રેટ્રો ની મેટ્રો - નવલકથા
Shwetal Patel
દ્વારા
ગુજરાતી મેગેઝિન
(ભારતીય સિનેમાની રસપ્રદ વાતો) સિને રસિકોને હંમેશા ફિલ્મ બનતી હોય તે સમયે બનેલા બનાવો કે ફિલ્મની સર્જન પ્રક્રિયા આકર્ષે છે. માત્ર પડદા પર અભિનય કરતા કલાકારો જ નહીં સિનેમાની સર્જન પ્રક્રિયામાં સંકળાયેલા નિર્માતા, દિગ્દર્શક,સંગીતકાર,ગીતકાર,ગાયક કલાકારો વિશે જાણવા, ફિલ્મ બનતી ...વધુ વાંચોતે વખતે તેની સાથે જોડાયેલા જુદા જુદા કિસ્સાઓ એટલે કે trivia જાણવા ફિલ્મના ચાહકો આતુર હોય છે.ભારતીય સિનેમા નો ઇતિહાસ સદી વટાવી ચૂક્યો છે ત્યારે તેની સાથે સંકળાયેલી ઘણી બધી trivia હોય તે સ્વાભાવિક છે. એવી trivia સહિત ભારતીય સ
(ભારતીય સિનેમાની રસપ્રદ વાતો)સિને રસિકોને હંમેશા ફિલ્મ બનતી હોય તે સમયે બનેલા બનાવો કે ફિલ્મની સર્જન પ્રક્રિયા આકર્ષે છે. માત્ર પડદા પર અભિનય કરતા કલાકારો જ નહીં સિનેમાની સર્જન પ્રક્રિયામાં સંકળાયેલા નિર્માતા, દિગ્દર્શક,સંગીતકાર,ગીતકાર,ગાયક કલાકારો વિશે જાણવા, ફિલ્મ બનતી હોય ...વધુ વાંચોવખતે તેની સાથે જોડાયેલા જુદા જુદા કિસ્સાઓ એટલે કે trivia જાણવા ફિલ્મના ચાહકો આતુર હોય છે.ભારતીય સિનેમા નો ઇતિહાસ સદી વટાવી ચૂક્યો છે ત્યારે તેની સાથે સંકળાયેલી ઘણી બધી trivia હોય તે સ્વાભાવિક છે. એવી trivia સહિત ભારતીય સિનેમાની રસપ્રદ વાત સાથે રેટ્રોની મેટ્રો પુસ્તક વાંચવાનું તમને ગમશે. 1913માં દાદાસાહેબ ફાળકે પોતાની પ્રથમ ફિલ્મ રાજા હરિશ્ચંદ્ર દ્વારા ભારતમાં ચલચિત્રોની દુનિયા લાવ્યા
તમે રેટ્રોની મેટ્રોમાં સફર કરો છો એટલે એ વાત તો નક્કી કે તમે સિનેમાના ચાહક છો.જો તમે માત્ર નવા જ નહીં પણ જૂના ફિલ્મી ગીતો સાંભળતા હશો અને તેનો આનંદ માણતા હશો તો ગોલ્ડન એરાનું સંગીત તમે માણ્યું જ ...વધુ વાંચોઅને તો 1970 માં પ્રદર્શિત થયેલી રાજેશ ખન્ના,શર્મિલા ટાગોરની ફિલ્મ સફર નું ખૂબ જ લોકપ્રિય ગીત કે જેમાં આંખોનું મસ્ત વર્ણન કરવામાં આવ્યું છે તે યાદ હશે જ.હા એ ગીત છે જીવન સે ભરી તેરી આંખે મજબુર કરે જીને કે લિયે આ ગીતના ગીતકાર ઈન્દીવર જ્યારે ભરયુવાનીમાં હતા ત્યારે એક યુવતી ની દરિયા જેવી ભાવસભર આંખો એ તેમને પ્રેમમાં પડવા મજબૂર
રેટ્રો ભક્તો,માર્ચ મહિના માં મોટેભાગે રંગોત્સવ ઉજવાતો હોય છે.જુદા જુદા રંગોમાં એક રંગ આ મહિના માં વિશેષરૂપે ઉભરી આવે.એ રંગ છે ગુલાબી.સામાન્ય રીતે ગુલાબી રંગ ને મહિલાઓ સાથે જોડવામાં આવે છે અને માર્ચ માં આંતર- રાષ્ટ્રીય મહિલા દિવસ ઉજવાય ...વધુ વાંચોક્ષેત્રે મહિલાઓની વાત કરીએ તો અમીરબાઈ કર્ણાટકી થી માંડી સુનિધિ ચૌહાણ અને શ્રેયા ઘોષાલ જેવી ઘણી ગાયિકાઓ નાં નામો આપણને યાદ આવે પણ જો કોઈ એમ પૂછે કે સિનેજગત માં મહિલા સંગીતકારો કેટલા? તો બહુ વિચાર કરવો પડે,ખરું ને?ચાલો ત્યારે, રેટ્રો ની મેટ્રો માં આજે મ
