એક હતી સંધ્યા - 7 Vijay Varagiya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

એક હતી સંધ્યા - 7

                 પ્રકરણ-7 નવા જીવનની શરૂઆત


મારું નશીબ મારા સાથે કેવી-કેવી રમત રમી રહ્યું હતું ! મેં સ્વપ્નમાં નહોતું વિચાર્યું કે મારી બહેનનો પતિ મારા પ્રેમમાં પાગલ બની જશે. જે દિવસે વિશ્વાસે મારી સમક્ષ લગ્નનો પ્રસ્તાવ મુક્યો ત્યારે મારે એક નિર્ણય લેવાનો હતો. મારા કારણે મારા પરિવારે પહેલાથી જ ઘણું દુઃખ ભોગવ્યું હતું, હું વધુ તેઓને દૂખી કરવા નહોતી માંગતી. મને એ પણ ખ્યાલ હતો કે વિશ્વાસ જેવો જીવનસાથી મને હવે આ જન્મારામાં તો નહિ જ મળે. પરંતુ મારી બહેનની ખુશીઓ ચગદોળી મારે મારા સ્વપ્નના મહેલો નહોતા બનાવવા. એ દિવસે મેં એક નિર્ણય કર્યો. રાત્રીના અંધકારમાં હું હંમેશ માટે મારા ઘરને છોડી મારા પરિવારથી દૂર ચાલી જઈશ. મારે ક્યાં જવાનું છે એ મને પણ ખ્યાલ નહોતો, પરંતુ મારે બસ જવું હતું.


મારા નિર્ણયના કારણે મારી બહેનનો સંસાર નહિ બગડે એવી મનને ધરપત પણ મળી. પરંતુ રાત્રીના હું આ ઘરને છોડું એ પહેલાજ મારા શિરે બદનામી આવી ઉભી.


એ સાંજે શ્રુતિ રડતી-રડતી મારા રૂમ પર આવી. વિશ્વાસે જ શ્રુતિને અમારા સબંધ વિશે તેમજ મારી સાથે લગ્ન કરવાની પોતાની ઈચ્છા હોવાનું શ્રુતિને જણાવી દીધું. શ્રુતિ માટે તો આ એવો આઘાત હતો જે જીરવી જ ના શકે. શ્રુતિએ મને ઘણું સંભળાવ્યું, થોડીવાર બાદ મમ્મી પણ આવ્યા. મમ્મી તો પહેલા માનવા જ તૈયાર ના હતા કે હું આવું કોઈ પગલું ભરી શકું. વિશ્વાસે ખુદ મમ્મી અને શ્રુતિ ને જણાવી દીધું કે તે મને અને શ્રુતિને બંનેને પત્ની તરીકે દરજ્જો આપશે. શ્રુતિ રડી રહી હતી. મમ્મી આઘાતથી ચૂપ હતા અને વિશ્વાસ લાચાર આંખો સાથે મારી સામે નીરખી રહ્યો.


બહુ વાર પછી મમ્મી બસ એટલું જ બોલી શક્યા-" સંધ્યા તું આ ઘર છોડી જતી રહે અને ક્યારે પણ અમને તારો ચહેરો ના બતાવીશ."


મમ્મીને હું કેવી રીતે સમજાવું કે આ નિર્ણય મેં લઇ લીધો છે અને હું ખુદ આ ઘરને છોડી જવા તૈયાર થઇ છું.


એ દિવસ બાદ હું ક્યારે પણ મારા પરિવારને મળી નથી, તેઓએ પણ હું ક્યાં છું? શું કરું છું? એ જાણવાની કોશિશ કરી નથી. એ દિવસ બાદ હું તેઓના માટે મરી પરવારી જ છું. વિશ્વાસે મને તેના બીજા ઘરે રાખવવાની તૈયારી બતાવી. મેં તેને મનાઈ કરી તો મારી સાથે રહેવા ચાલી નીકળ્યો બાદમાં મારી સમજાવટ પછી એ શ્રુતિ સાથે રહ્યો. અને મેં મારા ઘરની  છેલ્લી વિદાય લીધી.


મારા પગ મને કઈ તરફ લઇ જતા એ મને પણ ખ્યાલ ના હતો. બસ અહીં થી દૂર જવું છે એ વિચારોએ મારા મન પર કબ્જો જમાવ્યો હતો. આખી દુનિયામાં મારું કોઈજ ના હતું. થોડી વાર માટે મને આત્મહત્યા કરી આ જીવનની જંજાળમાંથી છુટકારો મેળવવાની ઈચ્છા પણ થઇ આવી પરંતુ હું એવું પણ ના કરી શકી.


એ દિવસે મારી વિચારવાની ક્ષમતા જ બહેર મારી ગઈ હતી. ક્યાં જવું?, શું કરવું? કંઈજ ખબર ના હતી. દિવસ ઢળી રાત પડી. રાતે મારા પગ એક મંદિર પાસે આવી અટક્યા. એ રાત મંદિરમાં જ વિતાવી. વહેલી સવારે હું મંદિરમાંથી પણ નીકળી ચાલી. હજુ પણ મને કોઈ જ ખબર ના હતી કે ક્યાં જવું મારે ?  ફરી વિનોદ પાસે ચાલ્યા જવું એવા પણ વિચારો આવ્યા પરંતુ વિનોદ સાથે જીવવાથી સારું છે હું આ જીવનનો અંતજ લાવી દઉં. ફરી આખા દિવસની રઝળપાટ અને રાતે મંદિરનો આશરો. મારી પાસે બચેલા પૈસા પણ હવે રહ્યા ના હતા. જે બચ્યું એ થોડા ઘરેણાં હતા જેને વેંચીને કોઈ મકાન ભાડા પર રાખી જીવન નિર્વાહ માટે કોઈ કામ શોધી લેવાનું મેં નક્કી કર્યું.


બીજા દિવસે સવારે મેં કોઈની મદદ લેવાનું વિચાર્યું પરંતુ આ સ્વાર્થી દુનિયાં મારી મદદ કરે એવું લગભગ કોઈજ ના રહ્યું. બહુ વિચાર્યા બાદ મને  પપ્પાના એક બિઝનેસ પાર્ટનર પટેલ અંકલ યાદ આવ્યા. તેઓ સાથે અમારે પારિવારિક સબંધો હતા. પરંતુ તેની પાસે જવામાં પણ છૂપો ડર હતો, કારણકે મારા વિષે હકીકતથી તેઓ ઘણા-ખરા માહિતગાર હતા. તેમ છતાં હું હિમ્મત કરી તેઓના દ્વારે પહોંચી. પપ્પાના સ્વર્ગવાસ બાદ પટેલ અંકલનો મારા પરિવારને સારો એવો સધિયારો મળ્યો હતો. પપ્પાના બિઝનેસ પાર્ટનર હોવાથી પપ્પા બાદ તેઓએ સઘળો બીઝનેસ સાંભળી લીધો અને પપ્પા નો શેર પણ પરિવારને આપી આર્થિક સ્થિતિ મજબૂત બનાવી હતી. મને આશા હતી કે પટેલ અંકલ મારી મદદ જરૂર કરશે.


હું તેઓને મળી મારી પરિસ્થિતિથી વાકેફ કર્યા અને  મદદ માટે વિનંતી કરી. તેઓએ મારા ભૂતકાળ વિશે થોડું સાંભળ્યું હતું અને તેઓ એ પણ જાણતા કે મને તેની ઓફિસમાં કામ આપશે તો તેઓને ઘણા સવાલોનો સામનો કરવો પડશે. હું તેઓના પાસે રહું કે તેની ઓફિસમાં કામ કરું તો તેઓને પણ બદનામી નો ડર હતો પરંતુ મારા પ્રત્યે એમને પોતાની દીકરી જેવી જ લાગણી હતી. તેઓએ મને તેના એક મિત્ર કે જેઓ સૌરાષ્ટ્રમાં બહુ મોટી શૈક્ષણિક સંસ્થા ચલાવતા હતા તેના પાસે જતા રહેવાનું સૂચન કર્યું તેમજ ત્યાં મારા લાયક કોઈ કામ અને આશરો પણ મળી રહે તેવી વ્યવસ્થા કરી આપી. હું પટેલ અંકલનો આભાર માની તેના ભલામણ પત્ર સાથે ચાલી નીકળી. હવે પછી મારી મંજિલ એ સંસ્થા જ બની ગઈ જ્યાં મેં જીવનના ઘણા વર્ષ વિતાવ્યા.


આ સંસ્થા મારા નવા જીવનની શરૂઆત હતી. મારો ભૂતકાળ ભૂલી હું નવી દિશા તરફ મારી જાતને લઈ ચાલી. મારી પાસે કોઈ ખાસ ડિગ્રી કે આવડત ના હતી આ સંસ્થામાં હું હોસ્ટેલના બાળકો માટે રસોઈ બનાવતી હતી. વિશાળ સંસ્થાના સ્ટાફ ક્વાર્ટરમાં એક નાનું મકાન મળ્યું હતું જેમાં હું રહેતી હતી. દિવસમાં ૩ વખત ૫૦ થી વધુ બાળકો માટે રસોઈ બનાવવાની હોય દિવસ ક્યારે પૂરો થઇ જતો મને ખબર ના રહેતી. મારા મન પર હવે કોઈ જ ઈચ્છા, આશા કે અભિલાષા રહી ના હતી. હવે સંસ્થાના બાળકો અને સ્ટાફના લોકો મારો પરિવાર હતો. બહારની દુનિયા સાથે મેં સંપર્કો કાપી નાખ્યા હતા. મારે દુનિયા સાથે કોઈ જ નિસ્બત ના હતી. હું મારી નાનકડી દુનિયામાં જ ખુશ હતી.


રાતે જયારે મારી જાત સાથે એકલી પડી વીતેલા સમયને વાગોળતી ત્યારે થોડી ક્ષણો માટે મારા દેહની ભૂખ જાગતી પરંતુ હું તેને શાંત કરી ફરી બીજા દિવસે મારી જાતને કામમાં વ્યસ્ત રાખતી.


બે વર્ષ ક્યારે પસાર થયા એ મને ખ્યાલ જ ના રહ્યો આ દરમિયાન કશું ખાસ ના બન્યું. પરંતુ આ સમયમાં સંસ્થાના મેનેજર જીવન કાકા જે વિધુર હતો તેની નજર હર હંમેશ મારા પર જ મંડરાયેલી રહેતી. તે વિધુર હતો, તેની પત્ની મર્યાને વર્ષો થયા હતા. તે ખુદ 60 વર્ષનો હોવા છતાં સ્ત્રીઓને ભોગાવાવની વાસના તેનામાં તીવ્ર હતી. સંસ્થામાંથી જાણવા મળ્યુ કે તે બજારુ સ્રીઓ અને વેશ્યાઓ પાસે પણ નિયમિત પોતાની ભૂખ સંતોષવા જતો હતો. હવે તેની વાસનાભૂખી નજર મારા દેહ પર હતી. હું તો જીવનભર પુરુષોની એ નજરથી ટેવાયેલી હતી જ અને સારી પેઠે પારખી પણ શકતી હતી. ફરી એજ સ્થિતિ મારી સામે આવી ઉભી હતી. શરૂઆતમાં શાબ્દિક છેડછાડ બાદ કોઈને કોઈ બહાને મને સ્પર્શ કરવો એ હદ સુધી હું સહન કર્યે જતી.આમ પણ આ દુનિયામાં એકલી સ્ત્રી કદાચ જ સ્વમાનભેર જીવી શકે. ડગલેને પગલે વાસના ભૂખ્યા વરુ પાસે પોતાના દેહનો સોદો કરવો જ પડતો હોય છે. મેં ઘણી વાર મારી જાતને રોકી તેમજ જીવન કાકાથી બચવા પ્રયાસો કર્યા પરંતુ હું મારા દેહને એ વાસનાંધ ડોસાથી ના બચાવી શકી. શરૂમાં મેં પ્રતિકાર કર્યો તો એને મને સંસ્થામાંથી બરતરફ કરાવી નાખવાની ધમકી આપી અને મારે નાછૂટકે તેના તાબે થવું પડ્યું. જો કે મારે પણ શારીરિક જરૂરિયાત તો હતી જ પણ સાથે મારે પ્રેમ પણ જોઈતો હતો.


