Atut dorr nu anokhu bandhan book and story is written by Dr Riddhi Mehta in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Atut dorr nu anokhu bandhan is also popular in પ્રેમ કથાઓ in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
અતુટ દોર નુ અનોખુ બંધન - નવલકથા
Dr Riddhi Mehta
દ્વારા
ગુજરાતી પ્રેમ કથાઓ
પરી...ઓ પરી...!!! જલ્દી કર મોડું થાય છે, રિક્ષા આવી જશે...કરતી એક નાનકડી ઢીંગલી બુમો પાડી રહી છે. તે છે સાચી. જ્યારે સામે તો કંઈ ફેર જ ના પડતો હોય તેમ ગોલુમોલુ અને ક્યુટી એવી પરી કહે છે આવુ છુ થોડી શાંતિ રાખ.... એમ કહીને થોડી વારમાં પરી બે ચોટલામા મસ્ત ક્યુટી લાગતી પરી બેગ લઈને ભાગતી ભાગતી આવે છે...અને કહે છે તુ બહુ ઉતાવળ કરે છે...કંઈ મોડુ નથી થયુ !! પરી તેના સ્વીટ શબ્દો માં આવુ કહે છે એટલે તેની મમ્મી હસવા લાગે છે...કારણ કે આ તેનુ રોજ નુ હતું. ખરેખરમાં આ પરી સવાર માં ઉઠે જ નહી પરાણે ઉઠે
પરી...ઓ પરી...!!! જલ્દી કર મોડું થાય છે, રિક્ષા આવી જશે...કરતી એક નાનકડી ઢીંગલી બુમો પાડી રહી છે. તે છે સાચી. જ્યારે સામે તો કંઈ ફેર જ ના પડતો હોય તેમ ગોલુમોલુ અને ક્યુટી એવી પરી કહે છે આવુ છુ ...વધુ વાંચોશાંતિ રાખ.... એમ કહીને થોડી વારમાં પરી બે ચોટલામા મસ્ત ક્યુટી લાગતી પરી બેગ લઈને ભાગતી ભાગતી આવે છે...અને કહે છે તુ બહુ ઉતાવળ કરે છે...કંઈ મોડુ નથી થયુ !! પરી તેના સ્વીટ શબ્દો માં આવુ કહે છે એટલે તેની મમ્મી હસવા લાગે છે...કારણ કે આ તેનુ રોજ નુ હતું. ખરેખરમાં આ પરી સવાર માં ઉઠે જ નહી પરાણે ઉઠે
આજે કોલેજમાં યુથ ફેસ્ટિવલ છે...બધા અલગ અલગ એક્ટિવિટી માં પાર્ટ લેવા ઉત્સુક છે. કોલેજમાં મસ્ત માહોલ છે. એમાં નીર્વી, સાચી અને પરી ત્રણ જણા ફ્યુઝન ડાન્સ કરવાના છે..તેની પ્રેક્ટિસ કરે છે. અહી રોજ રોજ અલગ અલગ પ્રોગ્રામ થાય છે ...વધુ વાંચોઆજે ડાન્સ ની કોમ્પિટિશન છે. આખો દિવસ ના પ્રોગ્રામ માં તેમનો ડાન્સ નો નંબર બારમો છે એટલે અત્યારે ઈવેન્ટ બધી જોઈ રહ્યા છે. જોતજોતામાં તેમનો વારો આવે છે. તેમના દસ ડાન્સ નુ ફ્યુઝન છે પણ બધા જ સોન્ગસ એનર્જેટિક હતા એટલે બધાને બહુ જ મજા આવી અને ડાન્સ પુરો થતા બધા વન્સ મોર ની બુમો પાડવા લાગ્યા. એ વખતે એક
આજે સવારથી સાચી થોડી નર્વસ છે. તે કોણ જાણે આજે શાશ્વત ને બહુ મિસ કરે છે. ભલે બંને એ એકબીજા ને ક્યારેય ફ્રેન્ડથી વધારે લાગણી બતાવી નથી. તે એવુ વિચારે છે કે તે છોકરો શાશ્વત જેવો હશે. તેના જેવો ...વધુ વાંચોહશે કે નહી આજે તેને આવા વિચારો આવે છે. તે પાછી મનમાં જ કહે છે હુ શુ કામ તેની સાથે કોઈ ની સરખામણી કરૂ છુ તે ફક્ત મારો સારો ફ્રેન્ડ છે. તે આમ વિચારતી બેઠી છે ત્યારે પાછળ થી પરી અને નીર્વી આવીને તેને હેરાન કરે છે. રોજ બધાને કરનારી સૌથી શૈતાની સાચી આજે પહેલી વાર આ લોકોની હરકત થી
પ્રથમ અને નિસર્ગ બંને ફટાફટ નીચે આવે છે. તે આવીને ત્યાં બેસે છે. ત્યાં તેમના વડીલો ત્રણેય ના ફેમિલી નો એકબીજા સાથે પરિચય કરાવે છે. પરીની મમ્મી સાચીની મમ્મી ને ઈશારામા કહે છે કે આ તો બે જ છોકરા ...વધુ વાંચોત્રીજો ક્યાં છે?? તેમના દાદી બહુ જ ચાલાક છે તેમને કોઈ ના પણ હાવભાવ કે ઈશારાથી પણ બધી વાત સમજી જાય છે. તે તરત કહે છે અમારા એક દીકરા ને ઓફિસમાં થોડું અરજન્ટ કામ આવી ગયુ છે તેથી તે અત્યારે નથી પહોંચી શક્યો અહી. તે કહે છે તેનુ આજે બાકી રાખીને પ્રથમ અને પરીને , નીર્વી અને નિસર્ગ ને વાત
સાચી ના ઘરે બધા વિચારે છે કે આજે પણ ત્રીજો કોઈ છોકરો નથી આવ્યો એમને સાચી સાથે સગાઈ નહી કરવી હોય?? શુ કારણ હશે??? પ્રથમ ના મમ્મી શાશ્વત ને જોઈને આ કોણ છે એમ પુછે છે એટલે સાચીના મમ્મી ...વધુ વાંચોછે આ તેનો ફ્રેન્ડ છે આજે સાચી ને છોકરો જોવા આવવાનો હતો એટલે આવ્યો છે. સાચીના મમ્મી પુછે છે આજે પણ સાચીને જોવા તમારો દીકરો નથી આવ્યો?? વાત જાણે એમ છે કે તેને તો સાચી પસંદ જ છે . સાચી તેનો ફોટો જોઈ લે અને તેને ગમે તો પછી બંને ને મળવાનું નક્કી કરીએ. અમારા છોકરાને સાચી જોશે એટલે એને