્યુ હશે આવા વીચાર કરતો હતો ત્યાં બેંક માથી કોલ આવ્યો જે લોન લીધી હતી એનો હપ્તો માંગણી નો કોલ આવ્યો, લોન ની સામે દિપકે એનુ ઘર ગીરવે મુક્યુ હતો, એક દિવસ ગામડે થી જનક નો નાનપણ નો મીત્ર આશીષ આહિર નો કોલ આવ્યો કે દિપક ભાઇ આ દુનીયા મુકિ ને જતા રહ્યા, આશીષ ના આવા કઠણ સમાચાર સાંભળી ને જનક તો એક દમ સ્થંમ્ભ બની ગયો અને મોબાઇલ ધડડડ થઇ ને નીચે પડ્યો એટલે જનક ના મીત્રોએ પુછ્યુ શું થયુ ? તો જનકે રડતા જવાબ આપ્યો કે દિપકભાઇ નુ મુર્ત્યુ થયુ છે અને મારે હમણા જ ગામડે જવુ પડશે, એટલે જનક અને જનક ના દોસ્તો પણ સાથે ગામડે આવ્યા ત્યાં દિપક ની લાસ જમીન પર પાથરેલી હતી અને સફેબ પછેડિ ઓઢાળી હતી, અને જનક દિપક ની લાસ પાસે રોતો હતો અને ભગવાન માતાજી ને ઠપકો આપતો હતો આ બાજુ આશીષે અને જનક ના દોસ્તો એ જનક ને શાંત કર્યો અને સ્માશાને જવાની તૈયારી કરી અને જનકે દિપક ની લાસ ને આગ ચાંપી અને અસ્તીઓ લઇને ઘેર આવ્યો અને આખુ ગામ દિપક ની નાની વયે થયેલા ર્મુત્ય નો શોક લાગ્યો હતો, અંતે જનકે આશીષ ને પુછ્યુ કે આમ અચાનક આમ કેમ થયુ, તો આશીષે કિધુ કે દિપક ભાઇ એ ફાંસી લગાવી ને જીવન નો અંત લાવી દિધો કેમ કે સતત લોન વાડા ના ફોન આવતા હતા અને આટલો રુપીયો ગુમાવ્યા નુ ભારે દુઃખ લાગ્યુ હતુ અને છેલ્લે દાના આપા ને માલ ઢોર વેચી ને જેટલુ રુણ ચુકવાનુ હતુ એટલુ ચુકવીને પોતે આ બધા નુ વહમુ દુઃખ લાગ્યુ જેને લીધે આવુ પગલુ ભર્યુ અને એમનો મોબાઇલ દાના આપા ને આપ્યો હતો અને એમને કિંધુ હતુ કે જનક ને આ ફોન આપજો અને બને તો આ બધા ની પાછડ પડે નહિ અને એને ના પાડજો કે શહેર જઇને મુસીબત હાથ ના લે, ત્યા દાના આપા એ પુછ્યુ કે તુ ક્યાં જાસ તો દિપક ભાઇ એ કિધુ કે મારે સુવુ છે મને બોવ ભવ ની નીંદર આવે છે એમ કહિ ને પોતે સદા ને માટે નીંદરાધીન બની રહી ને આપણને છોડિને જતા રહ્યા,

જનક દાના આપા પાસે ગયો અને દિપક નો મોબાઇલ માગ્યો એટલે દાના આપા એ ખુબ સમજાવ્યો પણ જનક સમજ્યૉ નહિ અને મોબાઇલ લઇ ને એ શહેર ગયો અને સી.બી.આઇ ની ઓફીસ માં એના મીત્રો ની મદદ થી લોન સંબધી બધા વ્યક્તિ ને કોલ કર્યો પણ બધા એ સહેજતા થી જવાબ આપ્યો પણ એક નંબર કોઇ કારણો સર સ્વીચ ઓફ જ આવતો હતો એટલે એ નંબર ને ટ્રેસ કરવા નો પ્રયત્ન કર્યો અને નામ નંબર સહિત એડ્રેસ પણ મડ્યુ એટલે એ અમદાવાદ ની એક પોલ નુ એડ્રેસ હતુ જનક બને એટલુ જલ્દી ત્યાં ગયો અને આગળ જતા જતા એક એજન્ટ લોન બાબતે વાત કરતો એ એજ લોન વાળી બેંક હતી જે બેંક માથી દિપકે લોન લીધી હતી એટલે જનકે એનો પીછૉ કર્યૉ પણ એજન્ટ ને ખબર પડિ ગઇ કે કોઇક મારો પીછો કરે છે એટલે એ ભાગ્યો અને એક નીચલા પુલ પર જનકે જમ્પ મારી ને તેને પકડિ પાડ્યો પણ એ મૌન હતો કાંઇ બોલતો ન હતો એવામાં એના પેન્ટ ના પોકેટ માંથી ફોન વાગ્યો અને જનકે કોલ ઉપાડ્યો ત્યાં એ વ્યક્તિ બોલ્યો હેલો મી.ન્યુ ટ્રેનર સી.બી.આઇ ઓફીસર હાવ આર યુ ?

