Premni Paribhasha book and story is written by Kavita Ahir in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Premni Paribhasha is also popular in વાર્તા in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
પ્રેમ ની પરિભાષા - નવલકથા
Kavita Ahir
દ્વારા
ગુજરાતી વાર્તા
ઘણી વાર આપણે વિચારીએ કે પ્રેમ અથવા તો લાગણી
ની કોઈ ચોક્કસ ભાષા હોય છે ખરી..?
આ વિષય પર દરેક વ્યકિત ના મંત્વ્ય અલગ અલગ હોય છે , પરંતુ દરેક ના મૂળ મા તો પ્રેમ રહેલો હોય જ છે. ઘણા વ્યકિત માટે પ્રેમ ની ભાષા સારીરિક સુખ હોય છે , તો બીજા માટે એ જ પ્રેમ માનસિક મનોબળ અથવા તો ભરપૂર લાગણીઓ , જે એ વ્યકિત ને જીવન દરમિયાન દરેક મુસીબત સમયે અનુભવાય છે. તમને આ વાર્તા મા પણ અલગ અલગ દ્રષ્ટિકોણ ધરાવતા વ્યકિતઓ ની પ્રેમ ની ભાષા પ્રદર્શીત કરી છે.
ઘણી વાર આપણે વિચારીએ કે પ્રેમ અથવા તો લાગણી ની કોઈ ચોક્કસ ભાષા હોય છે ખરી..? આ વિષય પર દરેક વ્યકિત ના મંત્વ્ય અલગ અલગ હોય છે , પરંતુ દરેક ના મૂળ મા તો પ્રેમ રહેલો હોય જ છે. ...વધુ વાંચોવ્યકિત માટે પ્રેમ ની ભાષા સારીરિક સુખ હોય છે , તો બીજા માટે એ જ પ્રેમ માનસિક મનોબળ અથવા તો ભરપૂર લાગણીઓ , જે એ વ્યકિત ને જીવન દરમિયાન દરેક મુસીબત સમયે અનુભવાય છે. તમને આ વાર્તા મા પણ અલગ અલગ દ્રષ્ટિકોણ ધરાવતા વ્યકિતઓ ની પ્રેમ ની ભાષા પ્રદર્શીત કરી છે. કાવ્યા એ કચ્છના નાના એવા ગામ મા રહેતી ,
રાત ના અઢી વાગ્યે સુધી વાત કર્યા પછી કાવ્યા ને એક સાથે ઘણા બધા વિચાર આવવાં લાગ્યાં , કે એ શું કરી રહી છે? ને એને કરવાનું શું છે ...!!આપણે લાગે કે કોઈ જોડે વાત કરવાથી શું થવાનું છે ...વધુ વાંચોજ નહી ,પરંતુ બધી જ વાર્તા આગળ વધી ને એક નવલકથા બની જાય છે માત્ર વાત કરવાથી. સવાર પડતાં કાવ્યા ઘરે તો આવી જાય છે પરંતુ એનું મન તો જાણે ક્યાંક બીજે જ રહી ગયું હોય એવું લાગી રહ્યું હતું. આદર્શ જોડે વાત કરવાથી કદાચ આદર્શ ને કાંઈ જ ફર્ક નહી પડ્યો હોય , પરંતુ કાવ્યા માટે એની જોડે વાત
ઘણા સમયએ આપણે કોઈ વ્યક્તિ અથવા તો કોઈ આદત થી દૂર રહેવું હોય પરંતુ, એના પ્રત્યે હદ થી પણ વધારે લગાવ થઈ ગયો હોય અથવા તો આપણે એને છોડવા ના માગતા હોઈએ. તો કોઇ પણ રીતે આપણે તે વ્યક્તિ ...વધુ વાંચોઆદત સારી છે એવો ન્યાય આપી દઈએ છીએ. ઘણી વાર તો એવું પણ થાય કે કોઈ વ્યક્તિ ખબર છે કે આપણા માટે યોગ્ય નથી તેમ છતાં આપણે એજ જોઈતું હોય, ને એના વગર જાણે જીવનમાં નહીં રહી શકીએ એવું લાગ્યા કરે. ઘણી વાર તો આ ઇચ્છા હદ થી વધારે વધી જાાય છે. કાવ્યા અમદાવાદ આવી ગઈ હતી તેનું ભણવામાં પણ
કાવ્યા જ્યારે બસ મા બેસે છે ત્યારે જ એના મગજ મા એક સાથે ઘણા બધા વિચારો આવવા લાગે છે. કે શું એને આદર્શ ને જવાબ આપવો જોઈએ કે...ત્યાં જ આદર્શ નો મેસેજ આવી જાય છે, અને કાવ્યા બધા વિચારો ...વધુ વાંચોસાઈડ મા રાખી ને આદર્શ જોડે વાત કરવા લાગી જાઈ છે. ઘણી વાર આદર્શ ફ્લર્ટ કરે છે, પણ કાવ્યા એને ધ્યાન મા લેતી નથી. એ દિવસે બંને ઘણી વાતો કરે છે અને આદર્શ હર વાત મા "I love you " જ જવાબ આપે છે. કાવ્યા પણ એના પ્રત્યે એવું જ અનુભવતી હતી, પરંતુ તેની મર્યાદાઓ એને આગળ વધતા રોકતી હતી.
કાવ્યા હોસ્ટેલ આવી જાય છે અને એ આદર્શ જોડે વાત કરતી હોય છે. આદર્શ જોડે કોલ મા વાત કરતા કરતા ક્યારે એક કલાક થી વધારે સમય જતો રહ્યો એ ખબર જ ના રહી. હજી પણ આદર્શ કાવ્યા ને એક ...વધુ વાંચોવાત પર ભાર મૂકી ને કહી રહ્યો હતો કે "મને તું ગમે છે" , પરંતુ કાવ્યા હજી પણ તેને એજ કહે છે કે આપણે મિત્ર તરીકે રહીએ, હું મિત્રતા બહુ સારી નિભાવું છું. ઘણી બધી વાર વાત થયા પછી પણ આદર્શ એજ વાત પર આવીને ઉભો રહે છે ત્યાર કાવ્યા પોતાની મૂક સંમતિ આપી દે છે. પરંતુ કાવ્યા પોતાની મર્યાદા