ફિલ્મ જગત અને ફિલ્મ સંગીતની વાતમાં તમને રસ પડવા માંડયો છે ખરું ને? જુઓને ,એટલે જ તો તમે મારી રેટ્રો ની મેટ્રો માં સફર ખેડી રહ્યા છો. તો આજની સફરને આનંદદાયક બનાવવા માટે એક સરસ મજાનું ગીત યાદ કરીએ ...વધુ વાંચોકે ઝરોખો સે"ફિલ્મનું ટાઈટલ સોંગ.જેના સંગીતકાર રવિન્દ્ર જૈન, તેમનું સંગીત 20 મી સદીના આઠમા દાયકામાં પાશ્ચાત્ય સંગીતના પ્રભાવના જમાનામાં પણ ભારતીયતા ના રંગે રંગાયેલું હતું છતાં તે અત્યંત લોકપ્રિય ધૂનો બનાવતા.ખમાજ તેમનો પ્રિય થાટ. જો કે અન્ય થાટો અને રાગો પરથી પણ એમણે ઘણી સુંદર રચનાઓ બનાવી.મુખ્યત્વે તેમના ઓરકેસ્ટ્રા નો આધાર બાંસુરી,સિતાર,તબલા અને સંતુર કે વાયોલીન રહેતા.શાસ્ત્રીય રાગો નો આધાર
માતૃ ભારતીનાં પ્લેટફોર્મ પર હાજર છે રેટ્રો ની મેટ્રો,સિલ્વર સ્ક્રીન ની મજેદાર વાતો સાથે. તો તૈયાર છો ને ? જો કે મિત્રો આ સફર માટે થોડી વિશેષ તૈયારી તમારે કરવી પડશે.તો લઈ લો તમારી સાથે વિન્ટર વેર્સ અને ગોઠવાઈ ...વધુ વાંચોરેટ્રો ની મેટ્રોમાં.અરે પણ શ્વેતલ આપણે ક્યાં જવાનું છે?રેટ્રો ચાહકો આપણે જઈએ છીએ એક એવા પ્રદેશની મુલાકાતે જ્યાં સરોવર ની સુંદરતા, બર્ફીલા પહાડો ની હારમાળા, હરિયાળા મેદાનોની તાજગી , ફૂલોની નજાકત, ઝરણા ,નદી અને જંગલ નું સૌંદર્ય કુદરતે અઢળક આપ્યું છે,જેને ધરતી પરનું સ્વર્ગ પણ કહેવામાં આવે છે,તેવા કાશ્મીર નાં પ્રવાસે. પ્રવાસમાં કોઈ ગેમ તો રમવી પડે ને? નહીં તો
માતૃભારતી નાં પ્લેટફોર્મ પર હાજર છે રેટ્રો ની મેટ્રો. અરે વાહ !તમે તો મફલર,શાલ, સ્વેટર, હેન્ડ ગ્લોઝ સાથે કાશ્મીર ની સફર માટે તૈયાર જ છો. તો ચાલો નીકળી પડીએ ખૂબસૂરત કાશ્મીર ની સફરે. કાશ્મીરને આકર્ષક રંગ રુપથી સજાવે છે ...વધુ વાંચોવૃક્ષો. ઓક્ટોબર-નવેમ્બરમાં આ વૃક્ષો ના પાંદડા લાલ, જાંબુડીયા, સોનેરી અને પીળા રંગના બને છે. તેના રંગો નું પરિવર્તન ,કાશ્મીર માં આવી રહેલ ઋતુ પરિવર્તન ની છડી પોકારે છે અને કાશ્મીરના રહેવાસીઓ પોતાના પહેરવેશ અને ખાનપાનમાં ઋતુ પ્રમાણે ફેરફાર કરે છે. ચિનાર વૃક્ષોના પાંદડા નું સૌંદર્ય ફિલ્મ"જાનવર"નાં ગીત તુમસે અચ્છા કૌન હૈ....માં ભરપૂર જોવા મળે છે.પ્રવાસનો એક હેતુ જુદા જુદા અનુભવો