જનક-હોવ કેન યુ નૌ માય નેમ એન્ડ વુ ધી હેલ આર યુ ?

અજાણ્યો વ્યક્તિ-ફોરગેટ અલ વુ આઇ એમ બટ જસ્ટ યુ નૌ મી બેસ્ટ હોવ મચ આઇ એમ.

આમ એ બંને ફોન માં એક બીજા સાથે વાત કરતા હતા ત્યાં પેલો લોન એજન્ટ ભાગ્યો પણ આગળ ટ્રાફિક પોંઇન્ટ પર એક કાર વાડો કચડિ ને જતો રહ્યો અને એ એજન્ટ ત્યાં જ માર્યો ગયો,

અજાણ્યો વ્યક્તિ-લુક એટ ધેર ધેટ મેન હોવ હિ ડાઇ યુ નૌ ?

બીકોઝ ઓફ મી ફોર માઇ ફ્યુચર હિ ડાઇ !

જનક-પણ તુ છે કોણ અને એક વાર તારુ એડ્રેસ આપ તો તને હુ સમજાવુ કે હુ કોણ છુ અને મારી ઔકાંત અને લાયકાંત તને દેખાડુ,

અજાણ્યો વ્યક્તિ-બોવ ધમંડ છે તને તારા પદ નો તો સાંભળી લે જો તારુ પદ હુ છીનવી ના લહુ ને તો મારુ નામ બેલ્ક કમાંડ કિઇસ નહિ,

જનક-ઓહ તો તુ કિબોર્ડ ની કિઇસ છો તો હુ એવીલ છુ હવે જો તને પાતાળ માંથી ના શોધુ ને તો હુ પણ સી.બી.આઇ નહિ.

એમ કહિ ને જનકે ફોન પર નો વાર્તાલાપ પુરો કર્યો અને એ મોબાઇલ નુ જીપીએસ ટ્રેસ કર્યુ પણ અલગ અલગ લોકેશન મડતુ હતુ અને અલગ અલગ જીલ્લા ઓના નામો આવતા હતા પણ આ બધા ની પાછળ કોનુ કારણ અને હાથ છે એ સમજાતુ ન હતુ, જનક ને સીસ્ટમસ હેકિંગ અને સોફ્ટવેર ઓપરેટીન નુ ધણુ નોવલેજ હતુ પણ આ બધા નુ મુલ કારણ મડે તો ખબર પડે અને આ દિપક ના મોબાઇલ માં પૈસા કપાવા નો મેસેજ કેમ ના આવ્યો એ કારણ જનક શોંધતો હતો ત્યાં ટેલીકોમ મંત્રી નુ જનક ને યાદ આવ્યુ અને લાસ્ટ ટેલીકોમ મંત્રી ની પ્રેસ મીંટીગ નુ રેકોર્ડિંગ સાંભળ્યુ તો જાણવા મડ્યુ કે વીધાઉત ફિંગર પ્રીન્ટ ઓફ થી ટેલીકોમ મીનીસ્ટર શો અલ સીમ કાર્ડ કંપનીસ કાર્ડ ડુ એની થીંગસ, પણ ટેલીકોમ મંત્રી આ કામ માં સામેલ છે એ શોધવુ ખુબ અધરુ હતુ એટલે જનકે એક મીત્રને ટેલીકોમ મંત્રી પાછળ નજર રાખવાનુ વીચાર્યુ તો બે ત્રણ દિવસ પછી ચાર પાંચ અજાણ્યા વ્યક્તિઓ ટેલીકોમ મંત્રી ની ગાડિ માં બેઠા હતા અને એમના હાથ માં ફિંગર પ્રીન્ટ મસીંગ હતુ અને થોડુક વધારે પડતુ કાવતરુ લાગતા એ મીત્ર એ જનક ને ફોન કર્યો અને જનક એવમ જનક ની ટીમ ત્યાં પહોચી અને ટેલીકોમ મંત્રી પાસે પેલા વ્યક્તિઓ છુટા પડ્યા કે તરત જ ગન ની નીશાની પર એ લોકો ને જનક ની કાર માં નાખ્યા અને અજાણ્યા ગૌડાઉન માં લઇ જઇને પુછતાજ હાથ ધરી પણ કોઇ મૌં ખોલતા ન હતા એટલે જનકે એક વ્યક્તિ ને પગ માં ગોળી મારી અને પુછ્યુ કે છેલ્લી વાર કહુ છુ બધુ બોલી જા નહિતર જે ગોળી પગ મારી એ જ ગોળી તારા ખોપરા માં મારી માટે તૂ જે હોય એ સાચુ કહિ દે, એણે કિધુ કે સર પ્લીઝ તમારે જે પુછવુ હોય એ પુછજો પણ હુ અત્યારે ખુબ દર્દ માં છુ, જનકે એના એક ડોક્ટર મીત્રને ફોન કર્યો અને ફોન પર બધી વાત કરી જેથી કરી ને પેલા માણસ ને સાજો કરવા બધી સામગ્રી લઇ આવે, આમ જનકે પેલો પ્રશ્ન એ પુછ્યો તમે બેંક ને કેવી રીતે હેંક કરી ?

