આજ માનસી ને interview નો લેટર આવ્યો. આ જાણી ને માનસી ખુશી થી નાચી ઉઠી .કેટલાય દિવસો ની મહેનત રંગ લાવી હતી. જ્યારે તેં ને m.com પુરુ કરી તેં ફર્સ્ટ કલાસ મા પાસ થયી હતી અને પછી આગળ તેને account નાં ક્લાસ કર્યા હતાં અને તેં પણ ખૂબ મહેનતે. તેં જલદી જલદી રૂમ માથી નીકળી ને તેનાં મમ્મી પાસે દોડતી આવી અને તેને લેટર વિશે જણાવ્યું .આ સાંભળી તો ઉષા બહેન નાં તો આંખ મા આસું આવી ગયા .કેમ કે તેમનાં ઘર ની પરિસ્થિતિ એટલી સારી નહોતી . પપ્પા ની થોડી જમીન હતી તો માંડ ઘરનું પુરુ થતુ
Full Novel
પ્રેમની પરિભાષા ભાગ ૧
આજ માનસી ને interview નો લેટર આવ્યો. આ જાણી ને માનસી ખુશી થી નાચી ઉઠી .કેટલાય દિવસો ની મહેનત લાવી હતી. જ્યારે તેં ને m.com પુરુ કરી તેં ફર્સ્ટ કલાસ મા પાસ થયી હતી અને પછી આગળ તેને account નાં ક્લાસ કર્યા હતાં અને તેં પણ ખૂબ મહેનતે. તેં જલદી જલદી રૂમ માથી નીકળી ને તેનાં મમ્મી પાસે દોડતી આવી અને તેને લેટર વિશે જણાવ્યું .આ સાંભળી તો ઉષા બહેન નાં તો આંખ મા આસું આવી ગયા .કેમ કે તેમનાં ઘર ની પરિસ્થિતિ એટલી સારી નહોતી . પપ્પા ની થોડી જમીન હતી તો માંડ ઘરનું પુરુ થતુ ...વધુ વાંચો
પ્રેમની પરિભાષા ભાગ:2
માનસી interview માટે લાઇનમા બેઠી હોય છે, એની આસપાસ નજર કરી જુવે છે તો બહુ મોટી કંપની છે, આસપાસ લોકો તો કોઈ મોડેલ થી ઓછા નહોતા !!.ગર્લ તો પોતાની સુંદરતા કર્તા મેકઅપઃ નો નિખાર વધારે હતો.કપડા તો મૂવી મા પહેરે એવાં લેડીઝ સૂટ પહેર્યા હતાં , પગ મા તો એવડી મોટી હિલ હતી ક ક્યાંક ઠેસ વાગી તો પગમા પ્લાસ્ટર આવ્યાં વગર નાં રે!!. માનસી મનમાં ને મનમાં વિચારી ને હસવા લાગી.એને એમ પન લાગ્યું કે ,આવડી reach અને profesnal લોકો ની વચ્ચે પોતે રહી શકસે. ભગવાન ને પ્રાર્થના કરવા મંડી કે હુ પાસ થયી જવું. "માનસી પટેલ??? ...વધુ વાંચો
પ્રેમની પરિભાષા ભાગ-૩
સોરી "!! સર... માન પાછળ ફરી જુવે છે તો આ એજ કાલવાળી ગર્લ છે!! માનસીની આંખો મા ડર હોય મનમાં કહે છે કે શું આ અહિ જોબ કરવાંની છે.??) " ઓહઃ..તો first day નાં દિવસે late થવાંનું વિચારી રાખેલું કે શુ??"માન smile આપી ને કહે છે. માનસી ડર સતાવે છે કૈ ક્યાંક જોબ જતિ નાં રે?? its ok.... કોઈ વાત નહીં...પહેલા દિવસે ચલાવી લવું છું પણ આગળ થી ધ્યાન રાખજો ઓક... ""માનસી હસી ને હા કહી!!"" 'ચાલો હુ તમારુ કામ સમજાવી દવું એટ્લે તમે કામે લાગો ને હુ મારા બીજ કામ પતાવું..' "હા..માનસી એ જવાબ ટૂંકો આપ્યો" મારુ નામ ...વધુ વાંચો
