Fari ek adhuri Mulakkat book and story is written by Andaz e Abhi in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Fari ek adhuri Mulakkat is also popular in ફિક્શન વાર્તા in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story. ફરી એક અધૂરી મુલાકાત - નવલકથા Andaz e Abhi દ્વારા ગુજરાતી ફિક્શન વાર્તા 35k 22.1k Downloads 47.7k Views 3 Likes Writen by Andaz e Abhi સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો નવલકથા વર્ણન એક અજાણી વ્યક્તિ ને જોઈ કપિલ મન માં ને મન માં મલકાઈ રહ્યો, જોઈ ને તેનું સ્મિત જાણે આંખો એની તરફ જ મીટ માંડી ને બેસી રહે. જિંદગી ના ઘણા ચડાવ ઉતાર માનો કે તેની સાથે સંકળાયેલા લાગ્યા, એ 9 માં ધોરણ નો સમજ વગર નો પ્રેમ જાણે અનેક વર્ષો નો અનુભવ હોય, ના પામવા ની ચાહત, ના ખોવા નો ડર, બસ ફક્ત સાથે બેસી ને કલાકો સુધી વાતો કરવા નો એહસાસ...... તેણી સાથે વાત કરવાના અરમાન માં તેને 5 વર્ષ ગુજાર્યા 5 વર્ષ બાદ અચાનક તેની ઉપર ફોન આવે છે "કપિલ ઓળખે છે મને? હું વંશીદા, યાદ છે અપડે સ્કૂલ માં સાથે હતા", કપિલ ના આનંદ નો પાર ના હતો જાણે તેને એ 5 વર્ષ હવે પુરા થયા, જેની સાથે વાત કરવા આટલી રાહ જોઈ તેને સામે થઈ ફોન આવ્યો... કપિલ ને થયું, શુ વાત કરું, ક્યાંથી શરૂઆત કરું, શુ આજે હું મારા મન ની બધી વાત કહી દઉં, કે આ વાત માટે મેં કેટલા વર્ષ ની રાહ જોઈ, પછી થયું ના ના જો આજે હું કહી દઈશ તો આટલા સમય બાદ ની " મુલાકાત અધૂરી" રહી જશે.... More Interesting Options વાર્તા આધ્યાત્મિક વાર્તાઓ ફિક્શન વાર્તા પ્રેરક કથા ક્લાસિક નવલકથાઓ બાળ વાર્તાઓ હાસ્ય કથાઓ મેગેઝિન કવિતાઓ પ્રવાસ વર્ણન મહિલા વિશેષ નાટક પ્રેમ કથાઓ જાસૂસી વાર્તા સામાજિક વાર્તાઓ સાહસિક વાર્તા માનવ વિજ્ઞાન તત્વજ્ઞાન આરોગ્ય બાયોગ્રાફી રેસીપી પત્ર હૉરર વાર્તાઓ ફિલ્મ સમીક્ષાઓ પૌરાણિક કથાઓ પુસ્તક સમીક્ષાઓ રોમાંચક કાલ્પનિક-વિજ્ઞાન બિઝનેસ રમતગમત પ્રાણીઓ જ્યોતિષશાસ્ત્ર વિજ્ઞાન કંઈપણ ક્રાઇમ વાર્તા Load More Best Novels of 2026 Best Novels of 2026 Best Novels of January 2026 Best Novels of February 2026 Best Novels of March 2026 Best Novels of April 2026 Best Novels of 2025 Best Novels of 2025 Best Novels of January 2025 Best Novels of February 2025 Best Novels of March 2025 Best Novels of April 2025 Best Novels of May 2025 Best Novels of June 2025 Best Novels of July 2025 Best Novels of August 2025 Best Novels of September 2025 Best Novels of October 2025 Best Novels of November 2025 Best Novels of December 2025 //= $best_novels_two_yr_ago_links; ?> નવા એપિસોડ્સ : Every Tuesday,Thursday,Saturday Episodes Novels ફરી એક અધૂરી મુલાકાત. - 1 New Part-1એક અજાણી વ્યક્તિ ને જોઈ કપિલ મન માં ને મન માં મલકાઈ રહ્યો, જોઈ ને તેનું સ્મિત જાણે આંખો એની તરફ જ મીટ માંડી ને બેસ... Read Free Novels ફરી એક અધૂરી મુલાકાત - 2 New વંશીદા: મજાક કરું છું કપિલ ( હસતા હસતા કહે છે) તું એટલો કેમ ચોંકી ગયો.કપિલ ના મન માં ઉછડેલા મોજાં જાણે એક સાથે શમી ગયા.ક... Read Free Novels ફરી એક અધૂરી મુલાકાત - 3 New કપિલ કંઈ કહે તે પહેલાં એક જોર થી અવાજ આવે છે.કપિલ! ! ઓ કપિલ ! કેટલા વાગ્યા એ તો જો ! આવો અચાનક કર્કશ ભર્યો અવાજ સાંભળીને... Read Free Novels ફરી એક અધૂરી મુલાકાત - 4 New ઘરે આવેલા બે અજાણ્યા પણ કોઈ જાણીતું છે એવું વિચાર કરી કરી ને વંશીદા કપીલા અને કપીલ ને એક નજરે જોયા જ કરે છે ત્યાં કપીલ એ... Read Free Novels ફરી એક અધૂરી મુલાકાત - 5 New મિત્રો તમે અતુરતા થી રાહ જુઓ છો કે કપીલ એ વંશીદા ને શું ગિફ્ટ આપ્યું તો આજે તમને તમારી અતુરતા નો અંત લાવું છું.વંશીદા ના... Read Free Read all episodes on App //= $best_novels_links; ?> //= $best_novels_prev_links; ?> //= $best_novels_two_yr_ago_links; ?>