કીટલીથી કેફે સુધી...

(212)
  • 82.7k
  • 40
  • 32.8k

કીટલીથી લઇને કેફે સુધીની મારી સફર બવ યાદગાર રહી છે.આજે ફરીથી યાદ કરુતો મ્રુગજળમા મોઢુ પલાળવા પાણી શોધવા જેવુ લાગે પણ “ચા” ની ચીલમ હારે એને કરામતમા વણતા હુ શીખી ગયો. એક સમય એવોય હતો જયારે કેફે શબ્દ મને તોછડો લાગતો પણ મારી લાઇફમા આજે હુ જે કાઇ મેળવી શકયો એમા મોટો ફાળો એનો જ છે.મારા માટે કોઇપણ મગજમારી કે તકલીફ ના તાળાને ખોલવાની ચાવી એટલે “ચા”. “ચાવી” એટલે “ચા..આવી...” વધારે ટ્રાવેલીંગ કે વીદેશ પ્રવાસમે કયારેય મારીથી થઇ શકયા નથી પણ જયા હુ

Full Novel

1

કીટલીથી કેફે સુધી... - 1

કીટલીથી લઇને કેફે સુધીની મારી સફર બવ યાદગાર રહી છે.આજે ફરીથી યાદ કરુતો મ્રુગજળમા મોઢુ પલાળવા પાણી શોધવા જેવુ પણ “ચા” ની ચીલમ હારે એને કરામતમા વણતા હુ શીખી ગયો. એક સમય એવોય હતો જયારે કેફે શબ્દ મને તોછડો લાગતો પણ મારી લાઇફમા આજે હુ જે કાઇ મેળવી શકયો એમા મોટો ફાળો એનો જ છે.મારા માટે કોઇપણ મગજમારી કે તકલીફ ના તાળાને ખોલવાની ચાવી એટલે “ચા”. “ચાવી” એટલે “ચા..આવી...” વધારે ટ્રાવેલીંગ કે વીદેશ પ્રવાસમે કયારેય મારીથી થઇ શકયા નથી પણ જયા હુ ...વધુ વાંચો

2

કીટલીથી કેફે સુધી... - 2

કીટલીથી કેફે સુધીઆનંદ(2)“આય્ તો કાયમ નુ થયુ,કોઇદી માલીપા જગા જ નો જડે...”“આ જુવાનીયાવ હોય ત્યા લગી આપણો વારો કયાથ્ બીજો અવાજ આવે છે.“તય શુ ને ત્યા આજકાલના જુવાનીયાવને તો કાઇ કેવા જેવુ જ નથ્ રયુ...”જેને બસમા જગ્યા નથી મળી એ દેકારો કરે છે. પછી બેય એ મોઢા વંકારીને “સગેવગે” થઇ ગયા.પણ આમા મજા છે અને પાછુ મફત મળતુ મનોરંજન છે.”ખરર્.....” બસની બ્રેક લાગી અને પહેલા ગેટમાથી નીકળીને અડધી તીરાડો વાળા ધાબા પર થઇને જાળીવાળી દીવાલો વાળા છાપરા માથી થઇને બસ ઉભી રહેવાની છે.બસની પાછળ બે ત્રણ જણ બસની પાછળ હાથ હલાવતા દોડે છે.કેટલાય વર્ષોથી સાફ નહી થયો હોય એવા ગંધારા ...વધુ વાંચો

3

કીટલીથી કેફે સુધી... - 3

કીટલીથી કેફે સુધીઆનંદ(3)“એક જ દુકાન છે એટલે કાયમ ના ગરાગના ગળા પકડવાના...”ભોયરા જેવી પુઠા અને લાકડાના સામાનથી ભરેલી દુકાનમાથી આવે છે.“મારે આયા તમારા જેવા કેટલાય ગરાગ આવે પણ આવી મગજમારી કોઇદી નથી થય...” “ઇ બધુય બરોબર પણ મન ફાવે એવા ભાવ થોડીને હોય...” ગુસ્સા ભરેલા અવાજે કોઇ બોલે છે. “તો તમે બીજેથી લઇ લ્યો...” એટલુ કહીને દુકાનદાર વસ્તુ પાછી મુકવા લાગ્યો.વેપારીના મનમા કેટલુ અભીમાન હશે.કેમ ન હોય આખા રાજકોટમા આર્કીટેકચરનો સામાન વેચનાર છેય કેટલા.એક પડછંદ કદના મોટી ઉમરનો માણસ દુકાન માથી નીરાશા સાથે બહાર નીકળે છે.“રીક્વારમેન્ટ લીસ્ટ” અને “જોસી સ્ટેશનરી” આ શબ્દમા જ અમારી પીન તો ચોટેલી છે.કોલેજમાથી એડમીશન પછી આપવામા ...વધુ વાંચો

4

કીટલીથી કેફે સુધી... - 4

કીટલીથી કેફે સુધીઆનંદ(4)આ મગજમારીમા હુ કેમ પાછો જઇ રહ્યો છુ.જયારે મે આશા છોડી દીધી છે.હવે મારે એમ સમજવાનુ કે ફરીથી ડુબવાનો.આગળ ના ઘા હજી પણ રૂજાણા નથી ને ફરીથી એને તાજા કરવાની મારી કોઇ ઇચ્છા નથી.ડુબ્યા પહેલા મારે તરવાની પાછી તૈયારી નથી કરવી.હુ જ કેમ વારંવાર બીજુ કોઇ કેમ નહી.બધાનુ જીવન શાંતીથી પસાર થાય તો મારુ કેમ નહી.આ બધા વીચારો એ મને જકડી રાખ્યો છે.બહાર આટલો પવન ઠંડો પવન ફુંકાય છે.તોય મને ધારોધાર ગરમી ચડી ગઇ.અત્યારે કાઇ વીચારુ કે ન વીચારુ મારા માટે સરખી જ વાત છે.મને એક જ પલકારા મા અમદાવાદ ની પોળ,વડોદરાના પેલેસ તો કયાક ઓફીસની કંટાળાજનક ...વધુ વાંચો

5

કીટલીથી કેફે સુધી... - 5

કીટલીથી કેફે સુધીઆનંદ(5)“હેય આનંદ,આઇ રીઅલી સોરી ટુ ડીસ્ટર્બ યુ રાઇટ નાવ.બટ આઇ હોપ યુ અન્ડર સ્ટેન્ડ માઇ સીચવેશન.આઇ ઓલ્સો યર સ્ટુડન્ટ ઓફ આર્કીટેક્ચર એન્ડ આઇ એમ ફ્રોમ નવરચના યુનીવર્સીટી,વડોદરા.આઇ હર્ડ ધેટ યોર કોલેજ ડુઇંગ મીલાન્જ એટ હ્યુજર સ્ટેજ ધેન પાસ્ટ ઓફ યર્સ.સો આઇ સી ઇન્વીટેશન પોસ્ટર ઓન સોસીયલ મીડીયા એન્ડ નો ધેટ દોશીસર એન્ડ સો મેની બીગર આર્કીટેક્ટ વીલ કમ ફોર વીઝીટ.આઇ પ્લાન ફ્રોમ સીન્સ સો લોન્ગ ટુ વીઝીટ સૌરાષ્ટ્ર એન્ડ કાઠીયાવાડ.સો આઇ એમ એકસાઇટ ટુ વીઝીટ એન્ડ કમ ફોર થ્રી ડેઝ ટ્રીપ એટ રાજકોટ.સો આઇ કેન સી એક્ઝીબીશન ઓલ્સો.એઝ આઇ ટોલ્ડ આઇ સી વ્હોલ એક્ઝીબીશન હેલ્ડ ઇન યોર ...વધુ વાંચો

6

કીટલીથી કેફે સુધી... - 6

કીટલીથી કેફે સુધીઆનંદ(6)ન્યારી જઇ આવ્યા.બે દીવસ થયા એટલે વાત ઠંડી પડી.બધાને મનમા એમ કે હવે કોઇ કાઇ નથી કેવાનુ.બધા ગયા જાણે કાઇ બન્યુ જ નહોતુ.આજની સવાર તો રોજ જેવી શાંતીવાળી હતી.પણ આજે માહોલ થોડો વધારે ઉતાવળો અને પાછુ બેઝીક ડીઝાઇનનુ સબમીશન કરવાનુ હતુ.જયેશ સાહેબ સબમીશન માટે કાયમ પાછળથી ટાઇમ આપે.આ વખતે ય બધા વેમમા હશે કે પાછળથી ટાઇમ મળશે એમા આપણે કામ કરી નાખશુ.આવી ગણતરી એ મોટા ભાગના કામ કરીને નથી આવ્યા.પણ હુ તો અકળેઠઠ ન જાણે બધાની સામે બે ઘડીનુ ગર્વ લેવા કેમ કામ પુરુ કરતો એ મનેય ખબર નહોતી.આઠેક વાગ્યા જેવુ થયુ ત્યા હુ પહોચ્યો.એકટીવા માથી પોર્ટફોલીયો ...વધુ વાંચો

7

કીટલીથી કેફે સુધી... - 7

કીટલીથી કેફે સુધીઆનંદ(7)અડધા કલાકમા બસ પાછી ચાલુ થઇ.બધા એની જગ્યા એ ગોઠવાયા.રોજના ટાઇમ કરતા આજે અડધો કલાક મોડુ થયુ;એટલે ના બદલે સાડા-સાત વાગે બસસ્ટેન્ડ પર પહોચ્યા.નવા બસ સ્ટેન્ડનુ કામ પણ હમણા જ પુરુ થયુ; એટલે શાસ્ત્રી મેદાનના બદલે નવા બસસ્ટેન્ડ પર આવી છે.પાછી ચા પીવાની આશાથી હજી પણ એજ ચા વાળા ભરવાડને ગોતુ છુ જેની ચા હુ કાયમ પીતો.હવે તો ખબર ય નથી એની કીટલી હશે કે નહી.પણ બસસ્ટેન્ડ એકદમ જાજરમાન લાગે છે.કોઇ મોટા શહેરના એરપોર્ટમા જવા જેવુ છે.ચોમેર એકદમ ખુલ્લી જગ્યા છે.બસ ઉભી રહેવાની જગ્યાની વ્યવસ્થા પણ પહેલા કરતા સારી કરવામા આવી છે.નવા મુકેલી ટીવી સ્ક્રીન પરના પ્લાસ્ટીકના ...વધુ વાંચો

8

કીટલીથી કેફે સુધી... - 8

કીટલીથી કેફે સુધીઆનંદ(8)કેકેવીથી નીક્ળયો;એટલે થયુ આત્મીય સુધી હાલીને જવાય.એ બહાને તો એ બહાને જુના દીવસો યાદ કરવાનો ટાઇમ વધારે હાલતા ઘણી હીમ્મત કરને અને કેટલુય વીચાર્યા પછી મેઇલ લખ્યો. “મિસ્ સ્ટ્રેન્જર,ફર્સ્ટ આઇ ડોન્ટ નો યોર નેમ યેટ.ડોન્ટ માઇન્ડ પર આઇ કાન્ટ સ્ટોપ લાફીંગ ઓન ધેટ.ઓકે સોરી લીવ ધેટ મેટર.પોઇન્ટ ઇઝ આઇ એમ ઇન ટાઉન.આઇ રીચ અર્લી મોર્નીંગ એન્ડ નાવ વ્હોલ ડે આઇ એમ હીઅર.સો હાઉ ડુ યુ કોન્ટેક્ટ મી? ઓર આઇ કોન્ટેક્ટ યુ? આઇ કેન ટેલ યુ આર ફોરગેટ ટુ મેન્સન પ્લેસ એન્ડ ટાઇમ ઓલ્સો.આઇ એમ વેઇટીંગ.આનંદટીલ ધેન,સ્ટે ટયુન્ડ,સ્ટે ક્નેક્ટેડ”થેન્ક્સ,આનંદ”મેઇલ સેન્ટ થઇ ગયો એટલે હાશકારો થયો.આમ ગળે સલવાયેલી વાત નીકળી ...વધુ વાંચો

9

કીટલીથી કેફે સુધી... - 9

કીટલીથી કેફે સુધીઆનંદ(9)સમય વહેતા પાણીની માફક ચાલ્યો. એકાદ મહીનામા તો અમે એક-બીજામા સાથે કાયમની માટે મળી ગયા.જીવનના સૌથી યાદગાર જઇ રહ્યા હતા.થોડા દીવસો મા તો નાટાની એક્ઝામ આવી ગઇ.બધા સારા માર્કથી પાસ પણ થઇ ગયા.બધા ઘણા ખુશ હતા.હુ બધાયની સાથે ખુશ હતો પણ હમણા થોડા દીવસોમા વીખેરાઇ જવાના એવા વીચારથી અંદરથી દુઃભાતો હતો.મે બધાથી વહેલા એક્ઝામ આપી અને પાસ થયો.એટલે મે ક્લાસીસ આવવાનુ બંધ કર્યુ.મને મારા કરેલા ડોઢ-ડહાપણ અને મુર્ખાઇ પર કાયમ અફસોસ થયો.પણ હુ પછી ક્યારેય એ સતરંગી ટોળી સાથે સર્કલ મા બેસવાનો ખરો...?.છેલ્લા દીવસે હુ કેટલાયને તો છેલ્લી વાર મળ્યો.મને ફરક કેમ ન પડયો.બધુ એક બાજુ પર ...વધુ વાંચો

10

કીટલીથી કેફે સુધી... - 10

કીટલીથી કેફે સુધીઆનંદ(10)અત્યાર સુધી ન જાણે કેટલા બધા સાથે ઝઘડા કર્યા છે. નાનકડી વાતને માથે લઇને મોટો ઝઘડો કરવાનો મારુ રોજનુ કામ હતુ. કોલેજમા લગભગ મારા સ્વભાવને જાણતા લોકો ઘણા ઓછા રહ્યા છે. જયલો એમાનો એક છે.આર્કીટેક્ચરના દર વર્ષે એક એવા ત્રણ આર.એસ.પી પ્રોગ્રામ આપેલા હોય છે. પહેલી આર.એસ.પી અમે ભુજના ભુજોડી મા કરી છે. આ વખતે જામ-ખંભાળીયા જવાનુ હતુ. અત્યાર સુધી બધા વાતો કરતા હતા. હવે પાકુ નક્કી થયુ કે ખંભાળીયા જ જવાનુ છે. આર.એસ.પી મા જવાને બે દીવસની વાર છે; એટલે બધાને ખબર છે તોય ફેક્લ્ટી ટાઇમ પાસ કરવાના બહાને “પ્રી-આર.એસ.પી.” કરાવે છે. બે દીવસ આમને આમ ...વધુ વાંચો

11

કીટલીથી કેફે સુધી... - 11

કીટલીથી કેફે સુધીઆનંદ(11)કાનામામાની જુની કીટલી ક્યા હતી એય હવે મળે એમ નથી. ત્યા મોટી ઇમારત બની ગઇ છે. જ્યુરી સબમીશનનો આગળનો દીવસ હોય એટલે દર અડધી કલાકે હુ અહી ચક્કરો લગાવતો રહેતો. મારે જ્યારે કામ ન કરવુ હોય અને બાકી ય નો રાખવુ હોય ત્યારે મે કાયમ લથડીયા ખાધા છે. મારો મગજ અતીશય જીદ્દદી છે. “લાકડી ભાંગીને બે કટકા નો થાય...” આ કહેવત મારા માટે આવગી હોય એવુ મારુ કહેવુ છે. કાઇ સુજે નહી એટલે એક્ટીવાની ચાવી લઇને નીકળી પડતો કાનામામા ને ત્યા.અત્યારે કીટલી આગળ ખોલી છે. મને તો એના કરતા આ જગ્યા વધારે સારી લાગતી. હુ ખાલી જગ્યાને ...વધુ વાંચો

12

કીટલીથી કેફે સુધી... - 12

કીટલીથી કેફે સુધીઆનંદ(12)એ રાતના મને ઉંઘ નહોતી આવી. મને ખબર હતી કાલથી નવો દાવ રમવાનો છે. નવુ શહેર, નવા નવી રહેણી કહેણી.છ મહીના માટે હુ અમદાવાદ જઇ રહ્યો છુ. ઇન્ટર્નશીપના એક દીવસ વહેલા જવાનુ નક્કી થયુ. સવારના સાત વાગ્યે ઘરેથી નીકળ્યો. પપ્પા બસ સ્ટેન્ડ સુધી મુકી ગયા. રહેવાનુ અને એ બધુ ગોઠવાઇ ગયુ હતુ. દેવાંગને ગઇ કાલે જ ફોન કરીને કહી દીધુ છે. આજે રવીવાર છે એટલે એને પણ ઓફીસ પર રજા છે. એ તો એક અઠવાડીયાથી મારી પાછળ પડયો છે કે તુ વહેલો આવી જા. મે એક અઠવાડીયા મા ત્રણ વાર કીધુ કે મારે લાંબુ વેકેશન જોય છે. છેલ્લે ...વધુ વાંચો

13

કીટલીથી કેફે સુધી... - 13

કીટલીથી કેફે સુધીઆનંદ(13) “એલા મેક્સીકો વાળા એય નય વીચાયરુ હોય કે પીઝા ખાઇને ચા પીવાય કે નય...” એક હેલ્મેટ પકડીને પગથીયા ચઢતા દેવાંગ બોલ્યો.“પણ આપડે વીચાયરુ ને તો બસ...” હુ મારા પરાક્રમનુ ગર્વ લેતો હોય એમ બોલ્યો.“તારુ તો લેવલ જ અલગ છે ભાઇ...તુ કયા ઇ બધાયની ગણતરી મા આવ એમ છો...મોરબી સ્ટેટના માલીક...” મને કાઇ પણ બોલવાનો ટાઇમ ન મળે એટલી ઝડપથી બોલી ગયો.“હા ભાઇ એમા તો કાઇ કેવા જેવુ જ નો હોય ને...” અમે બેય કારણ વગરની અને કામ વગરની વાતો કર્યે જતા હતા.લીફ્ટ બંધ હતી એનો થોડો તો ફાયદો થયો. અમે ચાલવા માટે પગનો થોડો ઉપયોગ કર્યો. ત્રીજા ...વધુ વાંચો

14

કીટલીથી કેફે સુધી... - 14

કીટલીથી કેફે સુધીઆનંદ(14)ઓફીસનો આજે પહેલો દીવસ છે. કાયમની જેમ હુ ટાઇમ કરતા બે કલાક વહેલો ઉઠયો. રાતે ઉંઘ થોડી આવી પણ; લગભગ સાતેક વાગ્યે પાછી આંખ ઉઘડી. ત્યા કોઇ “બોલીવુડ પીક્ચર” ના ગીત વાગતા હોય એવો અવાજ આવ્યો. મને થયુ કોણ છે આ “નફ્ફટ” માણસ. હાથમા આવી જાય તો એક જાપટ “આંટી દઉં”.હુ પથારી માથી બેઠો થયો. અભય અડધા કપડા પહેરીને પથારીમા બેઠો છે. એક હાથમા પાણીનો ગ્લાસ અને બીજા હાથમા રીમોટ. મજાની વાત તો એ લાગે કે દર દસ સેકન્ડે ચેનલ બદલાવે છે.“યાર સુબહ સુબહ અચ્છે ગાને નહી મીલતે...કરતે કયા હે યે લોગ...યાર સુબહ કો તો આદમી કો ...વધુ વાંચો

15

કીટલીથી કેફે સુધી... - 15

કીટલીથી કેફે સુધીઆનંદ(15)“ઓ સાયબ કોની યાદમા ખોવાઇ ગયા...” મારી સામુ જોઇને જયલો બોલ્યો.“ખોવાઇ તો મારી જીંદગીમા ગયો...” હુ મારા ભરેલા દીવસો કોઇને સંભળાવા માટે નુ બહાનુ શોધતો હતો. આજે આ મળી ગયો. ખબર નહી કેમ મને જુના પતા ઉથલાવવાનુ મન થયુ.“શુ થયુ એ તો બોલ...હુ કાઇ તારા જેવો અંતરયામી નથી...” સ્ટુલ ખસેડીને મારી નજીક આવ્યો.“જે થવાનુ હતુ ને એ તો બે વર્ષ પહેલા થઇ ગયુ...” હુ દેવાનંદની જેમ શાયરના “મુડ” મા હોય એમ બોલી રહ્યો હતો. “એલા ભાઇ બોલ તો ખબર પડે ને...” એ થોડા ઉંચા અવાજે બોલ્યો.“હુ તો ખોવાયો વડોદરામા પણ વડોદરા મારાથી દુર થઇ ગયુ...” કોઇ શાયર શાયરી ...વધુ વાંચો

16

કીટલીથી કેફે સુધી... - 16

કીટલીથી કેફે સુધીઆનંદ(16)કાનામામાની ચા પણ પુરી થઇ. “Yahh Anand here” હુ આટલુ જ ટાઇપ કરી શક્યો. એક વાર ફરીથી કાઇ ભુલ નથી ને... બે-ત્રણ વાર તો “સેન્ડ બટન” પર “ટેપ” કરતા અટક્યો. “ફાઇનલી” મેસેજ “સેન્ડ” કરી દીધો. હુ ફોનને જોઉ છુ. મેસેજ “સેન્ડ” થયા નુ એક “ટીકમાર્ક” આવ્યુ. અને બે-ત્રણ સેકન્ડમા બીજુ “ટીકમાર્ક” આવી ગયુ.મારુ ધ્યાન સતત એના “પ્રોફાઇલ પીક્ચર” પર જાય છે.પણ “લાસ્ટસીન” 3 મીનીટ પહેલાનો છે. હુ કપ મુકીને પાછો આવ્યો. ફરીથી જોયુ તો “ટીકમાર્ક” અચાનક જ “બ્લુ” થયુ. “લાસ્ટસીન” ની જગ્યા પર “ઓનલાઇન” લખેલુ આવી ગયુ. હવે મારા ધબકારા વધતા જાય છે. અત્યાર સુધીની વાત તો પડદા પાછળ થઇ. ...વધુ વાંચો

17

કીટલીથી કેફે સુધી... - 17

કીટલીથી કેફે સુધીઆનંદ(17)“સાત વાગે “હેરીટેજ વોલ્ક” ચાલુ થાય છે. તારે આવુ હોય તો ઉઠજે નકર હુ એકલો નીકળી જઇશ.” દેવલાની ચાદર ખેંચી.“એલા થોડીકવાર સુવા દેને...” અડધી આંખ ખોલીને ચાદર પાછી ખેંચી.સવારના સાડા-પાંચ થયા છે. “કબીરસીંઘ” જોવા ન ગયા. એના બદલે ગુજ્જુભાઇનુ ગુજરાતી “મુવી” જોયુ. જાગતા જગાઇ ગયુ. હવે મારુ હાથ પગ અને માથુ ફાટે છે. દેવલા હારે મગજમારી કરીને એમ થાય કે “હાલને હુ ય જાવાનુ માંડી વારુ...” મારા જેવા મગજથી જ કોરા માણસને ફરવાથી કે નવી જગ્યા એ જવાથી શુ ફરક પડે. મને કાયમ મારી અંદર કાઇ ખુટતુ લાગ્યુ છે. કોઇ છોકરી સાથે કેમ વાત કરવી એ ખબર નથી ...વધુ વાંચો

18

કીટલીથી કેફે સુધી... - 18

કીટલીથી કેફે સુધીઆનંદ(18)હુ જીંદગીથી કંટાળ્યો છુ. પણ મારી તો એક જ “ગર્લફ્રેન્ડ” છે. મારી “ચા”... “હુ અને મારી ચા...મારી અને હુ...”. આ ચા મા કાઇ તો ખાસીયત હતી. “અમે બેય રણમા એકલા બેઠા હોય તોય કાઇ નો જોઇએ...”“ચા એટલે પરમાત્મા...”“ચાય તુસી ગ્રેટ હો...”“ચા એ ચા બાકી બધા વગડાના વા...”ચા પીધા પછી હુ શુ વીચારવા લાગ્યો મને ખબર નથી. પણ હુ એકદમથી ખુશ થઇ ગયો. આ બધા વીચારો એટલી ઝડપથી આવીને નીકળી ગયા કે “તાગ” કાઢી શકાય એમ નથી.બહારથી આવો તો દરવાજાથી જમણે જ ઓફીસ આવે. અમે અંદર પહોચ્યા. અત્યારે તો ઘણા બધા માણસો દેખાય છે. કેટલાય બહાર ગામથી સીધા આવ્યા ...વધુ વાંચો

19

કીટલીથી કેફે સુધી... - 19

કીટલીથી કેફે સુધીઆનંદ(19)અડધો કલાક થી હુ એમ જ બેઠો છુ. ચા પીવાની મે ના કહી દીધી. દેવલો જમવા માટે રાહ જોઇને બેઠો છે. મારા મનમા હજી એના જ વીચાર ચાલે છે. મારી અંદરનો માણસ મને પાછો બોલાવવા માંગે છે. એજ વાત કરીને કે “તુ આવો તો નહોતો...આ તુ નો હોઇ શકે...”ઉંઘમાથી કોઇ ઉઠે એમ ઉઠયો. પલંગ પરથી નીચે ઉતર્યો.“મંગાવી લે તારે ખાવુ હોય ઇ...” હુ ફરીથી ખુશ થઇ ગયો.“એલા એટલીવારમા શુ થયુ વળી એટલીવાર મા પાછો ખુશ થઇ ગયો.” એણે વીચીત્ર રીતે પુછયુ.“તુ રસ્તામા મંગાવી લેજે અતારે ચા પીવા હાલ...” અચાનક જ હુ પાછો જોશમા આવી ગયો. પહેલા હતો ...વધુ વાંચો

20

કીટલીથી કેફે સુધી... - 20

કીટલીથી કેફે સુધીઆનંદ(20)હીમાંશુ સાથે આપણી ભાઇબંધી જામી ગઇ છે. આગલા દીવસે મે સાંજે મજાક મા એ છોકરી વીશે વાત એ તો એટલો ઉત્સાહમા છે કે એને કીડનેપ કરીને લઇ આવવાની વાત કરે છે. પછી રાતે અમે મળ્યા નહોતા. મે હીમાંશુને ફોન કર્યો.“બોલ મેરે ગુજરાતી શેર. નામ-ઠામ મીલા યા નહી મેડમ કા...” મારી પહેલા જ એને કહી દીધુ.“ભાઇ ઉસ લડકી કા નામ મીલ ગયા યાર...” હુ માંડ આટલુ બોલી શક્યો.“કયા બાત કર રહા હે યાર...કેસે મીલા વો તો બતાદે અબ...” એણ તરત જ કહ્યુ. “વો સામ કો બતાતા હુ અભી મે ને વોટસઅપ પે સ્ક્રીનસોટ ભેજા હે વો દેખો.” ઓફીસમા બેસીને વાત ...વધુ વાંચો

21

કીટલીથી કેફે સુધી... - 21

કીટલીથી કેફે સુધીઆનંદ(21)ચાર વાગવાને તો હજી વાર છે. કંટાળાજનક લેક્ચરમા તો આમેય નથી જવાનો. મારે બસ મારી જુની ગર્લફ્રેન્ડ વાતો કરવી છે. હુ મોરબી આવી ગયો એટલે મળવાનુ ઓછુ થઇ ગયુ. કાનામામાની કીટલીથી આગળ પણ આટલી મોટી દુનીયા છે. મને હાથ પકડીને રોજ ચા પીવા લઇ જનાર તો એજ છે. કે.કે.વી થી લઇને કાલાવાડ સુધીની મારી સાથી છે. “આ કાલાવાડ રોડ જ તો છે મારી જુની ગર્લફ્રેન્ડ...”. છેડો શોધો તો દેખાય જ નહી. કાયમની મારી સુઃખ દુઃખની સાથી...”હુ પડયો એનાથી વધારે વાર એને મને ઉભા થવાની હીમ્મત આપી છે...” હુ બસ એની સાથે વાતો કરવા માટે નીકળો છુ.“ચા તો ચા જ ...વધુ વાંચો

22

કીટલીથી કેફે સુધી... - 22

કીટલીથી કેફે સુધીઆનંદ(22)દીવસો પસાર થઇ રહ્યા છે. સમય રેતીની જેમ હાથમાથી સરકી રહ્યો છે. દીવસો જતા મારુ મન શાંત રહ્યુ છે. લેપટોપનો ઉપયોગ સાવ બંધ કરી દીધો છે. કોઇવાર તો બે-ત્રણ દીવસ સુધી કબાટમા જ પડયુ રહે છે.ઇન્સટાગ્રામમા અમદાવાદના એક માણસ સાથે વાત થઇ. જે બીજાઓથી કાઇ અલગ પ્રકારનુ કામ કરી રહ્યો છે. મેસેજમા વાત કરીને અમે રીવર ફ્રન્ટ પર મળ્યા. મે સામે હાલીને કોઇ માણસને મળવા માટે કહ્યુ. એકબીજાના વીચારો અને બીજી ઘણી બધી વાતો થઇ.મે “સાઇલન્ટ ટ્રાફીક” વીશે જણાવ્યુ. એને પોતાના પેજ “અમદાવાદ લોકલ” વીશે જણાવ્યુ. એની વાત પરથી મને એ માણસ થોડો વીચીત્ર લાગ્યો. વાત તો એ ...વધુ વાંચો

23

કીટલીથી કેફે સુધી... - 23

કીટલીથી કેફે સુધીઆનંદ(23)આજે ફાઇનલી મળવાનો ટાઇમ છે. ચાર વગાતો ઘડીયાળનો કાંટો આરામથી પડયો છે. આટલુ રખડીને પાંચ કલાકમા પાંચ જેટલુ જીવી ગયો એવુ લાગે છે. આજનો દીવસ જ કંઇ ખાસ છે. ‘લે હોય પણ કેમ નહી’ હુ એકલો એકલો વાતો કરુ છુ. “કાલાવાડ રોડ” તો મારી કોલેજ સુધી સાથે આવશે. પાંચ વર્ષ મે એની સાથે વાતો કરી છે. આજે કોઇના કીધે પાછો વળવાનો નથી. શ્રેયા અને ધૈર્યને એ બધાને કીધુ હોત તો મજા આવેત; પણ એ બધા માટે સ્રપ્રાઇઝ હોય તો સારુ એવુ મને લાગ્યુ. જુનીયરમા ખાસ કરીને ફરી મળવાનુ મન થાય તો એક જ નામ યાદ આવે. “રોબર્ટ ડાઉની જુનીયરનુ ...વધુ વાંચો

24

કીટલીથી કેફે સુધી... - 24

કીટલીથી કેફે સુધીઆનંદ(24)કાયમ મને શોધ્યા કરુ ને પાણી જ પાણી પામ્યા કરુ.એ હઠીલી જાત તને કેમ રે વીસરાય...તને કેમ વીસરાય...રીવર ફ્રન્ટે ઉભો રહુ તોય સામે ન્યારી આવી જાય.અમદાવાદની પોળમા મને રૈયાનાકા દેખાય.નવુ નવુ ખાવાનુ જોઇને મન કાયમ હરખાય.કાયમ મને શોધ્યા કરુ ને પાણી જ પાણી પામ્યા કરુ.એ હઠીલી જાત તને કેમ રે વીસરાય...તને કેમ રે વીસરાય...જે સમયે મે હેરીટેજ વોલ્કમા જવાની હા પાડી ત્યારથી જ ‘રાજ...’ માથી ‘આનંદ...’ બનવાની સફરની શરુઆત થઇ ગઇ હતી. મને ખબર નહોતી એ વાત અલગ છે. ‘જે થયુ તે સારા માટે જ થયુ...’ આ વાત મે બરોબર જાણી લીધી છે. મે બધી જગ્યા પર નામ બદલીને ...વધુ વાંચો

25

કીટલીથી કેફે સુધી... - 25

કીટલીથી કેફે સુધીઆનંદ(25)દીવાળીની રજા સુધીમા ત્રણેક ઓપનમાઇકમા તો જઇ આવ્યો. દીવાળીએ ઓફીસમાથી પહેલીવાર ‘સ્ટાઇપન્ડ’ આવ્યુ. પૈસા વપરાઇ જાય એ મે ગીટાર નો શોખ પુરો કરી લીધો. મને એમ હતુ કે છેલ્લા દસ દીવસમા વગાડતા શીખી લઇશ. એવુ કંઇજ થયુ નહી. હુ મારા બાકી રહેલા બધા સપના પુરા કરીને જવા માંગતો હતો. દીવાળી પછી છેલ્લા પંદર દીવસ હતા. એ નીકળી ગયા એ જ ખબર ન પડી. અત્યાર સુધી જેટલાને મળ્યો એટલાને મારે ફરીથી મળવુ હતુ. રોજ રાતે અને દીવસે કોઇના કોઇ માણસને ‘ચા’ ના બહાને મળવાનુ. આટલા ટાઇમમા તો એપાર્ટમેન્ટમાય બધાય મારા ઓળખીતા થઇ ગયા હતા. આ બધા સાથે ભાઇબંધી છોડીને જવુ ...વધુ વાંચો

26

કીટલીથી કેફે સુધી... - 26

કીટલીથી કેફે સુધીઆનંદ(26)કહેવા માટે તો ઘણુ છે મારી પાસે...પણ ન કહી શકુ તો ને તો કાઇ જ નથી...આટલુ ત્યાં પેન અટકી ગઇ. પવનમા ઉડતા પન્નાની વચ્ચે પેન રાખીને ડાયરી બંધ કરી. જ્યારથી સાબરમતી સાથે સંબંધ જોડાયો ત્યારથી આવી હાલત છે. આજકાલ શાંતીથી બેઠા-બેઠા વીચારોમા ખોવાઇ જાઉ છુ. “આ તો વડોદરા વચ્ચે નડી ગયુ બાકી આખી કોલેજ મારાથી હેરાન હોત. તારો મોબાઇલ તો બાકી કેદી’નો હેક થઇ ગયો હોત.” પુજા અને જુહીને આ વાત કહીને થાક્યો. વળી મને કાયમ થતુ કે હેકીંગ શીખીને આગળ શુ કરવાનુ...પછી જવાબની જરુર ન પડતી. વાસ્તવમા તો મારી જાત ને શાંત્વના આપવા માટે કરતો.‘ફાઇનલી’ પાછો આવી ગયો. ...વધુ વાંચો

27

કીટલીથી કેફે સુધી... - 27

કીટલીથી કેફે સુધીઆનંદ(27)મીલાન્જ પછી કોલેજ રેગ્યુલર થઇ ગઇ છે. દીવસો પહેલાની જેમ ફરીથી ચાલવા લાગ્યા છે.મારા ટેબલનુ ટેગબોર્ડ બે ખાલી પડયુ છે. બધા ડીઝાઇનના કનસેપ્ટ કે ફોટોગ્રાફી પીનઅપ કરતા હોય છે. મને એ બધુ વીચીત્ર લાગે. એક દીવસ બપોરે ખાલી બેસીને મે “ટોની સ્ટાર્ક” અને “દેવાનંદ” ના બે ત્રણ ફોટોસ ડાઉનલોડ કર્યા.સાંજે તીરુપતીમા જઇને ‘એ ઝીરો’ સાઇઝમા પ્રીન્ટ કરાવ્યા. મને ખબર હતી કે મારાથી મોટો ટોનીસ્ટાર્કનો ફેન કોલેજમા કોઇ નથી. વાત સાચી પણ હતી. બીજા દીવસે પગથીયા ચઢીને સ્ટુડીયોમા ગયો. મે જોયુ મારુ ટેબલ બે ફર્સ્ટયરની છોકરીઓ એ એના ડ્રોઇંગ મુકવા માટે જી.સી. ટેબલ પાસે લીધુ છે. મારે પ્રીન્ટ લગાવવાની ...વધુ વાંચો

28

કીટલીથી કેફે સુધી... - 28

કીટલીથી કેફે સુધીઆનંદ(28)મારા મનની તો ‘Ipsa’ જ ખરી. ‘Indubhai Parekh School Of Architecture” બોલવામા મજા નથી. સબમીશનની નેમ પ્લેટમા , Rajkot’ એટલીવાર લખ્યુ કે હવે હ્દયમા ઉતરી ગયુ.હરીપરના પાટીયા સુધી તો માંડ રાહ જોઇ શક્યો. હરીપરથી લઇને કોલેજના રોડ સુધી મારો કીટલી રુટ છે. ફર્સ્ટયરથી જોતો આવ્યો અને અત્યારે કોલેજ પુરી થઇ ગઇ એનેય એક વર્ષ થવા આવ્યુ. બધી કીટલી એવીને એવી જ દેખાય છે. ભોલાથી લઇને કલ્પેશભાઇ અને એની બાજુમા રઘાભાઇની કીટલી એમની એમ છે. મને ફરીથી ચા પીવાની ઇચ્છા છે પણ સવારથી મે લીમીટ વટાવી દીધી છે.કલ્પેશભાઇની કીટલી પાસે રીક્શા ઉભી રહી. મે રીક્શાવાળાને ભાડુ આપ્યુ. મે ...વધુ વાંચો

29

કીટલીથી કેફે સુધી... - 29

કીટલીથી કેફે સુધીઆનંદ(29)‘Now finally I ‘m going to meet her…' હુ મનમા બોલ્યો.‘આજે કા તો લાઇફ ટાઇમનો રીલેશનશીપ બનશે...નહીતર કરવામા મારી આખી લાઇફ નીકળી જવાની...”‘લાઇફમા એકવાર તો એને મળીશ...’ આજ કમીટમેન્ટ મારી જાત સાથે કરીને આવ્યો હતો. એ દીવસની રાહ મે ગઇકાલ સુધી જોઇ છે.‘પરમાત્મા એ મારી વાત સાંભળી...’‘સંજોગોવસાત એને મળવાનુ તો થયુ...’‘Hey Nirvani... I just wanted to ask u something…’‘hope you don’t mind…’ મે મેસેજ ટાઇપ કર્યો.એનો લાસ્ટસીન ત્રણ મીનીટ પહેલાનો છે. તરત જ બદલાઇને ઓનલાઇન થઇ ગયો. મારા ધબકારા ફરીથી વધવા લાગ્યા. “Hey Anand...Don’t need to be formal...’‘you can ask me any damn thing okey…’ એનો રીપ્લાય આવ્યો. મે ...વધુ વાંચો

30

કીટલીથી કેફે સુધી... - 30 - છેલ્લો ભાગ

કીટલીથી કેફે સુધીઆનંદ(30)થોડીવાર અમે એક બીજાને જોતા રહ્યા. અમારી આંખમા કદાચ એ કનેક્શન છે કે બોલવાની જરુર નહોતી. એવુ કે અમે વર્ષોથી એકબીજાને ઓળખીએ છીએ. મને જરાય એવુ નથી લાગતુ કે અમે પહેલી વાર મળ્યા. એણે પણ એવુ નહી જ લાગ્યુ હોય. ફાઇનલી મને ટી પાર્ટનર મળી ખરી...જેની રાહ મે અત્યાર સુધી ખાલી સપનામા જ જોયેલી...મારુ જીવન સાર્થક થઇ ગયુ...કહેવાય ને કે ‘Life is Perfect Buddy…’.એક માણસ આવીને પાણીની બોટલ મુકી ગયો. હુ એના બોલવાની રાહ જોતો હતો. મને કાયમ એવુ લાગતુ કે વધારે બોલવાની મને ટેવ છે. આજે એ પણ કામ ન આવી. “Looking Great…Like your hairstyle…” મારે શરુઆત કરવી ...વધુ વાંચો

બીજા રસપ્રદ વિકલ્પો