માતૃ ભારતીના પ્લેટફોર્મ પર લ્યો ફરી પાછી હાજર છે રેટ્રો ની મેટ્રો, બોલીવુડની ઇન્ટરેસ્ટિંગ વાતો સાથે,તો તૈયાર છો ને મજેદાર સફર માટે?હં.... આજે રેટ્રો ની મેટ્રો તમને સફર કરાવશે એક એવા શહેરની કે જેને "પૂર્વના વેનિસ" તરીકે પણ ઓળખવામાં ...વધુ વાંચોછે બોલો બોલો એ શહેર કયું? અરે મૂંઝાઈ ગયા? ચાલો,બીજી કલ્યુ પણ આપું... આ શહેરને સરોવર નું શહેર એટલે કે લેક સીટી પણ કહેવામાં આવે છે.... આહા...આટલું સાંભળતા જ.... તમારા ચહેરા પર મધુર સ્મિત આવી ગયું અને હોઠે આવી ગયો બિલકુલ સાચો જવાબ ઉદયપુર.... તો ફ્રેન્ડઝ,આજે સફર ઉદયપુર અને તેની આસપાસના જોવાલાયક સ્થળોની. વિશ્વભરના પ્રવાસીઓની સાથે સાથે રાજસ્થાનનું આ અદભુત
માતૃ ભારતીના પ્લેટફોર્મ પર હાજર છે રેટ્રો ની મેટ્રો, સિને જગતની ઇન્ટરેસ્ટિંગ વાતો સાથે. તો રંગીલા રાજસ્થાન ની સફર માટે તૈયાર ને? અરે વાહ !તમે તો લહેરિયા અને બાંધણી ની ડિઝાઇન ના રંગ બેરંગી વસ્ત્રોમાં સજ્જ થઈ ગયા છો ...વધુ વાંચોતો ચાલો જઈએ રાજસ્થાનના એક એવા શહેરમાં, જેને આધુનિક ભારતના પ્રારંભિક આયોજિત શહેરોમાંનું એક બનવાનું ગૌરવ પ્રાપ્ત થયું છે.રંગીલા રાજસ્થાન ના મેઘધનુષમાં જે ઉમેરે છે ગુલાબી રંગ અને ઓળખાય છે પિંક સિટી તરીકે,રાજસ્થાનનું પાટનગર જયપુર.તો જયપુર તરફ પ્રયાણ કરીએ અને સાથે યાદ કરીએ 1973માં પ્રદર્શિત થયેલી મણિ કૌલની ફિલ્મ"દુવિધા"ને.આ ફિલ્મ રાજસ્થાની માં વિજયદાન દેથા દ્વારા લખાયેલી ટૂંકી વાર્તા પર આધારિત
ભઈ,રંગીલા રાજસ્થાન નો રંગ તમારા મન પર એવો ચડ્યો કે તમે તો બસ ચઢ્યા છો જીદે કે રાજસ્થાનના જોવાલાયક ઘણા સ્થળો હજુ બાકી છે ત્યાંની સફર કરવી છે રેટ્રો ની મેટ્રો માં .... મિત્રોની વાત તો માનવી જ પડે ...વધુ વાંચોચાલો ત્યારે જઈએ ફરી એકવાર રંગીલા રાજસ્થાનની સફરે.....રાજસ્થાની લોકગીત ની છાંટ ધરાવતાં કેટલાં બધાં ફિલ્મી ગીતો છે.એ ગીતો યાદ કરતા કરતા આપણે આવી ગયા blue city જોધપુર,આ શહેરના મોટા ભાગના મકાનો ભૂરા રંગે રંગાયા હોવાથી તે કહેવાય છે blue city. આ શહેરની એક ઓળખ સૂર્ય નગરી પણ છે... આખા વર્ષ દરમિયાન આ શહેરમાં સોનેરી સુરજ ચમકતો રહે છે અને એટલે
માતૃ ભારતીના પ્લેટફોર્મ પર હાજર છે રેટ્રો ની મેટ્રો, રૂપેરી પડદા ની રસપ્રદ વાતો સાથે. તો તૈયાર છો ને મજેદાર સફર માટે?હં.... આજે રેટ્રો ની મેટ્રો તમને સફર કરાવશે ભારતની સૌથી જૂની મેટ્રો સેવા ધરાવતા શહેરની, બોલો બોલો એ ...વધુ વાંચોકયું? અરે મૂંઝાઈ ગયા? ચાલો,બીજી કલ્યુ પણ આપું... આ શહેરને પૂર્વ નું મોતી કે પછી city of joy તરીકે ઓળખવામાં આવે છે.... અને આપણે સૌ જેના દિવાના છીએ તેવી મધુર મીઠાઈ રસગુલ્લા..... આહા...આટલું સાંભળતા જ.... તમારા ચહેરા પર રસગુલ્લા જેવું જ મધુર સ્મિત આવી ગયું અને હોઠે આવી ગયો કલકત્તી પાન જેવો મઘમઘતો બિલકુલ સાચો જવાબ "કોલકાતા"તો કોલકાતાની મજેદાર સફર