માણસ-અમે લોકો સોફ્ટવેર ના ત્રણ ચાર માણસો ને હાયર કર્યા જેથી કરી ને બેંક નુ સર્વર હેંક કરી શકે અને બધા ના પીન અને ડુબ્લીકેટ ડેબીટ કાર્ડ બનાવીને અથવા જે તે પીન હોય એ પીન ને યુસ કરીને અમે ઓનલાઇન બેંક એકાઉન્ટ ની ઓનલાઇન ટ્રાનજ્ટેશન કરીએ,

જનક-પણ સીમ માં બેલેંન્સ નો મેસેજ આવે તો શુ તમે ટેલીકોમ મંત્રી ના ફિંગર થી એ નંબર ને હેક કરીને બેંક ના મેસેજ બ્લોક કર્યા ?

માણસ-એક્ટજેટલી અમે બેંક તરફ થી જે તે વ્યક્તિ ને મેસેજ મડે એ મેસેજ એના મોબાઇલ ની જગ્યાએ અમારા એ જ નંબર વાડા ડુબ્લીકેટ સીમ માં મડે અને બેંક એપ ના આધારે અમે ઓનલાઇન ટ્રાનજેક્શન કરતા અને જે તે વ્યક્તિ નુ સીમ મોબાઇલ માં હોય એને મેસજ મડ્યા વગર જ પૈસા ખાતા માથી 0 થઇ જાય,

જનક-શું ટેલીકોમ મંત્રી આ સડયંત્ર માં શામેલ છે ?

માણસ-નહિ એમને જબરદસ્તી શામેલ કર્યા હતા એમની પુત્રી અને પુત્ર ના કિડનેપ કર્યા બાદ,

જનક-ઓહ… તો ટેલીકોમ મંત્રી ની શુ જરુર પડે ?

માણસ-અરે એ જ તો મેઇન છે ! સીમકાર્ડ ની પાછળ રહેલા આંકડા અને એના કોડ તથા ટેલીકોમ મંત્રી ના ફિંગર વગર પોસીબલ જ નથી,

જનક-ઓહ ઓકે તો આ બધા ની પાછળ મુખ્ય સુત્રધાર કોણ છે અને એનુ બેકગ્રાઉન શું છે ?

માણસ-એનુ નામ બ્લેક કમાંડ છે અમને એના ઓરીઝીનલ નામ ની નથી ખબર અને એ ક્યાં છે અને ક્યાંથી અમને કમાંડ કરે છે એની પણ અમને નથી ખબર,

જનક-તમે દિપક ને ઓડખો છો ?

