Yakshini Pratiksha book and story is written by Anjali Bidiwala in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Yakshini Pratiksha is also popular in હૉરર વાર્તાઓ in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
યક્ષીની પ્રતીક્ષા - નવલકથા
Anjali Bidiwala
દ્વારા
ગુજરાતી હૉરર વાર્તાઓ
ઓમ નાં પિતા કિશનભાઇ અને શિવાનીના પિતા માધવભાઈ ખાસ મિત્રો છે. માધવભાઈ અને કિશનભાઇ એ પાર્ટનરશીપમાં માધવભાઈનાં ગામમાં નવી ફેક્ટરી ચાલુ કરી છે એટલે બંને પરિવાર સાથે તેમના ગામમાં રહેવા આવ્યા છે. "આવ..કિશન....આવ, ઘણું મોડું થઈ ગયું ?" માધવભાઈ બોલ્યા. "તને તો ખબર છે ને આ ઓમ નું ડ્રાઈવિંગ કેવું છે?" કિશનભાઇ એ કહ્યું. હા..હા..હા માધવભાઈ અને કિશનભાઇ હસ્યાં. "ડ્રાઈવિંગ રૂલ્સ તો ફોલો કરવાનાં જ ને અંકલ!" ઓમ ગાડીમાંથી ઉતરીને બોલ્યો. રાતે બધાં જમીને આરામ કરવા પોતાના રુમમાં જતાં રહયાં. ઓમ ને ઊંઘ આવતી ન હતી એટલ
ઓમનાં પિતા કિશનભાઇ અને શિવાનીના પિતા માધવભાઈ ખાસ મિત્રો છે. માધવભાઈ અને કિશનભાઇ એ પાર્ટનરશીપમાં માધવભાઈનાં ગામમાં નવી ફેક્ટરી ચાલુ કરી છે એટલે બંને પરિવાર સાથે તેમના ગામમાં રહેવા આવ્યા છે.
"આવ..કિશન....આવ, ઘણું મોડું થઈ ગયું ?" માધવભાઈ ...વધુ વાંચો"તને તો ખબર છે ને આ ઓમનું ડ્રાઈવિંગ કેવું છે?" કિશનભાઇ એ કહ્યું.
હા..હા..હા માધવભાઈ અને કિશનભાઇ હસ્યાં. "ડ્રાઈવિંગ રૂલ્સ તો ફોલો કરવાનાં જ ને અંકલ!" ઓમ ગાડીમાંથી ઉતરીને બોલ્યો. રાતે બધાં જમીને આરામ કરવા પોતાના રુમમાં જતાં રહયાં. ઓમ ને ઊંઘ આવતી ન હતી એટલ
આગળ જોયું કે ઓમ અને શિવાની અજાણી સ્ત્રીનો જંગલમાં પીછો કરે છે અને તેને પાણી પર ચાલતા જોઈ છે. બંને પેલી સ્ત્રીની પાછળ જાય છે. "ચાલને જોઈએ તો ખરી એ કોણ છે?"ઓમ એ કહ્યું. "હા,ઠીક છે, જોવું તો મારે ...વધુ વાંચોછે." શિવાનીએ કહયું. બંને ઝીલ ઓળંગીને ગયાં. ઝીલ ની પેલે પારનું જંગલ કંઈક અલગ દેખાતું હતું. પેલી સ્ત્રી પણ દેખાતી ન હતી. તેવામાં શિવાનીની નજર એક ઝાડ પર પડી , જે બીજા ઝાડથી ઘણું જુદુ અને સુંદર જણાતું હતું. "ઓમ અહીં આવ..." શિવાનીએ બુમ મારી. ઓમ શિવાની પાસે ગયો. ઓમ એ ઝાડ જોયું. "આ વનમાં માત્ર આ જ ઝાડ આટલું
આગળ જોયું કે અજાણી સ્ત્રી એ વિવાહ નો પ્રસ્તાવ મૂક્યો જે ઓમ એ ઠુકરાવી દીધો. પેલી સ્ત્રી એ ઓમને કહ્યું , "મારી પ્રતિક્ષાનો અંત આવ્યો." ઓમ પાછળ ફર્યો અને પેલી સ્ત્રી સામે જોયું. "હા, હું મનુષ્ય નથી. હું મારી ...વધુ વાંચોતમને જણાવી શકતી નથી. હા, એટલું કહી શકું કે તમારા અંતરમન એ જે કહ્યું મારી મદદ કરવાનું તો એ સત્ય છે. તમારે મારાથી ડરવાની જરૂર નથી." પેલી સ્ત્રી એ કહ્યું. "હું તારી મદદ કેવી રીતે કરું અને તારી પર વિશ્વાસ કેમ કરું અત્યારે તો તું પ્રેમની વાત કરતી હતી?" ઓમ એ કહ્યું. "હા, એ તો હું તમારી પરીક્ષા લેતી હતી
આગળ જોયું કે રઘુવીર ગુરુમાં ને મળે છે અને બીજી બાજુ ઓમ ને એનાં સવાલોનો જવાબ મળે છે કે યક્ષી એ યક્ષીણી છે એક દૈવીય સ્ત્રી.તેથી શિવાની અને ઓમ રાતે જંગલમાં જવાનું વિચારે છે. રાતે જમી ને બધાં સૂઈ ...વધુ વાંચોપછી ઓમ અને શિવાની બહાર જવા નીકળ્યા. બંને એ ઘરની બહાર રઘુવીર ને જતાં જોયો. "આ અત્યારે કયાં જાય છે?" ઓમ બોલ્યો. "ચાલ , આપણે એની પાછળ જઈએ." શિવાનીએ કહ્યું બંને રઘુવીરનો પીછો કરતા કરતા ગુફા સુધી પહોંચ્યા.રઘુવીર ને દરવાજો ખોલતાં જોઈ ઓમ એ શિવાની ને કહ્યું, "આ ગુપ્ત ગુફામાં શું કરવા જાય છે?" બંને દોડીને ગુફાનો દરવાજો બંધ થવા
આગળ જોયું કે ઓમ ને કમંડલ વિશે જાણ થાય છે અને તે ગુરુમાં ના કહ્યા મુજબ રાતે પુસ્તક લઈને જંગલમાં જાય છે અને પુસ્તકમાં લખેલી પહેલી મુજબ ફુલ શોધે છે. ચારેબાજુ વૃક્ષનાં સ્થાને ફુલોનાં છોડ દેખાતા હતા. ઓમ એ ...વધુ વાંચોનાં કેટલાંક ફુલ તોડ્યા.ઓમ એ ફુલ વૃક્ષ પાસે ચઢાવે છે.રાહ જોયા બાદ પણ યક્ષી દેખાતી નથી. ફરીથી ઓમ પુસ્તકમાં જોઈ છે. "છતાંય આકર્ષાય છે એક પુષ્પથી...., એક ફુલ......પણ અહીં તો કેટલાં બધાં ફુલ છે એમાંથી એક કયું હશે...?"ઓમ વિચાર કરે છે. તે પુસ્તકમાં ચિત્ર જોઈ છે પણ એમાં ઓમ ને કંઈ નવું નથી દેખાતું. ઘણું વિચાર કર્યા પછી પણ ઓમ