પ્રેમની પરિભાષા ભાગ-૪
" હેલો મમ્મી" "હેલો માનસી બેટા"!!!કેમ છે તુ??ત્યાં બધુ બરાબર છે ને???"હા મમ્મી અહિ બધુ બરાબર છે." 'ત્યાં પપ્પા ભઇલુ કેમ' છે?? બેટા... તારા પપ્પા ... "કેમ મમ્મી શું થયું છે પપ્પા ને..અને તારો આજે અવાજ પન કાંઇક બીજુ જ કહી રહયો છે"??? બેટા તારા પપ્પા ને હાર્ટ એટેક આવ્યો હતો ..ત્રણ દિવસ થયાં હોસ્પિટલ થી ઘરે આવ્યાંને!! મમ્મી તુ મને હમણાં જણાવે છે.!!! "બેટા તારું હમણાં હમણાં જ તુ ત્યાં setel થયી છે અને અહી બધુ હવે બરાબર છે અને તારા પપ્પા ને પણ ગણું સારુ છે હવે". ઓકે ...મમ્મી અને હા.. મમ્મી મારો આજ પગાર અવ્યો છે ...વધુ વાંચો
પ્રેમની પરિભાષા ભાગ-૫
"માન....( માનસી નાં હ્રદયમા અચાનક આવેલા પ્રેમના પ્રસ્તાવથી ખળભળ મચી ગયી હતી.") ..માનસી એ માન સામે જોઇ ને કહ્યું"... તમે બહુ સારા વ્યક્તિ છો,અને તમારી લોકો પ્રત્યે આદર ભાવ ની લાગણી પણ છે..તમે દેખાવે પણ સારા છો. જોબ એક જાણીતી કંપની મા છે.અને તમારું નેચર પણ સારુ છે.."મિસ માનસી પણ તમે મને આ બધુ શા માટે જણાવો છો!!??"" મને તમારો જવાબ જોઇયે છે.!?'હાં ..માન ' હુ એ જ જાણવા જવું છું કે મને વિચારવાનો સમય જોઇયે છેઃ " ..માન મને થોડો સમય આપો પછી હુ તમને મારો જવાબ જણાવી દઇશ..."ઓકે મિસ માનસી..તમારા જીવન નો મહત્વનો નિર્ણય છે તો વિચારી ...વધુ વાંચો
પ્રેમની પરિભાષા ભાગ-૬
"સો કયુટ," ..મીસ માનસી આજે તો તમે બહુજ સુંદર લાગી રહ્યાં છો... આય હાય... મારી નઝર નાં લાગી જાય ! .. માન"ઓહઃ 'થેન્ક યૂ ' માન... પણ આજે તમે પણ હીરો થી ઓછાં નથી લાગતા..."માનસી'..માન માનસી ને એકધ્યાનથી જોયા કરે છે ,બન્ને એકબીજામાં ખોવાયેલા હોય છે..હુ આવી પહેલી પાર્ટી મા આવી છું.. ગુજરાત મા અમને આવી પાર્ટી બહુ ઓછી જોવા મળે...!!માનસી""આ મુંબઈ છે તો અહિ નો નજારો પણ જૂદો જ હોય મિસ માનસી" ...આમ તો મે આવી પાર્ટી તો ગણી જોઇ છે..." માન..."ઓહઃ...તમે આવી પાર્ટી ક્યાં જોઇ છે?(માનસી પ્રેમની નઝર થી માન સામે જુવે છે.માનસી ને એવું લાગે છે ...વધુ વાંચો
પ્રેમની પરિભાષા ભાગ-૭
'માનસી સવારે ઊઠીને બાજુમાં હાથ ફેરવે છેઃ પણ કોઈ. હોતું નથી..' "માન" માનસી જાગી ને સામે ઘડિયાળમાં નઝર નાંખે !!સવારના નવ વાગી ગયા હતાં.. "માન??!!" બાજું પર માન નહોતો..માનસી રાતની બનેલી ઘટનાં વિચારે છે..મેં ભુલ તો નથી કરી ને.. આવુ પગલું નહોતું ભરવું જોઈતું..!! મારી ઈજ્જત એ જ ઍક ગર્લ ની સાચી મિલકત છેં.. ભલે જમાનો મોર્ડન બન્યો હોય .. પણ અમાનત તો મારી આબરુ જ હતી ...માનસી થોડી નહીં પણ વધારે અપસેટ થયી ગયી હતી...માનસી નાં શરીર મા થાક વર્તાઈ રહ્યો હતો અને ચિંતા વધારે હતી મુખ મા ...!!! ..માનસી બેડ પરથી ઊઠીને ઊભી થાય છે તો બેડ ...વધુ વાંચો
પ્રેમની પરિભાષા ભાગ-૮
' નીતા બૂમ પાડીને નિલેશ ને બોલાવે છે..!' નિલેશ..??. નિલેશ બેઠકરૂમ મા બેસીને ચા પી રહ્યો હોય છે અને નું હોમવર્ક કરાવી રહ્યો હતો.. "કેમ શું થયુ નીતા..???' કિચેનમાં નીતાનો અવાજ સાંભળીને નિલેશ દોડતો આવીને ઊભો રહી જાય છે..! "કેમ શુ થયું મન્નૂ ને??"નિલેશ માનસી ને નીચે પડેલી જોઈને ગભરાઇ ને કહેવા લાગ્યો". 'નીતા પાણી નો ગ્લાસ લાવ જલદી..!' મન્નૂ ને મોઢા પર પાણીનાં છાંટા નાખ..! હાં.. હમણાં જ કરુ છું.. 'નીતા' નીતા પાણી છાંટે છે, .. "નીલેશ !!..મને લાગે છે કે મન્નૂ બહુ પરેશાન હશે અંદર થી ..ભલે એ આપણી આગળ નોર્મલ રહેવાનો પ્રયત્ન કરતી હોય ,પણ ...વધુ વાંચો
પ્રેમની પરિભાષા ભાગ-૯
" માનસી ઘરે આવી ને હોલ મા જઇને નીચે બેસી પડી, હ્રદયમા આજે મોટો દાવાનળ ફેલાઇ રહ્યો હતો કોની જઇને ખુલ્લા દિલે યે રડીને મન હળવું કરી શકે એવું મન ને માનવાંની કોશિશ કરી રહી હતી. આંખ માંથી એક ટીપું બહાર આંસુનું નીકળી રહ્યું હતુ તેને બહુ રોકવાની કોશિશ કરી પણ એ રોખાવાની ના પાડી રહયુ હતુ માનસી ને .." ' મન્નૂ...'ત્યાં જ નિલેશ આવી ને તેણી બાજું મા બેસી જાય છેં અને તેને સમજાવે છે.. '" મન્નૂ આમ હારી ના જા..હુ ને નીતા તારી સાથે જ છીએ,મને નીતા એ બધું જ કહી દીધું છે. અને આમ મને એવું ...વધુ વાંચો
પ્રેમની પરિભાષા ભાગ-૧૦
" પુના... " એક કુદરત નાં ખોળે રમવા માટે થનગનતું શહેર , અને તેમાં પણ માનસી ની કંપની લોનાવાલા માં હતી તો જાણે સ્વર્ગ મા આવી ગયા ની લાગણી અનુભવાય. અને ઇન્ડિયા મા એક રહેવા જેવું જો શહેર હોય તો એ પુના છેં. અહિ ટુર માં ગણા લોકો ફરવા માટે સ્પેશિઅલ આવતાં જતા હોય છેં .લોનાવાલા તો જાણે કુદરતના ખોળા માં સૂતેલો પ્રદેશ છેં....તો હવે અહિ માનસીનાં જીવન મા પણ શાંતિ મળે અહિ કુદરતના ખોળા માં રહીને ... નિલેશ માનસી ને નેહા નાં ઘરે મુકવા જાય છેં, નેહા માનસી ને જોતાં ખુશ થયી જાય છે. માનસી અને નિલેશ ...વધુ વાંચો
પ્રેમની પરિભાષા ભાગ-૧૧
" BMW ગાડી મા ડ્રાઈવર બાજુની બારી નો કાચ સહેજ નીચો થયો વરસાદ જોરથી વરસી રહ્યો હતો તેથી બહુ નાં કર્યો. આધેડ ઉંમરની વ્યક્તિ એ સફેદ રંગ નો સૂટ પહેરેલો હતો જે પોતે નોકરી ઉપર છે તેની સાબિતી આપી રહયો હતો. નેહા અને માનસી તેંની સામે નજર કરી , તો તેં વ્યક્તિ આ ગાડી નો ડ્રાઈવર છે તેં લાગ્યું ,આંખો પર ચશ્મા લગાવેલા હતાં જે તેંની ઉંમર નું અનુમાન લગાવી શકાતું હતુ .ચહેરા પર કામનો વધું પડતો બોજો હોય એવી રેખાઓ ઉપસી આવી હતી... નેહા નું ધ્યાન ઊભી રહેલી ગાડી તરફ ગયું ,માનસી રીક્ષા ની ...વધુ વાંચો
પ્રેમની પરિભાષા ભાગ-૧૨
" બેટા બસ હવે થોડી વારમા જ આપણું ઘર આવી જશે !! તારી તબિયત સારી છે ને કાંઇ તકલીફ તો મને જણાવી દેજે હો"!..સુરેશ અંકલ'. "નાં નાં..અંકલ હુ એક્દમ બરાબર છું નેહા મને મુકી ને જવા રાજી થઈ ને ત્યારથી જ હુ બરાબર છું.." માનસી ની અવાજ મા એક શાંતિ હતી.! 'માનસી બારી ની બહાર નજર કરી ને વિચારી રહી હતી કે આ વ્યક્તિ કેટલો યોગ્ય વિચાર વાળો છેં ,કોઈ અજાણી વ્યક્તિ ને બસ થોડા જ સમયથી ઓળખે છે તો પણ એના માટે આટલો ભાવ છેં! મને તો જાણે એમનાં ઘરનું મેમ્બર હોવું એમ ટ્રીટ ...વધુ વાંચો
પ્રેમની પરિભાષા ભાગ-૧૩
"શાંતિ થી ગાડી ચલાવો અંકલ "..!! તમારા મહેમાન ને હોસ્પિટલમાં જોવા જતાં ક્યાંક આપણે બન્ને હોસ્પિટલ નાં પહોંચી જઈ??!!' બેઠેલો વ્યક્તિ ફુલ વેંગમા જતી રોલ્સ રોયલ કાર ને થોડી ધીમી ગતિએ ચાલે તો ક્યાંક આવડી મોંગી કાર ને નુકસાન ના થાય એની તાકેદારી રાખતો હતો.'. " હા...બેટા તમારી વાત સાચી છેં હુ ધીમે ચાલવું છું' ..' સુરેશ ડ્રાઈવર'. " અંકલ એમનાં પતિ ને કૉલ કરી ને તમારે સમાચાર આપવા જોઇયે '.??.આફ્ટર ઓલ અત્યારે આ હાલત મા તેં લેડીઝ ને તેનાં પતિ ની ખાસ જરૂર વધું હોય છેં"!.. 'બાજુમાં બેઠેલ વ્યક્તિ ચિંતાના સુર સાથે વાત કરે છેં'. ...વધુ વાંચો
પ્રેમની પરિભાષા ભાગ-૧૪
" ઓપરેશન થિયેટર ની બહાર માન માનસી ની ચિંતા મા આંટા મારી રહ્યો હોય છેં સુરેશ અંકલ માનના ચહેરાનું કરતાં બાંકડા પર બેસીને કૃષ્ણ ને પ્રાર્થના કરતાં હતાં." નેહા પોતાની ગાડી ને ફુલ વેંગમા આગળ દોડાવી રહીં હતી ,..હુ કેટલી બધી સ્વાર્થિ બની ને અત્યાર સુધી ઘરે જ રહીં ગયી એક વાર પણ એ બિચારી નો ખ્યાલ પણ ના આવ્યો કે આવા સમયે હુ એક જ એની પોતાની હતી ..નેહા મનમાં પોતાની જતને કોંસિ રહીં હોય છેં . મારે એક વાર નીતા દી ને કોલ કરી ને માનસી ની તબિયત નું જણાવું જોઇયે આફ્ટર ઓલ એ માનસી નાં ...વધુ વાંચો
પ્રેમની પરિભાષા ભાગ-૧૫
" હેલ્લો .. મિસ્ટર માન મહેતા !! હું તમને ક્યારનો કૉલ કરવાનો પ્રયત્ન કરું છું પણ , તમે કૉલ પણ વાર રિસીવ નાં કર્યો!! મારે તમને એક જરુરી વાત જણાવવી છેં ...! "....આઇ થિંક એ વાત જરુરી છેં કે નહીં બટ.. તમને જણાવવું અગત્ય નું લાગ્યું !! ડૉક્ટર પોતાને કાંઇ અજુગતું જ લાગી રહ્યુ હતુ તો ભાવથી જણાવી રહ્યા હતા".. " કેમ ડૉક્ટર એવું તેં શુ બન્યુ છેં જે તમે મને જ જણાવવા માંગો છો!!"....ડૉક્ટર શુ મારી માનસી ને તો કાઈ નથી થયુ ને!!??".... માન માનસી ને ડૉક્ટર સામે પોતાનાપણું જતાવી રહ્યો છે એ લાગણીથી એને થોડો સંકોચ ...વધુ વાંચો
પ્રેમની પરિભાષા ભાગ-૧૬
ગ્રુપ ઓફ મહેતા ..!! આખા દેશમાં આ નામ પ્રચલિત હતું.. અનેં પ્રચલિત પણ કેમ નાં હોઁય?? કેમ કે ટોપ પચીસ બિઝનેસમેનમા જે વ્યક્તિનું નામ હતુ તેવા ધીરજ મહેતાની કંપની હતી. નામનાની સાથે સાથે ધીરજ મહેતાનાં પિતાજી એ દુનિયામાં ઈજ્જત વધું કમાવી હતી.ધીરજ મહેતા એમનું એકનું એક સંતાન હતાં....ધીરજ મહેતાને બધું વારસામાં મળ્યું હતુ, મોભો અનેં મિલકતમા ધીરજ મહેતાએ પોતાની આવડત અનેં હોશિયારીથી આખા વિશ્વમાં મહેતા ગ્રુપ ને પહોંચાડી દીધું હતુ.તેમની કામ કરવાની આવડત અનેં સૂઝબૂજથી મોટા મોટા બિઝનેસમેનો આગળ તેમનો ડંકો વાગતો હતો.પોતાનો કારોબાર હીરા ઉદ્યોગથી લઇને મોટા મોટા ધંધામાં તેમની નામના હતી...તેવાં ધીરજ મહેતા ને બે સંતાન ...વધુ વાંચો
પ્રેમની પરિભાષા ભાગ-૧૭
માનવ કોફી નો કપ બાજું પર મુકી ને વાત આગળ વધારે છે, નેહા ને પણ માનવની આગળની વાત સાંભળવામાં રસ હતો. ' માનવ લંડન જઇને તેં પોતાની મા ની સંભાળ લેવા લાગી ગયો. હોસ્પિટલ મા વધું સમય એ પોતાની મા સાથે ગાળવા લાગ્યો.. માનસી ની યાદો વચ્ચે એ જીવી રહ્યો હતો.. લંડન સ્થિત પોતાના બંગલો મા બાહર લૉન મા એકલો બેઠો હતો. મિસ્ટર મહેતા આજે હોસ્પિટલ મીના મહેતા ને લઈને ગયા હતાં. બેક્સેલિ સિટી મા મહેતા ફેમિલી નો બંગલો હતો.છુટ્ટીઓ વિતાવવા ધીરજ મહેતા હંમેશા અહિં આવતાં રહેતાં હતાં,બાહર મોટી ખુલ્લી જગ્યામાં એક નાનું ગાર્ડેન બનાવેલું હતું ...વધુ વાંચો
પ્રેમની પરિભાષા ભાગ-૧૮
" રાત્રિના અંધકારમાં વરસાદનું જોર ઘણું હતું.. સવારના સૂરજના તડકામાં વરસાદનાં છાંટા સોનેરી મોતી સમાન બનીને વરસી રહ્યાં હતાં" " નેહા ફ્રેશ થયીને ન્યૂઝપેપર વાંચી રહીં હતી..પેપરના પહેલાં પેજ ઉપર નીચેના ભાગમાં એક હેડલાઇન ઉપર નેહા ની નજર પડી.. 'ઇન્ડિયાના ટોપ બિઝનેસમેન ધીરજ મહેતાનું રિટેલ બિઝનેસમાં અબજોનું ઈંવેંસ્ટંમેન્ટ ,હરીફોમા ઈર્ષાનું મોજું' આવડા મોટા બાપ નો છોકરો ..માનસી જેવી સાદી અનેં મધ્યમ વર્ગની છોકરી સાથે આટલો પ્રેમ કરે છેં...નેહા પેપર વાંચતી વિચારે છે.." ' નેહા તું જાગી ગયી..કેટલા વાગે છેં ?? માનસી ઊઠતાંવેંત નેહા ને પૂછવા લાગી'. 'બસ તું આરામ કર યારર ,હજી તો સાડા આઠ જ થાય છેં,અનેં ...વધુ વાંચો
પ્રેમની પરિભાષા ભાગ-૧૯
માનવ ડો. જોશી ને જોઈને માનવ માનસી નો હાથ પરથી પોતાનો હાથ દુર કરે છેં'. યશ ડૉક્ટર.. હાં.. અહિ છું આમની તબિયત પૂછવા આવ્યો હતો, કેમ કે, સુરેશ અંકલ કામમાં હતાં તો હું આવી ગયો!!!" માનવનાં અવાજ મા ડર દેખાઈ અવતો હતો, ધ્રુજતા અવાજ સાથે જણાવી રહ્યો હતો. 'માનસી પણ ડૉક્ટર નાં આવવાથી જરા છોભિલિ પડી ગઈ હતી'.. એ બીજી બાજું મોઢું ફેરવી ને પોતાના આંસુ લુછવાની કોશિશ કરી રહીં હતી. " ડૉક્ટર જોશી એ બન્નેની કાર્યપ્રણાલીથી એક વાત નોંધી લીધી હતી કે, બંનેનાં ભાવ એ વાંચી ગયા હતાં, મનમાં એ વિચારવા લાગ્યા કે, માનવ ભલે કાઈ ...વધુ વાંચો
પ્રેમની પરિભાષા ભાગ-૨૦
રાજ ..સવારે તૈયાર થયીને નેહાને કૉલ કરીને ક્યાં મળવાનું એ બધુ નક્કી કરી ને ઓફીસ જવાં માટે બાહર આવ્યો. સામેથી સુરેશ અંકલ એનાં નજીક આવ્યાં અનેં કેહવા લાગ્યા કે, આજે મને સવારે માનસીનો કૉલ આવયો હતો એ કહેતી હતી કે, ' ... આજે તેને ડૉક્ટર રજા આપવાના છેં તો તુ મારા ભેગો હાલ ને એને લેવા માટે.. આમ પણ ઈનાં મા કે બાપ જે હંમજ઼ો ઇ આપણે જ સીએ...તો ચાલ ને આજ મારા સાથે અનેં પછી તુ ઓફીસ જજે...હો..'!! સુરેશ અંકલ જાણતાં જ હતાં કે, માનસી ને મારે સાચવવી જ પડશે અનેં બાળક ની સચ્ચાઈ જાણવી જ પડશે . ...વધુ વાંચો
પ્રેમની પરિભાષા -- ૨૧ છેલ્લો ભાગ
ધીરજ મહેતા ખાટલા ઊપર માનસીને જોઈને થોડુ અજુકતૂ લાગ્યું , આજુબાજુ એક નાની ટેબલ પડી હતી અનેં એની ઉપર ની દવાઓ હતી..કાઠીયાવાડી રુપ રેખાનો રૂમ હતો.દિવાલો પર સુરેશ અંકલ નાં પરિવાર નો ફોટો લગાડેલો હતો. રુમમા એક ખુરશી હતી તેં રાજે નજીક લાવી ને ધીરજ મહેતાને ખુરશી ઉપર બેસવા માટે કહે છેં.. ધીરજ મહેતા માનસી અનેં રુમ નું નીરિક્ષણ કરતાં હતાં.. ધીરજ મહેતા ખુરશી ઉપર બેસે છેં..રાજ બાજું ઉપર ઉભો રહે છેં,નેહા પાણી આપી ને એ પણ રાજની બાજુમાં ઊભી રહી જાય છેં.. ધીરજ મહેતા મનમાં વિચારે છેં કે, માનસી કેટલી સાદી અનેં સમજદાર લાગે છેં,ચહેરા ...વધુ વાંચો