માણસ-હા આ જે બીજા નંબર નો વ્યક્તિ બેઠો ને એને જ લોન કરાવી દિધી હતી,

જનક-ઓહ તને ખબર છે દિપક એ મારા મોટા ભાઇ હતા, મારી ફિસ ભરવા માટે એ તારી પાસે આવેલા અને ભુખ્યા તરસ્યા એ તારી આગળ પાછળ ફરતા રહ્યા અને તુ ભગવાન જેવા માણસ ની હારે તે આવુ કર્યુ

બીજો માણસ-હા સાહેબ એ બોવ ભોળા અને સાફ મન ના હતા પણ હુ શું કરુ સાહેબ જો હુ આવુ નો કરત તો બ્લેક કમાંડ મારા માઁ બાપ ને જાન થી મારી નાખત, બ્લેક કમાંડ ના અન્ય ગુંડાઓની નજર અમારા લોકો ના ફેમીલી પર છે હવે તમે જ કો અમે શું કરીએ અને એટલુ જ નહિ આખા સીટી માં જ્યાં જ્યાં કેમેરા છે એ બધા જ કેમેરા એણે હેક કરેલા છે એની પોતાની નજર પણ અમારી પર હોય અને એની નજર થી એ એના ગુંડા ને કમાંડ આપે,

જનક-ઓહ આટલો સાતીર દિમાગ છે ! ખેર ગાઇઝ આપણે એનાથી અલગ કરવુ પડશે નહિતર એ હાથ માં નહિ આવે અને હા કેમેરા થી બચી ને હાલવાનુ કેમ કે એક કેમેરા પર એમની નજર છે,

હવે મને એ કો કે લોન નો નેસ્ટ કોણ અપ્લાઇ કરવાનુ છે જેથી કરી ને મુળ વ્યક્તિ શુધી પહોચવામાં આસાની રહે,

માણસ-જુઓ મારા લેપટોપ માં લીસ્ટ છે જેની લોન થવાની બાકિ છે અને એટલુ ખાસ યાદ રાખજો કે સેલ્ફી કેમેરા થી માંડિ જીણા માં જીણા કેમરા પણ એણે હેક કરેલા પછી ગમે તે ફોન હોય, બધા ફોન નો ડેટાબેસ એની પાસે છે ઇએમઆઇ નંબર થી માંડિ ને આઇપી એડ્રેસ પણ એની પાસે છે એટલે શહેર ના તમામ ચેટીંગ બીઝનેસ ડિલ અને ધણુ બધુ એની પાસે હેંક થયેલુ છે.

જનક-ઓહ ગોડ ધીસ મેન ઇઝ વેરી ડેંજરસ ઓવર કંન્ટ્રી.

જનક લીસ્ટ ચેક કરે છે ત્યાં લેપટોપ માં એક મેઇલ આવે છે યુ આર કાન્ટ કેચ મી બીકોઝ વી આર ફેર અવે એન્ડ અવે મેની માઇલ્સ...

