Chingari book and story is written by Ajay Kamaliya in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Chingari is also popular in પ્રેમ કથાઓ in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
ચિનગારી - નવલકથા
Ajay Kamaliya
દ્વારા
ગુજરાતી પ્રેમ કથાઓ
વિવાન હજી બહાર જોઈ રહ્યો હતો, છેલ્લા એક મહિનાથી એ બે કલાક આ બેડ પર આવતો ને જોતો એ વ્યક્તિને!
એની પાસે આવીને પ્રેમથી એનો એક હાથ પકડ્યો ને પોતાના હાથમાં લઈને શાંતિ અનુભવી રહ્યો, કઈક નવું હતું, અજીબ સુકુન હતું, શાંતિ હતી, આ કરવું ખરેખર ખોટું છે કે એક અજાણી છોકરીને તમે આવી રીતે હાથ પકડો એ પણ પૂછ્યા વગર પણ હવે એ અજાણી નહતી, રોજ બે કલાક આવીને વિવાન એટલી વાતો કરતો કે એ ભૂલી ગયો કે એ કોઈ અજાણ્યા જોડે વાતો કરી રહ્યો છે!
બહાર થી ખડુસ ને ગરમ મગજ નો માણસ અંદર થી સાવ ને શાંત અને કોમળ છે એ વાત વિવાન પર બરાબર બેસતી હતી!
આજે પણ એ થોડી વાર એ હાથ પકડીને બેસી રહ્યો પણ આજે ગ્રૂપ હતો કઈ જ નાં બોલ્યો એ!
થોડીવાર પછી એ બારી પાસે આવીને આનંદ ભર્યા વરસાદ ને વરસતા જોઈ રહ્યો હતો, વરસાદ ના કારણે ઘણું પાણી ભરાય ગયું હતું, વિવાન એ એક નિઃસાસો નાખ્યો ને બેડ પર સૂતી છોકરીને જોઈને થોડુ હસ્યો ને માથા પર હાથ ફેરવવા લાગ્યો!
"લાગે છે આજે આ વરસાદ પણ તારા સાથે જ મને અહીંયા રોકાવાનું કહે છે"! વિવાન એ ખૂબ જ પ્રેમથી માથા પર હાથ ફેરવતાં કહ્યું ને જાતે જ જવાબ આપી રહ્યો હતો, હા પણ જો તું કહીશ ને કે વિવાન રોકાઈ જા, તો જ હું રોકાઈ જઈશ, નહિ તો હું જતો રહીશ,
10 મિનિટ પછી પણ એ છોકરી એમજ હતી, એ કઈ બોલી નહિ, વિવાનની ધીરજ ખૂટી!
વિવાન હજી બહાર જોઈ રહ્યો હતો, છેલ્લા એક મહિનાથી એ બે કલાક આ બેડ પર આવતો ને જોતો એ વ્યક્તિને!એની પાસે આવીને પ્રેમથી એનો એક હાથ પકડ્યો ને પોતાના હાથમાં લઈને શાંતિ અનુભવી રહ્યો, કઈક નવું હતું, અજીબ સુકુન ...વધુ વાંચોશાંતિ હતી, આ કરવું ખરેખર ખોટું છે કે એક અજાણી છોકરીને તમે આવી રીતે હાથ પકડો એ પણ પૂછ્યા વગર પણ હવે એ અજાણી નહતી, રોજ બે કલાક આવીને વિવાન એટલી વાતો કરતો કે એ ભૂલી ગયો કે એ કોઈ અજાણ્યા જોડે વાતો કરી રહ્યો છે!બહાર થી ખડુસ ને ગરમ મગજ નો માણસ અંદર થી સાવ ને શાંત અને કોમળ
