યે રિશ્તા તેરા મેરા 2.14
યે રિશ્તા તેરા મેરા 2.14
મહેક અવનીને મળવા માટે ઉપર પહોચી અરે મહેક આવ,આવ....અવની બોલી
મહેક;તુ શુ કરે છે? બસ જો નાસ્તો બનાવુ છુ અવની બોલી ઓકે અમને પણ મહેક બોલી
અવની;યા, મીત શુ કરે છે? એ એ એ....અવની આગળ કશુ ન બોલી મહેક;ક્યા છે એ?
અવની;એ નીચે રમતો હોય છે લે બોલાવુ
ના.મારા ભાઇ ને મળવા હુ જ જઇશ;મહેક બોલી
અવની મહેક્ને નીચે બેસાડે છે તેના બંન્ને ખભ્ભા પકડીને...મહેક મહેક હુ છુ,મીતનુ ટેંશન તારે લેવાનુ જ નથી.એ ભાઇ મારો પણ છે,તારી એકલીનો નહી.
મહેક;અવનીનો હાથ પકડી હા,તુ એક જ તો છે મારો સહારો;બાકી કોઇને સમય જ ક્યા છે?
અવની;સમય જ સમય છે,માતે મીત માટે...હુ જાવ છુ ત્યા સુધી તુ મારો અધૂરો નસ્તો પુરો કર ચલ.
મહેક;ઓકે બાબા,તુ જા..
અવની;સાચુ કહુ મહેક,મે તને એટલા માટે જવા ન દીધી કેમ કે મને જ ખબર નથી એ ક્યા રમતો હશે?એ કમ્પાઉંડમા જ નહી પુરી હ્સ્પિટલમા રમે છે ને કશુક કહીએ તો કહે લે..આ હોસ્પિટલ તો મારા ભાઇની છે હુ ગમે ત્યા રમી શકુ!!!
મહેક્ને અવની હસી પડ્યા... અવની બોલી બસ જો હમણા જ આવી.....5પગથિયા ઉતરી અવની એ છબિલીને કોલ કર્યો..
છબિલી..મીત મફતપરામા રમવા માટે ગયો છે,તુ તારા પતિ ભમરને કહે કે એ જલ્દી લઇ આવે
છબિલી;જી.. છબિલી દોડીને ગઇ પછી પોતુ મારા ભરને કહે છે મહેક મેદમ આવ્યાને મીત ..તો મફત..તુ જલ્દી તેને લઇ આવ... ભમર;ઓ બાપ,મરી ગયા...એ જાય છે
***
અવની;લાવ,હુ કરુ..
મહેક;મીત ન આવ્યો? અવની;એ કોઇ જોડે રમે છે ને કહે છે હુ ગેમ્પુરી કરીને જ આવીશ તો?
મહેક;તેની ગેમ તો ક્યારેય પુરી થાય તુ તેની રાહ જુએ નાસ્તો કરવામા તારે કેટલુ કામ હોય છે? એવુ ન ચાલે બોલ,એ ક્યા છે?
અવની;મહેક ,મહેક....શ્વાસ તો લે!!! અરે!!યાર કામ તો રોજ નુ થયુ.હમ્મ,આપણા મીતનુ બચપણ થોડુ પાછુ આવશે બોલ!!!!!
મહેક;હા,અવની એ વાત સાચી.આજ તો તેની ઉમર છે રમવાની...મસ્તી કરવાની..
***
મીત;દીદી....
મહેક;મી...ત....ક્યા રમતો હતો?
અવનીની દીદી કેહતી હતી એ માત્ર હવે નીચે જ નહી પુરી હોસ્પિટલમા રમેછે,જેને કારણે તને શોધવો મુશ્કેલ થઇ પડે છે.... અવની એ પાછળથી ઇશારો કર્યો..મહેકે તેની સામે જોયુ તો કામ કરવા લાગી..
મીત;દી..દી[ અવની ઇશારો કરે છે નીચેની તરફ,,,] નીચે જ હતો...
ભમર;એ મારા જોડે રમતો હતો,લો અવનીદીદી...તમારા મસાલા..
અવની;થેંક્સ... ભમર જતો રહે છે....
મહેક;આ કોણ?
અવની;કામ કરે છે,હોસ્પિટલમા મહેક;ઓકે.... ત્યા જ મીરા ઉપર આવે છે..
મીરા;મી...ત...તુ ક્યા હતો?હુ આવી ત્યારી નીચે તો ન’તો રમતો.
મીત;દીદી...અંદર રૂમમા હતો..
મીરા;ઓકે પણ,ગિરધર તો એવુ કે’તો હતો કે તુ બહાર ગયો છે.
મહેક;મીરા...બોવ લેફટ રાઇટ લેવાની જરુર નથી,હુ જીવુ છુ.
મીરા;સોરી મહેક પણ....
મહેક;બસ,તારા લટુડા પટુડા અંશ જોડે,મારા જોડે નહી...મને ગમતી વાત નથી.પ્લીઝ....
મીરા;સોરી...એ નીચે આવતી રહી [અવની સમયને પારખી ગઇને મનોમન ખુશ પણ થઇ ગઇ....અબ આયા ઉંટ પહાડ કે નીચે]
અવની;મહેક,ચલ તો નાસ્તો કરી લઇએ...
મહેક;ચલ મીત...
મીત;;જી દીદી,હેંડ વોશ કરતો આવુ.
મહેક;વાહ,અવની!!1તે તો સરસ આદત પાડી છે કાંઇ
મીતને... અવની;ડૉ.છુ,માનવુ પડે...
મીત;હા....
મહેક;હમમ..ને મીતને ઇંજેક્શનનો બહુ ડર લાગે....
અવંની;હા..હા...
મહેક;બસ,હુ ઇચ્છુ છુ અવની કે તુ હમણા માટે મીતને રાખ...
અવની;હા મારા જોડે જ છે.
મહેક;બસ,લોકોને તો આદત થઇ ગઇ છે બીજાની વસ્તુનો આનન્દ લેવાની...
અવની;શુ થયુ?
મહેક;કશુ નહી....ત્યા તો ઘર સંભાલે એવી છે જ તો હુ વિચરુ છુ કે મીત તો ત્યા આવતો નથી તો હુ અહી આવુ..
અવની;યા,તારુ જ ઘર છે.. અવનીને બહુ ન સમજાયુ પણ એટલુ અવશ્ય સમજાયુ કે અવશ્ય કશુક એવુ થયુ કે મહેકને ન ગમ્યુ...જે થયુ એ અવનીને જ ગમતુ થયુ...
જિન્દગી એટલી આસાન નથી અંશ કે તરત જ જીતી શકાય...હુ તારી લાઇફ એટલી અઘરી કરી દઇશ કે તુ પણ આવુ કરતા સો વાર વિચારીશ
વધુ આવતા અંકે... મિત્રો બોવ ન લખી શકાયુ.....