Kalna Sambandho ane Aajani Yuva Pedhi books and stories free download online pdf in Gujarati

કાલના સંબંધો અને આજની યુવા પેઢી

ARTICLE NAME: KAL NA SAMBANDHO ANE AAJ NI YUVA PEDHI

NAME : KHUSHBU PANCHAL(KHUSHI)

EMAIL: PKKHUSHBU@GMAIL.COM

કાલ ના સંબંધો અને આજ ની યુવા પેઢી

ફરક આજકાલ દરેક વસ્તુ માં ફેરફાર જોવા મળે છે.ફેરફાર વિચારો નો, મંતવ્યો નો, લાગણીઓ નો. આમ જ ફરક છે આજ ની યુવા પેઢી અને કાલ ની પેઢી વચ્ચે. તેમના સંબંધો વિષે અને તેના વિચારો ની ધારા વચ્ચે. માણસ ના બીજા માણસ સાથે ના વ્યક્તિગત સંબંધો જે તેના જીવન ની ઘટમાળ રચે છે.

કાલ ના સંબંધો માં એક આવકારો હતો, સંબંધ નું બીજ રોપાયા પછી તેમાં સંપૂર્ણ વ્યવહાર સાચવવાનો અનુગ્રહ હમેશા સેવતો. પણ આજ ની યુવા પેઢી એ બધા કરતા અલગ છે, આજ ની યુવા પેઢી PASSIONATE છે, જે યોગ્ય લાગે છે એ જ વસ્તુ ને માને છે, સંબંધો માં INVESTMENT ખરું પણ સાચા સંબંધો, હાઈ, હેલો, વાળા . ચીલ કરાવતા દોસ્તી ના સંબંધો, બે માણસો વચ્ચે ની પરસ્પર ની લાગણીઓ ના.

આજની યુવા પેઢી ફેસબુક ,વ્હોત્સેપ, ની જંજાળ માં પરસ્પર ની અમુક લાગણીઓ ને કદાચ એટલું બધું અનુભવી નથી શક્તિ. એમની કુશળતા ઘણી છે, આજ ની યુવા પેઢી આમ તો આવનારું ભવિષ્ય જ છે દેશ નું. આજ ની યુવા પેઢી જૂની માન્યતા ઓ થી પર છે, કાલ ના સંબંધો દરેક ક્ષેત્રે માણસ નું પુરવાર થવું માંગતા હતા જયારે આજ ની યુવા પેઢી આ બધી વસ્તુ પ્રત્યે CRYSTAL CLEAR દ્રષ્ટિકોણ ધરાવે છે.

આજ ની આ પેઢી કોઈ સંબંધ કે ચાહે જે પણ વાત રહી વિચાર અને વિમર્શ અને તેના દરેક પાસા ની બાજુ ચકાસી ને તેમાં આગળ વધવાનું વિચારે છે.

જૂની પેઢી અને નવી પેઢી વચ્ચે અંતર ફક્ત વીતેલો સમય અને ચાલી રહેલા સમય ના મૂલ્યો નો છે. જૂની પેઢી માં એક અનુશાશન ની ધૂની હતી, આજ ની પેઢી માં PASSION ની ભૂમિકા છે. જૂની પેઢી માં CHALLANGES વધુ હતા સંબંધો ના પર્યાય ને લઇ ને , આજ ની પેઢી FRANK છે. આજ નો VISION નવો છે. આજ ની પેઢી ને જે ગમે છે અને જે નથી ગમતું તેને સ્પષ્ટ પણે કહી દે છે.

આ બધું તો ઠીક પણ કાલ ના જે સંબંધો માં તિરાડો છે એને આ પેઢી કેમ કરી સાચવી લે છે? કદાચ લોકો કહે છે કે આજ ની પેઢી બહુ CONFUSE છે ઘણી બધી વસ્તુ ને લીધે. આના અનેક કારણ હોઈ શકે, એક કારણ આ સંબંધો પણ છે હા આજ સંબંધો જે એક પેઢી ને બીજી પેઢી સાથે, એક લાગણી ને બીજી લાગણી ની ધારા સાથે, એક વ્યક્તિ ને બીજી વ્યક્તિ સાથે, મૈત્રી,પ્રેમ,ETC,ETC.

તૂટેલા સંબંધો ના લીધે માનસ નું વર્તમાન ખોરવાતું રહે છે, માણસ ની વિચાર શક્તિ પર તે ઘણી ખલેલ પહોચાડે છે, માણસ ના મન પર કઈ કેટલીક અસરો ઉપજાવે છે. ખેર આ બધી દરારો ની અને કહાલીપા ની વાતો છે. પરંતુ માણસ ક્યારેય સંબંધો થી વિખૂટો નથી રહી શકતો. માણસ હમેશા એક સુખી જીવન ની તલાશ માં આ સંબંધો માં INVEST કરતો રહે છે અને કેમ નહિ કરવું સંબંધો અનમોલ છે , ચાહે જે પેઢી ના રહ્યા ચાહે હાઈ,હેલો, ગપસપ વાળા game તે રહ્યા, ચાહે તે ફેસબુક ત્વીતર વાળા રહ્યા, ચાહે પ્રેમ ની ભાવના રહી, એક કડી બીજી કડીથી જોડાતી રહે છે, એની CHAIN બનતી રહે છે, પરોવાતા રહે છે સંબંધો મન ના મહાસાગર માં. લાગણીઓ ની ધારા માં, અને છેવટ ના કાલ ના અને આજ ના સંબંધો બહુ ભિન્ન નહો હોઈ ને સરખા જેવા જ છે, બસ વિચારો અલગ છે બંને વચ્ચે, બાકી મિલના મિલાના સબ તો બનતા હે બોસ. નહિ તો ભલા શું રહેશે જીવન ની પૂંજી માં. keep investing ,keep trusting, make cheerful relations, open the door of bliss .

--ખુશ્બુ પંચાલ(ખુશી)

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED