Bhagya na Khel book and story is written by Manish Pujara in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Bhagya na Khel is also popular in સામાજિક વાર્તાઓ in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
ભાગ્ય ના ખેલ - નવલકથા
Manish Pujara
દ્વારા
ગુજરાતી સામાજિક વાર્તાઓ
દેવલખી ગામમાં પ્રાણજીવન ભાઈ(બાપુજી)નો પરીવાર રહે છે તેમને સંતાન મા ચાર દીકરા અને બે દીકરીઓ છે
બાપુજી કરાચી મા ધંધા માટે ગયેલા ભારત પાકિસ્તાન ના યુદ્ધ ના ભણકારા વાગતા મુડી સંકેલી મુંબઈ માં ધામા નાખે છે ત્યાં ચાર દુકાનો રાખી ધંધો શરૂ કરે છે ધંધો સેટ થતાં મોટા દીકરા લક્ષ્મી દાસ ને મુંબઈ તેડાવી લેછે સમય જતાં લક્ષ્મી દાસ ના પ્રભાવિત સાથે લગ્ન થતાં ફલેટ ભાડે રાખી રસોડું ચાલુ કરે છે આ બાજુ બાપુજી ના બીજા નંબર ના દીકરા પ્રફુલ્લ ને આગળ ભણવા માટે સ્કલ ન હોય પ્રફુલ્લ ને ભણવા માટે મુંબઈ બોલવનો હોય અહી પ્રભાવિત એક ચાલ રમે છે બાપુજી ને કાઢવા માટે તે કહે છે બાપુજી પ્રફુલ્લ અહી ભણવા ની સાથે તમારા દીકરા ને ધંધા મદદ કર છે તમે ગામડે જાવ ત્યા બા અને બંને નાના ભાઈ એકલા થઈ જશે
દેવલખી ગામમાં પ્રાણજીવન ભાઈ(બાપુજી)નો પરીવાર રહે છે તેમને સંતાન મા ચાર દીકરા અને બે દીકરીઓ છે બાપુજી કરાચી મા ધંધા માટે ગયેલા ભારત પાકિસ્તાન ના યુદ્ધ ના ભણકારા વાગતા મુડી સંકેલી મુંબઈ માં ધામા નાખે છે ત્યાં ચાર દુકાનો ...વધુ વાંચોધંધો શરૂ કરે છે ધંધો સેટ થતાં મોટા દીકરા લક્ષ્મી દાસ ને મુંબઈ તેડાવી લેછે સમય જતાં લક્ષ્મી દાસ ના પ્રભાવિત સાથે લગ્ન થતાં ફલેટ ભાડે રાખી રસોડું ચાલુ કરે છે આ બાજુ બાપુજી ના બીજા નંબર ના દીકરા પ્રફુલ્લ ને આગળ ભણવા માટે સ્કલ ન હોય પ્રફુલ્લ ને ભણવા માટે મુંબઈ બોલવનો હોય અહી પ્રભાવિત એક ચાલ રમે છે
મનુભાઈ ના લગ્ન નું કામ કાજ પુણૅથતાં બાપુજી ને મનુભાઈ દુકાન સરૂ કરી દે છે આ બાજુ નાના ભાઈ રતીલાલ નુ દશમું ધોરણ ચાલુ હોય છે સમય જતાં દશમાં ની પરીક્ષા સરૂ થાય છે રતીલાલ ખુબજ મહેનત થી પરીક્ષા ...વધુ વાંચોછે પરીક્ષા સારી જતાં રતીલાલ ખુબજ આનંદ માં હોય છે કારણ કે રતીલાલ ને મુંબઈ ભણવા જવાનુ સપનું હોય છે પરીક્ષા પુણૅ થતાં રતીલાલ મામા ના ઘરે બાજુ ના ગામમાં વેકેશન ગાળવા માંટે જાય છે મામા ના ઘરે ખુબજ આંનદ થી વેકેશન માં મજા કરી રતીલાલ પોતાના ગામ પધારે છે હજી વેકેશન ના થોડા દિવસ બાકી હોય છે ને ખુબજ
મનુભાઈ તથા જસુબેન મુંબઈ ખાતે ટ્રેન મા ઊતરે છે અને ઘરે પહોંચે છે ત્યા પ્રભાવિત ઠંડો આવકાર આપેછે કારણ કે પ્રભાવિત ને આ લોકો આવીયા તે ગમતું નથી કારણ કે હવે તેના બંને દીકરા પરણી ચુકયા હોય છે એટલે ...વધુ વાંચોમા સકડાસ થઈ જાય જોકે 4bhkનો ફલેટ હોય કાઈ વાંધો આવે તેમ ન હતો પણ જેના પેટમાં પાપ હોય તેને કેમ ગમે હવે પ્રભાવિત વતી આ લોકોને કેમ કઢવા તે ઘોડા ઘડવા મંડે છે હજી તો મનુભાઈ તથા જસુબેન મુંબઈ આવ્ય જ છે ત્યા ઘર માથી કાઢવા ના પ્લાન સરૂ થાય છે મનુભાઈ તથા જસુબેન ના ભાગ્ય તો જોવો પ્રભાવિત
હવે જસુબેન સવારે વહેલા ચાર વાગે ઉઠી જાય છે કારણ કે પુરુષો વહેલા દુકાને જતા હોય તેમને ચાપાણી નાસ્તો કરવા નો હોય જસુબેન બધા માટે ચાપાણી નાસ્તા ની વ્યવસ્થા કરે છે આ હવે જસુબેન માટે આ રૂટીન થઈ જવાનુ ...વધુ વાંચોપુરુષો દુકાને જતા જસુબેન વાસણો ઊટકી ને નવરા થાય છે ત્યા ઘરની મહીલા ઊઠી જાય છે હવે વળી પાછો તેમનાં માટે ગરમ ગરમ નાસ્તો તથા ચા પાણી બનાવા ના એક પછી એક ફરેશ થઈ તૈયાર ભાણે નાસ્તો કરવા બેસી જાય છે જસુબેન ને કોઈ પુછતુ નથી કે તમે નાસ્તો કરીયો કે નઈ બધા નો નાસ્તો પુરો થતા વધ્યું ઘટયું તેમા
જસુબેન અને ભામીની ઘરેથી નીકળ્યા પછી પ્રભાવતી અને લક્ષ્મી દાસ રતીલાલ ને લઈ ને હોસ્પિટલ જાય છે ત્યા ના ડોક્ટર રતીલાલ ને ચેક કરે છે ત્યાર બાદ જુના રીપોર્ટ ચેક કરે છે જે મોરબી તથા રાજકોટ મા કરાવેલા હોય ...વધુ વાંચોપછી ડોક્ટર રાજકોટ ના ડોક્ટર સાથે ટેલીફોનીક વાત કરે છે તેની પાસે થી બધી વીગતો જાણે છે રીપોર્ટ રાજકોટ ના ડોક્ટર સાથે ની ચર્ચા અને પોતાના અનુભવ પરથી ડોક્ટર તારણ કાઢતા કહે છે કે જુઓ શેઠ રતીલાલ ની ગામડે થી સહેરમા જઈને પણ તમારા બાપુજી એ ઘણી ટીટમેટં કરાવેલ છે બધી ટીટમેટં બરાબર છે હવે આમાં મારૂ કેવાનુ એમ થાય