જીવન કાકા બહુ જ હલકટ હતો તે મને તેની ઈચ્છા પ્રમાણે ગમે ત્યારે ભોગવતો , મારા દેહને ચૂંથી નાખતો. તેણે મને વેશ્યાથી પણ બદતર બનાવી મૂકી હતી. હવે તેની મારા પર  જોહુકમી અને અધિકારભાવ વધતો જતો. મારી મજબૂરીને તેને મારી નબળાઈ સમજી લીધી હતી. દિવસમાં બે-ત્રણ વખત મારા દેહને ચૂંથવો તેનું રોજીંદુ કામ બની ગયું હતું.  મારા માટે આ અસહ્ય બની ગયું. મેં સંસ્થાના ટ્રષ્ટીને આ બાબતે ફરિયાદ કરવાનું પણ વિચાર્યું પરંતુ સંસ્થામાં વર્ષોથી કામ કરતા એ ડોસા વિરુદ્ધ મારી વાત કોઈજ માની શકે નહિ. હું ચુપચાપ એ ડોસાનો ત્રાસ સહન કરતી રહી.


બીજું એક વર્ષ વીત્યું. હવે ખરેખર હું ડોસાથી પુરી રીતે ત્રાસી ચુકી હતી અને છેવટે મેં આ સંસ્થા છોડવાનો પણ નિર્ણય કર્યો. એ ગાળામાં જ એક 14 વર્ષનો છોકરો મારા જીવનમાં આવ્યો. સંસ્થાની હોસ્ટેલમાં રહેતા તમામ બાળકો મને માસી કહીને જ સંબોધતા. યશ પ્રજાપતિ પણ મને માસી કહેતો પણ તેની નજરમાં મારા માટે ઉમટતો પ્રેમ હું જોઈ રહી હતી.


સંસ્થામાં મારે  ચોથું વર્ષ ચાલી રહ્યું હતું  ત્યારે જ યશ એક નાનકડા શહેરથી અહીં અભ્યાસ માટે આવ્યો હતો અને મારા પ્રત્યે કંઈક વધુ જ રસ લઇ રહ્યો હતો. હું રસોઈ બનાવતી હોય ત્યારે પણ તે રસોઈઘરમાં આવી પહોંચતો અને કલાકો મારી સાથે વાતો કરતો હતો. હું તેણે તેના ઘર- પરિવાર વિશે પૂછતી. તે હંમેશા ચોરીછૂપી મને જોઈ રહેતો. ક્યારેક મને જોવા માટે મારા ક્વાર્ટર સુધી આવી જતો, મારા રૂમમાં હું એકલી હોય ત્યારે દરવાજા બહારથી મને તે નીરખતો હોવાનો મને ઘણી વાર આભાસ થતો. તે કિશોરાવસ્થામાંથી પસાર થઇ રહ્યો હોય વિજાતીય આકર્ષણ અનુભવતો હતો. તેની વાતોમાં પણ સ્પષ્ટ મારા પ્રત્યેનો પ્રેમ ઉભરી આવતો. એ પ્રેમ મારાથી અજાણ ના રહેતો. યશનું મારા તરફી દિનપ્રતિદિન આકર્ષણ વધતું જતું હતું. તેનું મન અભ્યાસમાં નહિ પરંતુ મારા વિચારોમાંજ ગળાડૂબ રહેતું. મારો પ્રેમાળ સ્વભાવ અને બાળકો પ્રત્યેની લાગણીને તે પ્રેમ સમજી બેઠો હતો. બીજી તરફ જીવન કાકાનો ત્રાસ મારા પર ચાલુ જ હતો. ગમે ત્યારે તે મને મારા રૂમ પર લઇ મારી સાથે પોતાની હવસ સંતોષી લેતો.


દરમિયાન એક દિવસ મારા અને જીવન કાકા વચ્ચેના આ સબંધની યશને જાણ થઇ. તે ચોરીછૂપી મને જોવા માટે આવ્યો અને એવું દ્રશ્ય જોયું જે ના જોવું જોઈએ. એ દિવસે મને તો આ બાબતની જાણ જ ના હતી પરંતુ બીજા દિવસે યશનું મારા તરફી વલણ બદલાયું. તે અચાનક જ મારાથી દૂર રહેવા લાગ્યો. કલાકો મારા સાથે વાતો કરતો યશ હવે દિવસો સુધી પોતાનો ચહેરો પણ ના બતાવતો હતો. યશના વર્તનથી મને પણ થોડી બેચેની અનુભવાઈ.


બીજો એક બનાવ બન્યો જેને મને આશ્ચર્યમાં ગરકાવ કરી મૂકી. વર્ષોથી સંસ્થામાં રહી ફરજ બજાવતો પેલો ડોસો જીવન કાકા અચાનક સંસ્થા છોડી ચાલ્યો ગયો. તે ક્યાં ગયો ? શા માટે ગયો ? એ બાબતે કોઈ કશું બોલી રહ્યા ના હતા. સૌએ ચુપકીદી સેવી લીધી હતી. જો કે આ ઘટના મારા માટે તો રાહતરૂપ જ હતી. મેં પણ વધુ જાણવાની કોશિશ ના કરતા મનોમન હાશકારો અનુભવ્યો કે હું એ ડોસાના ત્રાસમાંથી મુક્ત થઇ! આ તરફ જીવનકાકા ના ચાલ્યા જવાથી યશનો માર્ગ જાણે મોકળો થયો હોય તેમ ફરી તે મારા તરફ ખેંચાયો. ફરી એ જ કલાકો સુધી મારી સાથે વાતો કરવી અને મારા સાનિધ્યમાં રહેવું યશને પણ કોઠે પડી ગયું. તેણે ઘણી વાર મારા માતા પિતા,  મારો પરીવાર, મારું લગ્નજીવન વિશે જાણવાંની કોશિશ કરી પરંતુ હું એ બાબત ટાળતી રહેતી.


એક દિવસ અચાનક જ એને મને જીવનકાકા સાથેના સબંધો વિશે પૂછ્યું. મને જીવન કાકા સાથે જોઈ હોવાનું પણ તેણે કબુલ્યું. હું તેની સામે મૌન રહી, મારી મજબૂરી એને સમજાવી ના શકી. તો તેણે ફરી મારી સાથે વાતો કરવાનું બંધ કર્યું. હવે આ સ્થિતિ મારા માટે કપરી બની રહી. કેમકે ના ઇચ્છવા છતાં મને પણ નાનકડો યશ પસંદ પડવા મંડ્યો હતો. તેની સાથે સમય વિતાવવો મને પણ ગમતું. મારાથી દૂર જાય એ હું પણ નહોતી ઇચ્છતી. એક દિવસ મેં સામે ચાલી યશનો હાથ પકડી લીધો અને મને ના મળવા આવવાનું કારણ પૂછ્યું. પણ તે મને કોઈ જ પ્રત્યુત્તર આપ્યા વગર તેનો હાથ છોડાવી જતો રહ્યો.  આ સમયે મેં તેની આંખોમાં ગુસ્સો જોયો. બીજા દિવસે યશ અચાનક જ મારા રૂમ પર ધસી આવ્યો. તેનું એ રીતે આવવું યોગ્ય ના હતું પરંતુ મને ગમ્યું. તેનું મારા તરફ અને મારું તેના પ્રત્યે આકર્ષણ ચરમસીમાં એ પહોંચ્યું. મારા રૂમમાં એકાંતમાં મને એ પણ ભાન ના રહ્યું કે જેની સાથે હું શરીર સબંધ બાંધુ છું એ એક કાચી વયનો યુવાન છે. એ દિવસે મને ઘણા વર્ષો  બાદ કોઈનો સાચો પ્રેમ મળ્યો.  

(- વધુ હવે પછી....)