There was an evening book and story is written by Vijay Varagiya in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. There was an evening is also popular in પ્રેરક કથા in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
એક હતી સંધ્યા - નવલકથા
Vijay Varagiya
દ્વારા
ગુજરાતી પ્રેરક કથા
પ્રકરણ- 3 હું બાળકી મટી યુવતી બની રહી હતી મારી સામે જે સ્ત્રી બેઠી હતી તે એક HIV પોઝિટિવ હતી, તેના ભૂતકાળમાં સેક્સ એડિક્ટ હતી, અને ખુદ પીડિત પણ હતી. જીવવા માટે તેના પાસે લાંબો સમય ના હતો. છતા મારી સાથે નોર્મલ બિહેવ કરી રહી હતી જયારે હકીકતમાં એ નોર્મલ તો ક્યારે પણ હતી જ નહિ! પણ તેનું વ્યક્તિત્વ જાજરમાન હતું. જો તેણે તેના જીવનને યોગ્ય દિશા આપી હોત તો બનવાજોગ છે કે તે એવા પદ પર પહોંચી આપણા જેવા સામાન્ય લોકો માટે પ્રેરણાસ્ત્રોત બન્યા હોત! આ હું એટલા માટે કહું છું કે મે તેના વિચાર, વાણી, વર્તનને આ ચાર
(સત્ય ઘટના પર આધારિત) અહીં જે ઘટનાનું વર્ણન છે તેને વાંચતા કદાચ વાચકની આંખ શરમથી ઝુકી જશે એવા શબ્દપ્રયોગ મારે કરવા પડ્યા છે કદાચ વાચક આ સ્ટોરીને વિકૃતિનું આલેખન પણ માની બેસે, પરંતુ આ સ્ટોરીને પ્રામાણિક રહેવા મારે ...વધુ વાંચોછૂટકે નિમ્ન પ્રકારના શબ્દપ્રયોગ કરવા પડ્યા છે જે માટે હું અગાઉથી જ વાચક સમક્ષ માફી ચાહું છું. શહાદત હસન મંટોના શબ્દોમાં કહું તો 'હું કોણ આ સભ્ય સમાજને વાઘા પહેરાવવાવાળો જે પહેલાથીજ નગ્ન છે.' આ સ્ટોરીના કેન્દ્રમાં જે વ્યક્તિ છે અથવા કહુતો જે આ સ્ટોરીનું આધારબિંદુ છે તે આજે હયાત નથી. એઈડ્સની બીમારી સામે લાંબો સમય ઝઝૂમી તેણીએ હાલમાંજ આ ફાની
પ્રકરણ-2 એક વેશ્યાથી પણ હું તુચ્છ હતી રાત્રીના એક વાગી ચુક્યો હતો. હમીરસરના કાંઠે બેન્ચ પર હું અને મારો ઓપરેટર મિત્ર શૌનક બેઠા હતા. રાત્રીના હમીરસર તળાવનું પાણી શાંત થઈ ગયું હતું, ભુજ શહેર પણ શાંત પડી ગયું હતું, ...વધુ વાંચોહતું તો બસ મારું મન. તળાવમાંથી આવતી પવનની લહેરખીઓ ઠંડીમાં વધારો કરતી હતી. દિવસભરતો હમીરસર કાંઠે માણસોનો મેળાવડો જામ્યો હોય, સામેજ મ્યુઝિયમમાં પણ પ્રવાસીઓની ખાસ્સી ચહલ-પહલ રહેતી હોય પણ રાત્રે તો અહીં સ્મશાનવત શાંતિ છવાઈ જતી. શૌનકના માતા-પિતા નહતા તેમજ મારી જેમ સીંગલ હોય ઘરે તેની મોડીરાત સુધી રાહ જોવાવાળું કોઈ જ નહતું. અને હું પણ મારા પરિવારથી દૂર
પ્રકરણ- 3 હું બાળકી મટી યુવતી બની રહી હતી મારી સામે જે સ્ત્રી બેઠી હતી તે એક HIV પોઝિટિવ હતી, તેના ભૂતકાળમાં સેક્સ એડિક્ટ હતી, અને ખુદ પીડિત પણ હતી. જીવવા માટે તેના પાસે લાંબો સમય ના હતો. ...વધુ વાંચોમારી સાથે નોર્મલ બિહેવ કરી રહી હતી જયારે હકીકતમાં એ નોર્મલ તો ક્યારે પણ હતી જ નહિ! પણ તેનું વ્યક્તિત્વ જાજરમાન હતું. જો તેણે તેના જીવનને યોગ્ય દિશા આપી હોત તો બનવાજોગ છે કે તે એવા પદ પર પહોંચી આપણા જેવા સામાન્ય લોકો માટે પ્રેરણાસ્ત્રોત બન્યા હોત! આ હું એટલા માટે કહું છું કે મે તેના વિચાર, વાણી, વર્તનને આ ચાર
પ્રકરણ- 4 હું મારી ખૂદની જ કેદમાં જકડાઈ હું સંધ્યાબેનને સાંભળી રહ્યો હતો. જયારે તેણે પોતાની વાત શરુ કરી ત્યારે મેં ધાર્યું હતું કે તેની સાથે બાળવયમાં જે પ્રકારે શારીરિક છેડછાડ થઇ તેનું પરિણામ કરૂણ આવ્યું હશે. પણ મારી ...વધુ વાંચોઠગારી નીવડી, તેમની આપવીતીમાં મને હજુ સુધી કરૂણરસ ના જણાયો, ઉલ્ટાનું તેના અંકલ દ્વારા થઇ રહેલા અડપલાં ખુદ તેઓને પસંદ હતા. હું તેમના સારા કે ખરાબ કેરેક્ટરને જજ નથી કરતો કેમકે તેમની વય જ એટલી ના હતી કે સારા-નસરાનું તેમને ભાન હોય. સંધ્યાબેન ની વાત આગળ ચલાવું છું. રાકેશ અંકલની હરકતો મને ગમવા લાગી. હું તેઓને લગભગ પ્રેમ જ કરવા
પ્રકરણ- ૫ હું,આકાશ અને શિમલા વર્ષ ૧૯૯૦, ૩૧ ડિસેમ્બરની રાત જયારે આખી દુનિયા નવા વર્ષને વધાવવા થનગનતી હતી ત્યારે હું અને આકાશ દુનિયાને ભૂલી એકબીજામાં સમાવવા, એકબીજાને પામવા મથી રહ્યા હતા. છેવટે બે શરીર એક થઇ ગયા. શિમલાની આ ...વધુ વાંચોરાત મારા જીવનમાં નવો અહેસાસ લઇ આવી. શિમલામાં સ્નોફોલ ચાલી રહ્યો હતો કાતિલ ઠંડીથી બચવા એકબીજાના શરીરની ગરમી સિવાય અમારા પાસે કોઈજ વિકલ્પ રહ્યો ના હતો. બધુંજ જાણે કોઈ ફિલ્મની વાર્તા જેવું ઘટી ગયું. નવા વર્ષની પૂર્વ સંધ્યાની પાર્ટી ચાલી રહી હતી. માઉન્ટેન પર વસેલા શિમલા શહેરમાં ફાઈવસ્ટાર કહી શકાય તેવી કોઈજ હોટેલ ના