ही कथा प्रेमाच्या अनुभवावर आधारित आहे. कथेत एक व्यक्ती आपल्या प्रिय व्यक्तीच्या नयनोंमध्ये पाहून आनंदित होतो. त्याच्या दिलाची धडधड वाढते आणि तिच्या हलक्या स्मितामुळे त्याचे मन आनंदित होते. तो तिच्या विचारांची आणि भावना व्यक्त करताना, कागदावर दोन शब्द लिहितो, ज्यातून त्याला तिची अनुभूती होते. तिच्या आवाजातील पायल्यांचा सुर त्याच्या हृदयात संगीत निर्माण करतो. पण जेव्हा ती त्याच्या समोर येते, तेव्हा तो बोलू शकत नाही. अखेर, तो तिला एक कविता लिहितो, परंतु शब्दांची कमतरता जाणवते, जेव्हा त्याला तिच्यावर प्रेम व्यक्त करायचे असते. या सर्व अनुभवांमुळे त्याचे हृदय आनंदित होते. ઈરફાન જુણેજાની કવિતાઓ (સંગ્રહ-૧) Irfan Juneja દ્વારા ગુજરાતી કવિતાઓ 15 2k Downloads 4.2k Views Writen by Irfan Juneja Category કવિતાઓ સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન દિલ મારુ હરખાયતારા નયનમાં જોવું હું જયારે,દિલની ધડકન વધતી જાય,પણ તું આપે હળવું સ્મિત,એ જોઈ દિલ મારુ હરખાય.. કોરા કાગળ પર લખું હું બે શબ્દો,તારી અનુભૂતિ મને થાય,યાદ કરું તારી વાતોને એકાંતમાં,એ વિચારીને દિલ મારુ હરખાય.. તારા પાયલનો રણકાર સંભળાય જયારે,મારા હૈયે સંગીતના સુર અનુભવાય,પણ તું આવી ચડે જયારે સામે,એ જોઈ મારી બોલતી જ બંધ થઇ જાય.. લખું હું કવિતા તારા પર જયારે,બસ શબ્દોની અછત વર્તાય,પણ એ ભાવને મહેસુસ કરવાની ઈચ્છા જન્મે,એટલે જ આ કોમળ દિલ મારુ હરખાય..હું જીવવા લાગ્યો છું આવીને તારી પાસે,હું જીવવા લાગ્યો છું, બેરંગ જિંદગીમાં હવે,જાતે જ રંગ ભરવા લાગ્યો છું, પ્રેમ તને દિલથી,હું કરવા લાગ્યો Novels ઈરફાન જુણેજાની કવિતાઓ દિલ મારુ હરખાયતારા નયનમાં જોવું હું જયારે,દિલની ધડકન વધતી જાય,પણ તું આપે હળવું સ્મિત,એ જોઈ દિલ મારુ હરખાય.. કોરા કાગળ પર લખું હું બે શબ્દો,તારી અનુભૂત... More Likes This ક્યારેક. - પ્રસ્તાવના દ્વારા Pankaj શબ્દોના શેરણ દ્વારા SHAMIM MERCHANT મંથન મારું દ્વારા shailesh koradiya "ZALIM" કાવ્ય સંગ્રહ દ્વારા Ajay Kamaliya ગઝલ-એક પ્રેમ - 1 દ્વારા Nency R. Solanki ગઝલ - એ - ઇશ્ક - 1 દ્વારા Nency R. Solanki કાવ્ય અને ગઝલ સંગ્રહ - 1 દ્વારા Tru... બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા