Irfan Juneja ni kavitao book and story is written by Irfan Juneja in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Irfan Juneja ni kavitao is also popular in કવિતાઓ in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
ઈરફાન જુણેજાની કવિતાઓ - નવલકથા
Irfan Juneja
દ્વારા
ગુજરાતી કવિતાઓ
દિલ મારુ હરખાયતારા નયનમાં જોવું હું જયારે,દિલની ધડકન વધતી જાય,પણ તું આપે હળવું સ્મિત,એ જોઈ દિલ મારુ હરખાય.. કોરા કાગળ પર લખું હું બે શબ્દો,તારી અનુભૂતિ મને થાય,યાદ કરું તારી વાતોને એકાંતમાં,એ વિચારીને દિલ મારુ હરખાય.. તારા પાયલનો રણકાર સંભળાય જયારે,મારા હૈયે સંગીતના સુર અનુભવાય,પણ તું આવી ચડે જયારે સામે,એ જોઈ મારી બોલતી જ બંધ થઇ જાય.. લખું હું કવિતા તારા પર જયારે,બસ શબ્દોની અછત વર્તાય,પણ એ ભાવને મહેસુસ કરવાની ઈચ્છા જન્મે,એટલે જ આ કોમળ દિલ મારુ હરખાય..હું જીવવા લાગ્યો છું આવીને તારી પાસે,હું જીવવા લાગ્યો છું, બેરંગ જિંદગીમાં હવે,જાતે જ રંગ ભરવા લાગ્યો છું, પ્રેમ તને દિલથી,હું કરવા લાગ્યો
દિલ મારુ હરખાયતારા નયનમાં જોવું હું જયારે,દિલની ધડકન વધતી જાય,પણ તું આપે હળવું સ્મિત,એ જોઈ દિલ મારુ હરખાય.. કોરા કાગળ પર લખું હું બે શબ્દો,તારી અનુભૂતિ મને થાય,યાદ કરું તારી વાતોને એકાંતમાં,એ વિચારીને દિલ મારુ હરખાય.. તારા પાયલનો રણકાર ...વધુ વાંચોજયારે,મારા હૈયે સંગીતના સુર અનુભવાય,પણ તું આવી ચડે જયારે સામે,એ જોઈ મારી બોલતી જ બંધ થઇ જાય.. લખું હું કવિતા તારા પર જયારે,બસ શબ્દોની અછત વર્તાય,પણ એ ભાવને મહેસુસ કરવાની ઈચ્છા જન્મે,એટલે જ આ કોમળ દિલ મારુ હરખાય..હું જીવવા લાગ્યો છું આવીને તારી પાસે,હું જીવવા લાગ્યો છું, બેરંગ જિંદગીમાં હવે,જાતે જ રંગ ભરવા લાગ્યો છું, પ્રેમ તને દિલથી,હું કરવા લાગ્યો
મનોવૃત્તિઆંખમાં એક આશ લઈને બેઠો છું,જીવનમાં કંઈક સમજોતાં કરીને બેઠો છું, ભૂલી ગયાં લોકો મારા કર્મોને હવે,છતાં જીવનમાં એમની ભલાઈ વિચારીને બેઠો છું, કાગળનાં આ ટુકડામાં શું દર્શાવું મારી લાગણી,મનમાં દરેક જીવ માટે દયા ભાવ લઇ બેઠો છું, ઘાવ ...વધુ વાંચોમને દિલ પર પોતીકાઓ એ જ,છતાં દિલમાં એમની જ દુઆ લઇ બેઠો છું, ઈશ્વર આપે મને જો એક મોકો માંગવાનો,તો માનવતા વસે દરેક હૈયે એ ખ્વાબ લઇ બેઠો છું, વાંચું છું રોજ અવનવા સમાચારો છાપામાં,પણ હૈયે તો પરોપકારની ભાવના લઇ બેઠો છું, કેવી રીતે આપું સહાય લાચાર સૃષ્ટિના જીવોને,હું ખુદ જ જવાબદારીઓ આડે લાચાર થઈ બેઠો છું, થાય છે હવે
પ્રેમનો અનોખો એહસાસદિવસો કેવા ઝડપથી પસાર થઈ ગયા,બે અજનબીઓ આજે એકબીજાના થઇ ગયા, ન જાણ હતી એકબીજાના નામની,આજે બને એકબીજાના સાથી થઇ ગયા, શબ્દોમાં એક્બીજાનો રંગ ચડ્યો એવો,કે કવિતાઓમાં પણ એકબીજાને પ્રેમ કરતા થઇ ગયા, વચન આપ્યા કે હંમેશા ...વધુ વાંચોઆપસે એકબીજાને,પણ દિલથી તો બે શરીર ને એક રુન્હ થઇ ગયા, ઉંમર,ધર્મ ને સંસારની ચિંતા છોડીને,બંને પારેવડાઓ એક માળાના મહેમાન થઇ ગયા, ભૂતકાળની વાતોમાં ક્યારેક ખોવાયા,તો ક્યારેક મસ્તીના મૂડમાં રમતાં થઇ ગયા, બાકી છે હજી હંસોની યાદગાર મુલાકાત,પણ ખુલ્લી આંખે મળવાના સ્વપ્ન જોતા થઇ ગયા, નથી ભરી બાથ કે નથી કર્યા અધરના રસપાન,પણ એકબીજાના સંબંધના સ્વાદને એ માણતા થઇ ગયા,
આજે તારી પાસ આવું..નયનથી નયન મિલાવું,આજે તારી પાસ આવું, સૂકા પડેલા તારા હોઠને,આજે મારા હોઠથી રસપાન કરાવું, ચહેરો તારો શરમથી લાલ કરવાં,તને મારી બહુપાસમાં ભરાવું, નાજુક નમણી ડોક પર તારી,લવ બાઈટની ઈમેજ ઉપસાવું, કાયા તારી લથબથ કરી,ખુદ તારામાં પીગળી ...વધુ વાંચોકાળી કાળી રાતલડીમાંતુજ કાયા પર ચાંદરણા પ્રેમના પડાવું..સહવાસ ઝીણાં ઝીણાં પ્રકાશમાં,રંગબેરંગી ફૂલોમાં,મખમલ વાળી ચાદરમાં,પ્રિયે તારી બહુપાસમાં,સહવાસની સુગંધ આવી.. કોમળ તારા હોઠમાં,નાજુક તારી ડોકમાં,નશીલી તારી આંખમાં,મોહક તારા તનમાં,સહવાસની સુગંધ આવી.. હ્રદયના ધબકારામાં,અંતરમાં રહેલી આગમાં,એક થવાની આશમાં,મન મોહક એ રાતમાં,સહવાસની સુગંધ આવી.. પ્રથમ તારા ચુંબનમાં,નિઃવસ્ત્ર તારા દેહમાં,ધીમી ધીમી સિસ્કારીઓમાં,ચૂંથાયેલી એ ચાદરમાં,સહવાસની સુગંધ આવી.. શરીર પરના ચકામાઓમાં,નખથી ઉઝળાયેલી ચામડીમાં,છોલાતી જતી ઉત્તેજનામાં,લથબથ થતી કાયામાં,સહવાસની
પ્રિયેના નામમારા આયુની દરેક પળ તારે નામ કરવી છે,એ જાન તને મહોબ્બત બેઇન્તેહા કરવી છે, સુખ મળે કે પછી મળે મને દુઃખ,મારે તો મારી હર શામ તારે નામ કરવી છે, આપી પ્રેમનું પુષ્પ તને દિલની વાત કહેવી છે,મનમાં ઉમળતી ...વધુ વાંચોતારે નામ કરવી છે, રાખી સંબંધ પ્રેમનો તને મારી બનાવવી છે,જીવનની મારી ઈચ્છા મારે હવે પુરી કરવી છે, 'ઇલ્હામ' થાય છે મને કે તું પણ મને ચાહે છે,બસ તારા મુખેથી એ પ્રેમભરી વાત સાંભળવી છે મારા આયુની દરેક પળ તારે નામ કરવી છે,એ જાન તને મહોબ્બત બેઇન્તેહા કરવી છે..પ્રેમવસી ગયા તમે દિલમાં,એ જોઈ નફરત ભાગી ગઈ, બગડેલા મારા વિચારોમાં,શુદ્ધિ આવી