આ વાર્તામાં, રાત્રે નવ વાગ્યે આભા નામની એક મહિલા ફોન ઉઠાવે છે. ફોન પર કોઈ યુવાન, અવિ, પૂછે છે કે શું આ આભાનો નંબર છે. આભા ગુસ્સામાં જવાબ આપે છે કે આ તેની સંખ્યા નથી અને પુછે છે કે કેમ વારંવાર આ પ્રશ્ન પૂછતાં ફોન આવે છે. તે આભાના નામની વ્યક્તિ વિશે પોલીસમાં ફરિયાદ નોંધાવવાની ધમકી આપે છે, જેના કારણે આભા વધુ ચિંતિત અને અસંતોષિત થઈ જાય છે. ઘેલછા - પ્રકરણ ૦૧ - GHELCHHA Ranna Vyas દ્વારા ગુજરાતી ફિક્શન વાર્તા 22.2k 5.2k Downloads 6.2k Views Writen by Ranna Vyas Category ફિક્શન વાર્તા સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન (૦૧) મંથન લગભગ રાત્રે નવ ની આસપાસ મોબાઈલ ની રીંગ વાગી અને સહજતાથી આભાએ ફોન ઉપાડ્યો. સામા છેડેથી કોઈ પચીસેક વર્ષના છોકરા નો અવાજ પડઘાયો,”હેલો, આ આભા નો નંબર છે? હું અવિ બોલું છું.” આભા:”શું?” સામા છેડેથી,”મારું નામ અવિ છે. શું આ આભા નો નંબર છે?” આભાએ મક્કમ સવારે કહ્યું,”ના.” અને પછી અવાજમાં શક્ય તેટલો આક્રોશ ઉમેરી કહ્યું,” કેમ વારંવાર મને આ જ પ્રશ્ન પૂછતાં ફોન આવે છે? કોણ આભા? હું પોલીસ ફરિયાદ નોધાવું? સામેથી આજીજી,”ના, પ્લીઝ, મેં તો આજેજ ફોન કર્યો. પણ સોરી જો આ આભાનો નંબર ના હોય તો.” અને ફોન મુકાઈ ગયો. આભા Novels ઘેલછા (૦૧) મંથન લગભગ રાત્રે નવ ની આસપાસ મોબાઈલ ની રીંગ વાગી અને સહજતાથી આભાએ ફોન ઉપાડ્યો. સામા છેડેથી કોઈ પચીસેક વર્ષના છોકરા નો અવાજ પડઘાયો,”હેલો,... More Likes This કવચ - ૧ દ્વારા મૃગતૃષ્ણા mrigtrushna" અવકાશયાન અને આંસુ: ડૉ. શાહનું વચન - 1 દ્વારા Vijay પ્રકાશનું પડઘો - 1 દ્વારા Vijay Untold stories - 5 દ્વારા Tapan Oza અસ્તિત્વહીન મંઝિલ દ્વારા Vijay આયનો - 1 દ્વારા Vijay ચંદ્ર પર રોમાંચક પ્રવાસ - 1 દ્વારા Vijay બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા