GHELCHHA book and story is written by Ranna Vyas in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. GHELCHHA is also popular in ફિક્શન વાર્તા in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
ઘેલછા - નવલકથા
Ranna Vyas
દ્વારા
ગુજરાતી ફિક્શન વાર્તા
(૦૧) મંથન લગભગ રાત્રે નવ ની આસપાસ મોબાઈલ ની રીંગ વાગી અને સહજતાથી આભાએ ફોન ઉપાડ્યો. સામા છેડેથી કોઈ પચીસેક વર્ષના છોકરા નો અવાજ પડઘાયો,”હેલો, આ આભા નો નંબર છે? હું અવિ બોલું છું.” આભા:”શું?” સામા છેડેથી,”મારું નામ અવિ છે. શું આ આભા નો નંબર છે?” આભાએ મક્કમ સવારે કહ્યું,”ના.” અને પછી અવાજમાં શક્ય તેટલો આક્રોશ ઉમેરી કહ્યું,” કેમ વારંવાર મને આ જ પ્રશ્ન પૂછતાં ફોન આવે છે? કોણ આભા? હું પોલીસ ફરિયાદ નોધાવું? સામેથી આજીજી,”ના, પ્લીઝ, મેં તો આજેજ ફોન કર્યો. પણ સોરી જો આ આભાનો નંબર ના હોય તો.” અને ફોન મુકાઈ ગયો. આભા
(૦૧) મંથન લગભગ રાત્રે નવ ની આસપાસ મોબાઈલ ની રીંગ વાગી અને સહજતાથી આભાએ ફોન ઉપાડ્યો. સામા છેડેથી કોઈ પચીસેક વર્ષના છોકરા નો અવાજ પડઘાયો,”હેલો, આ આભા નો નંબર છે? હું અવિ બોલું ...વધુ વાંચોઆભા:”શું?” સામા છેડેથી,”મારું નામ અવિ છે. શું આ આભા નો નંબર છે?” આભાએ મક્કમ સવારે કહ્યું,”ના.” અને પછી અવાજમાં શક્ય તેટલો આક્રોશ ઉમેરી કહ્યું,” કેમ વારંવાર મને આ જ પ્રશ્ન પૂછતાં ફોન આવે છે? કોણ આભા? હું પોલીસ ફરિયાદ નોધાવું? સામેથી આજીજી,”ના, પ્લીઝ, મેં તો આજેજ ફોન કર્યો. પણ સોરી જો આ આભાનો નંબર ના હોય તો.” અને ફોન મુકાઈ ગયો. આભા
(૦૨) આ મંથન, છેલ્લીવાત અને નિર્ણય ની દુવિધા માં સમજાઈ જ જાય એવી કથા કે આભા ની વ્યથા કૈક આવી હતી.....કૉલેજ દરમ્યાન સાથે જતાં-આવતાં સામાન્ય પરિચય માં થી મૈત્રી થઇ અને પછી એક ...વધુ વાંચોસત્ય ‘સ્ત્રી અને પુરુષ વચ્ચે ની મૈત્રી નિર્મળ ભાગ્યેજ હોય છે’ આભા અને અવિ ના સંબંધ ને લાગુ પડ્યું. અવિના મનમાં કુળી લાગણી વહેલી જન્મી અને કદાચ આભા ને એ લાગણી ની તીવ્રતા કે સત્યતા નો અહેસાસ પણ નહતો. આભા જેવી સુંદર સંસ્કારી અને ભણવા માં ખુબ મહેનતુ છોકરી માટે અવિ જેવા ભણવા માં બેદરકાર અને પાછા વ્યસની છોકરા માટે વિચારવા નો અવકાશ જ નહતો.
(૦૩) શરીર પર માખી બેસે ને તરત જ જેમ હાથ ત્યાં માખી ઉડાડવા પહોચી જાય, વિચારવું ન પડે એટલી ત્વરાથી નિર્ણય લેવાઈ જાય. એવું જ કૈક થાય બગડી ગયેલ, ફૂગ આવી ગઈ હોય ...વધુ વાંચોખાવા નું ઘરની બહાર નાખવા બાબતે. જેમ વિચારવા નું ન હોય, બગડી ગયેલ ખોરાક ફેંકવાનો જ હોય એમ યોગ્ય ન હોય એવો સંબંધ ફગાવવાનો જ હોય. લગ્ન થઇ ગયાં હોત તો વાત કદાચ અઘરી થઇ જાત પણ સગાઈ તોડવાની વાત હવે સામાન્ય ગણાય છે. ઘી માં માખ પડે ને તરત જ આંગળી એ માખ ને કાઢી ફેંકે એ વલણ થી આભા એ સગાઈ તોડી નાંખી.
કૉલેજ કાળ માં ખુબ તેજસ્વી અને સુંદર આભા જેને બસ માં જતાં-આવતાં અવિ નો પરિચય થયો. આભા અને અવિ વચ્ચે ની મૈત્રી શરૂઆતમાં તો નિર્મળ હતી. પણ પછી અવિ ના મન માં આભા માટે પ્રેમ ની લાગણી જન્મી. આભા ...વધુ વાંચોઅવિ માં ખુબ ફરક હતો. અલગ જ્ઞાતિ, અભ્યાસ બાબતે અલગ વલણ અને ભવિષ્ય અંગે પણ અલગ મહેચ્છા. પણ બધુ છોડી-પોતાની જાતને બદલવા અવિ તૈયાર હતો જો આભા ની ‘હા’ હોય તો. પણ અવિ ને જે સિગારેટ નું વ્યસન હતુ, એ આભા ક્યારેય સ્વીકારી ન શકી. અલબત્ત અવિ આભા ની ‘હા’ ના બદલા માં સિગારેટ છોડવા પણ તૈયાર હતો. પણ
અવિ એટલે સૂરજ અને આભા એટલે તેજ. નામ પણ જાણે મેળ ખાતાં, પણ વાસ્તવ માં ક્યાં મેળ ખાધો? કૉલેજ માં ફક્ત અભ્યાસ અને કારકિર્દી ની બાબત માં લક્ષ્ય સેવતી અને લગ્ન ને લઇ ને ‘અત્યાર થી વિચાર પણ નથી ...વધુ વાંચોવિચારતી આભા એ અવિ માટે ક્યારેય વિચાર ન કર્યો. એ માટે અવિ નુ બેદરકારી ભર્યું વર્તન અને એની સિગારેટ ની ટેવ બન્ને સરખાં જવાબદાર. વર્ષો સુધી જેના વિશે વિચાર પણ ન કર્યો એ અવિ હવે આભા ને યાદ આવ્યો. એની કોઈ ખૂબી ને લીધે નહી પણ આદિત્ય ની ખામી ને લીધે. કોઈ પણ સ્ત્રી જો પ્રેમાળ પતિ મળે