રેટ્રોની મેટ્રોમાં આપણે સફર કરી રહ્યા છીએ city of joy કોલકત્તાની. કોલકત્તા આવીએ અને મહાન કલાકાર ઉત્તમ કુમાર ને યાદ ન કરીએ તો આપણે રેટ્રો ભક્તો શાના?કોલકાતામાં આવેલ ઉત્તમ મંચ થિયેટર, કાલીગંજ ચોક પર મુકાયેલું વિશાળ કદનું સ્ટેચ્યુ ઉપરાંત ...વધુ વાંચોટોલીગંજ મેટ્રો સ્ટેશન ને મહાનાયક ઉત્તમ કુમાર મેટ્રો સ્ટેશન નામ આપીને આ મહાન કલાકારને કોલકાતા એ અમર બનાવી દીધા.બંગાળી ફિલ્મોના મહાનાયક ઉત્તમ કુમારે ખૂબ સુંદર હિન્દી ફિલ્મો પણ કરી છે. નખશિખ કલાકાર ઉત્તમ કુમાર ની ઈચ્છા હતી કે અભિનય કરતાં કરતાં જ તેઓ અંતિમ શ્વાસ લે અને થયું પણ એવું જ એક બંગાળી ફિલ્મના શૂટિંગ દરમિયાન હૃદય બંધ પડી જતાં
માતૃ ભારતીના પ્લેટફોર્મ પર હાજર છે રેટ્રો ની મેટ્રો,સિને જગત ની ઇન્ટરેસ્ટિંગ વાતો સાથે. અને દોસ્તો તમે મને પૂછો કે આજે આપણે ક્યાં ફરવા જઈશું તે પહેલા હું તમને એક કાવ્ય પંક્તિ સંભળાવું."હિમનદ યા ફિર હિમાની, બસતે જહાં ભોલે ...વધુ વાંચોજહાં ખુશીયાં હૈ હરપલ, યહી હૈ મેરા હિમાચલ" હં...તો ફ્રેન્ડ સમજી ગયા ને કે આજે હિમાચલ પ્રદેશની સફર કરીશું અને હિમાચલ પ્રદેશની વાત હોય તો સૌથી પહેલાં શું યાદ આવે? એ જ ને કે જેને "પહાડો કી રાની" નામે પણ ઓળખવામાં આવે છે. આ સ્થળ બોલિવુડને પણ ખૂબ આકર્ષે છે.તમને યાદ હશે જ ફિલ્મ "મુકદ્દર કા સિકંદર".એનું એક દ્રશ્ય,એક સંવાદ
માતૃ ભારતીના પ્લેટફોર્મ પર આવી ગઈ છે રેટ્રોની મેટ્રો લઈને બોલિવુડ ની વાતોનો ખજાનો. તો આજની સફર માટે તૈયાર છો ને? હવે તમે પૂછો કે આજે ક્યાં ફરવા જઈશું શ્વેતલ તે પહેલા જ હું તમને પૂછું એક પ્રશ્ન -જ્યાં ...વધુ વાંચોકપડા મકાન" મેળવવાનો,ચપટી વગાડતા મળી જાય રસ્તો,જેની ખૂબસૂરતી જોઈને શબ્દો સરી પડે "ચશ્મે બદ્દુર", "ચાંદની" જેવું ચમકદાર શહેર જેને દેશનું "દિલ" પણ કહીએ છીએ તે શહેર કયું? અરે શ્વેતલ દેશનું દિલ એટલે કે દિલ્હી ખબર છે અમને.અરે વાહ ચતુર રેટ્રો ભક્તો તમારો જવાબ એકદમ સાચ્ચો.આજે આપણે દિલ્હીની સફર કરીશું પણ મોર્ડન નહીં ઐતિહાસિક દિલ્હીની સફર આપણે કરીશું.જુઓ દિલ્હીના કોનોટ પ્લેસ
