×

ઓમ  શ્રી ગણેશાય નમ: આ કહાની  છે  એક ઓફીસ ની. તેમાં છુપાયેલા એક રહસ્ય ની. મુક્તિ  નામની છોકરી ઓફીસમાં નવી જોઈન થાય છે. તેને તેમાં કાંઈક રહસ્ય નો એહસાસ થાય છે. શું જાણી શકશે એ ઓફીસ નં ૩૦૮ નું ...વધુ વાંચો

       મુક્તિ અંદર દાખલ થઈ. અંદર દાખલ થઈ ત્યાં જ દરવાજા પર લગાવેલુ તોરણ તેનાં અંદર જતાં જ પડી ગયુ. જેનાં તરફ કોઈનું ધ્યાન ન ગયું. તે અંદર ગઈ એટલે બધાં તેનું વેલકમ કરવાં ઉભાં હતાં. ઓફીસ ...વધુ વાંચો

લંચ પતાવી ને મુક્તિ પાછી પોતાનાં કામે લાગી ગઈ. સાંજ સુધી એને મહેતા સર મે રીપોર્ટ આપવાનો હતો. થોડી વાર પછી અચાનક તેનું કોમ્પ્યુટર બ્લીન્ક થવા લાગ્યુ. તેણે આજુબાજુ જોયુ પણ લાઈટ તો હતી. પછી આમ ચાલુબંધ થવાનું શું ...વધુ વાંચો

( આગળ આપડે જોયુ કે મુક્તિ ને ઓફીસ માં કોઈ નો હોવાનો એહસાસ થાય છે. મંથન મુક્તિ ને ડીનર પર લઈ જાય છે. મુક્તિ નું ગળુ એક લોહીયાળ હાથ દબાવે છે હવે આગળ )     મંથન ઘરે પહોંચી ગયો. ...વધુ વાંચો

( આગળ આપડે જોયુ કે મંથન મુક્તિ વિશે તેનાં દાદાજી સાથે વાત કરે છે. તેનાં દાદાજી સમજાવે છે કે તે મુક્તિ ને પ્રેમ કરે છે. બીજી તરફ મુક્તિ એક ખરાબ સ્વપ્ન જોવે છે. ઓફીસ જાય છે તો ત્યાં તેને ...વધુ વાંચો

( આગળ આપડે જોયુ કે મુક્તિ ડરી ને ઓફીસ છોડવાનો વિચાર કરે છે. પણ ફેમિલી નાં લીધે પાછી જાય છે ઓફીસ. ઓફીસ માં તે એક આત્મા ને જોવે છે તે આત્મા નો લોહીયાળ હાથ તેનાં તરફ વધી રહ્યો. હવે ...વધુ વાંચો

બીજા દીવસે મુક્તિ ઓફીસ થોડી વહેલી પહોંચી ગઈ. અને ઓફીસ નું કામ કરવા લાગી. આજે એણે મન બનાંવી લીધુ હતું. કે સ્ટોર રુમ ની ચાવી છુપાઈ ને લઈને. ઓફીસ છુટ્યા બાદ પોતે ફરી જોશે સ્ટોર રુમ. અંકીત એ તે ...વધુ વાંચો

મુક્તિ ચેર પર બેસેલી હતી. ઓફીસ માં આ સમયે તે એકલી જ હતી. અંકીત ઘરે વહેલો ગયો હતો આજે. પોતે કામ નાં બહાને રોકાઈ હતી. મંથન નો આ અેકદમ લીધેલો ફેસલો તેની અપેક્ષા બહાર નો હતો. તેને પોતાની સામે ...વધુ વાંચો

આત્મા એ  ફેંકેલો કબાટ મુક્તિ અને મંથન તરફ આવી રહ્યો  હતો.  મંથન   એ   એમાં   ચપળતા  દાખવી. અને  મુક્તિ  ને લઈને  ખસી  ગયો. જેથી કબાટ દીવાલ સાથે અથડાયું અને તુટી ગયું.  મંથન એ મુક્તિ ને  ઊંચકી લીધી કેમ કે તેનાં ...વધુ વાંચો

સવાર નાં સુંદર કીરણો મુક્તિ નાં ચહેરા ને સ્પર્શી રહ્યા હતાં. હાથ માં ચા ની ટ્રે લઈને મંથન એ દરવાજો ખોલ્યો. શાંતિથી મુક્તિ ને સૂતી જોઈ બે ઘડી મંથન તેને જોતો જ રહ્યો. ત્યારબાદ ટ્રે ટેબલ પર મૂકી બારી ...વધુ વાંચો

મંથન અને મુક્તિ બંન્ને ઓફીસ જવા નીકળ્ય‍ા. બંન્ને હોલ માં પહોંચ્યા. ત્યાં તેમને દાદાજી મળ્યા તેઓ દાદાજી ને  પગે લાગ્યા. " સદા સુખી રહો. " " થેંક યુ દાદુ " " વેલકમ બેટા તો ફાઈનલી તે મુક્તિ નો સ‍ાથ ...વધુ વાંચો

મુક્તિ મંથન ઈશા અને  ઈશાન  ઓફીસ નં  ૩૦૮  ની  બહાર ઊભા  રહ્યા. ઈશા -  ગાયઝ  ધ્યાન  રાખજો. અંદર ખતરો હોઈ શકે છે. અને કાંઈ પણ લાગે તો તરત બહાર નીકળી ગાડી એ પહોંચી જાજો. ઈશાન - હા તુ પણ નીકળી જાજે. ઈશાન ...વધુ વાંચો

ઓફીસ રાબેતા મુજબ ચાલુ થઈ ગઈ હતી. મુક્તિ અને મંથન પોતપોતાનાં કામ માં બીઝી હતાં. મુક્તિ એ આજે જૂની ફાઈલ ખોલી એક્સેલ માં જેમાં કંપની માં જૂનાં એમ્પલોય ની યાદી હતી. તેમાં એક નામ વાંચતા જ મુક્તિ ની નજર ...વધુ વાંચો

-