Be Ghunt Prem na book and story is written by Nilesh Rajput in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Be Ghunt Prem na is also popular in પ્રેમ કથાઓ in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
બે ઘૂંટ પ્રેમના - નવલકથા
Nilesh Rajput
દ્વારા
ગુજરાતી પ્રેમ કથાઓ
" કરન આઈ ઠીંક વી આર નોટ મેડ ફોર ઇચ અધર.... એટલે હું એવું વિચારું છે કે આપણે આ રિલેશનશિપને અહીંયા જ ખતમ દઈએ તો?"
અચાનક આવેલા બમ્પરથી મારી કારને જોરથી જટકો લાગ્યો અને ભૂતકાળના એ સ્મરણોમાંથી હું પાછો ફર્યો. આજથી એક વર્ષ પહેલા બનેલી એ ઘટના વારંવાર મારા દિલો દિમાગમાં ઘડિયાળના કાંટાની જેમ ફરી ફરીને મારી નજર સમક્ષ આવી રહી હતી. ત્યાં જ મારી આંખો એક રંગીલા કેફે પર જઈને અટકી.
" લાગે છે આજ પણ ચાનો સહારો લેવો જ પડશે...."
રિયા નામના વ્યસનને છોડવા માટે શરૂ કરેલી ચા હવે ધીમે ધીમે મારી દિનચર્યામાં પણ સામેલ થવા લાગી હતી. દરરોજ સાંજના છ વાગીને પાંચ મિનિટે હું રંગીલા કેફેમાં પહોંચી જતો પરંતુ આજ રિયાની યાદોમાંથી પરત ફરતા મને દસ મિનિટ વધુ લાગી ગઈ.
કેફની અંદર પહોંચતા જ માલિક બોલ્યા. " ચા કે કોફી??"
" કરન આઈ ઠીંક વી આર નોટ મેડ ફોર ઇચ અધર.... એટલે હું એવું વિચારું છે કે આપણે આ રિલેશનશિપને અહીંયા જ ખતમ દઈએ તો?" અચાનક આવેલા બમ્પરથી મારી કારને જોરથી જટકો લાગ્યો અને ભૂતકાળના એ સ્મરણોમાંથી હું પાછો ...વધુ વાંચોઆજથી એક વર્ષ પહેલા બનેલી એ ઘટના વારંવાર મારા દિલો દિમાગમાં ઘડિયાળના કાંટાની જેમ ફરી ફરીને મારી નજર સમક્ષ આવી રહી હતી. ત્યાં જ મારી આંખો એક રંગીલા કેફે પર જઈને અટકી. " લાગે છે આજ પણ ચાનો સહારો લેવો જ પડશે...." રિયા નામના વ્યસનને છોડવા માટે શરૂ કરેલી ચા હવે ધીમે ધીમે મારી દિનચર્યામાં પણ સામેલ થવા લાગી હતી.
" મુલાકાત શું કરવી પપ્પા...તમે છોકરી જોઈ લીધી ને પછી મારે જોવી શું જરૂરી છે?" " આખી જિંદગી તારે એની સાથે વિતાવવાની છે, એક્બીજા ને ઓળખ્યા વિના જાણ્યા વિના તમે બન્ને ભવિષ્ય કેવી રીતે નિર્મિત કરશો? એક વખત મળી ...વધુ વાંચોપછી બધી મારી વાત સમજાઈ જશે..." હું પપ્પા સાથે ડીબેટ કરવા નહોતો ઈચ્છતો એટલે મેં કહ્યું. " ઓકે બાબા હું મળી લઈશ...પણ મળવા કેટલા વાગ્યે જવાનું છે?" " સાંજના છ વાગ્યે..." " છ વાગ્યે!..." " કેમ શું થયું?" " કાલ સાંજે તો હું મારા ફ્રેન્ડના બર્થ ડે પાર્ટીમાં જવાનો છું.." " હા તો છ વાગે મળીને ત્યાંથી તું ફ્રેન્ડના ઘરે
" પપ્પા હું જાઉં છું...." કારની ચાવીને ઉછાળતો હું ઘરની બહાર નીકળી ગયો. કારની અંદર બેસીને એક ઊંડો શ્વાસ લીધો અને ખુદને તૈયાર કર્યો. ખબર નહિ પણ કેમ આજ મનોમન હસવું આવી રહ્યું હતું. આમ તો મારો સ્વભાવ હંમેશા ...વધુ વાંચોરહેવાનો છે પણ આજનો દિવસ કઈક અલગ લાગતો હતો. અર્પિતાને મળવાની તાલાવેલી કરતા પણ એ મિટિંગને જલ્દી ખતમ કરવામાં વધુ રસ હતો. " વર્ષો થઈ ગયા પણ લગ્નના રીતિરિવાજોમાં કોઈ બદલાવ નથી આવ્યા...હવે એક મુલાકાતમાં કોઈ કઈ રીતે વ્યક્તિને જાણી શકે?...ખેર...લગ્ન કરવા કંપ્લસરી છે તો કરવા જ પડશે..." લગ્ન વિશે ફરિયાદો કરતો કરતો હું કેફેની નજદીક પહોંચી ગયો. અને પહોંચતા
" આહહ..." ચાના માત્ર એક ઘૂંટે મારી બધી ગભરાટ દૂર કરી દીધી. અર્પિતાને પણ કોફીનો સ્વાદ ઘણો પસંદ આવ્યો હતો એવું મેં દૂરથી જ નોટીસ કરી લીધું હતું. મારાથી ન રહેવાયું એટલે મેં પૂછ્યું.." એક સવાલ પૂછી શકુ તમને?" ...વધુ વાંચોજી પૂછો.." " તમને ચા જરા પણ પસંદ નથી..." મારા આ બેતુકા સવાલ સામે એ ખડખડાટ હસી પડી. " તમે આવો સવાલ પૂછશો મેં એક્સપેક્ટ નહોતું કર્યું...પણ તમે પૂછ્યું છે તો કહી દવ ચા મને પસંદ નથી સાવ એવું પણ નથી..પરંતુ ચા પીવાના નુકશાન ઘણા છે....સો આઈ ડોન્ટ લાઈક ટી..." " નુકસાન?? ચા પીવાથી વળી કેવા નુકસાન?" મારો અવાજ ચાની
" શું થયું? કોઈ પ્રોબ્લેમ?" કરન મારો ફિક્કો પડેલો ચહેરો વાંચી ગયો. " સોરી કરન...મારે અત્યારે જ ઘરે જવું પડશે..."" ઓહકે એઝ યોર વિશ..." મેં તુરંત પોતાનો ફોન લીધો અને એને પર્સમાં નાખી કેફેની બહાર નીકળી ગઈ. ઉતાવળા પગે ...વધુ વાંચોપાર કરતી હું ઝડપથી ઘરે પહોંચી. ભાભીને ઘરમાં જોઈને હું સીધી એને ભેટી પડી. " ભાભી...તમે! આવી ગયા!" " ક્યાં રહી ગઈ તું? હેં? ક્યારના રાહ જોઈને બેઠા છીએ અમે..." " ચાલો જલ્દી.. સાડા બાર થવા આવ્યા છે..મોડા પહોચશું તો તારા માસી મને જ ઠપકો આપશે..." પપ્પા એ અમારી વાતચીત પર ત્યાં જ પુર્ણવિરામ મૂકી દીધું. " ભાભી પછી ઘરે