રેટ્રો ભક્તો,કોઈ એક ફિલ્મ જોતા તમને તેમાં સૌથી વધારે શું ગમી જાય? સ્વીટ સ્વીટ સોન્ગ્સ, હા..હા..હા..હા કોમેડી, ઢીશુમ ઢીશુમ એક્શન કે ખતરનાક સ્ટંટસ? શું બધા એકસાથે બોલી ઉઠ્યા ને કે હા સ્ટંટ જોવા તો ખૂબ ગમે.આ સ્ટંટ સીન શૂટ ...વધુ વાંચોકંઈ ખાવાના ખેલ નથી.આખું યુનિટ -સ્પોટ બોય થી માંડીને ડાયરેક્ટર સુધીના તમામ- વચ્ચે પરફેક્ટ ટ્યુનીગ ન હોય ને તો આવા સીન્સ શૂટ કરવા એટલે બાપ રે એકસીડન્ટ થયો જ સમજો.સ્ટંટ સીન્સ જોતા જ રોમાંચિત થઈ જતા દર્શકોને એ ખ્યાલ પણ નથી આવતો કે થોડી સેકન્ડ્સના એ દ્રશ્ય માટે ડુપ્લીકેટથી માંડી સ
તો સાયબાન... કદરદાન.. દિલ થામ કે બેઠીએ,ક્યુકી રેટ્રો કી મેટ્રો સફર લેકર આઇ હૈ દિલધડક સ્ટન્ટસ કી કહાની....ફ્રેન્ડ્ઝ, ફિલ્મનું શૂટિંગ એટલે ઝાકઝમાળ,ગ્લેમર અને મોજ મજા એવું આપણે સૌ માનીએ છીએ પણ હકીકતમાં શૂટિંગ એ જબરજસ્ત થકવી નાખનાર જોબ છે.આઉટડોર ...વધુ વાંચોહોય ત્યારે તો યુનિટે કેટલીક અણધારી મુશ્કેલીઓ પણ વેઠવી પડતી હોય છે.આઉટડોર શૂટિંગ વખતે શૂટિંગ જોવા માટે ખૂબ ભીડ થતી હોય છે અને આ ભીડ ક્યારેક શૂટિંગ માટે મોટી મુશ્કેલી ઊભી કરી દે છે. ફિલ્મ"ધરમ સંકટ"ના આઉટડોર શૂટિંગ વખતે આખું યુનિટ આવી બેકાબુ બનેલ ભીડને ક
ફ્રેન્ડ્સ શાહરુખ ખાન અને અનુષ્કા શર્મા ની સિલ્વર સ્ક્રીન પર ની જોડી કોણે બનાવી છે ખબર છે? રબ ને ...નો ફ્રેન્ડઝ,આ જોડી તો બનાવી ફિલ્મના લેખક દિગ્દર્શક આદિત્ય ચોપડાએ..અને લેખક વાચક તરીકે આપણી જોડી બનાવી રેટ્રો ની મેટ્રો એ ...વધુ વાંચો? એટલે આજે સ્ટન્ટ્સ ની વાત અભરાઈ એ એમ? હોય કાઈં,આજે જોડીઓ વિશે નહીં મારે તમને જણાવવાનું છે સ્ટંટ વિશે મને યાદ છે.અને તમે જેટલા ઉત્સુક છો ને ફિલ્મના સ્ટંટ દ્રશ્યોની દિલધડક દાસ્તાન જાણવા માટે તેટલી જ હું પણ ઉત્સુક છું તમને એ જણાવવા માટે. ફ્રેન્ડસ,સ્ટંટ સીન વિશે જેટલું હું જાણતી ગઈ ને તેટલી જ તેની રોમાંચક દુનિયામાં સફર કરવાની
ફ્રેન્ડ્સ,ઘટના અને દુર્ઘટના વચ્ચે આમ જુઓ તો એક અક્ષરનો ફેર અને આમ જુઓ તો કાળો કેર. ફિલ્મ મેકિંગ દરમિયાન ઘણીવાર અણધારી ઘટનાઓ ઘટતી રહે છે અને દુર્ઘટનાઓ સર્જાતી રહે છે. આ દુર્ઘટનાઓ માનવસર્જિત પણ હોઈ શકે, નસીબનો ખેલ હોઈ ...વધુ વાંચોકે પછી વિધિ ની વક્રતા હોઈ શકે.તો સ્ટંટના ઇતિહાસની ગમખ્વાર ઘટના તરીકે આજે પણ ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝ જેને ભૂલી શકી નથી તે દુર્ઘટના બની હતી ફિલ્મ "સાઝીશ" ના શૂટિંગ વખતે ફિલ્મનો હીરો ધર્મેન્દ્ર અને સ્ટન્ટસીન એમના પર શૂટ થવાનો હતો.જુહુ ના સમુદ્ર કિનારે બે કેમેરા ગોઠવવામાં આવ્યા હતા સીન ઘણો જ ખતરનાક હતો તેથી છેવટે ડુપ્લીકેટ પરવેઝ ઈરાની પર શોટ લેવાનું