એ રાત જ ભયાનક હતી, કે પોતે બનાવી દીધી? મારા કારણે એ રાત પછી મિસ્ટીની સવાર ના થઈ!ભાઈ આજે તમે વધારે જ પી લીધું છે, ઘરે ચાલો, હું ચલાવીશ કાર પ્લીઝ, આરવએ વિવાનને સંભાળતા કહ્યું કેમ કે વિવાનએ એટલું ...વધુ વાંચોડ્રીંક કર્યું હતું કે એના થી ઊભું પણ નહતું રહેવાતું!મે કીધુ ને આરવ, જા અહીંયાથી, મારે કોઈ વાત નથી કરવી, એક વાર કીધું ને,જા...આ.... વિવાન એટલું જોરથી બોલ્યો કે ક્લબ બહારની પબ્લિક બંને ભાઈને જોવા લાગી.વિવાનની તીખી નજર બધા પર કરી તો બધા પોતાના કામ કરવા લાગ્યા ને એક ઝાટકે વિવાનએ આરવનાં હાથમાંથી કારની ચાવી લઈને નીકળી પડ્યો!આરવએ વિવાનને જતા
મીસ્ટી! વિવાનએ જોરથી કહ્યું ને બહારથી અવાજ આવ્યો, અત્યારે પણ વિવાની હાલત ખરાબ હતી, મીસ્ટી પાસે જવું પડશે, વિવાનએ વિચાર્યુને તરત ઊભો થઈને રૂમનો દરવાજો ખોલ્યો."ભાઈ ગાંડો થઈ ગયો છે!" આરવ ગુસ્સામાં બોલ્યો ને સામે શાંત વિવાનને જોઈને એનો ...વધુ વાંચોપકડીને ફાટફાટ નીચે ઉતારવા લાગ્યો!આરવ શાંતિ રાખ, એક ઝાટકા સાથે વિવાનએ એનો હાથ છોડાવ્યોને આરવની પાછળ પાછળ ચાલવા લાગ્યો!કઈ બોલીશ યાર, મને ચિંતા થાય છે આરવ બોલને, આરવ ક્યારનો ચૂપચાપ બેસીને કાર ચલાવી રહ્યો હતો ને વિવાનએ એને 10 વાર પૂછી લીધું હશે, પણ આરવે કઈ જવાબ ના આપ્યો, એને બધું જ ધ્યાન કાર ચલાવવામાં આપ્યું, થોડીવારમાં એ લોકો સ્નેહ
સૂર્યનાં કિરણો વિવાનનાં ચહેરા પર પડતાં જ એ જાગી ગયો એને જોયું તો મીસ્ટી શાંતિથી સૂઈ રહી છે, વિવાનએ પ્રેમથી મીસ્ટીને નિહાળી રહ્યો ને સુર્યનાં કિરણો મીસ્ટીનાં ચહેરા પર પડતાં એ વધારે ખીલી ઉઠ્યો, મીસ્ટી બાર્બી ગર્લ જેવી લાગે, ...વધુ વાંચોમીઠી, ગોરી ગોરી, હરણ જેવી મોટી આંખોને ગોળ એવો માપસરનો ચહેરો અને બાળક જેવી નિર્દોષતા તેના ચહેરા પર, વિવાન વિચારતો કે જ્યારે મીસ્ટી કઈક બોલશે તો કેવી લાગશે? જ્યારે એની આંખો ખોલશે તો કેવી હશે? આ બધું જ વિચારતા વિવાન હસી પડ્યો, વિવાન ઊભો થયો ને બારી પાસે જઈને પડદા લગાવી દીધા.પડદા લગાવીને એ પાછો મીસ્ટી પાસે આવ્યોને એને જોયું
"હેલો દાદી જાન.....દાદી કોને કહે છે બેટા, હું કોઈ દાદી જેવી નથી મારી ઉંમર તો હજી નાની છે, હું કઈ દાદી નથી સમજ્યો જાન કહેવું હોય તો કહી શકે પણ દાદી નાં બોલ" વિવાન કઈ બોલે વધારે એની પહેલા ...વધુ વાંચોઅદાકારી અંદાજમાં દાદીએ કહ્યું ને વિવાન હસી પડ્યો.શું જાન તમે પણ! બસ? હવે આ જાન બરાબર છે ને? વિવાનએ હસતા હસતા પૂછ્યું ને એના અવાજમાં થોડી બેચેની હતી જે દાદી પારખી ગયા.મારા દીકા ને શું થયું? કેમ ઢીલો પડી ગયો છે? દાદીએ પ્રેમથી પૂછ્યું ને વિવાનએ મિસ્ટીને લાગતી બધી જ વાતો કહી દીધી, આમ પણ વિવાનનું દાદી સાથે પહેલાથી એટલું