જનકે એના સર્વર રુમ માંથી મેઇલ ની ઇન્ફોરમેટીશન કાંઢી અને આઇ.પી એડ્રેસ હેક કર્યુ પણ એ બ્રાજીલ નુ થઇ જાય અને થોડો ટાઇમ થાય ત્યા યુ.કે નુ થઇ જાય, જનક ને કાંઇ સમજાતૂ ન હતુ એટલે બ્લેક કમાંડ ની જેમ સેમ પ્રોસેસ કરી અને આખુ એક ટાવર હેક કર્યુ અને અને આઇપી હેક કર્યુ પછી ટેલીકોમ મંત્રી ની મદદ થી સીમ હેક અને ચીપ લોક કરી એટલે જીપીએસ ટ્રેકર ઓન થયુ અને આખરે બ્લેક કમાંડ નુ રીયલ એડ્રેસ મડિ ગયુ પણ જનક ની કમનશીબી અને એક ભુલ ના કારણે બ્લેક કમાંડ ને ખબર પડી ગઇ મારુ બેંકિંગ અને ફોન ચીપ ટ્રેકર હેક થયુ છે અને મારુ એક્જેટ લોકેશન પણ ખબર પડી ગઇ છે એટલે બધા સર્વર ને એક પછી એક ડિસ્ટ્રોઇઝ કરતો જતો હતો પચીસ કરોડ રોકડ રકમને ન્યુ જીપ એક્સટ્રા માં નાખી ને ભાગવાની ફિરાક માં હતો, બ્લેક કમાંડે હાથ માં વોચ પહેરેલી હતી જે સોફ્ટવેર ડિવાઇઝ થી કનેટેડ હતી અને સો ટકા થી પણ વધારે કામ એ વોચ થી પણ થઇ શકે જે લોકેડ હતી, પણ બ્લેક કમાંડ ને આ બધુ ગોઠવવા માં અને સમેટવામાં એ એનો ફોન ડિસ્ટોઇઝ કરવાનુ ભુલી ગયૉ હતો અને પૈસા કાર માં રાખવા જતા એ ફોન પૈસા ના જથા માં પડિ ગયો હતો અને બ્લેક કમાંડ ના ફોન ની મદદ થી જે પ્રમાણે બ્લેક કમાંડે કર્યુ એ જ રીતે જનકે કર્યુ જેના જેના લોન ના પૈસા ગયા હતા એ બધા વ્યક્તિ ના ફોન ને હેક કરીને એક મેસેજ નાખ્યો કે જો તમારે તમારી લોન નુ વડતર પાછુ જોઇતુ હોય ખારાવાડા મેઇન રોડ પાસે બંધ ફેક્ટ્રી માં છે અને આ બ્લેક કમાંડે હજરો લોકો ને લુટ્યા હતા એટલે બધાને પૈસા મડવાની ખબર મડતા ગુસ્સા અને આનંદ મા પણ ત્યાં આવવા નીકળ્યા અને આ બાજુ જનકે અને જનક ની ટીમે ચારે બાજુ થી બ્લેક કમાંડ ને ધેરી લીધો અને જ્યાં એડ્રેસ બધાને વ્હોટસ એપ કર્યુ હતુ ત્યાં લઇ ગયા અને જોત જોતા મા હજારો ની સંખ્યા માં માણસો મેઇન ડોર ખોલવાની તાકાત કરતા હતા પણ જનક અને પેલા બ્લેક કમાંડ વચ્ચે મારફાઇટ થતી હતી એવામા બ્લેક કમાંડ નો હાથ મેઇન ડોર ના રીમોટ પર પડ્યો અને મેઇન ડોર ખુલતા જ હજારો પબ્લીક બ્લેક કમાંડ માથે ટુટી પડ્યો અને પોત પોતાના હકના પૈસા લઇ ને જવા લાગ્યા પણ જનક આકાશ સામે જોઇને રડતો હતો અને બોલતો હતો જોયુ દિપક ભાઇ હજુ તમે મને રોકતા હતા પણ જો હુ રોકાઇ ગયો હોત તો તમારી જેમ લાખો માણસો આવા બ્લેક કમાંડ ના જાસા માં આવીને આત્મા હત્યા કરત અને દેશ જોત જોતામાં ખોતરી પાડત પણ હુ દેશ ને ખુબ પ્રેમ કરુ છુ તમારી જેમ દિપક ભાઇ એટલે હુ દેશ ના સવીધાન માં રહિ ને દેશ ની આન બાન શાન ની રક્ષા કરુ છુ અને કરતો રહિશ, અને આ બાજુ પોલીસ બ્લેક કમાંડો ને લઇ જતી હતી ત્યાં એના હાથ માં બાંધેલી વોચ દ્વારા નવી સ્કિમ બધા ના મોબાઇલ માં મેસેઝ કરી દિધી અને નામ આપ્યુ વ્હાઇટ હાઉસ પ્લે...

હવે એ સ્કિમ શુ થશે એ હવે આગળ ની સ્ટોરી માં કહિસ કેમ કે હજુ મારે પણ વીચારી ને લખવુ પડશે, જોયુ ને મીત્રો ધણા બધા સવાલો ઉભા કરતી મારી આ સ્ટોરી, હા મીત્રો હકિકત માં ડિજીટલ યુગ છે પણ ડિજીટલ યુગને હેક કરવા વાડા પણ હજારો પણ એનાથી વધારે હશે, જે તમારા સ્ટ્રીટ કેમેરા થી લઇ ને તમારા મોબાઇલ ના કેમરાના કેચપ્ટર પણ હેક કરી શકે અને અનીમીત બનાવો ધટનાઓ ધટી શકે છે માટે મોબાઇલ પર અને સોસીયલ ચેટીંગ અને અપલોડિંગ ડાઉનલોડિંગ ખુબ જ ધ્યાન આપવુ નહિતર તમારી પર અને તમારા મોબાઇલ પર બીજા નુ ધ્યાન તો છે જ માટે મારો દેશ મને જાન થી પ્યારો છે અને મારા દેશ ના ભોળા માનવીઓ મન દિલથી વાલા છે એટલે જ તો તમને હુ પ્રશ્નો દ્રારા સમજાવુ અને જવાબ દ્રારા આવતી સ્ટોરી માં સમજાવીસ ત્યાં સુધી મને રજા આપશો ને......???

જય હિંદ.… જય જવાન.… જય કિશાન.… વંદે માતરમ્.… જય માતાજી...

લેખક શ્રી,

દિપક ગઢવી

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED