અકબંધ રહસ્ય - નવલકથા
Ganesh Sindhav (Badal)
દ્વારા
ગુજરાતી વાર્તા
અકબંધ રહસ્ય
લેખક - ગણેશ સિંધવ
રહસ્યમય ઘટનાથી વાર્તાની શરૂઆત.
લગ્નની પ્રથમ રાત્રે સુરેશની પત્નીને અઢી માસનું બાળક - સુરેશનું અમદાવાદ ભાગી છૂટવું - શંભુ નામનો વ્યક્તિ જેણે ગાંધી અને નેહરુને ખૂબ ભાંડયા - તીક્ષ્ણ હથિયાર સુરેશના ઘરમાં છુપાવવું
વાંચો, આગળની રહસ્યમયી ઘટના.
અકબંધ રહસ્ય ભાગ - 1
લેખક - ગણેશ સિંધવ
રહસ્યમય ઘટનાથી વાર્તાની શરૂઆત.
લગ્નની પ્રથમ રાત્રે સુરેશની પત્નીને અઢી માસનું બાળક - સુરેશનું અમદાવાદ ભાગી છૂટવું - શંભુ નામનો વ્યક્તિ જેણે ગાંધી અને નેહરુને ખૂબ ભાંડયા - તીક્ષ્ણ હથિયાર સુરેશના ઘરમાં ...વધુ વાંચો
વાંચો, આગળની રહસ્યમયી ઘટના.
અકબંધ રહસ્ય ભાગ - 2
લેખક - ગણેશ સિંધવ
સુરેશ શંભુને ત્યાંથી ફરીને શાહપુર રહેવા આવ્યો - મુસ્લિમોની વસ્તી ધરાવતા શાહપુરની પોળમાં રહીને જી.પી.એસ.સી.ની એક્ઝામ પાસ કરી.
આગળની વાર્તા વાંચો, અકબંધ રહસ્યમાં..
અકબંધ રહસ્ય - 3
લેખક - ગણેશ સિંધવ
સુરેશને તેના ઘર પર તેની અમુક વિદ્યાર્થીનીઓ મળવા આવી - રઝિયા અને સુરેશની વચ્ચે આંખોની અલપઝલપ ઝડપાઈ.
વાંચો, અકબંધ રહસ્ય.
અકબંધ રહસ્ય ભાગ - 4
લેખક - ગણેશ સિંધવ
સુરેશના પોતાના માતાપિતાને મોકલેલ મનીઓર્ડરના પ્રત્યુત્તર સ્વરૂપે સુરેશના પિતાનો રુક્ષ જવાબ આવવો - સુરેશે લગ્નની પહેલી રાત્રે તેની પત્નીએ કરેલી રજૂઆતની કબુલાત પોતાના કટુંબ પાસે કરી.
વાંચો, અકબંધ રહસ્ય ...
અકબંધ રહસ્ય - 5
લેખક - ગણેશ સિંધવ
રઝિયા એમ.એ.ની પ્રથમ વર્ગની પરીક્ષા પાસ કરી - રઝિયા અને રહીમના નિકાહ જલ્દી થાય તેવો પ્રસ્તાવ રઝિયાના ચાચા ચાચીએ કરી - સુરેશ રઝિયાથી પ્રભાવિત હતો
વાંચો, અકબંધ રહસ્ય.
અકબંધ રહસ્ય - 6
લેખક - ગણેશ સિંધવ
GPSCની એક્ઝામ પહેલા નજમા સુરેશના ઘરે પહોંચી - સુરેશના ઘરે શંભુ અને સાધુરામનું આવવું અને તોડફોડ કરવી - રઝિયાનું જૂનાગઢમાં પોસ્ટિંગ હોવાને લીધે સુરેશ તેની સાથે અમુક દિવસો સાથે ગયો - આયેશાએ ...વધુ વાંચોરઝિયા સાથે લગ્નનું પૂછ્યું
વાંચો, અકબંધ રહસ્ય.
અકબંધ રહસ્ય - 7
લેખક - ગણેશ સિંધવ
મુસ્તફા નામનો શાયર આયેશા, રઝિયા અને સુરેશના ઘરે આવ્યો - રઝિયાને સારું અને તાત્કાલિક ઘર મળે તે માટે સુરેશ ચિંતામાં હતો
વાંચો, અકબંધ રહસ્ય.
અકબંધ રહસ્ય - 8
લેખક - ગણેશ સિંધવ
સુરેશ અને નજમા વચ્ચે વાતચીત થવી - નજમાએ સુરેશ સમક્ષ પોતાના દિલની વાતને વહેતી મૂકી - બીજી તરફ રઝિયાના મનમાં પણ એ જ ઈચ્છા હતી
વાંચો, અકબંધ રહસ્ય.
અકબંધ રહસ્ય ભાગ - 9
લેખક - ગણેશ સિંધવ
જય, સુમન અને ચતુરભાઈનું સુરેશના ઘરે પહોંચવું - નજમા અને રઝિયા વિષે સુરેશને ચિંતા હતી
વાંચો, અકબંધ રહસ્ય.
અકબંધ રહસ્ય - 10
લેખક - ગણેશ સિંધવ
નજમાની રઝિયા પર નજર રાખવી - સુરેશની મૂળ પત્ની જયાનો દિકરો - નજમાનું સુરેશને લગ્ન વિશેના પ્રશ્નો અને તેના ઉકેલો કહેવા - રઝિયાએ ગુજરાતણનો પોષાક પહેરીને ઇસ્લામ અંગીકાર કરેલ સુરેશ ઉર્ફે અરહમ ...વધુ વાંચોલગ્ન કરીને બંને ઘરે ગયા
વાંચો, અકબંધ રહસ્ય.
પોતાની શાદી હોવાના કારણે રઝિયાએ કૉલેજમાં વીસ દિવસની રજા મૂકી. એજ રીતે સુરેશે પણ રજા લીધી હતી. હાલમાં જે મકાન છે તે નાનું છે. હવે એમને મોટા મકાનની જરૂર છે. તેથી તેઓ બંને એક સાથે મકાનની શોધ માટે ફરતા ...વધુ વાંચોશહેર થી દૂર વિકસિત વિસ્તારના મકાનો વેચવાની જાહેરાતો છાપામાં આવતી હતી. તે વાંચીને તેઓ મકાન જોવા જતા. મકાન માલિકને મળીને તે ભાવતાલ પૂછતા. આ દરમિયાન મકાન માલિકને જાણ થતી કે ગ્રાહક મુસ્લિમ છે, તો એ મકાન વેચવાનો નનૈયો સંભળાવી દેતો. એક બિલ્ડરે તો આ કારણે બાનું લીધેલા રૂપિયા પાછા આપી દીધા.
અકબંધ રહસ્ય - 12
લેખક - ગણેશ સિંધવ
રઝિયા અને સુરેશ પર અજાણ્યા વ્યક્તિઓ દ્વારા હુમલો થવો - રઝિયા એ હુમલા પાછળ નજમાનો હાથ હોવાનું જણાવ્યું
વાંચો, અકબંધ રહસ્ય.
અકબંધ રહસ્ય - 13
લેખક - ગણેશ સિંધવ
મનુ ડામોર નામનો રડતો દશ વર્ષનો છોકરો - અંધશ્રદ્ધા વિશેનો મુદ્દો તેની પાછળનું કારણ બનવું - ભુવાની મદદ લેવાનું વિચાર્યું
વાંચો, અકબંધ રહસ્ય.
અકબંધ રહસ્ય - 14
લેખક - ગણેશ સિંધવ
રઝિયા અને સુરેશ બંને રામપુરા ગયા - સુરેશની ધરપકડ કરવા તેના ઘરે પોલિસ કાર પહોંચી આવી - નજમાની આંતરિક પરિસ્થિતિ શાંત નહોતી
વાંચો, અકબંધ રહસ્ય.
અકબંધ રહસ્ય - 15
રઝિયા અને સુરેશનું આરામ ખાતર રામપુરા જવું - સુરેશને ત્યાં કોર્ટનો પત્ર મળવો - સુરેશનું મુસ્લિમ હોવાનું સર્ટીફીકેટ દર્શાવીને બેકસૂર છૂટવું - વાતનો ખુલાસો થતાં સુરેશની માતા વ્યથિત થઇ
વાંચો, અકબંધ રહસ્ય.
અકબંધ રહસ્ય - 16
સુરેશના લગ્ન વિષે જાહેરમાં ચર્ચા માટે પંચ નીમાયું - સુરેશનો નાત વચ્ચે જવાબ આપવાનો ઇનકાર - સુરેશને નાત બહાર કરવાનો નિર્ણય લેવાવો
વાંચો, અકબંધ રહસ્ય.
અકબંધ રહસ્ય - 17
સુરેશના પિતા વિઠ્ઠલભાઈ અને નાથુજી વચ્ચેની વાતચીત - સંસ્થાનું કલેવર વિઠ્ઠલભાઈએ માત્ર એક વર્ષમાં જ બદલી નાખ્યું - રઝિયાના ગર્ભેથી પુત્રરત્નનો જન્મ થવો
વાંચો, અકબંધ રહસ્ય.
અકબંધ રહસ્ય - 18
સંઘના હોદ્દેદારોની ચૂંટણીમાં વિઠ્ઠલભાઈની ઉમેદવારી નોંધાવી - રાજ્યના પ્રગતિશીલ ખેડૂતોને ઇઝરાયેલ ખેતી પદ્ધતિ જોવા માટે મોકલવાનું નક્કી કર્યું
વાંચો, આગળની રહસ્યમય વાર્તા.
અકબંધ રહસ્ય - 19
વિઠ્ઠલભાઈ ઇઝરાયેલથી શીખીને આવ્યા તે મુજબ ખેતી કરે છે - ખેતીમાં પ્રદાન બદલ સરકાર તેમને પદ્મ શ્રી આપે છે
વાંચો, આગળની વાર્તા.
અકબંધ રહસ્ય - 20
શહેરની કૉલેજના વિદ્યાર્થીઓ આવે છે તે જાણીને વિઠ્ઠલભાઈ તેમની તૈયારી કરવા લાગ્યા - નજમાબાનુ તે વિદ્યાર્થીઓને લઈને આવવાના હતા - સુરેશ અને રઝિયા પણ નજમા સાથે વાતો કરવા લાગ્યા
વાંચો, આગળની વાર્તા.
અકબંધ રહસ્ય - 21
નજમા સુરેશને પ્રેમ કરે છે તેવો ઘટસ્ફોટ તેણે રઝિયા સામે કર્યો - નજમા એ જૂની વાતો યાદ કરી - નજમા એ સુરેશ માટે જે હત્યાનો કારસો રચેલો તે વાત તેણે કહી
વાંચો, આગળની રહસ્યમય વાર્તા.
અકબંધ રહસ્ય - 22
સુરેશ અને તેના દીકરા સુમન વચ્ચે પત્રવ્યવહાર થયો - દાદી જય અને સુમન વચ્ચે સંબધ પ્રસ્થાપિત થયો
વાંચો, આગળની રહસ્યમય વાર્તા.
અકબંધ રહસ્ય - 23
સુમન જુનાગઢ કૃષિ યુનિવર્સીટીમાં એક વર્ષના ડિપ્લોમા કોર્સ માટે ગયો - વિભા નામની છોકરી સાથે સુમનને પ્રેમ થયો - સુમનનું વિભા સાથે પ્રેમ કરવાનું સ્વપ્ન હતું
વાંચો, આગળની રહસ્યમય વાર્તા.
અકબંધ રહસ્ય - 24
દાદા વિઠ્ઠલભાઈ સુમન જોડે યુનિવર્સીટીમાં ગયા - સુમન તેના દાદા જોડે વિભાના ઘરે ગયા - ભણતર પૂરું થયા પછી વિભાના અભ્યાસ માટેની વાત સુમનના દાદાએ કરી
વાંચો, આગળની વાર્તા.
અકબંધ રહસ્ય - 25
સુમન પર દાદાનો પત્ર આવ્યો - વિભાના પરિવારને લઇ આવવાનું દાદાએ પત્રમાં કહ્યું - ચંદા નામની છોકરીને વહુ માનીને બેઠેલી દાદી
વાંચો, આગળની વાર્તા.
અકબંધ રહસ્ય - 26
વિભા અને સુમન કૃષિ યુનિવર્સીટીની ફાઈનલ એક્ઝામમાં ઉત્તીર્ણ થયા પછી વનવાસી ઉત્કર્ષ સંસ્થામાં બંને જોડાયા - વિઠ્ઠલભાઈ પોતાના પૌત્રનો વિભા સાથેનો પ્રેમ જાણતા હતા
વાંચો, આગળ વાર્તા કેવો વળાંક લેશે.
અકબંધ રહસ્ય - 27
સુમન અને વિભાના લગ્ન થયા અને બંને રતનપર ગયા - જયા વિભા અને સુમન સાથે પોતાના દાદાને ત્યાં સાથે આવવા તૈયાર ન થયા - અંતે એકલા રહેવા પરની જીદ પર જયા ટકી રહી
વાંચો, આગળની વાર્તા.